ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું કવસુ મંજુલાબેન તમને રે કાલ કોને ડીંઠી છે કડી તમેં ભજન કરવા આવજો રે કાલ કોને ડીંઠી છે વૈકુંઠ મંડળ ની બહેનો ને સાથે લાવજો રે કાલ કોને ડીંઠી છે શબરી બાઈ ની ઝુંપડી પાવન કરજો રે કાલ કોને ડીંઠી છે ભજન ની રમઝટ બોલાવજો રે કાલ કોને ડીંઠી છે નાચી કુદીને લાવો લીજીએ રે કાલ કોને ડીંઠી છે થનક થનક થયને નાચી એ રે કાલ કોને ડીંઠી છે જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ખૂબ જ વૈકુંઠ મંડળ આગળ વધે અને ખુબ બરકત આપે અને ખુબ સફળતા મળે અને ખુબ પ્રગતિ થાય અને ખુબ વૈકુંઠ મંડળ ની બહેનો ને શક્તિ આપે એવી પ્રાર્થના ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ આ ભજન નંબર વન એટલે પહેલો નંબર આપું છું વેરી વેરી ગુડ વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ