ધન્યવાદ...હંસા બેન તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏
@manjulababariya15832 жыл бұрын
Khub j saras gayu, ushmaben. Jay mataji badhane.
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મંજુલા બેન જય માતાજી.... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jaydwarikadhishkirtanmala2 жыл бұрын
સખી પરિવારને જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌷🌷🌷 મારો ખૂબ જ પ્રિય કીર્તન ગાયું છે તમે સાંભળીને ખૂબ જ આનંદ થયો છે 👏👏👏🙏🏻🙏🏻
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...સખી જય દ્વારિકાધીશ 🌺🌺🌺🌹જય શ્રી રામ.... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@savitapatel64808 ай бұрын
ખુબ જ સુંદર ભજન.ખુબ જ સુંદર રાગ.🎉
@Vasantben.Nimavat8 ай бұрын
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ધન્યવાદ...પાર્થ ભાઈ આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@mdp43392 жыл бұрын
તમારા કિર્તન ની હું રાહ જોઇ ને જ બેઠી હોઇ તમારુ કિર્તન મારા ફોન મા સંભાળતી જાવ અને રસોઇ બનાવતી જાવ બોવ મઝા આવે છે જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@@kanchanbendevmurari7785 આપનો હ્રદય પુર્વક ખૂબ ખૂબ આભાર બેન આપનો સહકાર મારાં માટે અમૂલ્ય છે જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🌹🌹🌹💐💐💐
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ભારતી બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...સુરેશ ભાઈ જય સીતારામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@nayanabenyadav63582 жыл бұрын
Khub Saras ben jay shree ram
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...નયના બેન જય શ્રી રામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@nayanalakun2462 Жыл бұрын
Saras gayu ushma ben badhane jai shree krishna dhingli saras 6
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@kalubhaiparmar58192 жыл бұрын
ખૂબ ખૂબ જ સરસ ભજન એકાદશીની બધા બહેનોને ખુબ ખુબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રેખા બેન જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@anishprajapati329 Жыл бұрын
એમ
@kalpitapanchal2537 Жыл бұрын
👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏 ખુબ ખુબ સરસ ભજન ગાયું છે વસંત બા ઉષ્મા દીદી દક્ષા દીદી જય શ્રી કૃષ્ણ જય માતાજી ઉષ્મા દીદી તમારો અવાજ ખુબ ખુબ સરસ છે તમારો ધન્યવાદ કઈ રીતે કરીએ મજા પડી ગઈ 🙏🙏🙏🙏
ધન્યવાદ...રંજન બેન રાધે રાધે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@amardipsuhagiya88312 жыл бұрын
Bov saras gayu sav nirat thi .saras ben ba. Jayshree patel na jay bhola nath🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જયશ્રી બેન જય ભોળાનાથ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jashodabenvaghela1591 Жыл бұрын
Khoob khoob dhanyvad bahut sare ushma Ben
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@manjulaprajapati93992 жыл бұрын
વાહ વાહ બહુ સરસ ભજન છે સાભળી ને ખૂબ આનંદ થયો અને બહુ શાંતિ થઈ સાચુ કહુ છું મને આ ભજન બહુ ગમ્યું જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે રાધે
@Vasantben.Nimavat9 ай бұрын
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 મંજુલાબેન રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપની લાગણીસભર કોમેન્ટ વાંચીને ખરેખર ખૂબ ખૂબ રાજીપો થયો છે...
@vishanijanki9632 жыл бұрын
વાહ ખુબ જ સરસ કીર્તન ગાયું હો જય શ્રી રામ 🙏👌🌺
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જાનકી બેન જય શ્રી રામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@Manjubenghosh2 жыл бұрын
માતા શબરી નું 🙏🙏🙏 ખુબ જ સરસ ભજન
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jagrutipatel5051 Жыл бұрын
Khub saras bhajan che
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જાગૃતિ બેન તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@mdp43392 жыл бұрын
જય મા મોગલ જય શ્રી કૃષ્ણ બોવ જ સરસ કિર્તન સંભળાવ્યું આભાર ઉષ્મા બેન વસંત બા ને દક્ષા બેન
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય માં મોગલ...જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@rasilasangani75732 жыл бұрын
વાહ ઉષ્મા બેન વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી રામ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રસીલા બેન જય શ્રી રામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@damorsujata45502 жыл бұрын
ખુબ સરસ છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...સુજાતા બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@bhartibenjada8 ай бұрын
શબરી બાઈની ભક્તિનું સુંદર ભજન 👌👌🙏🙏🙏
@smeetaagravat43822 жыл бұрын
ખૂબ જ એટલે ખુબ જ સરસ છે શબરી નું ભજન ને તમે લોકોએ ખૂબ એટલે ખુબ સરસ રીતે ગાયું છે તમારા લોકોનો અવાજ બહુ મસ્ત છે તમે નવા નવા ભજન દરરોજ સંભળાવો છો સાંભળી ખૂબ જ આનંદ થાય છે....... જય દ્વારકાધીશ..... જય શ્રી કૃષ્ણ રાધે રાધે....🙏🙏🙏🙏🙏....જય સીતારામ બધા બહેનોને....
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...સ્મિતા બેન જય દ્વારિકાધીશ...જય શ્રી કૃષ્ણ... રાધે રાધે...જય સીતારામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@reshmarami2726 Жыл бұрын
ઉષ્મા બેન તમારો અવાજ ખૂબ સરસ છે ભજન સરસ રીતે ગાયુ છે 👌👍
વાહ વાહ ઉષ્મા બેન અને વસંતબેન ખુબ ભાવ વાળુ ભજન સાંભળુ મન ખુબ જ આનંદમય બની જાય છે.ભાવ એટલો સરસ છે તમે અમારી સામે જ બેઠાં હોય તેવુ વાતાવરણ લાગે છે..તમારા કુટુબ નેઅમારી આસપાસ અનુભવીયે છીયે.
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મીના બેન આપની સ્નેહ ભરેલી કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો...અમને પણ તમે અમારા પરિવાર ના જ સદસ્ય છો એવો જ અનુભવ થાય છે... આપની અમારા પરિવાર પર ની લાગણીનો અનુભવ હમેશા કરીયે છીએ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@arunabendineshbhainimavat16742 жыл бұрын
Jay ho rudiya na ramjiushma ben khubj sundr gayu♥👌👌👌🌷🌸🌹🚩💐🌹🎉🚩🕉🙏🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...અરુણા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@rasilatank72342 жыл бұрын
Sras bhjan ghayu vsant masi uasma Ben daxsa Ben Jai Swaminarayan
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@kundanpadariya20992 жыл бұрын
Khu bj srs Kiran 6 🙏🌹💐🌹🤗 sabhrva ni mja aavi
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...કુંદન બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jyotiravalmaheta56122 жыл бұрын
પૂરા પરિવારનો સ્વર ખૂબ જ મધુર છે.અત્યારના શબરી નું સોંગ સાંભળી મજા આવી ગય. ખૂબ ખૂબ આભાર તમે રેગ્યુલર અમારા માટે ભજન કીર્તન મૂકો છો એના માટે.
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જ્યોતિ બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@daxapatel11552 жыл бұрын
Jay shree ram🙏 khub saras che bhjan🙏🌺🌼👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...દક્ષા બેન જય શ્રી રામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@Bhavnadarji7242 жыл бұрын
Tamaro aawaj aetalo mitho che ke varnvar bhajan sabhadwanu man thay very very nice bhajan jay shree krishana
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ભાવના બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@mamabhai80492 жыл бұрын
Khub Sara's Ben
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@janvigovani78322 жыл бұрын
ખૂબ જ સુંદર ભજન અને તમારો અવાજ ખૂબ જ મીઠો છે. સાંભળી ને આનંદિત થય ગયા........🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જાનવી બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@harnishpatel69002 жыл бұрын
Jay Shree Krishna Jay Ashapura maa very Nice 👌👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...જય આશાપુરા માં... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@nikeetathacker1442 жыл бұрын
ખૂબ જ સુંદર ભજન.. એકાદશી ના સૌને ભાવ થી જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...નિકિતા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@geetabav2 жыл бұрын
ખુબ જ સરસ ભજન ગાય ઊષા બેન
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ગીતા બા આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@dakshapandhi16762 ай бұрын
Jai shree Ram 🙏 bahuj saras
@minalvpatel56412 жыл бұрын
Radhe Krishna 🙏🏻
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મીનલ બેન રાધે કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@bhavanapatel74572 жыл бұрын
Very nice bhajan gav cho
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ભાવના બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@arunabenmpatel98132 жыл бұрын
ખૂબ સરસ ભજન અને અવાજ ભાણેજ- બા - ઉષ્મા બેન ઢીગલી બધાને જય સીતારામ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...અરુણા બેન જય સીતારામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@ranjanben87422 жыл бұрын
જય સીતારામ ખરેખર ખૂબ સરસ શબરી નુ ભજન ગાયુ ........જય શ્રી કૃષ્ણ.......... જય સ્વામી નારાયણ......👌👌🙏🙏🌸🌸🌺🌺
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રંજન બેન જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@rinabensolanki94612 жыл бұрын
👌🏻👌🏻 સરસ ઉષ્માબેન મસ્ત ગાયું
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રીના બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@ranjanvaghani9459 Жыл бұрын
Bahu saras
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રંજન બેન આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@katarakishan76102 жыл бұрын
આવળ ગોપી મંડળ. છારા ગીર સોમનાથ તરફથી જય માતાજી
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...કિશન ભાઈ જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@pushpachauhan99862 жыл бұрын
Jay shree ram 👌👌👌 super bhajan
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...પુષ્પા બેન જય શ્રી રામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jayshreedalsaniya20042 жыл бұрын
જય શ્રી રામ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જયશ્રી બેન જય શ્રી રામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
🙏જય ગાયત્રી માઁ🙏... ઉષ્માબેન ખૂબજ સરસ ભજન ગાયું... નવા નવા ભજન સાંભળવા મળે છે... તમારા પુરા પરિવાર ને અભિનંદન... 🙏જય ગાયત્રી માઁ 🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...પ્રફુલા બેન જય ગાયત્રી માં... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@kokilajethva81962 жыл бұрын
Super Bhajan 🙏🌹🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...કોકિલા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ...સંગીતા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@nandesriyaasavn5602 жыл бұрын
ખુબ સરસ ગાયુ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@rasilasangani75732 жыл бұрын
દક્ષાબેન તમે પણ તમારા અવાજ માએક લગ્નનું ગીત મુકો તમારો અવાજ મને બહુ ગમે છે
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રસીલા બેન હા જી જરૂર કોશિશ કરીશું... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@ritadharmendrasuranipatel41992 жыл бұрын
ખૂબ સરસ 👌👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રીટા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@madhavikubavat43782 жыл бұрын
Jay siyaram
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...માધવી બેન જય સીયારામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@punitofficialshrikrishnabh37852 жыл бұрын
જય શ્રી રાધે કૃષ્ણ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી રાધે કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jaysukhbhaikhudai864 Жыл бұрын
Sudama na Bhajan aapo
@Vasantben.Nimavat9 ай бұрын
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 નમસ્તે ભાઈ સુદામા ચરિત્રના ઘણા બધા કીર્તનો ચેનલ પર મુકેલા છે તમે સર્ચ કરશો એટલે મળી જશે ના મળે તો જણાવજો. અમે લિંક મોકલવાનો પ્રયત્ન કરશું....
@pragnamehta12012 жыл бұрын
👏👏👏 સીતારામ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...પ્રજ્ઞા બેન સીતારામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ...મુકેશ ભાઈ તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@dishabhatt21422 жыл бұрын
Must. Bhajan
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...દિશા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jashodabenvaghela1591 Жыл бұрын
Dhanyvad usmein Saraswati
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@quirtebaiajitshim64562 жыл бұрын
Jay shree Krishna 🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@sudhamsukhanandi1692 жыл бұрын
Jay siyaram🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...સુધા બેન જય સીયારામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@sanjaygodhasara57852 жыл бұрын
👌👌👌👌👌👌👌mast 🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...સંજય ભાઈ આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@lataadhyaru54702 жыл бұрын
Jay shree Krishna
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...લતા બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jyotilathiya87322 жыл бұрын
Very very nice ❤
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જ્યોતિ બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@harshasuthar18972 жыл бұрын
Super Bajan
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...હર્ષા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jashodabenvaghela1591 Жыл бұрын
Ajay ka use saras mitthu kevat nu bnao ushma bahan khoob khoob dhanyvad
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@Smitasheth0082 жыл бұрын
Sweet voice Jay Shriram Nice
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી રામ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ...જાગૃતિ બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@rekhabenparmar5621 Жыл бұрын
🕉️
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રેખા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@1204-rw6lr5 ай бұрын
સરસ
@Vasantben.Nimavat5 ай бұрын
ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ... આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@rekhabenparmar5621 Жыл бұрын
🌹💐🌹🌺🥀🌷🌼🌼🌻
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રેખા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@manjulababariya15832 жыл бұрын
Tamara badha na avaj mind ma eva set thayi gya chhe ki camera ma same na hoao to pn khabar padi jay k aa vyakti gayi rahya chhe.... Aruna masi no avaj last line ma.... Jay mataji.
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મંજુલા બેન જય માતાજી... આપનો વિશેષ સ્નેહ હંમેશા અનુભવીએ છીએ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@dadalhinarajgor53532 жыл бұрын
Jay Shree Krishna tame kay jagyae rank cho mashi
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...હીના બેન જય શ્રી કૃષ્ણ... અમે બધા ભાવનગર માં રહીએ છીએ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@dadalhinarajgor53532 жыл бұрын
કયા ગામ રહો છો તમે
@dadalhinarajgor53532 жыл бұрын
હું પણ એક ગાયક છું મારી સાથે તમે પ્રોગ્રામમાં આવવા ઈચ્છો છો
@b.d.vaghasiya39162 жыл бұрын
Very nice voice 👌👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@girishchoudhrygirishchoudh64128 ай бұрын
👌🙏
@jagrutipatel5051 Жыл бұрын
6:58
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જાગૃતિ બેન તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@BhartiPatel-eo7qg2 жыл бұрын
वाहाउस़माबेनभजनखुबसुनरगाया
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ભારતી બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@tejashpiprottar81002 жыл бұрын
Sarsa dahjan
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...તેજસ ભાઈ આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jashodabenvaghela1591 Жыл бұрын
Usman
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@ranjansuba2 жыл бұрын
રાધેરાધેબહુજસરસ🙏👋👌👌👌👌👋🙏🙏👋🙏🌹🙏🌷👋🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રંજન બેન રાધે રાધે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@virjibhaivalera82 Жыл бұрын
તમારી પાછળ એક ટૂબડી ગાવા માટે તૈયાર સે એની કાલીઘેલી ભાષા માં એકાદુ કિતૅન સંભળાવવા વિનતી.
@Vasantben.Nimavat9 ай бұрын
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 નમસ્તે વિરજીભાઈ તમે કહ્યું કે ઢબુડી બહુ સરસ કીર્તન ગાય છે અમારી સાથે ચોક્કસ થોડી મોટી થશે અને એકલી ગાઈ શકશે એટલે એનો અવાજમાં પણ કીર્તન મુકીશું જરૂર આપના આશીર્વાદ આપતા રહેજો...
@tickoopatel5063 Жыл бұрын
Tamara Bhajan badha j etla saras hoy chhe, ane tame meaning sathe, bhav sathe gaavo chho, etlaj utsah dekhay chhe tamara badha j baheno ma , k mane tamara mandal ma jodavanu msn vare vare Thai jaay chhe... Ati mahtva ni vaat to e chhe k tamara Bhajan e bija mandal pase pn hoy chhe ketlik vaar, athva to tamara mandal na bhajan bija gaay chhe pn tsmsrs mandal ane bija msndal ma aasman Jamin no fark hoy chhe, kem k bhajan ek nu ek, rag pn ek no ek hoy pn gava Vala baheno no bhav, mahenat ane samay no bhog aapyo hoy tyare j aava bhajan anokhi rite raju thata hoy chhr !!! Je hakikat chhe. Gava ni practice karvi pade, Samay no bhog aapvo pade, bhav haiye hovo joiye bhagvan prati, utsah , interest hoy tyare j aa rite bhajan raju thay !!! Jay Shri Krishna 🌹🙏⚘️👏🌷👌💐🙏🌹🌺👏🌻⚘️🙏💐⚘️ Aapnu mandal ane te pn ek j parivar na sathe bhajan ma jova male tyare e parivaar PARIVAR kehvaay, Bhajan k dharam, satsang na kame koi aakho parivaar sathe hoy eva bahu OCHHA Parivaar jova male, Ha jova male pn te film ma, lagan ma !! Dhanyavaad, Namaste 🙏 Khub khub Pragati karo !!! Ishver ni Asim Kripa hamesha aapni family members par varasti rahe , Ishver aapki khushiyo ki zoli hamesha bhari rakhe !🌺👏🙏💐💐🌹🌹🌷🌷 God bless you !🌷🌹⚘️💐 May God always keep you happy, healthy and wealthy 🙏🙏🙏🙏🌹🌹🌹🌹👏👏👏🌷🌷🌷🌷🌷
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...સૌ પ્રથમ તો આપનું નામ ટીકુ બેન માની ને જવાબ આપી રહી છું... જય શ્રી કૃષ્ણ... આપના સ્નેહ ભરેલા કેટલા પત્રો અમને કૉમેન્ટ રૂપે મળે છે એ માટે અમારી પાસે કોઈ શબ્દો નથી કે શું જવાબ આપવો વાંચીને અમે ખૂબ કૃતજ્ઞ ભાવ અનુભવીએ છીએ તમારો અમારા પ્રત્યે નો પ્રેમ અને ભજન પ્રેમ કેટલો તમે કેવુ બારીકાઇ થી બધું સાંભળો છો અને અમારી મન ની પણ વાત ત્યાં બેસી ને વાંચી લ્યો છો એક વાત ખાસ કહું અમારી પાસે અમારો નંબર બધા માગે છે કૉમેન્ટ માં પણ અમારા આખા પરિવાર ને તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે તો અનુકૂળતા એ મોકલશો અમે બધા સાથે મળીને તમને ફોન કરીશું... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@yoginishah50862 жыл бұрын
nice nice bhajan yogini Baroda yoginishah and
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...યોગિની બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@BhartiPatel-eo7qg2 жыл бұрын
उसमाबेनभजनसुनदरछेनेगायापणसारु
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ભારતી બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ... પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ... શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે... ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય... આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼
@linamistry84522 жыл бұрын
Jai shree krishna 🙏👌👍👏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...લીના બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@alkapanchal80042 жыл бұрын
👌vnice voice 🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...અલ્કા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@PushpabenMonpara Жыл бұрын
Jay shree krishna
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@shortsshyam Жыл бұрын
Jay shree Krishna 🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...દિલીપ ભાઈ જય શ્રી કૃષ્ણ... મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏