ખેડૂતો વિશે વાત કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર રોનકભાઇ
@rajkarngiya3380 Жыл бұрын
રૉનક ભાઈ પેલા તૉ તમને ખેડુતૉ ના મુદા ઉઠાવૉ છૉ તેબદલ આભાર ખેડુત દેવાદાર કેમ બને છે તૉ પૉષણસમ ભાવ નથી મલતા મેન મૂદૉ ભાવ નૉ સરકાર ની અણઘણ નિતિ મારા ઉપરથી વાત કરુ તૉ ગૈ સાલ ડુંગરી વાવેલી હતી છ વિઘા ની બે લાખનૉ ખર્ચ કરીયૉ હતૉ ડુંગરી નૉ ભાવ નહૉવાથી ડુંગરી બગડી એટલે મારા માથે બે લાખ નુ દેવુ થૈ ગયુ તૉ આ નિતિ ના હિસાબે દેવાદાર થૈ ગયા વચેટીયા અને કંપનીયૉ માલા માલ થૈ રહીયા છે અને ખેડુતૉ બરબાદ
@AmartjiThakor-v6o8 ай бұрын
ડેપ્યુટી ના 1350 થઈ ગયા છે મારા ભાઈ ખેડૂત ક્યાંથી આવે
@બનાસનોબુલંદઅવાજ Жыл бұрын
ખેડૂત સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ
@TulshiKohli3 ай бұрын
Tt
@TulshiKohli3 ай бұрын
.t 5:04
@mukesh-n-rathawa7184 Жыл бұрын
રોનકભાઈ ખેડુતની વેદનાં તમેજ સમજી શકાય છો🙏🙏🙏
@jerambhaisalsra85385 ай бұрын
ખેડૂત નો દેવું સંપૂર્ણ માફ કરવું જોઈએ
@bherabhaipatel3764 Жыл бұрын
જોર કરીને બોલો ને જૂઠું. બોલો. એ કામ છે ભાજપનુ
@bherabhaipatel3764 Жыл бұрын
પૂરેપૂરું વ્યાજ ભરવું પડે... જીરુ વ્યાજે પાકધીરાણ મળતું નથી
@laludangadhvi7764 Жыл бұрын
ખેડૂત નુ દેવુ માફ કરો
@બનાસનોબુલંદઅવાજ Жыл бұрын
ખેડૂતો ને પોષણ સમ ભાવ આપો
@balubaraiya7864 Жыл бұрын
ખેડુતો ના દેવા માફ કરો 🙏🙏
@VirdaKarshan11 ай бұрын
ખુબજ ધન્યવાદ શામજીભાઈ મિંયાત્રાને જે પેલી જ વાર આવું બોલનાર મળ્યો
@parvinjama4225 Жыл бұрын
આવક ઓછી અને જાવક વધારે છે સાહેબ 🙏
@ayadanbhaipatel864711 ай бұрын
ખેડૂત ના દેવા માફ થવા જોઈએ
@Ravithakor-h8m9 ай бұрын
ખેડુત નાદેવા માફથવાજોઈ એ
@d.p.rabarid.p.rabari1057 Жыл бұрын
, રાયડો ૨૦૦૦નોભાવ ઍક મણ નો હોવો જોઇએ
@KhodubhaharibhaPalaniya8 ай бұрын
ખેડૂતો દેવુ માફ કરવું જોઈએ
@kantitanchak9736 Жыл бұрын
રોનક ભાઈ આભાર
@shiyalbhavesh8792 Жыл бұрын
પૂરતા ભાવ મળતા નથી એટલે લોન વ્યાજે લેવા પડે છે રૂપિયા ભાઈ...બીજું કાય નથી
@axaymakavana8569 Жыл бұрын
ખેડૂતો ને દેવા માફ કરવા જોઈયે અને કપાસના ભાવ વધારવા જોઈયે
@AmartjiThakor-v6o8 ай бұрын
પહેલું ભજન કર્યું હતું કે મારી બેન ઊભા રહો ખાવા બનાવશે અને નળ પાક ગોઠવ્યું કશું ના આયુ
@બનાસનોબુલંદઅવાજ Жыл бұрын
ખેતી વાડી સાથે પશુપાલન ને પુરતો સહયોગ આપવો જોઈએ
@SambhuBhai-k9e5 ай бұрын
ભાવ માં વધારો કરવામાં આ વે
@parmarramesh9583 Жыл бұрын
Right sr આ મુદ્દે બોલ્યા એ બદલ આભાર સર
@parvinjama4225 Жыл бұрын
ખેડૂત ના દેવા માફ કરો
@jerambhaisalsra85385 ай бұрын
પંજાબ બેંક માં પાક ધિરાણ નુ વ્યાજ લેવામાં આવે છે
@હુખેડુત Жыл бұрын
રોનક ભાઇ મારે તમને મળવૂછે
@હુખેડુત Жыл бұрын
હું દેવા દાર ખેડુત છુ તો ખેડુતો ના દેવા માફ કરાવો
@kelajivaghela3888 Жыл бұрын
ખુબ ખુબ અભીનંદન
@AmartjiThakor-v6o8 ай бұрын
અલા મારા ભાઈ કલાકે ટ્રેક્ટર 800 રૂપિયા થઈ ગયા ખેડૂત ને શું લેવાનું
@sureshjetapra2195 Жыл бұрын
રોનકભાઈ ખેડુત માટે સાચી વાત કહી, તમારો આભાર માનુ
@અભેસંગભાઇગોહીલઅભેસંગભાઇગોહીલ9 ай бұрын
🎉
@hardasbhaiparmar670 Жыл бұрын
આ રાજકીય પક્ષોના આગેવાનો તેમના પાર્ટી ને તમો પ્લેટફોર્મ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
@jayarabudamaa5665 Жыл бұрын
વર્ષમાં બે વાર વ્યાજ ભરીએ છીએ લોન લીધી હોય તો
@shiyalbhavesh8792 Жыл бұрын
પેલા તો કોઈ પાક ત્યાર થાય ત્યારે ..ભાવ નથી મળતા એ મોટો પ્રશ્ન છે..
@alpeshdarji8745 Жыл бұрын
પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થતી જમીન સંપાદનમાં પણ કપની અને અધિકારીઓ દ્વારા એકજ જિલ્લા માં બે કાયદા બતાવી ને પણ અન્યાય કરેલ છે (બનાસકાંઠા માં )
@sunilbariya233511 ай бұрын
🙏
@નનુભાઇભરવાડ Жыл бұрын
ખેતીકામ માટે માટે સતી કાયમને માટે થઈ ગઈ છે એટલે કરજમાંથી મુક્ત કરો ખેતી કાયમીક માટે મોંઘી થતી જાય છે નીપજ ઘટતી જાય છે જીલ્લો સોમનાથ
@jayarabudamaa5665 Жыл бұрын
રોનકભાઇ બે લાખની લોન લીધી છે એમાં એક ટકો વ્યાજ આવે છે વર્ષનો 25000
@KantibhaibakorbhaiPatel-f6b8 ай бұрын
હવે રોનકભાઈ
@bhabhalujajada478 Жыл бұрын
💯💯💯💯👍
@gemistone26058 ай бұрын
🙏🙏
@hajabhaipatel45499 ай бұрын
દેવોથયો
@tejalchaudhary7719 Жыл бұрын
રાજ્ય સરકાર વ્યાજ નથી ભરતી 4%
@GhjGhj-nx8ij11 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદજયકૃષ્ણ
@shivrajbhaidhadhal799611 ай бұрын
શામજીભાઈ તમે ભાજપ ના ખોળ બેસી ગયા હોય તેમ લાગે છે વીજળી કે પાણી ટાઈ મે આપે કે નો આપે એનાથી કોઈ ફરક પડતો નથી દવા ખાતર બિયારણ કેટલાં બધાં મોંઘવારી ક્યાં પહોંચી ગયું છે તેનું ભાન નથી ભાઈ ખેડૂતો નું કોઈ નથી ખોટું કરનાર ને ભગવાન ક્યારે માપ નય કરે
@golanbhaibhammar470111 ай бұрын
Khedut devama se
@DalujiThakor11 ай бұрын
Devu maFthaytoj khedutBache
@vanrajsinhdarbar6523 Жыл бұрын
ગમેતે boge અનાજ નાવવો
@sogaramsuthar679 Жыл бұрын
Kisano logo ka khun susa mehgahi
@umeshgolani2232 Жыл бұрын
ખેતી મા વપરાતા સાધનો માટે ગુજરાત સીવાય બધા જ રાજ્યોમાં છે તો ગુજરાતમા કેમ નહીં?
Kanal0.nu.Reparing.thatu.nathi.Thyche te Takaladi.Bharstari.ane Ayojan.vagarni che.K હલોem Narmada.Kenal..nu Reparing.No.MOU.Koeai.Karyona.
@thakortinaji5699 Жыл бұрын
Hi
@premjipremabhai6185 Жыл бұрын
રોનકભાઈ અમારા ધાનેરા તાલુકા મા થોડુ ધ્યાન આપજો પાણી વગર વલખા મારે છે ખેડૂત ની જમીન સુકી રણ જેવીછે આપને વિનંતી છે કે કેનાલ માટે કાઈક કરે સરકાર શ્રી જય ભારત
@cowanimal5236 Жыл бұрын
રોનકભાઈ દુકાને કોઈ સબસીડી વાળી લોન મળતી નથી સરકાર ઉદ્યોગપતિઓને લોન આપે છે ખેડૂતોને કેમ નથી આપતી
રોનક ભાઈ અમે ખેડુત એક વખત લોન લીધા પસી દર વષે વૈજ એક લખે 7000ભરવા પડે છે અને 4 ટકા નુ કે છે પણ બેન્ક મા ધણા દેવુ વધે લુ છે
@vanrajsinhdarbar6523 Жыл бұрын
Potanapuartuvavo
@bhilravesh5859 Жыл бұрын
Vyaj to barvoj pade che Bhai tane khabar nathi
@golanbhaibhammar470111 ай бұрын
Sasi vatse ronkbhai
@vanrajsinhdarbar6523 Жыл бұрын
Anajvavvanubandkaro
@ashvinbhaisukrambhia5713 Жыл бұрын
ઐઐએઐઐઐએઐઐએઐઐઐ
@umeshgolani2232 Жыл бұрын
સબસિડી ગુજરાતમા કેમ નહીં?
@kanubhaikhimani7003 Жыл бұрын
આ ગધેડાં તમારો જવાબ આપી શકે નહીં
@hardasbhaiparmar670 Жыл бұрын
આ વાત સાચી છે
@keshardesai5097 Жыл бұрын
Ri srve rad kravo
@હંસાબેનમનુભાઈરાદડીયા Жыл бұрын
I said garne pannell pool party videos
@vaghelamahipatsang732711 ай бұрын
Bormatelo nathimaltigapushe
@golanbhaibhammar470111 ай бұрын
Kheti no veyvsay paymal thyjase
@golanbhaibhammar470111 ай бұрын
Amare devu maf nhi amare fasl na bhav joaese
@NanjiBhaiPatel-c5k5 ай бұрын
Kaka tractor new to 15 Taka wale se bank
@bhilravesh5859 Жыл бұрын
Lon aapine lute che sarkar kemk vyaj to barvuj pade che 200000 lakh ni lon hoi to dhar varse vyaj 50000 hajar devu pade che
@sukhalalpandavpandav1893 Жыл бұрын
Sarkar khedut ni nathi
@golanbhaibhammar470111 ай бұрын
Koy neta khedut na nthi
@alpeshchaudhary4471 Жыл бұрын
7g બે
@rajubhaigoti936 Жыл бұрын
Dongali na bhav juvo Garibaldi ni kasturi kya gay
@LabhaiLalabhai11 ай бұрын
की सानसंघबीजेपी किदलालहै
@rajendrasinhchhasatiya3181 Жыл бұрын
Kadut na Pak no bahv ohco Ane biyaran no bahv tran gano vadhre pachi kaduut Deva ma jaay
@sureshbhaipatel7858 Жыл бұрын
Devama Dubyo chhe
@BhaveshPatel-qj1wf Жыл бұрын
Bjp ne vote apo hju
@NitiNItaliya Жыл бұрын
Moghvari same ... Saxam bhav nhi malta.... Ena lidhe devu che.....
@golanbhaibhammar470111 ай бұрын
B j p khedut virodhise
@rathodmahesh53799 ай бұрын
Ravish Kumar jeva question kyare puchish sarkar ne are 27 varsh thi bjp che education ni kem halat avi che kem sosan thay che out shorshing thi kem lakho sarkari school ne tada lagya kem pulo padya ane koi ne saja na thai kem vadodra jeva saher ma girl protection nathi
@jagshizapadiya72225 ай бұрын
Leykoollp
@vinodsanathara6852Ай бұрын
Khedut kheti mateni dva ma GST 18 taka leche khedut ne mari નાખવાની વાત છે
@hiraparabhanubhai-pi1ey3 ай бұрын
Hiren ,Bhai. Kisan. Lon. Maf. Karo
@મારુતિનંદનઇલેક્ટ્રોનિક076 Жыл бұрын
Kya bor ane Kuvo galva mate loan male Se mare loan Jove se
@ભુપતભાઈમંગાણી Жыл бұрын
ખોટી વાત છે કોયવિયાજનથીઆવી
@jayrajkhachar7961 Жыл бұрын
Aa vepari ni sarkar se khedut ni ny banaj kadhe se