ગુજરાત ના ગૃહપ્રધાન ને ખુબ અભિનંદન ને આમ જનતા પત્યે દિલથી લાગણીને દરેક માટે ન્યાયીક તપાસ ને દોષીઓ પત્યે કોઈ હમદંદી નહી એવુ વલણ સ્પષ્ટ હોય શકે તેવી કાર્યપદ્ધતિ ને પોતાના હોદ્દા ને શોભે તેવી આ સરાહનીય ને ન્યાય મરે તેવી સેવાકીય ને ફરજ બજાવવા બદલ ઞૃહ મંત્રી સાહેબ ને અભિનંદન, ગુજરાતના અમદાવાદના આ ગંભીર અકસ્માતમાં ભોઞ બનેલ તમામ ને દિલથી શ્રધ્ધાજલી ને તેમના પરીવાર ને આ દુ:ખદ ધડી માં પરમ પ્રભુ હિંમત આપે એજ પ્રાથના ,,
તમારી કથની અને કરણી વિશે ગુજરાતી પ્રજાને વિશ્વાસ નથી, સાબિત કરી બતાવજો.
@teenboy616 Жыл бұрын
Ye mantri jis tarah se bol raha hia hai lagta hia kuchh hone vlaa nhai hai, paisa khakar sba rafe dafe kari deshe anecem aa badha politicians no moto hishho hashe,
@MrPatel-db4th Жыл бұрын
સાહેબ આ કેસ દબાઈ ના જાય એટલું ધ્યાન રાખજો
@rathodajaysinh3420 Жыл бұрын
હવે તો ગુજરાતમાં યોગી જેવી જ સરકાર જોઈએ
@rameshchauhan9167 Жыл бұрын
રાજકારણ ને બાજુ માં મુકી કાયદાકીય રીતે આજીવન સજા થાય એવું કરજો સાહેબ શ્રી ફરીવાર આવું દુઃખદ કૃત્ય કોઇ ન કરે 😢 નિઃશબ્દ
@thakorpruthvi5821 Жыл бұрын
ગુજરાત માં યોગી સરકાર ની જરૂર છે બાકી પૈસા વાડા ને કશું ના થાય ગુજરાત માં
@girish.pandya.bhiloda Жыл бұрын
યોગી પણ રૂપિયા વાળાનો ગુલામ જ હોય
@KotvalDashratbhai Жыл бұрын
🙏🏻
@vaghelamayank2079 Жыл бұрын
Haha bjp j chhe gujarat ma
@D39282wha Жыл бұрын
તુ અંધભક્ત જ રહેવાનો છે લ્યા
@ShivBalram Жыл бұрын
Yogi??? Akkal vagar naa.... yogi ne modi j lavyo che... badhaa modi naa naam thi j mota thaya cheee.... kya kya thi save chee aava nang kone khabar...
@jagdishtadvi6206 Жыл бұрын
સરસ જલ્દીથી આ કાર્યવાહી પૂર્ણ કરો અને એક દાખલો બેસા ડો વાયદા પ્રમાણે અને કાયદા પ્રમાણે શિક્ષા કડક જોઈએ
@girish.pandya.bhiloda Жыл бұрын
મૃતકના પરિવારજનોને મદદ આપવી જોઈએ પણ તે તથ્ય પટેલના પિતા પાસેથી વસૂલી કરી આપવી જોઈએ.
@maheshbhaipatel-tq2ij Жыл бұрын
આ કરોડપતિ પિતાએ તેની બેઈમાની થી કે ઈમાનદારી થી કમાયેલ કરોડો રુપિયા ખોટી રીતે પોતાના પુત્ર ને છોડાવવા કે સજા બિલકુલ ના થાય કે ઓછી કરાવવા માટે સત્તાખોર સત્તાવાળાઓ ને લાખો રુપિયા ની લાંચરુશ્વત આપવા કરતા બેટાયે કચરી ને હત્યાઓ કરેલા નિર્દોષ લોકો ના પરિવાર ને જ મદદરૂપ થઈ પુત્ર ની ભુલ નુ કે અપક્રુત્ય નુ પ્રાયશચિત્ત કરવુ જોઈએ કે નહિં,એક જુઠ ને બેઈમાની ગુના ને છાવરવા માટે બીજા વધારે ગુના ઓ,બેઈમાની,કરી ને કે ભ્રષ્ટાચારીઓ સાથે મળી ભ્રષ્ટાચારીઓ ને પ્રોત્સાહન ના આપવુ જોઈએ બરાબર કે નહિ ?
સલામ છે આવા રાજ્ય ના ગૃહમંત્રી ને proud to be harsh Bhai...
@KotvalDashratbhai Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@easyhydroponic3511 Жыл бұрын
Mandbudhi gobarchaap andhbhakt spotted
@Musafirindia453 Жыл бұрын
Kaik kre tyre Salam karjo Vatu badha HM and. CM kre action levani vatu krvathi action na levai jay etle Pachi Tam tamre Harsh bhai ne Salam , Danvat je krvu hoy e krjo huy sathe avis
@tdbhavsar Жыл бұрын
Proud for what?? What did they do
@D39282wha Жыл бұрын
@@tdbhavsar nothing
@chandupatel5746 Жыл бұрын
ફકત ભાષણ બાજી થશે કે પછી ચોક્કસ થશે એ જોવું રહ્યું.અને મૃત્યુ પામનારા ને સહાય ની રકમ વધરવી જોઈએ.
@bharatdangar9559 Жыл бұрын
Vatu j thase
@priyadarshini6152 Жыл бұрын
Fakta bhasan j thase aama kai j thavanu nathi joi lejo loko ne lolipop aapta aa loko ne j aavde che
@priyadarshini6152 Жыл бұрын
Aena bape ketla crim karela che gangrape pan karyo che to pan 6utta shandh ni jem bahar fare che ae koni krupa te kev mota hath matha par hoy toj crim vadhe
@Janmat-s6p Жыл бұрын
ખાલી વતોજ થાય ભાઈ. કરવાનું હોત તો પોલીસ તથ્ય ના બાપ ને ખુરસી માં ના બેસાડતી જો યુવાનો ના જગીએ તો આજ થશે .
@mahendrajoshi8938 Жыл бұрын
ખાલી ભાષણ કરવાનું કઈ ના થાય
@arvinbhaidesai7589 Жыл бұрын
ગુજરાત મા યોગી જેવી સરકાર જોઈએ
@viramdevsinhjadeja1702 Жыл бұрын
હજી મોરબી પુલ નો ન્યાય નથી આવ્યો
@viratrathod6472 Жыл бұрын
સામાન્ય માંણસો ને ન્યાય મલે તેજ અમારી ઈચ્છા છે. આવા સંતોષકારક આશ્વાસન બદલ ખુબ ધન્યવાદ આદરણીય હષૅભાઈ સંધવી.
@geetapatel4561 Жыл бұрын
બહુ સરસ નિવેદન 🎉🎉
@MukeshRawat-nh7br Жыл бұрын
પોલીસ ના બે વ્યક્તિઓ ને સલામ છે
@hemantparmar9994 Жыл бұрын
રોડ ઉપર લાઈટ અને કેમેરા કામ કરતાં નથી તે લાગતાં વળગતા અધિકારીઓ પર કરાવાઈ કરો
@omcartoontv5 Жыл бұрын
તમારી વાત સાચી છે પણ ગાડીને લાઇટ હતી
@patelprashant4485 Жыл бұрын
@@omcartoontv5Gadi pn Road Par j hati Ama A Bhai Ni bhul kevay ke Speed Hase A pn Haju prove nathi Thayu pn A Road chhe a 9 jan No bagicho Nato Te Ubha Raya Ta ...Road upar naa j ubhu revu joi ye
@parshottambhaipandya9064 Жыл бұрын
Best manniy sagvi saheb
@AjayPatel-lt7bq Жыл бұрын
હર્ષ સંધવી સાહેબ ને ખુબખુબ આભાર
@ghanshyamdau9129 Жыл бұрын
ધન્ય છે આપને સંઘવી સાહેબ આપના ઉપર ગુજરાત ને બહુ ભરોસો છે ગુજરાતનું ભરોસો ન તૂટે જોજો સાહેબ
@ratilalpurohit7033 Жыл бұрын
હત્યારા પ્રજ્ઞેશ ,હત્યારા તથ્ય ને સજાએ મોત આપો.
@Prabhuda370 Жыл бұрын
દુઃખ દ ઘટના
@rahemanmir8311 Жыл бұрын
ધન્ય.વાદ.સાહેબ
@lambaramubha1561 Жыл бұрын
वाह संघवी साहेब खुब सरस वाह 🚩👌🙏👌🚩जय माताजी 🙏
@nagarprakash Жыл бұрын
Jordar🙏 સંઘવી સાહેબ.🙏
@samjain1 Жыл бұрын
Salute to shri Harshbhai Sanghvi
@ભગવતપટેલપટેલ Жыл бұрын
આલોક ને સજા ઍવી કરોકે બીજા પણ સુધરે કડક સજા કરો
@oceanapps3994 Жыл бұрын
અમે પણ જોઈશું એક અઠવાડિયા પછી કેટલી કાર્યવાહી થશે.
@dilipsolanki7611 Жыл бұрын
સલામ છે આપ સાહેબ ને
@darshanchuahan1617 Жыл бұрын
Great sir ❤❤❤❤❤
@sureshbhaigarambha7611 Жыл бұрын
કાંઈ નો થાય ભાઈ આ રજા માં યોગી જોઈએ આવા ના ચાલે
@kazibilal1678 Жыл бұрын
બ્રિજભૂષ્ન નો સુ થયું યોગી થી
@sarjanmistri9993 Жыл бұрын
સલામ સંધવી સાહેબ
@subhashrathvaofficial3820 Жыл бұрын
બુલડોઝર ફેરવો એમના ઘર પર
@priyadarshini6152 Жыл бұрын
Bulldozer garib na ghar par j fare
@pankajdhakan342 Жыл бұрын
બળદગાડા ના અકસ્માત ન થાય તેમ ધીમે ગાડી ચલાવે તો કાઇ વાધો ન આવે.
@Viraj_Patel_Official Жыл бұрын
અકસ્માત ના આરોપીના બાપનું ભાજપ કનેકશન છે તેનું શું??
@matinshaikh9678 Жыл бұрын
Salute him
@vaghelagangasinh5676 Жыл бұрын
सरकार को ऐसा कानुन बनाना चाहीए जो गाडी रफ्तार जादा हो ऐसी गाडी लोक करनी चाहिए लाईसेन्स रद करना चाहिए
@chaudhariyash4477 Жыл бұрын
ખાલી ભાષણ ના હોય સાહેબ 😢
@jigneshraval0609 Жыл бұрын
No words on the issue, I wish the driver gets lifetime imprisonment.
Salute for all efforts by police & public ...om shanti to all lost life
@anilsolanki1454 Жыл бұрын
શું નાના છોકરા ની જેમ વાર્તા કરે છે કોને બનાવ્યો છે આને ગ્રુહ મંત્રી
@hetalmer3728 Жыл бұрын
Proud ❤❤❤❤
@kamleshbarot5647 Жыл бұрын
Very nice and good luck Work, Necessarily Awareness, Safety, Security and Development regarding work good luck Opportunities and Benefits in all fields without hesitate and dought after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs lot's blessings State, National and International levels higher position achievements easily.
@hardikraol7751 Жыл бұрын
Sir sache vat che tamari
@rajharpal1734 Жыл бұрын
Proud of you sir.
@sanjaykumarnarvatsinh2472 Жыл бұрын
અમારા બે પોલીસ જવાનો તો લોકો કોણ હતા ભાઈ બહારના ને😭😭😭😭😭😭😭
@amritlalpatel-hs7um Жыл бұрын
Good morning Mem ❤❤❤❤❤❤
@prajapativipul3926 Жыл бұрын
Jay jay garvi Gujarat
@ceres_ Жыл бұрын
પાછળ વાળા પોલીસ સાહેબનું વર્દીનું બટન કાનૂનનો વિકાસ બતાવે છે.😂
@sangadiyavijay1574 Жыл бұрын
😂😂😂😂
@manishmaheriya5657 Жыл бұрын
😂😂😂😂🎉🎉
@jayeshahir1436 Жыл бұрын
😂
@anshpatel8675 Жыл бұрын
Good action by guj government and ahmedabad police.
@harishchauhan6358 Жыл бұрын
Good job sar
@hardikvasani4646 Жыл бұрын
એક દમ સાચું કીધું
@mayurpatel7273 Жыл бұрын
Jay hind sar
@_Siddharthparmar Жыл бұрын
Big Fan sir💜💖
@sagarmusar5135 Жыл бұрын
Saheb accident na sthal par panchnamu karta pela bericat rakhvu joye kem k accident road ma center ma hatu as per law bhavishy ma ghyan rakhvu joye
@hasanalipanjwani271 Жыл бұрын
Salam Sanghvi sir aap jesa nider or imandar Home minister gujrat ko Mila heto aaropi ko unka gunah ki saja jarur milegi dobara aesi ghatna na bane
@kamalchaudhary228 Жыл бұрын
Excellent Steps by Hon'ble Home Minister, for Such Incident.
@goswaminitarozva5626 Жыл бұрын
7:37 🎉🎉
@vrundavannaturalfarmingfar4960 Жыл бұрын
License ketala varse male
@malaviyajayantibhai3084 Жыл бұрын
લોકો મનસ્વી બની ગયા છે.બીજાનો વિચાર કરતા જ નથી. કાયદા,નિયમોનું ઉલ્લંઘન ના કરો. જાતે કાયદા માં રહી દેશ ને મદદરૂપ બનો.🙏🙏🙏🙏
@DevenBhatt-i9m Жыл бұрын
Car manufacturers must develop a vehicles both 2 en 4 wheelers technology to restrict the speed,automatically in city areas.
@mukeshsagar5615 Жыл бұрын
Bevkuf aisa nahi hota jaisa tu soch raha he European country ka fine lagaya to log bharte he na to European country jaisa road kyo nahi banaya or accident dekhne public jama kaise huvi or publice jama huvi to police ne hataya kyo nahi or accident ki jaga pe police ne barrier kyo nahi lagaye aise kahi question court me hoge kisi mantri ke bolne se koi saja nahi hoti court me proof karna padega or sawal to police pe bi uthege yaad rahe police station ko karvayi mantri ka bayan koi mayne nahi rakhta kyo ke court me har sawal ke upar jawab milta he or police ke har sawal pe ek question mark lagta he or fi wo hi sawal police ko pucha jata he jitna Hasan lagta he utna Hasan nahi hota or hamare desh ka kanu hi aisa he jaha gunehgar bahar hota he or nirdosh jail me hota he
@thakornatuji7384 Жыл бұрын
ગૃહમંત્રી ને રાજીનામું આપી દેવું જોઈએ વડસ્મા
@gohilpardipsinh8602 Жыл бұрын
Jay hind sar tame savo to jarur nayay thase sar tamara uapar visvas se ke kayda pela pan tamne manva ma aave se sar Jay hinad
@balkrishnamistry3469 Жыл бұрын
भाषणों देने से कुछ नहीं होता अगर ये हादसा पंजाब या कर्नाटक में हुआ होता तो एक्शन कैसे होते हैं ये देखने मिलता वहां की जनता भी जगह पर ईनसाफ कर देती पर ये गुजरात है यहाँ सिर्फ भजन कीर्तन होगा
@Guddupandit78 Жыл бұрын
હર્ષ સંઘવી સુરેન્દ્ર નગર ડબલ મર્ડર વિશે પણ એકાદ પ્રેસ કોન્ફરન્સ કરો
@arunpatel3811 Жыл бұрын
SIR, India ma Ghana badha bridge per Accident Thaya kare che to a na accident na Thai anu su Kari sakay ? Kaik safety 🦺. Related ke kaik Biju Thai sake koi technology? Blind spots nu su Kari sakay ?
@loyalcitizen4822 Жыл бұрын
Very good step sir, yes but remember जान अंजान मे भी अगर करप्शन हुवा तो कर्म कीसी को नहिं छोडेगा.
@narsinhbhaisavani6103 Жыл бұрын
હર્ષ સંઘવી કોઈ ચમરબંધી ને નહિ છોડે સુંકીયો છો સંઘવી સાહેબ
@rajprajapati151 Жыл бұрын
😂😂😂😂
@smitashah9232 Жыл бұрын
😅🤣😂😛🤪😜👍👌
@sagar672 Жыл бұрын
E khud pote chamarbandhi che
@GATRAD_DIGITAL Жыл бұрын
*I Produ off you sir❤💐*
@pradeepyagnik9313 Жыл бұрын
Bravo.good action good initiate. .
@vickyrabariganeshpura7955 Жыл бұрын
Vah good
@user-mm4pn7gc5i Жыл бұрын
, ગ્રુમંત્રી સાહેબ આ બનાવ ઉપરથી બોધ પાઠ લઈને ગુજરાત ના તમામ સિટી માં ફોર વ્હીલર માટે સ્પીડ 50 km ની અને two વ્હીલર્સ માટે 40 km ની સ્પીડ હોવી જોઈએ
@indarsinghtomar2626 Жыл бұрын
Good👍👍
@thakorchandresh265 Жыл бұрын
🙏🏻🙏🏻
@chhatrasinhsolanki5822 Жыл бұрын
Thanks sir
@ketansinh4747 Жыл бұрын
bolvama dar lagto hoi m km lage ?
@pranavpatel9368 Жыл бұрын
so much pain full
@arjunsisodia1564 Жыл бұрын
Nyay apavjo sir
@anandkumarjsnasha1535 Жыл бұрын
આજીવન કારાવાસની સજા થવી જોઈએ
@dipalindas5187 Жыл бұрын
jay ho
@bbpatel5152 Жыл бұрын
Please amend the laws against such miscreators and insert severest punishment so that in future such miscreants do not dare
@englisheducationwithfun9624 Жыл бұрын
Vaah harshbhai sanghvai saheb gujrat na yashasvi gruh pradhan
@devendrapatel9031 Жыл бұрын
સાહેબ શ્રી , આવો વડોદરા અકોટા બિજ પર આવા નબીરાઓ ગાડી ચલાવે છે
@prakruti4166 Жыл бұрын
ગોળ ગોળ જલેબી જેવું નિવેદન 😢😢😢
@dipeshpalawingchunkungfu3688 Жыл бұрын
Wah harsh sanghwi wah je kai bolyu ae dil thi bolyu, bjp ma aa ek j vyakti sacho and imandar 6e. Awa neta j p.m. banwa joie. Jai hind.
@viralvideo9751 Жыл бұрын
આ પણ બોલ્યા સિવાય કસું થતું નથી આનાથી
@baldevsinhjadeja5037 Жыл бұрын
બધું જ સેટિંગ થઈ જશે ખૂન કા બદલા ખૂન જ હોય
@chetankambad5466 Жыл бұрын
પૈસા શું કરવા છે પૈસા ની સહાય આપી ને બધા પરિવાર લાગણી સાથે ખેલવાનું બંધ કરો
@omcartoontv5 Жыл бұрын
પૈસા વાળા આ રીતે ગરીબ લોકોને મારે એ ન ચાલે
@sangadalaxmanbhai2663 Жыл бұрын
પૈસા આપીને સહાય કરે પરંતુ પછી અંતે તોડપાણી થશે... એટલું લખી રાખો
@ShoebShaikh-df7du Жыл бұрын
Harsha sadhvi sir....nayak movis anilkpur ...💪💪💪
@sagar672 Жыл бұрын
Ghanto
@ShoebShaikh-df7du Жыл бұрын
@@sagar672 loda tane ssu khabar padye...
@sureshbhaigarambha7611 Жыл бұрын
સાહેબ એક્સીડંટ કરવા વાળા ના લાઇસન્સ જપ્ત કરો તો દેશ માં ટ્રાફિક ઘણો ઓછો થઈ જશે બધા એક્સીડંટ કેસ વાળા બહાર રખડે છે
@vidhipatel9045 Жыл бұрын
17 varas na chokara pase license na hoy 😂😂😂 License hoy to cancel thay
@keshraval6657 Жыл бұрын
હર્ષની નવી paydhi માં દાખલો બેસાડવા માટે anv vadh 10જિંદગીનો ભોગલયવો નાની સુની વાત નખયવાય આવા કિશા કપડવંજ ખતાય પણ બનાય સાય માટે સખત સજા જલ્દીથી જલ્દી થાય કોર્ટ ફેસલો લઈ ગુનાય ગરોનાય નશ્યત કરાય .ઓમ sri gurudav datt
@chetanrabari4691 Жыл бұрын
હર્ષ સંઘવી સાહેબ નો ખૂબખૂબ આભાર સાહેબ આગળ સુરત વાળા ગળુ કાપી નાખવા ના કેસ મો પણ યોગ્ય નિર્ણય લીધો અને ન્યાય અપાવ્યો હતો પણ પૈસા ના પાવર થી સિસ્ટમ વેચાઈ જાય તેવો ડર છે હજી પણ પબ્લિક મો છે. જેમ કે પેલા વકીલ નિશાર વૈદ્ય નુ સ્ટેટમેન્ટ પર થી લાગી આવે છે
@dineshsisara4278 Жыл бұрын
Kadak karyvahi thase ke sanghavi saheb
@arvindparmar9041 Жыл бұрын
Chalu rajramat
@chandulalmajithia2085 Жыл бұрын
એક સામાન્ય ભાષણ કથાકાર- -કલાકારની ચતુરાઈ થી ફટકારીને ફરજ મૂક્ત થયા સાહેબ તેવુ લાગતુ હતુ!!!!!
@D-T-series Жыл бұрын
Proud of you harsh bhai💥💐💐
@bls009 Жыл бұрын
Morbi no pul valo patel ne chhodi mukyo ...su vakhan karo chho ...aa loko ne rupiya male etle puru Ane praja to murkh j chhe
@smitashah9232 Жыл бұрын
Wah gujju andh bhakt wak.hamaro modi hamaro modi karo ne LAL karo.😅😂😄😛🤪😜