રોનક ભાઇ તમારા માટે આજે ગર્વ થાય છે સાચે ગુજરાત ના પત્રકાર મા હજુ પણ સત્ય માટે લડતાં જોઉં છું
@S.B.Ajhana2972 Жыл бұрын
તમારા નાની બહેનનું મૃત્યુ અકસ્માતમાં થયું હશે તો આજે એનો આત્મા દુઃખી હશે કે તમે આમને બચાવવા માંગો છો
@Shri_Bhoorakaka Жыл бұрын
એ વકીલ ને ભારોભાર દિલગીરી છે વ્યક્તિગત રીતે.... નોકરી માં જોડાઈ ને સંવાદો આપેલા છે
@bharatbhalsod3598 Жыл бұрын
Sachi vat bhai
@bhaveshbhoi7705 Жыл бұрын
Sachi vat
@Baycottkattmulle2088 Жыл бұрын
@@Shri_Bhoorakaka bhodu
@nileshzala1385 Жыл бұрын
આજે એમની બહેનનો આત્મા દુખી થતો હસે.
@funnyvideoschanel417 Жыл бұрын
એક નીડર વ્યક્તિત્વ,એક અડીખમ સત્યના પક્ષધર ,શ્રી રોનકભાઈ ને વંદન, સલામ, 🙏
@mahipatsinhjadeja8398 Жыл бұрын
એક લફરાબાજ સેતાનના કારણે ખુબ જ દુઃખદ બન્યું છે તમામ ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ, આ ભૂમિ પર બીજો તથ્ય ન જન્મે જેમ આપણે આપણા સંતાનો ના નામ દુર્યોધન,રાવણ, હિરણ્યાક્ષ નથી રાખતા તેમ હવે કોઈ માતા પિતા પોતાના બાળકનું નામ તથ્ય તો ન જ રાખે જેથી સદાય માટે તે રાક્ષસી શ્રેણી માં આવી જાય. આપણા દેશમાં કમનસીબી રહી છે કે એક્સીડન્ટ માં જેટલા મૃત્યુ થાય છે તે કોઈ મહાયુદ્ધ થી ઓછાં નથી.
@mu_rajja_004 Жыл бұрын
મારા ગુજરાત ના નવ ભાઈ જે સ્વર્ગ વાસ પામ્યા છે તેમની દિવ્ય આત્મા ને શાંતિ મળે 💐🙏
@Meldibanjaramusicchennal Жыл бұрын
पार्टी कोई भी हो कायदा लागू एक ही होना चाहिए क्योंकि हम सब मिलकर सामिल होगे तब जाकर अपने देश का कल्याण होगा
@batukbhaijoshi1371 Жыл бұрын
રોનકભાઈ ખરેખર તમારી વાત સત્યછે અને આ ગરીબ પરિવારોને ન્યાય મળે એવી અપેક્ષા
@naranbhairajput246 Жыл бұрын
Tari ma thokava kes lidho
@naranbhairajput246 Жыл бұрын
A nu nam su se
@patelishwar3293 Жыл бұрын
રોનક ભાઈ ખુબ ખુબ અભિનંદન
@shaktisinhjadeja4037 Жыл бұрын
@@naranbhairajput246 fasi.apo.ane
@chandrasinhzalazala2826 Жыл бұрын
ખુબ સરસ રોનકભાઈ આને સખત કાર્યવાહી થવી જોઈએ
@vyaskalpesh7350 Жыл бұрын
કાયદો માત્ર ગરીબો કે મધ્યમ વર્ગ માટે જ છે રોનક્ભાઇ ખુબ ખુબ ધન્યવાદ કોઈ જ બાબતે ડર્યા વગર સીધું અને સાચું બોલી દો છો 🙏🙏
અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ ના પરિવાર ને ન્યાય મળવો જોઈએ 🙏 ખુબ જ સરસ રોનક ભાઈ તમે ગરીબો ની સાથે શો
@kirankumartrikambhaichauha4420 Жыл бұрын
રોનક ભાઈ તમે તમારી જવાબદારી ખુબજ સરસ છે
@champasheladia786 Жыл бұрын
આ વકીલ ને જોઇને કાચડો પણ વિચાર તો હશે કલર બદલવામા મારા કરતા આ માનવ માહીર છે
@jitendraparmar3061 Жыл бұрын
Bhai kayda j motor vehicle act મજબૂત બનાવવો જોઈએ
@mahendrasinhrathod757 Жыл бұрын
રોનકભાઈ આવા વકીલે વકીલાત છોડી દેવી જોઇએ
@ravigadhavi5214 Жыл бұрын
એક બાજુ એમ કહે છે કે "મરનાર ની સાથે છું" અને મરનાર ની વિરુદ્ધ કેસ લડે છે..આ જબરું છે તમારું 'તથ્ય'!!!
@moma-brevard2115 Жыл бұрын
Dofa e eno dhandho se...
@ashwin19502001 Жыл бұрын
લોકો એ વકીલ ની ધુલાઇ કરવી જોઈએ. મણીપુર માથી થોડુ શીખો.
@KiritParmar-y3c Жыл бұрын
Koi ne Mari nakhe Aene bachavava no dhandho to nathi ne
@prahladthakor272 Жыл бұрын
આ વકીલ બવરુપીયો છે કાચીડાની જેમ રુપ બદલે છે
@yuviop3478 Жыл бұрын
Advocate 6 e...
@vikramchhatbar286 Жыл бұрын
કાર ચાલક ને કડક મા કડક સજા થવી જોવે . કારણ કે ગાડી હેડ લાઈટ ચાલુ હતી . અને ઓવર સ્પીડ મા હતી . 👍
@nanjijaviya158 Жыл бұрын
રોનક ભાઈ તમો બધાને લાખ લાખ વંદન છે
@ridhipatel6815 Жыл бұрын
તમારા નાની બહેન નાં આત્માને શાંતિ મળશે આ કેસ છોડી દો મારા ભાઈ
@sureshthakorsurya4106 Жыл бұрын
Sachi Vaat ,Pan Aa Nishar Dhong kare che ?😡🙏😥
@S.B.Ajhana2972 Жыл бұрын
નિર્દય જ છો પ્રથમ દિવસે તમે બોલતા હતા કે નિર્દોષ છે એવું
@ffgaming6775 Жыл бұрын
Bhai loyar ka kam hai koi bhee case ho apne Clint ka bachav karna loyar ki degree lene ke liye kitna hard work karna padta hai vah koi nahi dekhta.. kisi ko badnam mat karo
@nargisganja4304 Жыл бұрын
Loyar insan nahi hota kya bhai ..profession k lie mehnat lagti hogi but vo to majdur ko b mehnat lagti hi h..hard work sab krte h ...magar ap insaniyat nhi bhul sakte ..ap kisi aropi ko begunah keh rhe ho ..unke Ghar valo se kaha paise Dene ko taiyar he ..Q bhai vakil ye kam krte h kya ..9 ghar ke bache mar gae 😢 inki Jan ki kimat lagai ja rhi h ab ..bajae k gunahgar ko saza dilvane k
@kp27912 Жыл бұрын
ભાઈ, કેસ છોડી દે...જો તું કેસ જીતી જઈશ તો તને l આજીવન હારી ગયો છે તેવો એહસાસ થશે...
@chiragmachhi6497 Жыл бұрын
Sachi vat bhai
@jagdishagravat8506 Жыл бұрын
Vah
@rathodvijaysinhvijaysinh3185 Жыл бұрын
Yes
@patelshailesh9688 Жыл бұрын
ચલો જે ઈશ્વર ને ગમ્યું તે ખરું પણ દુઃખ એ વાત નું છે કે આપણા દેશમાં કાયદો દરેક માટે સરખો નથી 👍👍👍👍👍
@AM-mj9ze Жыл бұрын
આ જ bjp UCC લાવે છે, જુઓ પછી શું થાય છે
@SanjayThakor-nw2tb Жыл бұрын
ભ 1:03
@Vadodara_4407 Жыл бұрын
Ha e vstu to chhe ....samjo aatla loko mri gya to pn aatlu struggle krvu pde to ek vyakti MRI gyo hoy to kon ubhi re e loko jode
@sankarbhaimakwana Жыл бұрын
@@SanjayThakor-nw2tbģy
@hardiksondarva5413 Жыл бұрын
bhai kaydo sarkho j 6 . aa loko gol gol vato kri ne vat ne moti kre 6 aa godi media 6.
@ashokshiyal8327 Жыл бұрын
ધન્ય છે રોનક ભાઈ આરોપીને સજા થવી જોઇએ
@chandrakantsuthar5960 Жыл бұрын
ચેનલ. અને. એડવોકેટ. સાહેબ ને. સલામ જીવન ભોગે પણ તટસ્થ રહેજો પ્રભુ આપને બળ આપે તેવી પ્રાથના.
@Satyanisathe9 Жыл бұрын
આ કાનૂનના રક્ષકોની જવાબદારી છે કે સત્યનો સાથ આપે
@pathugadhavi4753 Жыл бұрын
પ્રોફેશનલ ધંધા માં એટલી હદે રૂપિયા ને તમે નહિ પણ દરેક વકીલ માં એવિતો માનવતા હોવી જોઈએ કે માનવતા ને મહત્વ આપે
@radheshyamprajapati6012 Жыл бұрын
આવા વકીલો ને કારણે ગરીબ લોકો સાચા હોય તો પણ હારી જાય છે.......
@kigopatel8626 Жыл бұрын
ઓ વકીલ ગઇ કાલે બહુ પાવર થી બોલતા આજે માફી માગી
@ashokpanchal4609 Жыл бұрын
સુરસુરિયું થઈ ગયું
@vipinsinghchuhan Жыл бұрын
આ સરકારના ઝપટે જે ચઢ્યું એ ભલભલા મહારથીઓ ઉપર ગયા. અથવા જેલ ભેગા, અથવા સુષુપ્ત અવસ્થામાં.💁😎❓
@jigneshdangar3607 Жыл бұрын
બહુ ઓછાં માણસો ને ખબર હસે મિત્રો આ વકિલ નીશાર વૈદ્ય તથ્ય ના પિતા પ્રજ્ઞેશ પટેલ નો ખુબ જ જૂનો માણસ છે જે ઘણા સમય થી એની સાથે જ છે માટે વકિલ સાહેબ ને નમ્ર વિનંતી છે કુદરત નો ડર રાખી ન્યાય આપી કરજો જે કરો તે
@deepakmakwanamakwana5285 Жыл бұрын
રોનકભાઈ ને ધન્યવાદ દેવાં પડે .
@nitinvaghela8390 Жыл бұрын
માફી નથી જોયતી જે ના પરિવાર ના સભ્ય ગયા છે તે પાછા આપી દયો
@rajnikantpatel4533 Жыл бұрын
બધા ખોટા વકીલ સાહેબ એકલા જ સાચા ઈમાનદારી ની વાત કરે છે
@manhargohel2861 Жыл бұрын
ન્યાય નીતિ સૌ.ગરીબ ને મોટા ને દંડ માફ વાઘે માર્યું માનવી એનો શો ઇન્સાફ
@dr.maheshprajapatihomoeopathy Жыл бұрын
ખરેખર રોનક્ભાઇ ધન્યવાદ 👏
@nathgoody5905 Жыл бұрын
Ronak… very nice! From Jharkhand… kaash aapka jaisa journalist hamare taraf bhi ho 🇮🇳
@pakoshthakor286 Жыл бұрын
આ વકીલને કેસ છોડી દેવો પડે
@arvindraval8745 Жыл бұрын
भगवान आ नव लोको ना अकस्मात मा जीव गुमावीया भगवान तेमना दिव्य आत्मा ना शाति अपे 🙏😢
@chetandesai8824 Жыл бұрын
જેનું ખોવાય એને ખબર પડે બીજા ને છું ખબર હોય
@thakorpruthvi5821 Жыл бұрын
ગુજરાત માં યોગી સરકાર ની જરૂર છે બાકી પૈસા વાડા ને કશું ના થાય ગુજરાત માં,, યોગી સરકાર માં કોઈ વકીલ કેશ ના લડે ગુજરાત ની જનતા ને ખબર છે જય હિન્દ
@ganeshrathva7267 Жыл бұрын
આ કેશ લડવાની જરૂર જ નથી છોડી દો
@shyamraj3130 Жыл бұрын
રોનકભાઈ તમે સત્યની સાથે છો અને રહેજો અમે ગુજરાતી સાડા છ કરોડ લોકો તમારી સાથે છીએ
@GJ05_Surat Жыл бұрын
😂😂
@Nature-Lover5788 Жыл бұрын
This is media trial.i don't with ronak patel.
@nandakumar754 Жыл бұрын
@@GJ05_Suratvvv❤
@patelmayank3360 Жыл бұрын
અકસ્માત કરેલ કાર માં લાગેલો ડેસ્ક કેમેરા નો વિડિયો જારી કરો કોર્ટ મા .🙏
@lambaramubha1561 Жыл бұрын
तारो छोकरो मरी गयो होत तो तु आ केश लडत माफी मांगी नो चाले केश छोडीदो बस तो मानवता कहेवाय बाकी रुपिया नो भुखो होय तो आ केश लडजे 🔱जय माताजी 🔱
@sureshgoswami6031 Жыл бұрын
Anni Ben kachdai ne mari gai to pn kai Farak nai padyo to chokro jase to gantdi pn farak nai pade bhai
@Ankur_TravelLife Жыл бұрын
Kon aa akkal matho chhe? Bhai e na lade to koi bijo ladse ane bija koi na lade to pachhi sarkari vakil lade...kayda prmane
@Nature-Lover5788 Жыл бұрын
Tamara thi koi accident thay jay to tame vakil na rokso ? Kayda ma to 2 year ni saja che to tame saja bhogvso ke case Ladso ?
@S.B.Ajhana2972 Жыл бұрын
લોકો અકસ્માત થયો પહેલા એની મદદ માટે અથવા સ્થળે ઉભા હતા રોડ તમારા આરોપીના બાપનો હતો કે બેફામ ચલાવે ગાડી ??
@himanshughelot1190 Жыл бұрын
Patel saheb tamari honest reporting ne salam...aa j sachi samaj seva che...nyay thavo j joiye sir.
@@drnjgadhvivideos3053 e tamare su Kam? E sarkar mane ke tane kahevani ? Ni khabar hoy to ochu bolvanu..tara karta hajar gana buddhi vada loko che system ma. Kasab ne vakil e ni rakhelo etli to khabar made ne...ne satkar ne court vakil ne sikhaman aapva nikdya.
@mrysgujarat7490 Жыл бұрын
Ronak bhai ❤ sir Aap no Avaj aamaj saday rahe
@rameshchauhan9167 Жыл бұрын
નિઃશબ્દ 😢મરનાર પરિવાર ઉપર શું ગુજરતી હશે આવા નબીરાઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવે અને કોઈ પણ વકીલ આનો કેશ લડે નહીં માનવતા પ્રત્યે હમદર્દી બનીએ મરનારનાં આત્માને સાચી શાંતિ ત્યારે મળે જયારે આવાં લોકો ને જેલ મળે ક્યારેય છુટવા ના જોઈએ 😢
@Nature-Lover5788 Жыл бұрын
Vakil to madvo j joyye
@lilamodhavadiya6550 Жыл бұрын
આવા વકીલ ને સજા થવી જોઈએ
@kp27912 Жыл бұрын
હવે ડાહી ડાહી વાત કરે છે...૧/૨ દિવસ તો બહુ ઊડતો હતો....
Bhai tu dusra koi vakil hoga usko bhi yahi kahega kya? Vakil uska kaam karte hain.
@HARDIKADHYARU-u1m Жыл бұрын
Vakil potani faraj bajave Che ...road pr party nathi Kari Sakati....and bhegu thavu..ye khotu che
@ghanshyambaroliya5824 Жыл бұрын
@@HARDIKADHYARU-u1mમદાર છોડ ત્યાં કોઈ પાર્ટી નહોતી થઈ અકસ્માત થાય તો સૌથી પહેલા જે લોકો ત્યાં હાજર હોય તે જ બચાવ કાર્ય માં જોડાય છે સમજો કે નહીં ભડવા !
@DR-vv5om Жыл бұрын
highway par gayo kem mare che. kem ke street light nathi hoti atle achanak same kai aavi jaay to gadi control ma nathi rehti . aato rahi highway ni vaat. SG highway aatlo develop karyo pan street light na nakhi . bhul tathya ni che ke speed ma hati gaadi . pan normal limit bhi SG highway par 80 ni to che j bhai. to 80 ni speed gano ne to bhi jo aa same situation hot ne to bhi accident thavano j hato kem ke andhara ma road par aavi rite ubha hoy loko a achanak khbr j na pade . and tya sudhi ma late thai gayu hoy. bhul tathya ni che ke overspeed ma hato and atli j bhul street light nati a contractor ni bhi che .
@parampatel2803 Жыл бұрын
@@DR-vv5om Bhai aetlo aj vaank loko no bhi che, ae su vichari ne aakha 3 lanes par ubha rahya che street lights off che to bhi. Thar na driver ne toh kyaar no lai ne jata rahya che.
@rvrabari2391 Жыл бұрын
વકીલ ખોટો છે સાહેબ
@sasu7344 Жыл бұрын
बड़ा आया जब हमारे जवान शहीद होते है तब तो ये लोग शुप रहेत है 😢
@balkrishnamistry3469 Жыл бұрын
रोनक भाई आप अचछे पत्रकार हो पर आपसे एक गुजारीश है की सीएम साहब भी तथ्य के बाप की गाड़ी में घूमते नजर आते हैं तो ईनके कया संबंध है ये भी पूछा जाना चाहिए
મરણ જનાર તમામ ભાઈઓ ને ભગવાન ચીર શાંતિ અર્પે 😭om shant🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@kalpnamaheshsharma6697 Жыл бұрын
મરનાર વ્યક્તિની જો સાચે દિલ થી મદદ જ કરવા માંગતા હોય ને તો આ કેસ છોડી દો..તમે આ પાપ ના ભાગી ન બનો..પૈસા ના જોર થી જો કોર્ટ નો નિર્ણય તથ્ય ના ફેવર માં ગયો ને તો તમને પણ એ રડતા માં બાપ ની હાય લાગશે,😔
@jigneshmurgeshwar5384 Жыл бұрын
Aasivad.🤚
@vipulnagarbhai3478 Жыл бұрын
તમારી વાત સાચી છે જો હું વકીલ હોત તો આંનો કેસ ના લડું
@nitindihora4699 Жыл бұрын
ચાસી વાત છે
@sangitasolanki7852 Жыл бұрын
Aek sachi vat 6 ben
@Nature-Lover5788 Жыл бұрын
Ema pap sanu ? Vakil to madvo j joyye darek ne
@SanataniDg0704 Жыл бұрын
👌Thats Called Media Power🙏
@bharatkothari8042 Жыл бұрын
તથ્ય ના ભાગ માં આવતી મિલકત માંથી આ પરિવારો ને વળતર મળતું જોઈએ
@chelabhairabari2456 Жыл бұрын
સજા થવી જોઈએ સરકાર ને ખરેખર ગરીબ માણસ સો ને ન્યાય મલવો જોવે
@bhavikdabhi6960 Жыл бұрын
Ronak Bhai Tamari AA 7:09 Ne Bahuj Jarur Che Ronak Bhai I Salute You🙏
Bhai loyar ka kam hai koi bhee case ho apne Clint ka bachav karna loyar ki degree lene ke liye kitna hard work karna padta hai vah koi nahi dekhta.. kisi ko badnam mat karo
@Baycottkattmulle2088 Жыл бұрын
@@ffgaming6775 nikal na bhadave... Ye bat un 9 logo ke ma, bap se jakar bol
@pratikdesai9255 Жыл бұрын
Ronak bhai barabar che. Aavao ne kevu j joiye.❤
@lilamodhavadiya6550 Жыл бұрын
હજી પણ તારી ઉપર દુઃખ આવશે
@khushbhudigital9131 Жыл бұрын
સાચી વાત છે
@chauhanHitesh009 Жыл бұрын
Ronakabhai.thankyouvery.mach
@vagadkutch7057 Жыл бұрын
જય હો રોનક ભાઇ
@kishanmer4258 Жыл бұрын
Vah ronak bhai vah dil thi salyut tamne bhai love you 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Samikul007 Жыл бұрын
હવે સૌથી પેહલા ઇન્ટરવ્યુમાં આ વકીલ હસતો હતો.
@kalamkumar379 Жыл бұрын
Nisar vaidh land grabber chhe.. aslali police station ma juvo
@mahendrasinhvaghela2731 Жыл бұрын
I APPRECIATE THIS NEWS CHHANEL AND NEWS. ANCOR VERY GOOD ANNALELYES AND LOGICAL DISCUSS WITH LAWYER.
@ambedkarambedkarjaybhim1504 Жыл бұрын
Waah Ronak patel.... Patrakar aavaj hova joie🙏👍
@bhavadipnavinchandravaidya6637 Жыл бұрын
કોઈ જ વકીલે તથ્ય નો કેસ લેવો જ ન જોઈએ.
@decentorchestra2139 Жыл бұрын
Right
@shivam-educationbarwala6824 Жыл бұрын
કેસ છોડી દે ભાઈ ખોટો બચાવ ન કર
@sanjaybhai881 Жыл бұрын
Sachi vat
@paradiyamahesh8942 Жыл бұрын
Very good work Ronak Patel
@dihoradilip3871 Жыл бұрын
તથ્ય ગુનેગાર છે એ આપડે વિડીયો માં જોયું છતાં તમે ગુનેગાર હોવા છતાં તમે એના વકીલ થયા એ બચાવ જ થયો 😢
@ghanshyambaroliya5824 Жыл бұрын
આ વકીલ નો જાહેર માં તાપલીદાવ કાયમ થવો જોઈએ જીવે ત્યાં સુધી જો આપના માં થોડી પણ મર્દામગી જીવિત હોય તો