No video

Modi સામે લડવાથી પવિત્ર થઈ જવાય ? IPS Sanjiv Bhattને સજા મામલે બોલીશુ પણ બિન્દાસ Prashant Dayal સાથે

  Рет қаралды 101,223

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Күн бұрын

#PMModi #ipssanjivbhatt #Bolishupanbindas #Bolishubindas #બોલીશુંપણબિન્દાસ #gujaratinews #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #palanpurnews #Gujaratpolice #lawnews #gujaratisamachar #latestgujaratinews #latestupdate #sanjivbhattcase #PrashantDayal #navajivannews
મોદી સામે લડવાથી પવિત્ર થઈ જવાય ? IPS સંજીવ ભટ્ટને સજા મામલે બોલીશુ પણ બિન્દાસ પ્રશાંત દયાળ સાથે EP - 21
@NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...

Пікірлер: 324
@bhupatbhaiboghara7927
@bhupatbhaiboghara7927 5 ай бұрын
ખુબ સરસ માહીતી આપી પ્રશાંત દયાલ સાહેબ
@bhattjosh
@bhattjosh 5 ай бұрын
વાસ્તવિકતા ને બહુજ વ્યવસ્થિત સમજાવવા પ્રશાંતભાઈ નો બહુ આભાર , અત્યાર સુથી અમને એક તરફી પ્રસ્તુતિ થી કદાચ ભ્રહમિત થતા હતા
@bhupatbhaiboghara7927
@bhupatbhaiboghara7927 5 ай бұрын
સત્યનિષ્ઠ પત્રકારિતા ને સલામ ❤❤❤❤❤
@kadubhaimori6291
@kadubhaimori6291 10 күн бұрын
અતિ સરસ અને સસોટ માહિતી દયાલસાહેબે આપી
@karabhaibhoiya7169
@karabhaibhoiya7169 Ай бұрын
Jayho
@rajeshlakkad4176
@rajeshlakkad4176 5 ай бұрын
વાહ. તુષાર ભાઈ. વાહ. પ્રશાંત ભાઈ. આ પત્રકારો. એંકરૉ. ની જરૂર છે. સત્ય ને હમેશા સત્ય જ કહેવાનું. પછી ગમે તે હૉય...ધન્યવાદ. તમારી બનેની જોડી સલામત રહે....
@hamirkumbharvadiya4865
@hamirkumbharvadiya4865 5 ай бұрын
વાહ તુષારભાઈ વાહ પ્રશાંત ભાઇ તમે નવજીવન ના 🎉સાચાં પત્રકાર ને મારા વંદન
@kks8408
@kks8408 5 ай бұрын
खरे खर ऐटले ज 26 से 26 सीट आवेछे पप्पू अने पप्पू मीडिया होवा जओइऐ मोदी ने जरुर ज नथी पड़ती प्रचार करवानी
@EmptinessHeart4242
@EmptinessHeart4242 4 сағат бұрын
Great work
@partialbapu4541
@partialbapu4541 5 ай бұрын
સાહેબ ધણા અધીકારી ખોટું કરે છે બધાં ઉપર કેસ. કરવા જોઈએ
@kapildave5361
@kapildave5361 5 ай бұрын
બસ તમે સામા ના પડો બાકી જે કરવુ હોય ઈ કરો
@hematchavda2701
@hematchavda2701 Ай бұрын
​​@@kapildave5361 શું તમારી સામે પડવું એ કોઈ લોકશાહી વિરુદ્ધ નું કૃત્ય છે ? તો તો તમે હાથમાં ના રહો અને ઈંદિરા ગાંધી ની જેમ સરમુખત્યાર શાહી કરીને કટોકટી કરી નાખો. બંધારણ ને વફાદાર રહેવું જ પડે ભૈલા થોડીક બદામ ખાઈ લે એટલે નાનું મગજ કામ કરતું થઈ જાય અને પછી વાતો કરવાની મજા આવે. જય ભીષ્મ...જય શ્રી રામ.....
@user-zv7on8jp9j
@user-zv7on8jp9j 24 күн бұрын
અભિનંદન ! ભ્રષ્ટાચારીઓ ની પત્નીઓ ને જવાબદાર ઠેરવવા બદલ ખૂબ ખૂબ આભાર ! ✅️👌👍🫡🇮🇳🕉🙏
@ghanshyambarotofficial187
@ghanshyambarotofficial187 5 ай бұрын
સર વંદન 🙏તુષારભાઈ અભિનંદન 💐
@govindbarot727
@govindbarot727 23 күн бұрын
Salute dear sanjiv bhatt
@SurprisedGardeningTools-bn3dr
@SurprisedGardeningTools-bn3dr 5 ай бұрын
तमंचे गये ते कहो प्रशांत भाइ पण संजीव भट्ट महान इमानदार सांचा अधिकारी छे, आखु गुजरात तेमने ओळखे छे,,,❤
@vinodraypatel4548
@vinodraypatel4548 5 ай бұрын
સંજય ભટ્ટે જામજોધપુર ના 110 પટેલો ના નિર્દોષ છોકરાઓ ને પોલિસ દ્વારા બેરહેમીથી મારવા મા આવ્યા હતા તનુ પાપ ભોગવી રહ્યો છે
@hbt253
@hbt253 4 ай бұрын
Tame court nathi. Court ma purvar thay che badhu
@nitin1240
@nitin1240 4 ай бұрын
બધા ગુજરાતીઓએ છાપામાં સંજીવ ભટ્ટ ના સમાચાર વાંચ્યા હોય એનો અર્થ એવો નથી થતો કે એને આખું ગુજરાત ઓળખે છે.🤣
@kanjirayka
@kanjirayka 5 ай бұрын
હાલના પત્રકાર અને હવે જે નવા પત્રકાર બનવા જય રહયા છે એવા મિત્રોએ શ્રી પ્રશાંત દયાળ પાસેથી પ્રેરણા તથા એને પોતાના રોલ મોડેલ માણવા જોઈએ સેલ્યુટ સાહેબ 🙏🤘🔥
@sureshpancholi8440
@sureshpancholi8440 5 ай бұрын
સંજીવ ભટ્ટ વિશે આપવું ગુજરાત જાણે છે
@udaydayal7376
@udaydayal7376 5 ай бұрын
Informative video with clear thoughts 👍 જાતે ચોખ્ખા રહેવું પણ જરુરી છે.
@rkkhan1680
@rkkhan1680 5 ай бұрын
સત્ય પરેશાન છે પરાજીત નથી....⏳
@ghanshyambhaimadat458
@ghanshyambhaimadat458 13 күн бұрын
Jay swaminarayan
@user-ns2nd5bm8u
@user-ns2nd5bm8u Ай бұрын
Great police officer sanjiv Bhatt
@rafe6330
@rafe6330 5 ай бұрын
Good news
@Hasmukhdobariya
@Hasmukhdobariya 5 ай бұрын
કોઇક એવા વ્યક્તિ ની હાય લાગે ને ત્યારે પોતાનો પરીવાર બરબાદ થય જાય છે
@kavyanibajadeja8904
@kavyanibajadeja8904 3 ай бұрын
સાચુ છે સંજીવ ભટ્ટ સાચા છે મોદી અમિત શાહ ની રમત છે
@sagarsurani8301
@sagarsurani8301 5 ай бұрын
પ્રશાંત દયાળ ન ભૂતો ન ભવિષ્યતિ 💐💐💐💐 Boss PD
@amischristian7607
@amischristian7607 5 ай бұрын
ખૂબ સરસ સાહેબ ઈમાનદાર પત્રકાર છો. ખૂબ સરસ
@KishanMama-sb5ch
@KishanMama-sb5ch 5 ай бұрын
Prashant bhai no.1 analysis
@rameshbhaisomabhaipatel545
@rameshbhaisomabhaipatel545 4 ай бұрын
Sanjiv bhatta is Honest
@patelManharsing
@patelManharsing 18 күн бұрын
બહુ જ સારી વાત છે જાણવા જેવું છે
@TarangPatel-il4ze
@TarangPatel-il4ze 5 ай бұрын
Jay Bholanath Jay Siyaram Satya ka Dena sath Jay Bholenath 🙏 Satya ki Hogi Jeet Jay Bholenath 🙏 ♥️
@pateljayantij2689
@pateljayantij2689 Ай бұрын
Sanjeev Bhatt You are Police officer and Think about Common Man 🙏
@SantoshJoshi-ol5uy
@SantoshJoshi-ol5uy 5 ай бұрын
તટસ્થ પત્રકારત્વ નુ બીજું નામ પ્રશાન્ત દયાળ
@drjamsaheb9830
@drjamsaheb9830 3 ай бұрын
sanjiv bhatt is an honest officer ips
@hajirafikkapadia5811
@hajirafikkapadia5811 3 ай бұрын
Vat sace caa❤❤❤❤❤❤❤❤❤
@govindbarot727
@govindbarot727 23 күн бұрын
સંજિવભટ્ટ સાચા છે અને રહેશે
@jaydeepsinhvaghela6240
@jaydeepsinhvaghela6240 5 ай бұрын
ઘણી વખત એવું પણ બની શકે કે પત્રકાર તરીકે તમે ખોટા પણ ખોટા હોઈ શકો,,,, 👍
@manubhaibarjod1666
@manubhaibarjod1666 5 ай бұрын
મતલબ આટલું બધું ભણવું મોટી નોકરી કરવી એ ખોટું કરવા માટે
@hbt253
@hbt253 4 ай бұрын
Bhani ne Private jobs ke business pan imandari thi kari shakay.
@laxmikantparmar6717
@laxmikantparmar6717 4 ай бұрын
Yes BiMaaRU state na ekko ekk graduate "single point" program mà j UPSC, PSC ni taiyyario kare chhe, aapna District ma 75 વર્ષ માં સ્વચ્છ છબી ધરાવતા IPS , IAS ના નામો યાદ કરવાની કોશિશ કરશો (1-2 નીકળે તો સદભાગી ગણજો ), જેથી સાબિત થાય કે 15-17 પૈકકીના ઓ માંથી 5-6% બરાબર નોકરી કરી ગયા, બાકીના ખોટ્ટી ભરતી. 🌹🌹🌹🙏🏻
@suddhayurvedbyrashmikantpr1423
@suddhayurvedbyrashmikantpr1423 4 ай бұрын
નોકરી હોય કે પછી ધંધો છેલ્લે તો પૈસા અને પાવર જ લોકોને જોઈતો હોય છે. કેટલાક લોકો તે માટે ઈમાનદારી અને સખત મહેનત કરે છે અને કેટલાક લોકો સોર્ટ કટ અપનાવી જલ્દી પૈસાદાર થવાના ચક્કરમાં અનૈતિક કામ કરે છે અને પછી તેમનું પતન થાય છે.
@mehuljani3231
@mehuljani3231 5 ай бұрын
ગુજરાત ભાજપ અધ્યક્ષ ના કેસો પર પણ સાચો પ્રકાશ પાડજો
@rameshpatel8283
@rameshpatel8283 5 ай бұрын
બીજેપી પ્રવક્તા કેવી રીતે પ્રકાશ પાડે?
@jigneshshingalaharivansh4812
@jigneshshingalaharivansh4812 2 ай бұрын
We Support Sanjiv Bhat
@dilipramani3314
@dilipramani3314 5 ай бұрын
Sanjiv Bhatt જેવા બીજા IPS officer નહીં હોય? બીજા બધા IPS officer pak સાફ છે??
@AnkitHirapara
@AnkitHirapara 5 ай бұрын
Sambhal ne aeva Ghana chhe.. pan jya sudhi mathe political hath hoy tya sudhi bachhi rahe…
@hbt253
@hbt253 4 ай бұрын
Video akho joine y a question karo cho matlab ya Gujarati nathi avadtu ya samajan nathi.😂
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 Ай бұрын
No hoi to koi nei छोड़ी no Sakai badhano वारो अववोज joie
@aasthaprajapati8480
@aasthaprajapati8480 7 күн бұрын
Selute sir ptasant dayal g
@makavananarsih4182
@makavananarsih4182 5 ай бұрын
સત્ય પરાજિત થાય છે આ માણસ ની દુનીયા
@permodsingh7619
@permodsingh7619 5 ай бұрын
Sanjiv Bhatt is honest person but Modi is wrong
@sanjayaxay4349
@sanjayaxay4349 5 ай бұрын
Impressed by neat & clean Analysis!
@rajeshbhatia3948
@rajeshbhatia3948 5 ай бұрын
Very interesting,neutral and bold analysis!
@himmatsinhchavda8176
@himmatsinhchavda8176 3 ай бұрын
સત્ય મેવ જયતે શબ્દ ફક્ત કહેવા ખાતર જ છે.
@vijayyagnik2463
@vijayyagnik2463 3 ай бұрын
Wah 🎉🎉🎉
@Naran_raval
@Naran_raval 23 күн бұрын
આજે કંફયુઝન દૂર થયું જોરદાર વિશ્ર્લેષણ
@umeshparmar2905
@umeshparmar2905 3 ай бұрын
Cery good 👍
@ChauhanMayudin-qx4fg
@ChauhanMayudin-qx4fg 5 ай бұрын
❤🙏🙏
@Uplikearrow
@Uplikearrow 4 ай бұрын
Thanks for this report.
@kamleshbhaijani5243
@kamleshbhaijani5243 2 ай бұрын
Sachu che.....
@AbhabhaiRajput-uc8cj
@AbhabhaiRajput-uc8cj 5 ай бұрын
પાપનું.પોટલૂ.છાનૂ.નારહે.
@user-tr9xy1nd3d
@user-tr9xy1nd3d Ай бұрын
Good work sir
@amrutbhairaval5624
@amrutbhairaval5624 5 ай бұрын
ભાજપમાં જોડાઈ જાય, તો પવિત્ર થઈ જાય! પણ કદાચ એ બહાર આવે, તો સાહેબ અંદર જાય! એવો ઘાટ પણ થાય તો?
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
ટ્રાઈ તો કરો પછી જોશું કે શું થાય છે. હિમ્મત હોય તો ખોટી વાતો નો કોઈ અર્થ નથી. એમાં પણ છપ્પનની છાતી ની જરૂર પડે.છપ્પનની ફાંદ ના ચાલે. ❤ જય હો કલેજું.....
@bharatsinhrajput814
@bharatsinhrajput814 5 ай бұрын
આભાર સત્ય માટે🎉
@user-il9uy5su1w
@user-il9uy5su1w 5 ай бұрын
આવને સજા થવી જોઈએ
@mayurahir8306
@mayurahir8306 5 ай бұрын
Su Tushar bhai tame mano cho ke Godhra kand ma Modi saheb inwol hata yes ya no nidar cho to jawab apo
@rameshpatel8283
@rameshpatel8283 5 ай бұрын
એમનો જવાબ NO જ હોઇ, કારણ તમને ખબર. છે.
@sanjaysinhvala3692
@sanjaysinhvala3692 5 ай бұрын
Yes
@ajayahir5799
@ajayahir5799 2 ай бұрын
😂​@@rameshpatel8283
@jaigurudev.3906
@jaigurudev.3906 5 ай бұрын
Good information
@Girnary
@Girnary 3 ай бұрын
Good chenel news
@rushiamin1008
@rushiamin1008 5 ай бұрын
Good Discussion sir
@rafe6330
@rafe6330 5 ай бұрын
Good sir
@bhupenjadeja786
@bhupenjadeja786 5 ай бұрын
તમારી ચેનલનુ ટાઈટલ સોંગ બહુ સરસ છે કોઈ પણ સત્ય ના માર્ગે ચાલવામા હેરાન થવા મા પણ હિંમત જોઈએ સલામ છે તમને
@utpaulpandya
@utpaulpandya 4 ай бұрын
Janbaaz Prashant sir 🙏🏽
@ramilajoshi3404
@ramilajoshi3404 5 ай бұрын
બધા ન્યુઝ ખુબ સરસ આપો છો
@yogeshdave395
@yogeshdave395 5 ай бұрын
પોલીસ અને ઈમાનદાર?¿????? ને
@dineshratad5163
@dineshratad5163 5 ай бұрын
સાહેબ તમારા વ્યકત કરેલ ભાવનાઓ ની કદર કરીયે છીએ
@VDSutradhar
@VDSutradhar 5 ай бұрын
તમે એક તરફ સત્ય નિષઠ નિષ્પક્ષ નિડર પત્ર કાર હૉવાનૉ દાવૉ કરૉ છૉ અને ગાંધીજી નૂ નામ વટાવવા વૈષ્ણવ જન નુ ગીત વગાડી ને તમે લૉકૉમા ઉચી પ્રસિધ્ધ પ્રાપ્ત કરૉ છૉ તૉ બિજી તરફ તમે લૉકસભા ની ચુંટણી ટાણે નરેન્દ્ર મૉદી ઉપર લાગેલુ ગૉધરા કાંડ નૂ કલંક ધૉવા બેઠા છૉ કયા? મરીગયા હતા તમે આજ સુધી કે જયારે મૉદી ને હરાવવા આખૉ દેશ ખડૉ થયૉછે તેવા ટાણે તમે તે પાપી ને પડખે જઇ બેઠા છૉ? કૉણછૉ? તમે? પ્રશાંત દયાળ દયાળુ થવાનૉ દાવૉ કરનાર? કેટલા?કરૉડ? લીધા તમે મૉદી પાસેથી? પાપ નૉ પૈસૉ પેટ મા પડી ગયા પછી ખુટલ મૉઢુ ખૉલતા નથી
@hbt253
@hbt253 4 ай бұрын
Have some burnol 😂 Election results pachhi kam avshe.
@kishorbhaibhatti5107
@kishorbhaibhatti5107 4 ай бұрын
સાહેબ, કચ્છમાં કલેકટર રહેલા પ્રદીપ શર્માના કેસમાં સાચું શું છે તે વિશે પણ આપનું મંતવ્ય જણાવો
@fesalansari6048
@fesalansari6048 5 ай бұрын
आज हमारे देश में यदि सत्य को कैमरा, मीडिया, प्रकाशन और अंततः शासक का समर्थन नहीं है तो आपको न्याय नहीं मिलेगा।🤬🇮🇳 चाहे वह कोई आम नागरिक हो या लद्दाख, मणिपुर, कश्मीर या भारत का कोई अन्य स्थान। यह हास्यास्पद है कि सबसे पुराने दावा किए गए धर्म के लिए अब धर्म को बचाने के नाम पर एक नया और एकमात्र लॉलीपॉप प्रदान किया गया है ताकि हमारे अधिकारों को छुपाया जा सके, कुचला जा सके और दफनाया जा सके।
@streetnewsGujaratiNews
@streetnewsGujaratiNews 3 ай бұрын
🎉🎉🎉 very good work 👍👍
@dineshtank6066
@dineshtank6066 5 ай бұрын
જામ ખમ્ભાળિયા નહીં જામ જોધપુર
@pateljayantij2689
@pateljayantij2689 Ай бұрын
Modi Brand Umbrella ☔🏖️
@user-xq6hl3ts5d
@user-xq6hl3ts5d 3 ай бұрын
Khub saras interview,pratham vakhat Sitka ni biji baju janva mali.namaste .
@ASHOKKUMARPATEL-vf9oe
@ASHOKKUMARPATEL-vf9oe 5 ай бұрын
देश में कौन IAS / IPS / राजनेता भ्रस्ट या दागदार नही है १११
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 Ай бұрын
शायद jagishn
@tikubhaibharwad4522
@tikubhaibharwad4522 3 ай бұрын
સંજીવ ભટ ઈમાનદાર ને સો સો સલામ
@kamleshchaudhari7213
@kamleshchaudhari7213 5 ай бұрын
સૂર્યાકાંત વર્મા એ જેલમા નથી જવું એટલે એ નથી બોલ્યા
@BharatGohil10
@BharatGohil10 5 ай бұрын
જામ ખંભળીયા કે જામ જોધપુર???🤔
@ashokpatel245
@ashokpatel245 5 ай бұрын
અત્યાર સુધી મને પણ એમ હતું કે ખરેખર આ સારા માણસ હતાં... પરંતુ આ જાણીને હવે ક્યારેય સમર્થન નહીં કરૂ😢😢
@kadvabhaijivabhai767
@kadvabhaijivabhai767 3 ай бұрын
Prasant Dayal saheb tame bilkul sachi vat kahoso karanke jyarthi bjp sarkar satta per avise tyarthi deshni halat badse badtar bani gaise tenu Karan bjp sarkar javabdar se. Jai savidhan jai javan jai kisan.
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 5 ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya good work and
@sparmar1448
@sparmar1448 5 ай бұрын
Salam che tamne tamari chenlne
@vijaypatel3300
@vijaypatel3300 5 ай бұрын
ગોધરાકાંડ મા મોદી ભાઈ નુ નામ જગ જાહેર હતુ તેમણે પોતાની છબી હિન્દુત્વ ના નામ થી બહાર લાવવા માટે નિર્દોષ લોકોને મારી નાખ્યા કોઈ ને ખબર નથી કે 100.150.જેટલા હિન્દુ ને સળગાવી મુસ્લિમ બતાવી દીધા આમા ધણા આરોપી હતા અાજ કેમ સજા ભોગવે છે
@hbt253
@hbt253 4 ай бұрын
Modi Ji na shashan ma tofano to shu chhamkla pan nathi thaya 2002 pachhi. Tamari vikrut mansikta tamari pase rakho.
@sadikpatel6756
@sadikpatel6756 3 ай бұрын
​@@hbt253એજ karawta હતા એમ સાબિત નથી થાતું એનાથી હવે સત્તા માં પોતે જ હોય તો કોણ તોફાન કરાવે? Bheedu
@hematchavda2701
@hematchavda2701 Ай бұрын
બોમ્બ વિસ્ફોટની ઘટમાળ જોઈ લેજો એટલે તમારી નપુંસકતા દેખાય જશે.💪😀😄
@user-zx7rc1dr5u
@user-zx7rc1dr5u Күн бұрын
Judge Lohiya par video banvo. Janta ne puri jagruk karo
@babubhailukhi2522
@babubhailukhi2522 Ай бұрын
सत्ता के खिलाफ का मामला है एसा लगता है
@KaranPatel-do9vk
@KaranPatel-do9vk 5 ай бұрын
Jesi karni vesi bharni
@user-jl7wr9wp6m
@user-jl7wr9wp6m 3 ай бұрын
बिल्कुल संजीव साचा छे
@abhiparmarmofficial4646
@abhiparmarmofficial4646 5 ай бұрын
Mard chhe saheb salam chhe Gujarat na fast ips chhe
@n.ngohil691
@n.ngohil691 3 ай бұрын
બિલકુલ સાચી વાત છે નોકરીમાં ઈમાનદાર હોય પોતે તો ખોટા અન્યાય સામે સતા સામે લડી શકો છો પણ જે નોકરીમાં ઈમાનદાર હોતા નથી તે લડી શકે નહિ
@mahendraamen9433
@mahendraamen9433 Ай бұрын
આ શુ કહી રહ્યા છે, સાચું છે
@harishjani3206
@harishjani3206 5 ай бұрын
ગૃહ પ્રધાન પર પ્રકાશ પાડો
@ukani5269
@ukani5269 5 ай бұрын
Sanjiv bhatt nice n honest person
@karimkhanpathan641
@karimkhanpathan641 2 ай бұрын
Bilkul Modi ke Sath ki dushmani ki vajah Sanjiv Bhatt Jail me hai
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 5 ай бұрын
🎉🎉🎉🎉
@vaibhavpatel3229
@vaibhavpatel3229 5 ай бұрын
We have to be stand with sanjiv bhatt
@mukeshgamit6818
@mukeshgamit6818 5 ай бұрын
પરંતુ કેટલાક સમાચાર ખોટા લાગે છે આવા
@navinchaudhary7194
@navinchaudhary7194 5 ай бұрын
તમે સાચા હોવ તો કોર્ટ જાઓ ... બાકી ચમચા ગિરિ ઓછી કરો...
@fesalansari6048
@fesalansari6048 5 ай бұрын
BJP RSS BOYCOTT IN INDIA 🤬🇮🇳
@bharatvyas9941
@bharatvyas9941 5 ай бұрын
જામજોધપુર
@SagarRoadways-be3wm
@SagarRoadways-be3wm 5 ай бұрын
Parsat. Bhai... 2007..ni...vat...2024..ma..kem..atyar.sudhi.. Kem. Na. Kari.. 😂😂😂😂😂😂😂😂😂😂
@rameshbhaisomabhaipatel545
@rameshbhaisomabhaipatel545 4 ай бұрын
Modi will go to Narak
@manshukparsaniya2366
@manshukparsaniya2366 5 ай бұрын
જામખંભાળિયા નહીં જામજોધપુર
@kanubhaivanar7746
@kanubhaivanar7746 5 ай бұрын
નિર્દોષ ની હાયલાગે જ
@vijaysinhzala3231
@vijaysinhzala3231 3 ай бұрын
વણજારા સાહેબ અભય ચુડાસમા સાહેબ એ બધા ને પણ યાદ કરો અત્યારે ક્યાં છે ને સુ કરે છે સોરાબુદ્દીન એન્કાઉન્ટર
@himmatsinhchavda8176
@himmatsinhchavda8176 3 ай бұрын
ગોદી મીડિયા કહી શકાય.
@sachinpandya4828
@sachinpandya4828 2 ай бұрын
સાચી વાત છે..
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 33 МЛН