Lock to થઈ જાય છે ભાઈ પણ જ્યારે કામ હોય ત્યારે તેમની સાઇટ બંધ હોઈ છે અને Unlock નથી થઈ શકતો, એ બહુ મોટો પ્રોબ્લેમ છે, લોક કરવા માટે વિચારીને કરજો, જ્યારે કામ હશે uregent ત્યારે રખડી જશો ભાઈ.
@hearttouchingshayri63492 жыл бұрын
આધાર લોક કરવુ સારી બાબત છે પણ. સરકારી બધાં ડિપાર્ટમેન્ટ આપડું આધાર access કરતા હોય છે અને તે જરૂરી હોય છે તમારું લોક કરેલું આધાર ક્યારેક તમારુ જરૂરી કામ અટકાવી શકે છે
@kiritpatel95302 жыл бұрын
સાચી વાત .વારસાઈ કરાવવાળા તો ધંધે લાગીજાય.
@hearttouchingshayri63492 жыл бұрын
@@kiritpatel9530 hmm અમારા ઓફિસે એક ગરીબ મહિલા નું રાહત ગેસ કનેકશન આધાર લોક ને લીધે થઈ નાં શક્યું . મે ઘણું ટ્રાય કર્યું but આધાર not found.કોઈ મુરખે બિચારા ગરીબ બેન નું આધાર લોક કરી દીઘું હસે. એ તો અભણ દેખાતા હતા. કોઈ વધુ હોશિયારી કરવાં ગયું ને આ બિચારા ને લાભ ના મળ્યો
@kuntalupadhayay66972 жыл бұрын
Khubsaras
@desaidharmesh14422 жыл бұрын
Very good
@niranjanapatel8 Жыл бұрын
Very good information
@pathan9862 жыл бұрын
જય શ્રી રામ
@hasmukhvaland62752 жыл бұрын
Nice 👍 Jay ambe good night sir
@Snju8342 жыл бұрын
Super
@krushangitejasprajapati99182 жыл бұрын
All yr information is so nice n easy thanks
@rameshsankaliya87562 жыл бұрын
ગુંજ ભાઈ,વર્ષો પહેલા કીધું હોતો જેરોક્શ કોપી આપતા પહેલા ધ્યાન રાખત
@zebanadeem60802 жыл бұрын
😂😂😂
@arjupatel73332 жыл бұрын
Bhai to pachhi aadharcard aapvano minning su ..... Jena mate aadhhar aapyo hase e pn kam na thase ne???????
@sayedtanvirali81879 ай бұрын
Thanks for valuable information and please make same video in Hindi or English language
@pareshrathod35322 жыл бұрын
વાહ ગુન્જભાઈ વાહ બહુ જ સરસ માહિતી લય આવ્યા...👌👍 આભાર... ધન્યવાદ..
@MahendraSwam2 жыл бұрын
ગુંજભાઈ, હું લોક કરી ને પસ્તાવો અનુભવી રહ્યો છું અનલોક નો રસ્તો દેખાડવા વિનંતી......
@MahendraSwam2 жыл бұрын
મેં એ વર્ચ્યુઅલ આઇ ડી ની નોંધ કરી નથી એટલો અન લોક નથી કરી શકતો......
@radheradheshriradhe37572 жыл бұрын
Sim જ હેક થઈ જાય તો આધાર કાર્ડને લોક કરી ને શું ફાયદો ? સીમ ક્લોનીંગ થયા પછી OTP તેને સહેલાઈથી મળી જાય. સીમ ક્લોનિંગ થાય જ નહીં તે માટે શું કરવું જોઈએ?
@rajeshrohit55192 жыл бұрын
સરસ જાણકારી,ગુંજભાઈ
@hareshrajput94682 жыл бұрын
જોરદાર હો
@hirenpatel61102 жыл бұрын
ગુંજભાઈ માનો કે મેં આજે VID જનરેટર કરી દીધું અને મારૂ આધાર લૉક કરી દીધું હવે માનો કે થોડા દિવસ પછી મને આધાર અનલૉક કરવું હોય તો શું કરવાનું !!!!!
@solankidharmendrasinh77122 жыл бұрын
Wah Gunj sir,Very Nice Information
@kamleshrajput8622 жыл бұрын
Khub saras sir 👍
@geetaravat22412 жыл бұрын
Very useful information
@jatinkayastha65762 жыл бұрын
very good gujju , we proud of u dear Gunj...
@kalpeshkumar5087 Жыл бұрын
Vid dar 24 kalake new automatic generat thayi jay ke karvo pade ?
@royalrajputana22942 жыл бұрын
AWESOME INFORMATION 👍
@deepakchhaya58912 жыл бұрын
very good information. Gunj thank you.
@vimalp68222 жыл бұрын
Thanks gunjbhai. Plz share guys this video for public safety
@Ishwar_Patel_FiLMs2 жыл бұрын
Thanks kunjbhai...most important information
@jatinmacwan35732 жыл бұрын
Brother akdam saras
@nanalalbhardwaj82052 жыл бұрын
સરસ, આભાર
@desairamesh31112 жыл бұрын
Congratulations to Hiro of Gujrat and super hit lovely speaker
@mahidarajveer27052 жыл бұрын
M.......... ..
@mahidarajveer27052 жыл бұрын
....
@mahidarajveer27052 жыл бұрын
..
@jaydeepraval93532 жыл бұрын
ગુંજ સાહેબ એકદમ મસ્ત આઈડિયા
@Curiosit_12 жыл бұрын
Great, Very useful video
@ajayraval51302 жыл бұрын
Great Information by You .
@chartpic74722 жыл бұрын
બહુ સરસ જાણકારી આપી તમે ભાઈ.આભાર
@rajeshkumarchaudhari62372 жыл бұрын
Thanks gunj bhai
@patelparas72222 жыл бұрын
Great sir
@barasiyagirish87392 жыл бұрын
Gunjabhai very good 👍
@hmmmmh35232 жыл бұрын
ખૂબ ખૂબ આભાર 🙏
@nitin_joshi_official45182 жыл бұрын
Thanks for giving most important information...👍👌
@MaheshKumar-my8xn2 жыл бұрын
Adhar lock Kari dai e to bank ityadi service upar koi farak pade?? Pan card sathe adhar card link compulsory karavdave chhe to e sanjogo ma su thay adhar lock karyo hoy to....??
@kapilgelot52892 жыл бұрын
Very useful information thank sir
@rafikrayma2 жыл бұрын
Sir hu mahine Rasan leva jauv chhu tere maro Adharcard number enter karine fingerprint le chhe pachhi mane Rasan male chhe have hu Adharcard lock karu chhu to hu Rasan leva jayis tere Adharcard lock hase to mane Rasan kevi rite malse?
@bharatnaik42452 жыл бұрын
very very useful video.Thaks a lot
@kamleshbbarot73872 жыл бұрын
Very nice and good, Suggestions, Information and Adviced.
@Prakashbanddhuleta2 жыл бұрын
Apdu adhar card kai kai jagya a use thayu che avu jova mate kaik hoy to video banavjo...aa video Bau useful che👍👍👍👍👍👍
@npofficial48672 жыл бұрын
Aadhar lock karya pa6i job par biometric hajari hashe to koi problem aave khara???
@hardevpuvar55462 жыл бұрын
Good Job
@asfakvhora92042 жыл бұрын
Superb information 👌👌👌
@Mj-un8qf2 жыл бұрын
Thank you for giving information sir
@khanayaz73262 жыл бұрын
Thanks Bhai for information
@jigneshsharma8912 жыл бұрын
Ultimately you are using OTP to lock/unlock Aadhar, which is also not secure as you said it can be authenticated using Sim cloning. 😊
@bhupendraladani28552 жыл бұрын
Thanks for important information
@kaushikrathod9712 жыл бұрын
Tame evu kidhu k Lock karya pa6i OTP nahi aave, to pa6i Login mate OTP kai rite aavse?
@KaushikSonaviti2 жыл бұрын
Thankyou #Kaushiksonaviti
@chandandindor26472 жыл бұрын
Sir captcha koi Jagiya Parda khol karvana
@shahidkothariya4602 жыл бұрын
Unlock mate last ma submit nathi thatu. Please tell
@PP-ch9ok2 жыл бұрын
Good information
@krdv2 жыл бұрын
પણ આ ફ્રોડ કરવા વાળા પાસે આપડા આધાર નિ કોપી હોય છે જ..ખાલિ આધાર નંબર થી તો એમ પણ કાઈ ના થઈ શકે બોસ
@hardikgoswami8702 жыл бұрын
Wah gunj bhai wah tame j cho super hero je loko Na sara mate new new techniques batava laavo cho wah bhai wa
Adhaar lock karya p6i. Aadhar dwara paisa received kari sakase k nhi? Govt dwara paisa received kari saksu ke nhi?
@jayeshrathod79162 жыл бұрын
RADHE RADHE RADHE KRISHNA: JAI BHARAT JAI BHAGWAN:
@bhattifaizal33352 жыл бұрын
👌🏻 👌🏻 👌🏻
@hardikhardik2395 Жыл бұрын
Vid khovai gayu hoy to pachu kai rite melavavu
@MD-cc8fr2 жыл бұрын
OTP also required for Generating virtual ID .. if any person lost sim so how can generate 🤔..... # feedback pls
@aarohithakkar3692 жыл бұрын
Amazing 😍👌
@LuciferTheDevil0012 жыл бұрын
I think you are looking amazing 🥰
@dharmendraladva33132 жыл бұрын
સરસ વાહ
@dhandhlaramnik44322 жыл бұрын
જે લોકો નોકરીમા કે ઓફિસમા દરરોજ અંગૂઠો લગાવી હાજરી પુરતા હોય ત્યા લોક કરી શકાય ??
@premalvora59992 жыл бұрын
અંગૂઠા વાળું મશિન જ બગાડી નાખને
@donjon4052 жыл бұрын
Bhai dhan dhe lagi gayo lock thay gayu pan unlock thathi that tu error aveche server error
@remixff77342 жыл бұрын
Sir aadhar app bhai bhadhuj available che
@mayurkotecha82352 жыл бұрын
Not working as locked but still can be scanned
@mayurbaria80602 жыл бұрын
Bov j important video ne help full bani reh che Tamara video tq bro ❤
@Azhar90Gaming2 жыл бұрын
સારું ભાઈ
@ishailparmar2 жыл бұрын
શ્રમયોગી કાર્ડ ની માહિતી આપો. કેવી રીતે બને? શું ફાયદો છે?
@krinvestment2182 жыл бұрын
Can you share details about ix global
@lakhmankhodbhaya14902 жыл бұрын
વાહ સરસ... માર્ગદર્શન...
@Rohit-r9f1l11 ай бұрын
1 year pela adhar lock kariyu vid nambar nathi kai rite unlock karvu
@kevalshah56042 жыл бұрын
Really awesome information. Thank a lot for sharing like this 💝
@rajvasava3032 жыл бұрын
👍👍👍👍👍👍
@hetalprajapati66732 жыл бұрын
Hi..sir.. Useful videos banavava badal thank you 😊 🙏 Flat ખરીદાતા પહેલા અને પછી, payment આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કઈ સાવધાની રાખવી તેના પર video જરૂર થી બનાવાશો.
@yogitamistry31272 жыл бұрын
Lawyer ne puchho
@bhargavipatel147610 ай бұрын
If we don’t have mobile number in adharcard wt is the process
@dharmeshparekh16872 жыл бұрын
Sir ફોન માં scan કરેલું આધાર કેટલું safe છે ?? Please જણાવશો
@-KamleshParmar2 жыл бұрын
15 g /h par video banvo vyaj ni ketli aavak par tax lage vagere jevi
@hirenpatel31802 жыл бұрын
સરસ માહિતી આપી અlll
@dharmendrachauhan91912 жыл бұрын
સાહેબજી આપડા નામે કેટલા સીમ કાર્ડ છે અને જે આપણી પાસે નથી તો તેને બંધ કેવી રીતે કરી શકાય તેના વિશે જાણકારી આપી શકશો સાહેબ
@rajuwala78242 жыл бұрын
Hi sir pls let us also know when person dies than his or her aadhar and pan need to be deactivated and how process is going to be done also it's really needed to deactivate these docs
@rathodparesh7862 жыл бұрын
apdu aadhar card link hoy te rahe ke.....
@shreestudio15782 жыл бұрын
PM kisan ના 2000રૂ નહીં આવે🤣🤣🤣
@rohithadiyal-lb5pk5 ай бұрын
ashar lock thay gayu vid nathi have unlock kai rite karvu sms ma rvid ma sms nathi avto adhar senter par 1947 par call karvanu kye chhe pan ama nathi thatu. have unlock kai rite karvu.
@GauravDhandhukia2 жыл бұрын
આવી બધી જફા ના કરાય, ખાલી મોબાઈલ સાચવી ને રખાય અથવા ખાતા માં ૧૦,૦૦૦ ની લિમિટ રાખી દેવાય...
Facebook ma mobail nabar kai rite delete karvo (Profail)
@brijeshpatel61142 жыл бұрын
મારે તો આધારકાર્ડ બેન્ક માં અને સીમકાર્ડ લેવામાં જ ઉપયોગી થયું છે.
@bhm3332 жыл бұрын
If we wish tonuodate our aadhar at bank for our bank account number, will it be possible for bank to use our aadhar after locked?
@Dharmendrasinh_gohil2 жыл бұрын
Yes they accept our masked adhar card.
@anilvasava49132 жыл бұрын
Voter ID card keshe download kare uska video banavo
@narendabhi86942 жыл бұрын
Std 12 pachhi Kaya course karva ke jethi garanted high salary job madvana chance hoy to please ek vedio aani par banavo khas Karine girls mate
@sachinhastak24112 жыл бұрын
Nice info, but vid is only valid for 1 day. If we locked adhaar today and unlock day after tomorrow then same vid which I had generated 2 days ago will work not..?
@pgvcltechnicalidia39092 жыл бұрын
પણ આપણે government ma આપવું હોય તો અનલૉક કરવું પડે🙏
@varshapatel94362 жыл бұрын
This is also one can hike if one has cell of owner