વાવ તાલુકામાં ચાદરવા ગામે કેટલા વાગ્યા એ આવવા ના છો પરેશ ભાઈ ગૌશવમી આપનું સ્વાગત છે મણવર હમીરા ભાઈ ખેડૂત છું
@rajeshrajput84589 күн бұрын
સાંજ ના 4 વાગ્યે
@VinodRamani-v2e9 күн бұрын
રાધૅરાધૅ
@krishnabhanushali1299 күн бұрын
2 વર્ષ પછી તમારા આ વસ્તુ મા પરીવર્તન આવસે
@rajeshgondaliya65379 күн бұрын
કાંગ ની ખેતી વિશે વિડીયો બનાવવા વિનંતી.. હમણાં તેની ખેતી માટે અહી અનુકૂળ વાતાવરણ બની રહ્યું છે એટલે..
@gokulsenjaliya31679 күн бұрын
🙏દરેક ખેડૂત ભાઈઓએ દર રવિવારે ખેડૂત સમાધાન લાઈવ માં જોડાવું 🙏🙏અને આપણા ખેડૂત ભાઈઓ ને પણ ખેડૂત સમાધાન લાઈવ માં જોડાવા નું કહેજો🙏🙏 જેથી ખેતીવાડી ની માહિતી મળતી રહે 🙏🙏