1960 ના દાખલા પંચાયતમાં ના હોય તો અમારે જન્મ તારીખ સુધારવા માટે શું કરવુ
@AngelInformation Жыл бұрын
તો અન્ય કોઈ આધાર પુરાવા આપી શકો વધુ માહિતી માટે આધાર સેવા કેન્દ્ર / CSC સેન્ટરનો સંપર્ક કરો.
@ShihoraAjaybhaiАй бұрын
મારી પાસે જુનો ગ્રામપંચાયત નો દાખલો છે આધાર કાર્ડ મા જન્મ તારીખ સુધરી જાસે જન્મ તારીખ સુધારવા કિયા જાવુ પડશે
@AngelInformationАй бұрын
ગ્રામ પંચાયત દ્વારા આપેલ જન્મ તારીખનો દાખલો હોય તે લઈ આધાર કાર્ડ સેન્ટર પર જઈ જન્મ તારીખમાં સુધારો કરી શકાય.
@jignashavadera3517 Жыл бұрын
Sir self declaration from thi adharcard ma date change thsi jase Senior citizen che Plz reply And e from upload kari atle adhar ma dob change thai jase k nahi
@AngelInformation Жыл бұрын
Self Declaration થી નહિ થાય.
@dakshaboricha1317 күн бұрын
Mare khoti che 😢
@PS__GJ__0714 күн бұрын
ધોરણ 10 ની માર્કશીટ થી નામ સુધારો થશે આધાર કાળ માં
@AngelInformation14 күн бұрын
હા થઈ જશે.
@dakshaboricha1317 күн бұрын
Mari pase school nu sarti che
@AngelInformation6 күн бұрын
શાળાનું LC હવે નથી ચાલતું જન્મનું પ્રમાણપત્ર દ્વારા સુધારો કરાવી શકો.
@yrafukiya Жыл бұрын
Sir Mari pase જન્મ પુરાવા નથી પાન કાડ સે એમાં પણ અલગ સે જન્મ તારીખ આધાર સાથે લિક નથી થતુ શું કરવું બધા ના પાડેસે મારા વાઇ ફ નું સે
@AngelInformation Жыл бұрын
તમારા નજીકમાં આવેલ CSC અથવા સાયબર કાફેનો સંપર્ક કરો.
@solankirashmika583 Жыл бұрын
sir ae loko b na pade 6 to su krvu
@jayshreeben7408 Жыл бұрын
Birth Certificate 6e thay jase
@AngelInformation Жыл бұрын
Ha
@dakshaboricha1317 күн бұрын
Nathi manta
@AngelInformation6 күн бұрын
આધાર કાર્ડ નવા માન્ય દસ્તાવેજનું લિસ્ટ ટેલિગ્રામ ચેનલ પર મુકવામાં આવશે.