Aavi Rudi Ajwaali Raat | Folkbox & Aditya Gadhvi

  Рет қаралды 1,174,508

Aditya Gadhvi

Aditya Gadhvi

2 жыл бұрын

Music Credits :
Singer: Aditya Gadhvi & Aishwarya Majmudar
Music: Rachintan Trivedi
Lyrics: Traditional
Additional Lyrics: Late Shri Ghanshyam Kavi
Rakhopa Lyrics: Daas Bapu
Opera Voice: Bhavani Ananta Subramaniam
Female Choir: Hiral Viradia, Shruti Iyer, Bhavani Ananta Subramaniam, Aashima Mahajan, Bhargavi Patel, Nilamben R Trivedi, Pushpaben Trivedi, Indiraben P Trivedi, Divyaben Parekh
Rythm: Firoz Jeriya (Babbu) & Ayaaz Jeriya (Kaalu)
Sarangi: Vanraj Shastri
Mixing & Mastering: Suresh Permal at AM Studios
Dialogue Mixing & Mastering: Mehul Trivedi at Silence Lab Studios
Recorded at Creatika Studios, Creative Boxx Studios & KMMC Chennai
Video Credits:
Director: Jhanvi Gadhvi
DOP: Dhrupad Shukla
Editor: Omkar Nilange
Asst. Cinematographers : Aarush Patel, Meet Patel
Assistant Director: Manthan Paleja
BTS photos: Kunal Soni
Actors: Shraddha Dangar & Parikshit Tamaliya
Line Production: Dhaval Pandya & Team
Art: Ajay Padariya
Costume Designer: Niki Joshi
Colorist: Shail Shah
Production Team: Dhaval Pandya, Darshan Lashkari
Spot: Lal bhai, Arvind & Dharmesh
Transport: Baldev Vaghela
Makeup: Jitu Nai
Juniors Supplier: Krupa Pandya
Lights: Aarti Lights
Camera: 1 Stop Cine Digital Pvt Ltd
Lyrics:
હે… આજ આનંદ આજ ઉચ્છરંગ
અને આજ સલુણો સનેહ
હે પણ સખી રી અમાણે નગર મેં
આજે જોને કંચન વરસ્યો મેહ
હે આજે જોને મોતીડે વરસ્યો મેહ…
હે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
હે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ… (૨)
હે જી રે રમ્યા રમ્યા પોર બેપોર…
રમ્યા રમ્યા પોર બેપોર રે સાયબો જી તેડા મોકલે રે હે માણા રાજ…
સાયબો જી તેડા જોને મોકલે રે માણા રાજ…
આવી રૂડી આજ જોને અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
રખોપા કરોને રવેચી માત… મારા રખોપા કરોને રવેચી માત… (૨)
તારા છોરુની સંભાળુ લેજે રવેચી મોરી માત… (૨)
હે જી રે અમારે છે સૈયરુનો સાથ… અમારે છે સૈયરુનો સાથ… મેલીને સાયબા નઇ આવું રે હે માણા રાજ… મેલીને સાયબાજી નઇ આવું રેહે માણા રાજ…
આવી રૂડી આજ જોને અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
ઢાળી શકું નહીં ઢોલીયો કાંઇ ઓરડે અંધકાર છે
રૂડો કસુંબલ રંગ ઉડ્યો ડેલીએ સુનકાર છે
લલકારતો ઇ છંદ દુહા હેતથી હરખાવતો
દલદેવળ હુંદો દેવ મુજને યાદ ચારણ આવતો…
Aditya Gadhvi's Social Media:
adityagadhviofficial
adityagadhviofficial
info.adityagadhvi@gmail.com

Пікірлер: 1 100
@hitesh_joliya
@hitesh_joliya Ай бұрын
વાહ, શું વર્ણન કર્યું છે.. ✨ એ જુના રિવાજો અને સંસ્કૃતિ.. પહેલાંના ગામડાની અનુભુતિ.... અદ્ભુત ❤
@devbha_gadhavi_official
@devbha_gadhavi_official 2 жыл бұрын
વાહ ચારણ શુ વખાણ કરવા તમારા "જુની સંસ્કૃતિ જાળવવાની લગામ તો તમારા હાથમાં છે " આદિ ભાઈ આવી રુડી અજવાળી રાત 👍 પ્રેમ" કરુણા" વિરહ" થી ભરપુર લોકગીત અને લાસ્ટ મા ""🙏 રવેચી રખોપા કર મોરી માં 🙏 રુંવાડા ઊભાં થઇ ગયાં જયારે લાસ્ટ નુ દૃશ્ય જોયું 🙏🙏🙏 ધન્ય છે ચારણ ધન્ય છે તમારી જનેતાને 🙏દેવભા ચારણ જય માં રવેચી 🙏🔱
@sanskari_hindu
@sanskari_hindu 2 жыл бұрын
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions kzbin.info/www/bejne/j3WyqKSnitqje9U
@akashdhameliya9834
@akashdhameliya9834 2 жыл бұрын
એક એવી રચના જે વારમ વાર સાંભળવી ગમશે....આભાર આદિત્ય ગઢવી, આવી નવી રચના ની રાહ રહશે...
@patelpatel9037
@patelpatel9037 2 жыл бұрын
ક્યુ ગામ છે તારું?
@sanskari_hindu
@sanskari_hindu 2 жыл бұрын
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions kzbin.info/www/bejne/j3WyqKSnitqje9U
@user-gw8tt5vk9f
@user-gw8tt5vk9f 2 жыл бұрын
વાહ.. ગુજરાત ની લગ્ન સંસ્કૃતિ દર્શાવતું ગીત ❤️ વિશ્વ ના કોઈ પણ ખૂણા માં ફરી લ્યો, પણ સંસ્કૃતિ તો ભારત ની જ. 🙏🏻
@dwarkadhish_studio44
@dwarkadhish_studio44 2 жыл бұрын
ખરેખર સંસ્કૃતિ જાળવી રાખવા માટે તમારા પ્રયત્નો બઉ સારા છે. I proud of you...
@Status-hi7xy
@Status-hi7xy 2 жыл бұрын
"આ બધુ સપના જેવું લાગે છે" ....... ....... "આપણે આને સપના જેવું જ રહેવા દેશું" વાહ.. કવિરાજ ..વાહ...... આપની પ્રસ્તુતિ જેમ જેમ રજુ થતી ગઈ તેમ સમયના પળે પળે રૂવાડા ઉભી કરી દિધા હો કવિરાજ ... અદ્ભૂત અને બન્ને કલાકારે જાણે એક જીવ રેડ્યો હોય એવું લાગી રહ્યું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ બન્ને સંગીત કલાકરો...
@kunalbharvad9666
@kunalbharvad9666 2 жыл бұрын
Wah bhai 💯🙌🏻
@vishalhadiyel2994
@vishalhadiyel2994 Жыл бұрын
વાહ tamari comment... Khub jj sundar rachna 6e....
@bestworlds1626
@bestworlds1626 2 ай бұрын
Whhhhhh 🙏👌
@ArjunkumarJakasania
@ArjunkumarJakasania 2 жыл бұрын
"Rakhopa karo ne Ravechi ma" needs a separate soundtrack itself... it is awesome...
@vivekpxl
@vivekpxl 2 жыл бұрын
Exactly!
@HardikLadva
@HardikLadva 2 жыл бұрын
kzbin.info/www/bejne/foa2hHafqpiEaa8
@palvd
@palvd 2 жыл бұрын
kzbin.info/www/bejne/foa2hHafqpiEaa8
@jaineshgajjar4943
@jaineshgajjar4943 2 жыл бұрын
ગુજરાતી હોવાનો ગર્વ તો છેજ પણ આપડે ગુજરાત ને એક આવા અવાજ ની ધરોહર મળી છે એની કદર હોવી જોઈએ વાહ કવિરાજ વાહ જીઓ બાપ જીઓ♥️♥️♥️ what a wonderful Creation….it’s truly amazing and mind blowing Gujrati literature….!!!!! Jay Jay Garvi Gujarat
@dhruvilshah5237
@dhruvilshah5237 2 жыл бұрын
Jay Jay Garvi Gujarat 🚩
@vijay_gamara__77
@vijay_gamara__77 2 жыл бұрын
You just said the truth
@ashapuragarbimandalkhatiya6302
@ashapuragarbimandalkhatiya6302 2 жыл бұрын
Jay jay garvi Gujrat
@kamleshmakwana6826
@kamleshmakwana6826 Жыл бұрын
Aaj me 7 var sambhlu bau mast song કવિરાજ
@sakshidavda7149
@sakshidavda7149 2 жыл бұрын
"આહ", "વાહ", "મૌન" અને સાથે આસું પણ... આ મિશ્નણ માત્ર કવિરાજ નો અવાજ જ કરી શકે છે! ❤🙌
@meetsolanki5516
@meetsolanki5516 2 жыл бұрын
💯
@The_gujjumen
@The_gujjumen 2 жыл бұрын
Lo pasa 😂😆
@ghanshyamengineering3718
@ghanshyamengineering3718 2 жыл бұрын
👍❤️
@priyamdavda4671
@priyamdavda4671 2 жыл бұрын
😌👏
@jaydipdavda8998
@jaydipdavda8998 2 жыл бұрын
Tu pAn Bov mast lakhe che Ho
@jayrajsinhtajpar8669
@jayrajsinhtajpar8669 2 жыл бұрын
વાહ કવિરાજ વાહ પરીક્ષા ના માહોલ માં તમારું ગીત સાંભળી ને પોઝિટિવ વિચારો આવે છે સાંભળી ને ❤️
@khantnileshsinh6561
@khantnileshsinh6561 2 жыл бұрын
Sachi vaat bhai
@makwanarahul6214
@makwanarahul6214 2 жыл бұрын
વાહ કવિરાજ વાહ,આ ગીત આટલુ અદ્ભુત રીતે રજૂ કરશો એવી કોઈ કલ્પના પણ નહોતી... સમર્થ ચારણી આઇ મોગલ આપને હંમેશા ઉતરોત્તર પ્રગતિ ના શિખરો સર કરાવે એવી આઇમાં ના ચરણોમાં એક છેવાડા ના ગામડાંના કવિરાજ ના ચાહક ની અરજ....🙏
@jaypalsinhjadeja1829
@jaypalsinhjadeja1829 2 жыл бұрын
અદ્ભુત ધ ઈરા ઓફ ઉપેન્દ્ર ત્રિવેદી ની યાદ અપાવતું ગીત....અને ગુજરાતી કલ્ચર ના શૃગાર રંસને સુંદર રીતે રજૂ કરતી સિનેમેટોગ્રાફી... માસ્ટર પીસ ઓફ ૨૦૨૨
@dhruvilshah5237
@dhruvilshah5237 2 жыл бұрын
Bav aj Saras gayu che Aditya Gadhavi ane Aishwarya Majmudar a , Sache Ruwaata ubha thai gya....❣ Jay Jay Garvi Gujarat 🚩
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah 2 жыл бұрын
I was shocked at the end.. 😭😭😭😢😢😢😢... Had goose bumps....Such an emotional song... 😭
@anandparmar1699
@anandparmar1699 2 жыл бұрын
Adbhut 😢 અંત માં જે ઐશ્વર્યા મજમુદાર એ ગાયેલ છંદ છે, ખરેખર હ્રદય ધ્રુજાવી દે . કવિરાજ અતિ ઉત્તમ છે.
@pareshmusar7334
@pareshmusar7334 2 жыл бұрын
ખમા બાપ ખમા...., અદ્દભૂત રચના _ રખોપા રવેશી ના.... Awesome lyrics and composed..
@shashikvekariya9121
@shashikvekariya9121 2 жыл бұрын
આ છે ગુજરાત ની સંસ્કૃતિ ...🙏🙏 વાહ કવિરાજ 🎉
@ajaypampaniya2268
@ajaypampaniya2268 2 жыл бұрын
જોરદાર ભાણા
@sanskari_hindu
@sanskari_hindu 2 жыл бұрын
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions kzbin.info/www/bejne/j3WyqKSnitqje9U
@RaghuveerSingh-nc7qv
@RaghuveerSingh-nc7qv 2 жыл бұрын
Wah kaviraj ji
@deepraval6526
@deepraval6526 Жыл бұрын
વાહ કવિરાજ વાહ... શું કહેવુ...શબ્દ નથી....કવિરાજ અમારું ઘરેણું હો જય હો
@dollydavda5403
@dollydavda5403 2 жыл бұрын
આખા ગીત માં હસાવી ને અંતે રડાવી દીધું આદિત્ય ભાઈ 🙏ધન્ય છે
@harsiddhistudio8595
@harsiddhistudio8595 2 жыл бұрын
વાહ આદિત્ય ભાઈ . સાચી વાત છે ચારણ ની જીભે માં સરસ્વતી બિરાજે છે . સૂર ને કેમ રમાડવા આ ખૂબી માત્ર ચારણ પાસે જ છે . જય હો.🙏
@monicapanchal6241
@monicapanchal6241 2 жыл бұрын
OMG, suruat ma etlu man mohi de ane chehra pr khushi chavayeli ekdm saras feeling thi achanak ankho ma asuda ne Jane sagdu sumsam ne veran thay gyu. No words can explain. Masterpiece
@vaghelahardik1671
@vaghelahardik1671 2 жыл бұрын
વાહ કવિરાજ વાહ.... રીતસર ના રુવાડા ઉભા થઈ ગયા સોન્ગ સાંભળી ને...... અને તમારો આવાજ ભાઈ ભાઈ 🔥
@narendrasinhofficial1058
@narendrasinhofficial1058 2 жыл бұрын
Amara gam chhe Adiyabhi praud of you Amara gam na Rajkavi sree
@vijaybharvad1565
@vijaybharvad1565 2 жыл бұрын
@@narendrasinhofficial1058 કયું ગામ ભાઈ
@narendrasinhofficial1058
@narendrasinhofficial1058 2 жыл бұрын
@@vijaybharvad1565 Maya Nagari Muli Aavo Bhai tme y kok di
@kushmarvi4381
@kushmarvi4381 2 жыл бұрын
એક ગીર નો હાવજ અને એક આ હાવજ (આદિત્ય ગઢવી) બેઉ ગરજે એટલે રુંવાડા ઉભા કરીને જ રયે.... હા કવિરાજ હા....🙌🙌❤️❤️ જબરદસ્ત...😍
@ij_1243
@ij_1243 2 жыл бұрын
Jya sudhi Aditya bhai chhe tya sudhi man ma ek vat ni shanti chhe k gujrati geet nu bhavisy ujjval chhe.... Vah Kaviraj 🙌👌 khub saras ... 💪💪
@premnipanihari
@premnipanihari 2 жыл бұрын
અલગ સૌથી અલગ ગીત છે, અજબ નો સુર,ગજબ નો રાગ, અને એમાંય શ્રદ્ધાજી ની એક્ટિંગ ગજબ હો.....💯💯💯
@devraval9868
@devraval9868 2 жыл бұрын
Rakhopa karo ne Ravechi maa & Yaad charan aavshe was incredible ❤️❤️🔥🔥🔥
@nilamrathod7163
@nilamrathod7163 2 жыл бұрын
Their acting is far better than some Bollywood actor-actress...👌
@-writer_jitu_parmar001
@-writer_jitu_parmar001 2 жыл бұрын
Song joya vagar....osm , gajab....karan k maro fav singer , Aditya gadhavi no voice chhe bhai.....ema kai kevuj na pade ..... ❤️❤️💖💖 Wah kaviraj....tamara song ni always rah hoy.... kaink alagj hoy 💖💖
@hirenrajput7814
@hirenrajput7814 2 жыл бұрын
1 number 🔥👌
@__BHAVINKANPARIYA_B
@__BHAVINKANPARIYA_B 2 жыл бұрын
જલસો પડી ગયો કવિરાજ.... મગજ માંથી નીકળશે નઈ થોડાં દિવસ....કડી repeat જ થાયા કરે છે. ❣️❣️
@ketansatani1191
@ketansatani1191 2 жыл бұрын
Wah mara baap wah. bhale bhale baap. Awesome @Aditya Gadhvi.
@theunbelievable9590
@theunbelievable9590 2 жыл бұрын
"પ્રેમ ના સપના... સપના રહી ગયા ને વિરહ હકીકત બનીને રહી ગઈ "
@sangeetajadeja6385
@sangeetajadeja6385 Жыл бұрын
આ ગીતને મેં કેટલી વાર સાંભળ્યું છતાં પણ વારંવાર સાંભળવાનું મન થાય છે અને જ્યારે પણ સાંભળું છું ત્યારે મારા રુવાડી રુવાડી આ ગીતનો સ્પર્શ અનુભવું છું. મારી પ્રેમ કહાની ને આકાર આપ્યો હોય એવું લાગે છે. 😭😭😭😭
@aakilzariyaoffcial
@aakilzariyaoffcial 2 жыл бұрын
Kya bat kavi raj kya baat
@gamingwithnayan3240
@gamingwithnayan3240 9 ай бұрын
વાહ ચરણ વાહ પુરે પુરુ દિલ માં ઉત્રી ગયું હો બાપ _____🖤
@constitutionofindia3355
@constitutionofindia3355 2 жыл бұрын
Wah kaviraj wah....🍁💫
@amitkotadia9570
@amitkotadia9570 2 жыл бұрын
હવે અમારી પાસે વખાણ કરવા શબ્દ પણ નથી બચ્યા ગઢવી સાહેબ,, અદભૂત આવાઝ ને ગીત સંગીત ❤️❤️❤️
@jwalantpandor96
@jwalantpandor96 2 жыл бұрын
ખૂબ જ સુંદર નિરૂપણ 👌 ખરેખર વખાણ કરવા શબ્દો નથી. એક ગુજરાતી હોવાનો ગર્વ છે. 🙌 🙌 કવિરાજ અને અન્ય કલાકારો નો આભાર વ્યક્ત કરુ છું કે તમારા કારણે ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહી છે. 🤝♥️
@chiragpandav2516
@chiragpandav2516 2 жыл бұрын
Dear Ajay padariya and team you are doing best.. Best gujarati song.
@dr.harshrajhsutariya430
@dr.harshrajhsutariya430 2 жыл бұрын
જય હો ગઢવી....જય હો.👏👏👏 ધન્ય તોળા કંઠ ને ભા....🙏
@milangadhvi1895
@milangadhvi1895 Жыл бұрын
Rakhopa kare ne ravechi maa charaj literally GOOSEBUMPS 🙏🙌 as well as in background thet chabki dhol (drum) touch up make marrage environment 🙏🙏🙏
@tanviprajapati782
@tanviprajapati782 8 ай бұрын
can you explain me what it means cause even i liked it
@shivahirofficial1908
@shivahirofficial1908 2 жыл бұрын
Wahh adityabhai gadhavi fari ek gujarat nu gauravantu geet fan of aditya gadhavi juna geet ni maja kai aur se bhai.........
@divyangzala3679
@divyangzala3679 2 жыл бұрын
ગ્રામ્ય સંસ્કૃતિ નુ ખરું નિરૂપણ જોઈ ખુબ આનંદ થયો.
@mehulmakwana9415
@mehulmakwana9415 2 жыл бұрын
સિનેમેટોગ્રાફી અદ્ભૂત🤩 અદ્ભૂત કલાકારી... Singing તો કાયમ લાજવાબ હોય જ છે😎
@artwithheart57
@artwithheart57 2 жыл бұрын
Sir bollywood apthi have dur nathi Superb😘 work sir Aditya
@himanshupandya6166
@himanshupandya6166 2 жыл бұрын
Wah ashwariya ji ne aditya sir .... jordar bhai
@ansuyabaku1900
@ansuyabaku1900 2 жыл бұрын
End was very shocking........song is mind blowing......
@aakilzariyaoffcial
@aakilzariyaoffcial 2 жыл бұрын
wah wah wah kya baaat su dhol na sound che wah 🙌🏻💙Old is gold
@jayaryavart4425
@jayaryavart4425 2 жыл бұрын
The song theme should be on solder life and his love story. It's will be so wonderful than this. It's my thoughts. Nice voice of both. Jai Shri Ram 🙏
@harubha-ps8fp
@harubha-ps8fp 2 жыл бұрын
Bhai bhai kai no ghate hooo charann🦁🦁🦁🦁
@aakilzariyaoffcial
@aakilzariyaoffcial 2 жыл бұрын
heads of kavi raaj
@niravparsana
@niravparsana 2 жыл бұрын
Goosebumps goosebumps goosebumps!!! ❤️❤️❤️ This is what we expect as Gujarati music and songs in future, not Janudi, Bewafa etc.. craps. 🙏🏻🙏🏻🙏🏻 Aditya, Man what a voice you've got!! Will be eagerly waiting for this kind of renditions in future. Shraddha, What an expression... you nailed it as usual!
@RYTPol_
@RYTPol_ 2 жыл бұрын
Wahh 😍😍🥺🥺🥺
@harshjoshi7271
@harshjoshi7271 2 жыл бұрын
वाह वाह वाह वाह वाह संस्कार संस्कृति 😍😍😍
@Tejpalsinh_parmar09
@Tejpalsinh_parmar09 2 жыл бұрын
વાહ કવિરાજ લાવ્યા હો બાકી ..... અદ્ભુત 👏👏♥️ તમે એક જ છો આવા કલાકાર જે જૂના ગીતો ને આવી રીતે રજૂ કરી શકો છો..🤗
@poonampatel7758
@poonampatel7758 2 жыл бұрын
Yaa true🙏
@sanskari_hindu
@sanskari_hindu 2 жыл бұрын
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions kzbin.info/www/bejne/j3WyqKSnitqje9U
@SAVAN_kangad
@SAVAN_kangad 2 жыл бұрын
સાચી વાત મોટા ભાઈ
@kunalbharvad9666
@kunalbharvad9666 2 жыл бұрын
💯💯
@bharatmbabariya7018
@bharatmbabariya7018 2 жыл бұрын
આપણી સમનવ્ય સંસ્કૃતિ ફરીથી ઉજાગર કરી છે... અન્ય આવા બીજા ગીત ની આતુરતાથી રાહ....
@Ajayyadav-et8vk
@Ajayyadav-et8vk 2 жыл бұрын
Speechless....🤐
@parthdabhi3030
@parthdabhi3030 2 жыл бұрын
Wahh👌🏻👌🏻🙏🏻
@singerkaushikalgotaroffici3827
@singerkaushikalgotaroffici3827 2 жыл бұрын
વાહ.... વાહ.... વાહ.... સુ અવાજ છે તમારો મારા વાલા..... જય હો.... જય હો.... વાહ.. આદિત્ય ભાઈ વાહ..... આદિત્ય ભાઈ તમે સુરેન્દ્રનગર ની પાસે મૂળી ગામ છે રહો.. છો... પેલા તમે ત્યાં રહેતાતા એટલે અત્યારે હાલમાં પણ તમે ત્યાં રહો છો ભાઈ..
@parkahthakor1458
@parkahthakor1458 Жыл бұрын
હાલ અમદાવાદ
@sagarchavda8923
@sagarchavda8923 2 жыл бұрын
Wah Bhai wah❤️❤️❤️❤️❤️
@kishanrohit7418
@kishanrohit7418 2 жыл бұрын
અરે કવિરાજ આ અજવાળી રાત માં અચાનક અંધારા આ હૃદય ને બોવ દુઃખ થયું કવિરાજ 😔 પણ વાહ કવિરાજ તમારી આ રચનાને વંદન 🙏🏻 ખરેખર હૃદય જીતી લીધુ ❤️
@IMTIYAZKOTHARIYA
@IMTIYAZKOTHARIYA 2 жыл бұрын
Very emotional, and very good acting parikshit bhai....
@harubha-ps8fp
@harubha-ps8fp 2 жыл бұрын
Kings is always king aditya charan🦁🦁❤️❤️
@MARVELEditsVishal
@MARVELEditsVishal 2 жыл бұрын
Wahh Kaviraj 💖🛐
@designgallery5628
@designgallery5628 2 жыл бұрын
shu vat che kaviraj! bollywood ma arijit singh ane dhollywood ma Aditya Gadhvi ni sarkhamani ma koi no aave ho vala 🧡👌
@RanjitsinhT
@RanjitsinhT 2 жыл бұрын
Kaviraj+ Aishwarya = 🔥
@TanviSenjaliya
@TanviSenjaliya 2 жыл бұрын
Simply amazing👌🏻👏🏻
@marketinginformation7048
@marketinginformation7048 2 жыл бұрын
Also your all song simply amazing Medam 👏🏻
@rambhaigadhvi7208
@rambhaigadhvi7208 2 жыл бұрын
ગુજરાત મા મને ખાલી એક આદિત્ય ભાઈ ગઢવી ને પછી તન્વી બેન સેંજલીયા ના ગીત સંભાલવાની મજા આવે છે. તમે લોકો જ ગુજરાતી સંસ્કૃતિ ને સાચવી રાખશો. તમારા ગીત ભક્તિ સાથે અને સંસ્કૃતિ સાથે હોઈ છે. બિજા ગુજરાત ના સિંગારો ની જેમ ગમે તેવા ગીત નથી બનાવતા એ બદલ તમારો આભાર. 🙏🏻🙏🏻
@binodtharu3329
@binodtharu3329 2 жыл бұрын
🙏🏻🙏🏻
@royalstation2708
@royalstation2708 2 жыл бұрын
@@marketinginformation7048 right bhai 🙌🏻🙌🏻
@vibrantcanvasfilms7391
@vibrantcanvasfilms7391 2 жыл бұрын
BHATIGADH DHROHAR NE ATLI APRATIM UTTAM RITE LOKGGET MA ATMA NE JIVANT RAKHVA MATE ADITY BHAI, RACHINTAN BHAI NE ANE AKHI SONG TEAM NE DIL THI DHNYWAD ABHINANDAN
@jayminparekh7726
@jayminparekh7726 2 жыл бұрын
Kaviraj Aaj sudhi ma aavo song nathi sabhdiyu !!!! Maja aavi gai jordar sakhat 👍👍👍
@AnkitSadariyapatel
@AnkitSadariyapatel 2 жыл бұрын
Always a fan of Aditya Gadhvi. Aishwarya Majmudar steal the heart in last minute... amazing.
@aartikher7947
@aartikher7947 2 жыл бұрын
કેહવાં માટે શબ્દો નથી કવિરાજ ... Just want say it's heart touching. પ્રેમ , ઉત્સાહ , વિરહ બધું જ એક સાથે આપી દીધું... આ ગીત પેલાય સાભળ્યું છે પણ હવે જ્યારે પણ " આવી રૂડી અજવાળી રાત" શબ્દ પણ સંભળાશે બસ તમે જ યાદ આવશો. 🙏
@Yourtube988
@Yourtube988 2 жыл бұрын
my favourite actress, looking gorgeous as always god bless you and a legend Aditya bhai gadhvi no awaaz ahaan su cration 6. Mane bahdu yaad aavi gyu
@rahulll7467
@rahulll7467 2 жыл бұрын
Gadhavi saheb...😍😍
@vibeyviks
@vibeyviks 2 жыл бұрын
We need more gujrati folk quality content like this.......huge appreciation .....🤍✨
@rohangamit9590
@rohangamit9590 2 жыл бұрын
Tribute original villages our gujarat...😍😍😍
@yogipatel5941
@yogipatel5941 2 жыл бұрын
Khub to saras..... Adbhut rachana......varmvar sabhalvanu man thay......evu
@shobhadgstudio
@shobhadgstudio 2 жыл бұрын
Song Puru Thay E Pela j Comments Karva Majbur Kari Didho......No words..... અતુલ્ય....
@wild_voice
@wild_voice 2 жыл бұрын
વાહ ચારણ વાહ.....
@phoenixkrato
@phoenixkrato 2 жыл бұрын
જૂના ગીતો ને ફરી જીવંત કરનાર એટલે આપડા કવિરાજ 🔥💙
@NASDFilm
@NASDFilm 2 жыл бұрын
Sradha Ne Juvo etlej Dil Khush Thay Jay. Pachi Song Bhale Game Te Chalatu hoi..😍😍
@dhaval_mehta
@dhaval_mehta 2 жыл бұрын
હરખાતા હૈયાં સાથે ખારાં આંસુ નો મિલાપ કરાવી જાણ્યો આજે. 👏👏
@maulikparmar5556
@maulikparmar5556 2 жыл бұрын
Vah vah kya baat hai kaviraj and aishwarya majmudar You both are my favorite singers Love to see both are singing together Want more like this masterpiece 🥰🥰🥰🥰
@shaileshchaudhary5963
@shaileshchaudhary5963 2 жыл бұрын
આવા ગીતો શહેરો અને મકાનો ના જંગલો માં રહેનરા કરતા રૂડા ગામડા માં રહેનરા ના હૃદય માં જલ્દી ઉતારી જાય છે....
@sanskari_hindu
@sanskari_hindu 2 жыл бұрын
Dwarika Na Devini To Vat J No Thay
@ashishghavrighavri33
@ashishghavrighavri33 2 жыл бұрын
Ha bhai
@aniruddhsinhmakwana5065
@aniruddhsinhmakwana5065 2 жыл бұрын
भई गाऊँ हो या सहर सब की मात्रु भासा एक ही हैं गुजराती ❤️
@gujaratistatus5552
@gujaratistatus5552 2 жыл бұрын
Bhai hu gamda thi aapni vaat,100 taka sachi chhe aaj na song karta mane pehla na avaa song khub j pasand chhe
@virendrasinhp.thakor8579
@virendrasinhp.thakor8579 2 жыл бұрын
અભાવનો ભાવ સમજો છો?
@sanjayparmar5060
@sanjayparmar5060 2 жыл бұрын
વાહ કવિરાજ..અદભુત રચના ભાવ વિભોર થઈ જતા બધા જ રંગો ને એક કૃતિ માં કંડારી દીધા...વાહ કવિરાજ વિશ્વ કક્ષા ની અદભુત રચના....ખુબ સરસ...
@ApoorvaVaghela
@ApoorvaVaghela 2 жыл бұрын
If you can't get rachintan in first 40 sec. It's just not him making the music 🎶 Hats off to him.
@aakilzariyaoffcial
@aakilzariyaoffcial 2 жыл бұрын
Wah wah firoz babu kaka kya baat haai great rhytm work 🙌🏻🎊❤️
@girlwithbindi
@girlwithbindi Жыл бұрын
Music+ lyrics+Aditya bhai+Aishwarya didi+ awesome concept+videography+ solid cast = on point video folk song❤️
@piyushsagadhara6771
@piyushsagadhara6771 2 жыл бұрын
Vah..khub SRS 😍👏🔥
@musiclover-ij6jz
@musiclover-ij6jz 2 жыл бұрын
Aapna kimati lokgeeto ne ani asal odakh ma ne asal dhab ma gae ne , and ama koe western culture bhed sed karya vina Loko same mukvu ne Loko nu aane vakhanvu a aaj na Yug ma AK uplabdhi thi kam Nathi dam todta lok Sangeet mate , selute bro , love u
@vijaychaudhari2705
@vijaychaudhari2705 2 жыл бұрын
વાહ આદિત્ય ભાઈ ખરેખર ખુબ શુકન અને શાંતી મળી
@singer_chetanbharvad_offic8182
@singer_chetanbharvad_offic8182 2 жыл бұрын
વાહ..વાહ... અદ્ભુત...કવીરાજ હા મોજ ...super start to end.. વાહ લોકગીત ની મીઠાસ વાહ.. અદ્ભુત નશો...
@sanskari_hindu
@sanskari_hindu 2 жыл бұрын
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions kzbin.info/www/bejne/j3WyqKSnitqje9U
@niravjanisanskritwala
@niravjanisanskritwala 2 жыл бұрын
ફિલ્મોમાં અને કહાનીઓમાં ટ્વીસ્ટ ઘણા જોયા, આજે પહેલીવાર એક ગીતમાં છેલ્લે આવેલ ટ્વીસ્ટ જોયું. અદભુત...
@vlgmusic5708
@vlgmusic5708 2 жыл бұрын
Laya ho...bhai...kaik...ek geet ma atlo mato sarnsh...wah kaviraj...moti vat
@vasudevmakwana
@vasudevmakwana 2 жыл бұрын
ઘણા સમય પછી એક સરસ ગુજરાતી ગીત અને એ પણ આપણા કવિરાજ દ્વારા હા મોજ હા જોરદાર ....
@montuahir144
@montuahir144 2 жыл бұрын
Such a bomb...💣💣💣 blass song ..... amazing voice of Aadity gadhvi ...a hert touching song....💓💓💓
@umangcshorts
@umangcshorts 2 жыл бұрын
3:47 was epic seen 😁
@rottenshutter8379
@rottenshutter8379 2 жыл бұрын
malhar no piece jordar 🔥 mahol badli nakhyo wahh Dan wahhh
@shivangpatel102
@shivangpatel102 2 жыл бұрын
અદ્ભૂત,લાજવાબ,ગજબ👍👌 વાહ કવિરાજ🙏 ❤❤❤
@harigadhvi7784
@harigadhvi7784 2 жыл бұрын
Gadhvi ❤️🙏👍
@tusharchavda3784
@tusharchavda3784 2 жыл бұрын
And hats off to cinematography
@nikulgohel2519
@nikulgohel2519 2 жыл бұрын
ગઢવી છેલે આવું કા કરુય યાર... બવું દુઃખ થયું 😭😭
Jai Aadhyashakti | Mataji Ni Aarti | Folkbox feat. Aditya Gadhvi
13:24
Aditya Gadhvi
Рет қаралды 3,8 МЛН
Naagar Nandji Na Laal | Aditya Gadhvi | Ft. Kinjal Rajpriya
5:15
Aditya Gadhvi
Рет қаралды 14 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 74 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
UFC Vegas 93 : Алмабаев VS Джонсон
02:01
Setanta Sports UFC
Рет қаралды 224 М.
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 746 М.
Latest Urban Gujarati Love Song Collection || Top 10 Song ||
39:14
AshokPatelGlobleMusicMV
Рет қаралды 238 М.
Bakr & Бегиш | TYTYN
3:08
Bakr
Рет қаралды 834 М.
Ғашықпын
2:57
Жугунусов Мирас - Topic
Рет қаралды 109 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 4,7 МЛН
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,4 МЛН
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 316 М.
Райымбек Нысанбек - Сүйдім аруды
3:39
Райымбек Нысанбек
Рет қаралды 67 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 8 МЛН