જય હો વિહા ભાઇ પ્રજાપતિ સરસ શંકર ભગવાન ને મા પાર્વતી ની મોજડી ભાઇ ભાઇ જી એસ જોષી મોરીખા
@chamundastudio869718 күн бұрын
saras vihabhai 👋👌
@nagjighoda949617 күн бұрын
ખુબજ સરસ સોંગ
@VakhatramPrajapati18 күн бұрын
બહું સુંદર ભાઈ
@गोगानीसरकारसत्यमेंविजेता18 күн бұрын
❤ જય ભોલેનાથ જય હો
@Baldevaal-l1w18 күн бұрын
હર હર મહાદેવ નમઃ
@roylaraja6215 күн бұрын
જય શ્રી કૃષ્ણ વિરભાણ ભાઈ ના જય માતાજી મોટી પાવડ થિ
@AMARATRAJGOR-f3z17 күн бұрын
અતિ સુંદર રીતે રજુ કરું છે અવાજ બહુ સુંદર વિહા ભાઈ
@MahiGujarati18 күн бұрын
વાહ વીહાભાઈ
@jalpeshhprajapati923118 күн бұрын
જોરદાર... સુપર.... વિહાભાઈ
@prajapatirani533118 күн бұрын
Harhar mahadev 🙏🙏🙏🙏
@uk.mndl.uchpa.digital828218 күн бұрын
હા❤ શંકરની❤ મોજડી ❤હા❤જય ભોલેનાથ ❤
@BharatRaval-xh9bm18 күн бұрын
જય ભોલેનાથ 🙏🙏
@hamirbhaiprajapati696118 күн бұрын
જય હો
@kapilbarotofficial-wh7xj18 күн бұрын
વાહ વિહાભાઈ બઉ સ્પષ્ટ ઉચ્ચારણ
@prajapatimalabhai923518 күн бұрын
ખુબ ખુબ સરસ વિહા મામા આપ ઉત્તરોતર પ્રગતિ કરો એવી ભગવાન દ્વારકાધીશ ને દિલ થી પ્રાર્થના
@anil.t.prajapati.official18 күн бұрын
જય હો ગુરૂદેવ. મોજડી ની પરંપરાગત. યાદ કરાવી
@rameshprajapati414518 күн бұрын
Super❤❤❤
@bharvadhamir493118 күн бұрын
જય ગુરુ મહારાજ વિહાભાઈ
@karsannai972518 күн бұрын
જય હો જય હો વિહા ભાઈ
@ચમનભાઈપ્રજાપતિ18 күн бұрын
જય ભોલેનાથ હર હર મહાદેવ
@ajmalautowalaprajapati159218 күн бұрын
અતિ સુંદર અવાજ વિહાભાઈ ....રામ રામ....
@Jaygogamaharajdham218 күн бұрын
હર હર મહાદેવ જય હો જય હો
@sanjivparjapti966818 күн бұрын
જય હો વિહાભાઇ
@DalrambhaiChaudhary-l9t18 күн бұрын
વાહ બનાસ નુ રતન કલાકારી
@laxman.s.prajapati987618 күн бұрын
ખૂબજ સરસ મજા આવી ગઈ સાંભળવાની 🙏🏼
@RkJoshi-yx8kj18 күн бұрын
હર હર મહાદેવ વાહ વિહાભાઈ ભજનીક ખુબ જ સુંદર ગાયુ છે મા સરસ્વતી તમારે કંઠે વહેતી રહે
@TEJASGAMERZ44418 күн бұрын
Jay mahadev
@jaygogad.jsoundshirvada198118 күн бұрын
સરસભાઈ. જયગોગા. સાઉન્ડ. શીરવાડા
@Sankitcharadiya284718 күн бұрын
Jay ho bhai har har mahadev
@bababhainai59718 күн бұрын
Har har mahdev
@vardhmansinhrajput67118 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ ખૂબ આગળ વધો સરસ જય હો જય દ્વારકાધીશ
@SankardasSadhu18 күн бұрын
વાહ જય હો
@SankardasSadhu18 күн бұрын
ખુબ સરસ મોજડી જાદુભાભા ગઢડા ની યાદ લાલદાસ સાધુ રામ કથાકાર ટડાવ થી
@prakashbapjiuchapa226018 күн бұрын
Ha mamu ha jay ho santvani ❤
@bharatgohil315416 күн бұрын
Har har મહાદેવ
@GanpatbhaiBhati18 күн бұрын
જય હો જય ભોલેનાથ
@rameshprajapati609418 күн бұрын
Jay Dharnidhar Bhagvan 🎉
@jeetprajapati143715 күн бұрын
જય માતાજી
@pareshprajapati79618 күн бұрын
Jay bhole
@prajapatiprakashbhai281318 күн бұрын
Mahakal mhadev
@valjeeprajapati423118 күн бұрын
જય શિવશંકર ભોળાનાથ જય ગુરૂ મહારાજ
@arvindhadiyalofficial346918 күн бұрын
Wow so nice Super voice 🎉🎉🎉
@prajapatilala669818 күн бұрын
Vah jay ho
@ashokbhati286618 күн бұрын
જયહોવિહાભાઈ❤હરહરમહાદેવ❤
@gurukarupadigitalmoda969618 күн бұрын
ધનજીભાઈ ની મોજ મહેશબાપજી ની મોજ
@Gogafarms18 күн бұрын
હા વિહાભાઈ જાદવભાભા ની યાદ અપાવી
@SHRIMANSALESTHARADTHARADB.K18 күн бұрын
હર હર મહાદેવ
@karshanparjapati361918 күн бұрын
જય ભોલેનાથ
@Yashprajapati553018 күн бұрын
Jay ho Jay Bholenath
@VishalbhaiPrajapati_909418 күн бұрын
જયભોલેનાથ
@prajapatiarvindeta35018 күн бұрын
સરસ
@raymalprajapatiraymalpraja587318 күн бұрын
ૐ નામો શિવાય
@sonimeet399918 күн бұрын
❤har har mahadev har har mahadev
@DkThakor-b9h17 күн бұрын
हर हर महादेव
@PrajapatiPrajapati-v1c18 күн бұрын
Har har mahadev
@kanubhaiprajapatieta252018 күн бұрын
જય હો....🎉🎉
@DrFarming217 күн бұрын
हर हर महादेव❤❤
@Jayalakhadhaniekalva171318 күн бұрын
Super
@ashishkumarprajapati3918 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@JsVaghela-w5x18 күн бұрын
જોગમાયા સાઉન્ડ મેરા
@ajmalautowalaprajapati159218 күн бұрын
માણસ ત્યારે જ સફળ બને છે,સાહેબ જ્યારે દુનિયાને નહીં પોતાને બદલવાની શરુઆત કરે છે. 🙏 અજમલ કલોલ
@YoutubeWalaDost118 күн бұрын
Jay bholenath
@dineshprajapati26812 күн бұрын
verry good voice
@mahendraprajapati2118 күн бұрын
જય ભોલેનાથ. ખુબજ સરસ….અતિ ઉત્તમ… વિહાભાઈ
@lagdhirprajapati389218 күн бұрын
❤❤🎉🎉
@vihabhaiprajapatiofficial146618 күн бұрын
બઘા મિત્રો નો ખુબ ખુબ આભાર
@sanjivparjapti966818 күн бұрын
હર હર ભોળાનાથ
@BharatRaval-xh9bm18 күн бұрын
👌👌👌👌🙏🙏
@AjamalPatel-y7d18 күн бұрын
વાહ બહુ સરસ
@kumbhajiprajapati18 күн бұрын
શંકર પાર્વતી ની મોજડી જોડ એક સમયમાં દરેકના ઘરે ઘરે વાગતી થી ને ટેપ પણ જતા રહ્યા તે મોજડી પણ ભુલાઈ ગઈ આજના નવા ડિજિટલ યુગની અંદર ફરી ભજનીક વિહાભાઈ પ્રજાપતિ તાજી યાદલઈને આવ્યા છે શંકર ભગવાન પાર્વતી ની મોજડી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો