પ્રજાએ પોતાનો મત આપ્યો છે...... એટલે ભૂલ નેતાઓની નથી
@seema77-c6rАй бұрын
2014 pachi manvi ni kimat nathi Document ni valyu che khabar nahi kyare aa line ma ubha rehvanu band thase
@mayudinbhaikureshi3030Ай бұрын
એ ભાઈ આતો રળવાની વાત જન્મ તારીખ નો દાખલો 20વરસ પેલા નો કાઢો તો 200લેશે મફત નથી આપતા સમજાય ગયું
@pragjibhairamani3241Ай бұрын
પહેલાં થી પૂરું નામ લખવું જોઇએ ને ?
@atulshah6513Ай бұрын
આધારકાર્ડ ના સુધારા વધારા માટે તમારા પત્રકાર દ્વારા ધારાસભ્ય અને કોર્પોરેટરો ને પૂછો કે તમે શું કરો છો પ્રજા શા માટે હેરાન થાય છે પ્રજાને પણ પૂછો કે તમે તમારા કોર્પોરેટર કે ધારાસભ્યને રજૂઆત કરી
@nishantsagar9440Ай бұрын
ધારાસભ્ય અને કોર્પોરેટર આમની પાસે થી અધિકાર જ જાણે સરકારે લઈ લીધો છે... પહેલા કોર્પોરેટર ના ફોર્મ થી નામ માં સુધારો થતો હતો... નવું આધારકાર્ડ બનતું હતું એ પણ સરકારે બંધ કરી દીધા છે..
@hiteshkhetani8635Ай бұрын
Heran kare che sarkar hu dhakka khaine avyo 6 vage savare jav tokan Lev pachi janam dakhla ma balak nu puru naam karavo
@nishantsagar9440Ай бұрын
સુધારા ના પૈસા આપવાના અને હેરાન પણ થવાનું
@sarvaiyajagdish3178Ай бұрын
Voter id full name nthi thatu
@nishantsagar9440Ай бұрын
Bhai, voter id ma full naam thay chhe... Me mara voter id ma karyu chhe....hu Kari aapis tamne
@sarvaiyajagdish3178Ай бұрын
Aa me 4var try mari pn riject thay se
@sarvaiyajagdish3178Ай бұрын
Amara bistar na school master ae ke aevi rite thatu aapde
@nishantsagar9440Ай бұрын
@@sarvaiyajagdish3178 thay chhe hu Kari aapis pachi batavjo aemne ke jovo Thai gayu aem
@nishantsagar9440Ай бұрын
@@sarvaiyajagdish3178 tame apply Karo tyare document ma koi mistek rahi gai hase aetle reject thay chhe.... Tame kahejo Mane hu Kari aapis tamne.
@pragjibhairamani3241Ай бұрын
મીડિયા વાળા કેમ નથી પૂછતા કે પહેલાં પૂરા નામ શું કામ ન લખાવ્યા ?
@mrbhavesh111Ай бұрын
Muh pe mask koi bhi samaz Jaye Ga tu Kaun he ......... abhi bhi korona pichhvade me .......