830.અંબાણીની ચેનલે પ્રસારિત કર્યું કે મોદી ત્રીજી વાર વડાપ્રધાન નહીં બને! સીધું ને સટ્ટ:ડૉ.હરિ દેસાઈ

  Рет қаралды 84,529

Dr. Hari Desai's सत्यम् एवं तथ्यम्

Dr. Hari Desai's सत्यम् एवं तथ्यम्

15 күн бұрын

830. મુકેશ અંબાણીની ચેનલે પ્રસારિત કર્યું કે મોદી ત્રીજીવાર વડાપ્રધાન નહીં બને! ચીની રાષ્ટ્રપતિને મળતા રહેતા મોદી રાહુલને માઓવાદી ગણાવે છે? સીધું ને સટ્ટ:ડૉ.હરિ દેસાઈ

Пікірлер: 310
@HariDesai
@HariDesai 13 күн бұрын
Mukeshbhai, અમારી વાતમાં ભૂલ હોય તો તારવવાની આપને છૂટ અને ભૂલ હોય તો સ્વીકારી લેવાની અમારી તૈયારી.પણ બૅલેન્સ કરવામાં અમે પુરુષ અને સ્ત્રી બંનેમાં છીએ એ સ્વીકારવાનું ના ફાવે.આપને એ અનુકૂળ આવે? અનેક વખત કહ્યું છે કે પત્રકારધર્મ સત્તામાં હોય એને સવાલ કરવાનો ગણાય, કાલે કૉંગ્રેસ સત્તામાં હોય તો એને જ સવાલ થશે. સમજ્યા,બંધુવર?૯૫% નહીં,૧૦૦% સત્તામાં બેઠેલા હોય એમનો દંભ, જૂઠાણાં, મુદ્દાસર ખુલ્લાં પાડવા જ કરાય.હા, એ માટે તમે સત્તાધીશોના લાભાર્થી ના હોવા જોઈએ અથવા મફત રાશન મેળવતા ના હોવા જોઈએ.તમે કઈ કેટેગરીમાં રહેવા માંગો છો એ તમારે નક્કી કરવાનું છે,અમે ઉપદેશ કરતા નથી.
@New_Movies_First
@New_Movies_First 13 күн бұрын
આવી હિંમત બધામાં આવે તો દેશનું કલ્યાણ થાશે ....જય સંવિધાન 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@musicmeditation1493
@musicmeditation1493 13 күн бұрын
Sir aapno Patrkartv dharm dil jiti le tevo chhe.... Amone gaurav chhe.... Desh ma aapna jeva prakhar bhudhdhhi jivi saty nisth patrakaaro ni jarur chhe.... Ishwar apne niramay dirdhayu ape ej prarthana....
@kantibhaidarji2317
@kantibhaidarji2317 14 күн бұрын
જો ભાજપ જાય છે તો દેશમાં સાધારણ માણસ ની જીવન યાત્રા સારી રીતે જીવી શકાશે
@thakornatuji7384
@thakornatuji7384 14 күн бұрын
આવા બાહોશ પત્રકાર ની દેશમાં સૌથી વધારે જરૂર છે
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 14 күн бұрын
પરિવર્તન સંસારનો નિયમ છે સત્તા તખ્તા પલટ હોના હી ચાહીએ
@virendratalsania9802
@virendratalsania9802 8 күн бұрын
Wah sahab desh ko jegado jago desh wali jutha admi ko bjp hetado
@R.M.Short_987
@R.M.Short_987 12 күн бұрын
ખૂબ ખૂબ આભાર કે આપ સત્ય જનતા સુધી પહોંચાડો છો અને અંધભક્ત માંથી મુક્તિ અપાવે છે
@meghajibhaivora394
@meghajibhaivora394 14 күн бұрын
Dr હરિ દેસાઈ સાહેબ આપ વાસ્તવિક પારદર્શક છો, અને સાચી પત્રકારત્વ
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz 14 күн бұрын
એક વાર આ તાનાશાહી ને ધૂળ ચાટતા કરવાની જરૂર છે. લોકશાહી ખતમ કરી વિરોધ પક્ષ ને ભ્રષ્ટ સિસ્ટમ થી સાફ કરીને 140 કરોડ ના રાજા આજીવન બની જવાની રાત દિવસ સપના જોવે છે. ભ્રષ્ટાચારી ઓ કૌભાંડી ઓ ને ગળા ફાડી ફાડી નેં જેલ મા નાખવા ની ધમકી આપતો હતો,બધા ને N D A માં લઇ ને પ્રધાન પણ બનાવી દીધા. અને હજી એમ કહે છે ભ્રષ્ટાચાર સામે મારી લડત ચાલુ રહેશે. આ તે કેવો પ્રધાન મંત્રી ?
@Jagmalbhai123
@Jagmalbhai123 14 күн бұрын
હરીભાઈ સાહેબ તમને ધન્યવાદ છે કે તમે આ રંગા બીલાસામે બોલો છો રંગા બીલા યાને મોદી શાહ
@usmankangda1020
@usmankangda1020 14 күн бұрын
બધા એ બંનેને ઓળખે છે.
@pramodbhairathod5877
@pramodbhairathod5877 14 күн бұрын
હરિભાઈ સાહેબ સલામ ‌ બઘાં પત્રકાર કહે છૈ ભાજપા ને ૨૩૦ થી ૨૫૦થી વધારે સીટો જીતી છે પણ ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તો મતો ની ટકાવારી વધારી ખોટા મતો મેળવી મોદી ને ૪૦૦ પાર સીટો જીતાડવા ની બાંહેધરી આપી છે
@dhirubhairathod6580
@dhirubhairathod6580 14 күн бұрын
ભા. જ. પ. હારે છે, તેવી હવા ઊભી કરી ને આ લોકો કૈંક ખેલ પાડવાના यानी EVM No ખેલ પાર પાડવા મથે છે, કે શું?
@dhirubhairathod6580
@dhirubhairathod6580 14 күн бұрын
આ લોકો કૈંક ખેલ પાડવાના મૂડમાં હોય તેમ લાગે છે. ખોટી રીતે હવા ઊભી કરી ને, EVM नौ ખેલ પાડવાના મૂડમાં છે.
@punambhaijadav1389
@punambhaijadav1389 14 күн бұрын
8:59 ​@@dhirubhairathod6580
@harilalpatel3237
@harilalpatel3237 14 күн бұрын
પરિવર્તન એ જરૂરી છે આમ જનતા માટે લાભ છેઃ
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 14 күн бұрын
Parivartan maate aa vakhate vote Tame aapyo hoy to saaru !
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 9 күн бұрын
❤❤❤❤❤❤❤❤Ok thanks for your time to get to you
@sursinhchauhan5027
@sursinhchauhan5027 14 күн бұрын
દેસાઈ સાહેબ હું ખેડૂત છું હું છેલ્લા 15 વર્ષથી એક સિમેન્ટ કંપનીની તાનાશાહી સામે વીડિયો સાથે લેખિત રજૂઆતો છતાં આ સરકારે અંબુજા સિમેન્ટ કંપની સામે કોઈ કાર્યવાહી કરી નથી
@harishtank3196
@harishtank3196 14 күн бұрын
સાહેબ ને એમ કે હું બધા ને જેલ ભેગા કરું પણ, પરિવર્તન પબ્લિક લાવશે.
@shardaorganics8995
@shardaorganics8995 14 күн бұрын
એનો મતલબ કે ભાજપ હારે છે ?
@manjibhaigohil7933
@manjibhaigohil7933 14 күн бұрын
મા. હરીભાઇ દેસાઈ..... નમસ્કાર 🙏🙏🙏🙏🙏 આપની રાજકીય સમીક્ષા સરસ અને રસપ્રદ હોય છે....... ધન્ય વાદ🙏🙏🙏🙏🙏
@bhagvatiben983
@bhagvatiben983 14 күн бұрын
જય ભવાની.ભાજપ જવાની
@Hitu-iw7lf
@Hitu-iw7lf 14 күн бұрын
દેસાઈ સાહેબ ની તટસ્થ અને સ્પષ્ટ વાતો થી જેમને મરચાં લાગતા હોય તો આ ચેનલ જોવાનું બંધ કરો. ચર્ચા નો અવિરત પ્રવાહ આ રીતે જ ચાલુ રહેશે.
@vijaylamba2291
@vijaylamba2291 14 күн бұрын
પ્રવાહ.ચાલુ થી સુ ફાયદો. કોંગ્રેસ આવે.તો. મહેનત કામ લાગે
@ziauddinsaiyed6528
@ziauddinsaiyed6528 14 күн бұрын
સૂપડા સાફ છે બીજેપી ના
@palak2121
@palak2121 14 күн бұрын
Good News સત્તા પરિવર્તન જરુરી છે
@tejasshah5150
@tejasshah5150 14 күн бұрын
આ વાત સાચી પડે તો મઝા આવી જાય 👍❤❤
@kantibhaimakawana8131
@kantibhaimakawana8131 14 күн бұрын
વેલકમ કોંગ્રેસ❤❤❤❤❤
@ravipatel4067
@ravipatel4067 14 күн бұрын
INDIA 300+
@rameshjithakor6912
@rameshjithakor6912 14 күн бұрын
મોદી અને શાહ ઉપર હરિ ભાઈ દેસાઈ સાહેબ બરાબર ના વરસ્યા
@Village_vlogs03677
@Village_vlogs03677 14 күн бұрын
તાનાશાહી સરકાર ની સામે સાચુ બોલવા બદલ ખુબ ખુબ અભિનંદન
@pateldharva9932
@pateldharva9932 14 күн бұрын
અરે ભાઈ તમારા એપિસોડ જોવાની મજા આવે છે
@vajubhaipunani2108
@vajubhaipunani2108 14 күн бұрын
ડરપોક તાનાશાહ ચીન સામે lal❤️આંખ નહિકરે.
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 14 күн бұрын
ચુંટણી ઇલેક્શન બેલેટ પેપર થી થવું જોઈએ
@dineshbhaidesai5117
@dineshbhaidesai5117 14 күн бұрын
સાહેબ દરેકનો દસકો જ હોય.❤
@JigneshVed-gi1bo
@JigneshVed-gi1bo 14 күн бұрын
સરસ એપીસોડ 🙏
@haribhaishiyaliya8167
@haribhaishiyaliya8167 14 күн бұрын
ધન્યવાદ સર❤
@harishtank3196
@harishtank3196 14 күн бұрын
જય ભવાની ભાજપ જવાની. પરિવર્તન આવશે. સાહેબ ઘર ભેગા થશે.
@rajeshchauhan2277
@rajeshchauhan2277 13 күн бұрын
સાહેબ તમારી વાત સાચી છે. ભાજપ સરકાર દ્વારા ચીન થી માલની આયાત વધુ કરવામાં આવી છે.
@kamalchaudhary228
@kamalchaudhary228 13 күн бұрын
I salute Hon'ble Respected Shri Hari bhai Desai Saheb.
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 14 күн бұрын
સત્ય મેવ જયતે
@patelvirabhai4359
@patelvirabhai4359 14 күн бұрын
हरि काका आ चुनाव मां आ घांची नु तेल नीकळी जवानु छे. घांची ने देश ना पचास टका लोको नु तेल काढी नाखयु छे एटले आ वखते एनु तेल नीकाळवा जनता तैयार थई गईं छे.
@jaypatel4744
@jaypatel4744 14 күн бұрын
ખુબ સરસ
@usmankangda1020
@usmankangda1020 14 күн бұрын
P.m. તો રઘુ રામ રાજન બનશે.
@yogirahul8201
@yogirahul8201 14 күн бұрын
Jay Ho હરિ દાદા❤
@kishorkesarkar7851
@kishorkesarkar7851 14 күн бұрын
डॉक्टर साहेब आ लोको ये बीजा ने जेल मा मोकली पोतानी कबर तेयारी करि रह्या छे 4 जून 24 पछी फेकु,तड़ीपार,नड्डा,जेवा जेल मा जसे ते नक्की छे त्यार बाद अंदभक्त,भुंड भक्त,गोबरभक्त, गोदी मीडिया नो वारो पण नक्की छे,,सत्य मेव जयते,,जय जवान जय किसान 💐💐
@KishorDarji-bn6qr
@KishorDarji-bn6qr 14 күн бұрын
❤જોરદાર ❤ મામા નૂ ઘર કેટલે ........
@ThakorManharsinh
@ThakorManharsinh 14 күн бұрын
મોદી સાહેબ નીવરૂતિ જીવન પસાર કરવું જોઈએ અને. બીજીકોઈ ne.. ચાન્સ aapvo joye રાહુલગાંધીને. Ke.nitingadkariji.ke.Rajnathsinh.ne.pradhanmantri.banavo.modi સાહેબ દેશ hitma. Ke.prajahitma Ke.yuva.berojgar.mate.koi.nakkar.pagla.bhsrya.nathi.only.ugogpatina hit.mate.10.varas.sasan.karyu.chhe sansarna niyam.mujab.netrutavma પરિવર્તન. Thavu.joye.
@kaushiksolanki8555
@kaushiksolanki8555 14 күн бұрын
વાહ દાદા
@rameshsakariya2401
@rameshsakariya2401 14 күн бұрын
આવા સાચા હિરા બહુ થોડા જ રહ્યા છે!
@PrahladRavat-mq2yt
@PrahladRavat-mq2yt 14 күн бұрын
જય માતાજી સર
@user-fk5hz9mv8g
@user-fk5hz9mv8g 14 күн бұрын
હા હા હરીભા બાપુ
@bahadursinhsolanki2162
@bahadursinhsolanki2162 12 сағат бұрын
પતરકારત્વમાં આપનું ઉત્તમ કાર્ય...
@musicmeditation1493
@musicmeditation1493 14 күн бұрын
Desaai Sir Your Logic is intellectual i proud of your true thoughts.... India needs journalists like you sir..
@sureshbhaijoshi2000
@sureshbhaijoshi2000 14 күн бұрын
હરીભાઈ દાદાગુજરાતમા.હાલભાજપ.બારસીટૉહારશે.લીપી જી જૉષી
@chiragrajput9571
@chiragrajput9571 13 күн бұрын
This is the greatest and best news for our lndia...
@meghajibhaivora394
@meghajibhaivora394 14 күн бұрын
ભાજપ ના વળતા પાણી છે, ભાઈ
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 14 күн бұрын
Aasha raskhu ke Tame parivartan maate aa vakhate vote aapyo hashe .
@bipinsolanki6903
@bipinsolanki6903 14 күн бұрын
Great Sir... Desai Sir Welldone... ❤
@shantilaljiyaviya1658
@shantilaljiyaviya1658 12 күн бұрын
Dr.Desai Sir very good and truth information given by you God blessed you.Long live for our Nation 🎉
@gavithappybirthdayramchara770
@gavithappybirthdayramchara770 14 күн бұрын
Very good speech sir you are brev sir
@sirajpatel9030
@sirajpatel9030 14 күн бұрын
Dr Hari sir. Yu are great ❤❤
@patelvirabhai4359
@patelvirabhai4359 14 күн бұрын
हरि काका राहुल गांधी जो कुछ बोलता है वो सच बोलता है. मोदी, अमितशाह ने दस साल में इतना झूठ बोला की उनके शब्दों गिनते गिनते थक जाएगे. मोदी पहले कहता था कि 140 करोड़ लोग मेरा परिवार, अरे भाई परिवार बनाना इतना शोख हैं तो अपने पत्नी से एक बच्चा तो पैदा कर के बता. बच्चों को पालना, बडा करना उनके पीछे कितना समय लगता है ये मोदी को मालूम है, दो, चार मिनट भाषण करने से कुछ नहीं होता. इसलिए देश के लोग कहते हैं कि हम को मूर्ख बनाना बंद कर दिजिए, देश के लोग तुझे अच्छी तरह से पहचानतें हैं. भारत माता की जय, वंदेमातरम्.
@ranjitraypatel2025
@ranjitraypatel2025 14 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
@d.dd.dchaudhari3832
@d.dd.dchaudhari3832 14 күн бұрын
Good kaka fact speaking also satisfaction namaste
@dhavalpankhaniya9937
@dhavalpankhaniya9937 14 күн бұрын
Parivartan
@girdharbhaimokani7308
@girdharbhaimokani7308 14 күн бұрын
Jay ho. Dada
@sakariyalakhabhai2007
@sakariyalakhabhai2007 14 күн бұрын
દયમતાજીસર
@partialbapu4541
@partialbapu4541 14 күн бұрын
સાહેબ શ્રી,ક્ષીશણ મોંધુ કરી નાંખ્યું છે તેની અસર થશે
@aminkazi3037
@aminkazi3037 13 күн бұрын
Desai Sir salute to you for nicely Representation 🙏👍🙏
@ravipatel4067
@ravipatel4067 14 күн бұрын
BJP 185-199
@Pramar403
@Pramar403 9 күн бұрын
Congress party next prime minister Rahul Gandhi Ji
@BhailalParmar-fl5lo
@BhailalParmar-fl5lo 13 күн бұрын
અનામત ઔધોગિક કંપની માં મળવી જોઇએ જય ભીમ સાહેબ જય બસપા જય ભારત જય સંવિધાન
@user-xo8pw8uc2u
@user-xo8pw8uc2u 14 күн бұрын
Very nice episode Dr Haribhai Desai saheb.Apana episode ni vat bilkul sachi che.Democrey-Sanvidhan ane Anamat ne badalva ni vat karnara badalai jase evu social media na news per thi lage che pachi EVM ni garbad thay to kahevay nahi.Satamev jayate Save democracy -Save Sanvidhan -save Reservation
@patelmanish6492
@patelmanish6492 14 күн бұрын
Sir good news 🙏
@raajvision6385
@raajvision6385 14 күн бұрын
આપને વંદન ..... 🙏
@makwanamanish7291
@makwanamanish7291 14 күн бұрын
Satya Jitega Juth Harega.❤❤❤
@user-xg5mx8sm2p
@user-xg5mx8sm2p 14 күн бұрын
Mukesh Ambani ke aetle vat ma dam hoyj .
@abdurrehmanputhawala4688
@abdurrehmanputhawala4688 13 күн бұрын
very nice we salute you sir ji
@mafatbhaipatel2601
@mafatbhaipatel2601 14 күн бұрын
सरस
@khacharpruthviraj4531
@khacharpruthviraj4531 11 күн бұрын
કાંતિ ભાઇ દરજી ને કોમેન્ટ કરવા બદલ અભિનંદન દિલ થી આપુ છું
@kadvabhaijivabhai767
@kadvabhaijivabhai767 14 күн бұрын
Dr. Hari desai saheb tame bilkul sachi vat kahoso karan ke bjp nu pap etlu vadhi gayu se tena karne pap no ghado jyare bhrai se tyare fute se tena lidhe have bjp ghanghi thai se ane potani vani vilas karva thi potani abru dhoi nakhi se etla mate have janta jagrut thai gaise tena karne satta gumava mate no takhto tyar thai gayose. Jai savidhan jai javan jai kisan.
@zubersaiyed7600
@zubersaiyed7600 14 күн бұрын
ધન્ય છે ધન્ય છે હરીભાઇ દેસાઈ તમારી હિંમત ને
@virajahir5364
@virajahir5364 14 күн бұрын
Jay bansidhar
@kishorparth6301
@kishorparth6301 13 күн бұрын
Dan.... Dan.... Dan....
@devchandbhaidamor7873
@devchandbhaidamor7873 13 күн бұрын
Superb- Sir ji
@user-bk7ck3ls4o
@user-bk7ck3ls4o 10 күн бұрын
Good news
@RahulRamesh-kp2mp
@RahulRamesh-kp2mp 13 күн бұрын
સત્તા બદલાય છે એતો જગજાહેર થઈ ચૂક્યું છે
@user-fw4gz6vl8g
@user-fw4gz6vl8g 12 күн бұрын
True
@najaralivadsaria7094
@najaralivadsaria7094 14 күн бұрын
Excellent Brave Press Reporter Mr Hari Desai Sab New Government of India Made By INDIA Congress Gathbandhan Party Win Mejority Seat On 4th June -2024 And After As Early As Possible Government of India Made By INDIA Congress Gathbandhan Party This is a Facts Correct Truly Jay Jawan Jai Kisan Jay Hind Regards From:- Mr NAJARALI ALIBHAI VADSARIA Senior Advocate of Gujarat High Court Ahmedabad at TALALA GIR District Gir Somnath Gujarat State India And Agriculture Farmer And Senior Leader of Indian National Congress Party at TALALA GIR District Gir Somnath Gujarat State India 🙏
@privinbhai8638
@privinbhai8638 14 күн бұрын
Right
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 14 күн бұрын
કુદરત કોપે ત્યારે ચારે કોર થી તૂટે
@KirtikumarPandya
@KirtikumarPandya 14 күн бұрын
ઈવીએમથીચારસો
@user-vh2my5em1w
@user-vh2my5em1w 8 күн бұрын
Good sir
@RAJESHPATEL-tl6il
@RAJESHPATEL-tl6il 13 күн бұрын
Good analysis by haribhai
@dvpvadal2851
@dvpvadal2851 14 күн бұрын
Super news
@jagdishbhaikhatri1822
@jagdishbhaikhatri1822 14 күн бұрын
❤❤❤❤❤
@yasinpathan5831
@yasinpathan5831 14 күн бұрын
Bahut achha
@edwinpatelia6284
@edwinpatelia6284 14 күн бұрын
Sir very nice, congratulations.
@kadvabhaijivabhai767
@kadvabhaijivabhai767 14 күн бұрын
Dr. Hari desai saheb apni marfat hu kaheva magusu ke shu pm modi saheb sarve sarva se shu pm modi saheb vishnu no avtar se shu pm modi sahebe desh banaviyo se te have janta sari rite jani chuki se bjp sarkar jantane ullu banavi germarge dorvanu kam karese tena mate have jantaye jagrut banine satta privaratan karvu joiye. Jai savidhan jai javan jai kisan.
@jayntibhaigujjar9654
@jayntibhaigujjar9654 14 күн бұрын
Good Information Sir
@mayur5326
@mayur5326 14 күн бұрын
MODI NI VIDHAYI NISHCHIT CHE😊😊👌🏻👌🏻👌🏻👍🏻👍🏻
@makwanamukesh8932
@makwanamukesh8932 13 күн бұрын
Good
@pitamberbhaiparmar8828
@pitamberbhaiparmar8828 13 күн бұрын
देश की जनता बीजेपी को सत्ता का नशा उतार देगी..
@vijaysavliya2877
@vijaysavliya2877 14 күн бұрын
@pravinchandraparmar
@pravinchandraparmar 14 күн бұрын
Very good news Haribhai saheb.Ranga Birla Ganga thaya chhe.karanke b.j.p.harvani chhe.by by b.j.p.
@kanubabariya9161
@kanubabariya9161 14 күн бұрын
You are so bold.journalist in all over India too much thanks from Indian people me
@virajahir5364
@virajahir5364 14 күн бұрын
🎉🎉😢🎉😢🎉
@shippinginbox
@shippinginbox 14 күн бұрын
Dr Hari Desai is well experienced and brave journalist #shippinginbox
@bismillahmiyatirmizi2082
@bismillahmiyatirmizi2082 14 күн бұрын
You are great and bold news makers and right and perfect news given by you sir.
@prakramsinhvaghela3269
@prakramsinhvaghela3269 14 күн бұрын
Very good episode Haribhai. VERY nice news. You are great
КАРМАНЧИК 2 СЕЗОН 5 СЕРИЯ
27:21
Inter Production
Рет қаралды 588 М.
КАХА и Джин 2
00:36
К-Media
Рет қаралды 4,1 МЛН