Rajkot Fire Tragedy | કયા નેતાઓ સાથે સાગઠીયાની સાંઠગાંઠ? રોજકોટ TPOના પાપકાંડનો પર્દાફાશ

  Рет қаралды 84,178

ABP Asmita

ABP Asmita

Ай бұрын

#loksabhaelection2024 #elections2024 #generalelections #loksabhaelection2024phase1 #electioncommission #BJP #BSP #CPI #CPM #INC #NCP #Elections #Elections2024 #ElectionDate #LokSabha #Loksabhaelection2024 #Genibenthakor #BJP #Congress #Politics #Rekhabenchaudhary #Banaskantha #Bhupendrapatel #CRPatil #Abpasmita #Gujaratinews #GujaratRain #GujaratWeather #RajkotFire #RajkotGamingZone #TRPGamingZone
Rajkot Fire Tragedy | કયા નેતાઓ સાથે સાગઠીયાની સાંઠગાંઠ? રોજકોટ TPOના પાપકાંડનો પર્દાફાશ
Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir | Gujarat Weather | Gujarat Rain | Rajkot Fire | Rajkot TRP Mall | Rajkot Gaming Zone
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our KZbin Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: abpasmita.abplive.in/
Facebook: / abpasmita

Пікірлер: 136
@pradipbhatt7412
@pradipbhatt7412 Ай бұрын
રોનકભાઈ આપની ચેનલ અને આપની કામગીરી કાબીલેદાદ છે 👌👌 સેલયુટ સર
@La.Diplomate
@La.Diplomate Ай бұрын
ધન્યવાદ સાહેબ આટલી હિમત બતાવો છો
@jayubha_Rana
@jayubha_Rana Ай бұрын
રોનકભાઈ અને પરેશભાઈ આપની નીડરતા બદલ આપના ચરણામાં કોટી કોટી વંદન સહ જય હિન્દ જય ભારત
@user-yk3kk7uh2j
@user-yk3kk7uh2j Ай бұрын
રાજકોટ નાં બધા મીડિયા જગત ને ખૂબ ખુબ અભિનંદન.💐💐
@jagdishmehta3090
@jagdishmehta3090 Ай бұрын
વાહ પરેશ ભાઈ ખૂબ ખૂબ ધનયવાદ આપના જેવા અને રોનક પટેલ જેવા તમામને ખૂબ ખૂબ અભિનંદન
@La.Diplomate
@La.Diplomate Ай бұрын
આખી ભાજપ જ એમાં સામેલ છે
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
Right
@amarkakkad2108
@amarkakkad2108 Ай бұрын
સાચી વાત પરેશભાઈ
@RameshPatel-tr8fg
@RameshPatel-tr8fg Ай бұрын
સુરતમાં પણ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીની સંપત્તિ જપ્ત કરો
@surendradarbar7466
@surendradarbar7466 Ай бұрын
Sorry nai thy tame bhai vote bjp ne apo cho . Ane pachi Dai vato karo cho
@HGujarati
@HGujarati Ай бұрын
ખાલી આ લોકોની જ નહીં પણ સરકારી વકીલ અને ન્યાયધીશો ની પણ. કોઈ પણ સરકારી નોકર ના ધંધામાં ન્યાયધીશો અને વકીલો નો સૌથી પેહલા ભાગ રાખવો પડે.
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Daymad bank na kodhand mathi kone help kari hati. 😮😮😮😮 M
@arvindbhaipatel8945
@arvindbhaipatel8945 Ай бұрын
બરાબર છે અને સજા પણ થવી જોઈએ
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Surat adadhu se bhaiiii😅😅😅😅
@dilipmaniar5498
@dilipmaniar5498 Ай бұрын
સાગઠીયા એ તો ચિઠ્ઠી નો ચક્કર છે, મોટા નેતાઓ જ આની પાછળ હોવા જોઈએ
@rajeshkacha8134
@rajeshkacha8134 Ай бұрын
સાચી વાત નેતા, નેતા નેતા,.
@vijaychauhanofficialgujara49
@vijaychauhanofficialgujara49 Ай бұрын
માછલી ઝાળ ની ઝપટ મા આવી ગઈ મગર મચ્છ નુ કોઈ કઈ નહિ બગાડી શકે ..
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
આને પણ કોક નેતા નું પીઠબળ હસે ને ❓❓
@VihajithakorThakor-oc2qg
@VihajithakorThakor-oc2qg Ай бұрын
आमन जलाई देवा जोईये
@parekhrajnikant6264
@parekhrajnikant6264 Ай бұрын
All class1,2,officer on-duty on key post should be tranfer compulsary like judiciary
@atulmehta4696
@atulmehta4696 Ай бұрын
Good very Nice
@dineshlashkari8507
@dineshlashkari8507 Ай бұрын
લૂંટાય એટલું લૂંટો,કેના બાપ ની ગુજરાત છે
@pkkorat1043
@pkkorat1043 Ай бұрын
કયાગયાપાટીલ શાહચુટણિપેલાઆબનેફાકાફોજદારીબહુકરતાતાહવેકેમસુપછે
@j.m.ambasana7433
@j.m.ambasana7433 29 күн бұрын
રોનકભાઈ, સલામ છે તમારા નિડર, નિર્ભય અને બેધડક પત્રકારત્વને . . . આવું પત્રકારત્વ ભારતીય લોકશાહીનું ગૌરવ છે !
@La.Diplomate
@La.Diplomate Ай бұрын
Appreciate your journalism
@jayubha_Rana
@jayubha_Rana Ай бұрын
પરેશભાઈ આપની નીડરતા બદલ પણ ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન
@devshigojiya2805
@devshigojiya2805 Ай бұрын
ખુબ સરસ
@AmrutvarshaOfficialchenai
@AmrutvarshaOfficialchenai Ай бұрын
સાગઠીયા તો મહોરું છે ગેમ રમનાર કોણ છે એને પણ પકડો . માછલી સાથે મગર મચ્છ ને પણ પકડો
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
Right
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
Right
@bipinvanpariya6241
@bipinvanpariya6241 Ай бұрын
પાન આધાર લિંક છે અધિકારીઓ અને નેતાઓ ની મિલકત ચેક કરો બધુ જ બહાર આવશે
@hasmukhbhaisuthar8051
@hasmukhbhaisuthar8051 24 күн бұрын
Right
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t 12 күн бұрын
એના પોતાના આધારકાડ હારે મિલકત હોય મોટાભાય? છગમ મગન સવજી રામજી વાલજી ગગજી ના નામે હોય એની પાહેથી પેલાજ મુખતયારનામુ ને કોરા કાગરીયા માં સયુ કરાવી લીધી હોય. તમે બોવ ભોળા ભગત છો
@jayubha_Rana
@jayubha_Rana Ай бұрын
ધન્ય છે રોનકભાઈ તમારા નિડર પત્રકારત્વ ને તમે જે રીતે મહેનત કરો છો તે બદલ તમારો જેટલો આભાર માનીયે તેટલો થોડો છે ખુબ ખુબ ધન્યવાદ સહ અભિનદન
@arvindbhaipatel8945
@arvindbhaipatel8945 Ай бұрын
સાગઠયા ની તમામ પ્રકારની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે જ સાચી સજા કરી છે અને આમા તો એમ જોઈએ તો આખી ભાજપ મોદી થી લ ઈ ને કાર્ય કરતા સુધી બધા જ ભાજપ ના ચોર કૌભાડી છે મોદી શાહ પાટીલ તો પ્રચાર કરવા માટે જાય છે ત્યારે બણગા ફૂકે છે 10 વર્ષ દરમ્યાન એક પણ કૌભાંડ દેશમાં થયુ નથી પણ ઉપરના મેઈન મોટા નેતા જ કૌભાડી હોય તો બીજા લોકોને શુ કહી શકે ટૂક મા આખી ભાજપ મોદી ચોર છે આ લોકો ઈવીએમ થી ભાજપ મોદી ચોરી કરી ને વોટ ચોરી ને જીતે છે આ ચોર ચોકીદાર ભાજપ મોદી જાય તો સારું
@arvindbhaipatel8945
@arvindbhaipatel8945 Ай бұрын
આ કૌભાંડ માં જે કોઈ સંડોવાયેલા હોય તેમની પ્રોપર્ટી જપ્ત કરી ને સજા થવી જોઈએ
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
Ha
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
Ur right
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
Ur right
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
સાચી વાત છે
@user-yx7ul3zw3m
@user-yx7ul3zw3m Ай бұрын
M..AMT..y..V..RUPALI.RUPALO..N..PATEL..SANDIP..K.ATRA...SARV..SAMSYA..NU..MUL..MO..AMT..EVM..BJP..
@user-xp7hg3sq6s
@user-xp7hg3sq6s Ай бұрын
Ek haathe taali na pade..badha ek j waadi. Na muda chhe...paisa bolta hai...
@maheshamin581
@maheshamin581 Ай бұрын
Have Gujarat ne lukhat adhikari ane neta na trash ma thi kon bachave
@hasmukhraijada8237
@hasmukhraijada8237 Ай бұрын
Rajkot. So. Many. Suchit. Socity. Pl. Inquiry.
@harshachudasma7445
@harshachudasma7445 29 күн бұрын
,, 30 वर्ष थी bjp ae aava ketala mansikh सागठिया पैदा करिया छे जूनागढ़, सूरत, rajakot, मोरबी,........ .....,.?,
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS Ай бұрын
Bov havaa kare ho pan je di purava aavi gya ne ..😂😂 tane badhi khabar j chhe tya jaa ne interview karva khabar pade ...
@prahladmodi2121
@prahladmodi2121 Ай бұрын
ths systems n setting prevails in n around everywhere ( police/revenue)
@arunmehta4280
@arunmehta4280 Ай бұрын
રુપાણી સાહેબ ક્યાં છે
@hasmukhbhaisuthar8051
@hasmukhbhaisuthar8051 24 күн бұрын
ChamRnandhi
@surendradarbar7466
@surendradarbar7466 Ай бұрын
Ram movadiya rupala ane bija ava ketala neta che bjp. Hatiyara bjp neta .😢
@user-tq7rz4db5w
@user-tq7rz4db5w Ай бұрын
Majboot sagathiya
@sandipkatiya6692
@sandipkatiya6692 6 күн бұрын
સરકાર કરતા તો સાગરિયા રૂપિયાનો માલિક હતો સરકારે રૂપિયા નથી એટલા સાગઠીયા આગળ રૂપિયા છે એટલે સરકાર ક્યાંથી બોલે સરકાર આંધળી થઈ ગઈ છે
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Badha ne khabar se jjj tamare bolvana seeeeeee😊
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Neam apoooooooooooo😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@rajeshved2449
@rajeshved2449 Ай бұрын
Ronakbhai people also don't want to obey law- No helmet law in actual practice in city+ no meter in autorickshaw+Police don't fine people talking on mobile during driving
@bipinvanpariya6241
@bipinvanpariya6241 Ай бұрын
Police politicians lukkhao milibhagat
@mr.nishitrajpal2954
@mr.nishitrajpal2954 24 күн бұрын
સાગઠીયા જ કેમ બીજા બધા ઘણા અધિકારી ઓમાં સામેલ છે તેનું શું
@user-te5ue8jo4f
@user-te5ue8jo4f Ай бұрын
તમને લાગે છે આમાં કાય થાય અમને તો નથી લાગતું નથી
@meghrajmaheshwari2482
@meghrajmaheshwari2482 Ай бұрын
Milkat Japt Thavi Joie
@mr.nishitrajpal2954
@mr.nishitrajpal2954 24 күн бұрын
આપા બાર કાઉન્સિલ ના અધિકારી જાણતા હોવા છતાં આજે કેમ વાંધો ઉઠાવો છો તમારી પાસે સત્તા હતી તો તેમ કેમ કાર્યવાહી ના કરી
@prakashdhol-hn4em
@prakashdhol-hn4em 24 күн бұрын
अनामत का परिणाम नजर को सामने है
@sanjayvyas6847
@sanjayvyas6847 Ай бұрын
A ek solve sari rite thay etle ram raj ni saruat thay
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Rupo
@meghrajmaheshwari2482
@meghrajmaheshwari2482 Ай бұрын
Desh Nu Vikash karavu Hoy To Gunegaaro Sajaa Thavi joie
@keshavlalpanchal9374
@keshavlalpanchal9374 Ай бұрын
Akele Adhikaari yoko naa pakado. Jyaadaa jariri hai Netaa oko pakadanaa.
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Kon se neam apoooo. 😊😊
@jayshukhbhairakhasiya492
@jayshukhbhairakhasiya492 29 күн бұрын
Sagthiya ne Saja karo
@pareshoza3964
@pareshoza3964 29 күн бұрын
Bunglow ગેર કાયદેસર હોય તો જેસીબી મોકલો
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t 2 күн бұрын
વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા કે નાગર નંદજી ના લાલ જી કેવુ હોય ઈ કયો પન કોય નો વાળ વાંકો નય થાય કેમકે ગઠીયા સાગગઠીયા ને ધમકી મલી ગય હસે ને સરખું હયસે તો એની બાયડી ને સોકરાવ ને ઉપાડી સોતન ગયા હસે રાજકોટ ને આજુબાજુ માં સંધુય ગોઠવણ થી થાય સે ને બધાય ડાધીયાવ ને બટકું રોટલો ફેંકે ઐટલે ખાવા મનડે. હટટ ફટટટ સે આવી તમારી જીનગી મા કોક દી તમારા સોકરા ની પડખે થી સોતન ખટારો બમબાટ નો નીકરે ધીયાન રાખજો કોડાવ
@Bharatpatel61539
@Bharatpatel61539 Ай бұрын
(1)su aa news video download thaay , to ema side ni advertise pan download thaine aave khari? (2)saalu maarey saname aavij kai sangathiya ,pipudiya jevi badalvi naakhvi joie jethi ST ma samaavesh thaay ane sarkaari naukari to made, ane jat rupiya bani jaay aa patel sarname uper to majoori kari kari ne thaakyo pan polytics na sikaar shivaay kaij na madyu, saalu bija paase madad ni bhikh maangavi pade chhe football jevi haalat chhe patel ni Jay Shri Krishna🙏
@savitabenpatel2997
@savitabenpatel2997 Ай бұрын
AVUDREKSHERMASE
@sureshbhaiparekh6739
@sureshbhaiparekh6739 29 күн бұрын
Soniyaa ane Raaool ni sampati ni AAPRAA BHAARAT ma ane ITALY ma tapaas thavi joie Aa BAABATE ABP news nu shu kahevu chhe TE CHOKHVAT kare ane vadhumaa darek KHAAN-GRESI NETAAO ni sampati ni tariyaa-zaatak tapaas thavi joie ane Shaa MAATE NAHI.?????.. "VIJAYI VANDE MAATRAM..JAI BHAARAT"
@sureshpatel-qs7kt
@sureshpatel-qs7kt 27 күн бұрын
Eni milkat japt kari emathi mrutak na ghare maximum vartar aapvu joie
@user-zh6oz9jb3w
@user-zh6oz9jb3w 29 күн бұрын
કોલ ડીટેલ કાઢી છ માસ સુધી ના તપાસ કરાવો.
@knowledgeacademy7662
@knowledgeacademy7662 28 күн бұрын
Rajkot na TPO jode aatlu to gandhinagar,ahmrdabad ,surat ,vadodra vala jode ketlu???? Maths no dakhlo chhe news channel mate..javab aapo.
@bhaktibhaipatel3120
@bhaktibhaipatel3120 24 күн бұрын
Ronakbhai.koi dudhno dhyelo nathi.darek shaher Nagar panchayat municipality ma town planing officers ni tapas karavo.abajo rs nu kadu nanu malse Ek ek office na karmchario na kerala makano gher kayade malse.aankho fati jase.bebhan thai jaso.swashrudhai jase.
@bharatdonda7510
@bharatdonda7510 3 күн бұрын
સર્વિસ કરો એટલે જે હશે તે બહાર આવશે
@LaxmanNaliyapara
@LaxmanNaliyapara 24 күн бұрын
Ghpdaa chhutaa thai gayaa pachhi taelaane taalaa maarvaa badhaa j nikli padyaa chhe su karso?
@keshavlalpanchal9374
@keshavlalpanchal9374 Ай бұрын
Saagathiyaanaa chhedaa dhundh nikaalo.
@bhavinvadodariya4124
@bhavinvadodariya4124 Ай бұрын
Ane badhu lai ne gharbhegi no kari do
@vallabhbhaigajera1743
@vallabhbhaigajera1743 28 күн бұрын
avane dismiss karo temni tamam milkato japt karo asargrastone vahechi devi joie
@jayshukhbhairakhasiya492
@jayshukhbhairakhasiya492 29 күн бұрын
Sagthiya Javabdar che
@jagdishdafda2789
@jagdishdafda2789 Ай бұрын
Tamne koy vandho chhe badli no thay to tame Kem pahela tantr ne Jan no kari
@AB23418
@AB23418 Ай бұрын
Lanch Levi and lanch aapavi bane gunegar se , to bane ne jail hawale kari do. Jay shri ram.
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t 18 күн бұрын
તારીખ પે તારીખ મી લોરડ. કાંઈ ઘનટોળોય નથી થાવાનું જેના જીવતે જીવ વયા ગયા ઈ લોકોય છાતી કુટી ને થાકી ગયા બે પાચ નાના ગુરગાવ ને ફટાફટ પુરી દીઘા ને બુલડોજર ફેરવી ને પાણી છાટી દીધુ જયાં પુછડુ પોચતુતુ ને રોજ રુપીયા ના કોથરા ઠલવાતાતા ઈ કોય દી હાથ મા નય આવે આખી સીસટમ સડેલી છે જો એક રણબંકો પાકે ને બધાય ને સીધા દોર કરે તો જ સુધારો આવે બાકી પસાભાય ને ચુંટી દીધા હવે એનેય કોક નું રુણ તો ઉતારવાનું હોય ને
@Ranjitrathod3620
@Ranjitrathod3620 16 күн бұрын
આનાથિમોટામાથાનીકણસેતોતમેસુકરસો
@Ranjitrathod3620
@Ranjitrathod3620 16 күн бұрын
પતગતોબિજાબનેલસેઆનિપાસેફેરકીસે
@La.Diplomate
@La.Diplomate Ай бұрын
કોંગ્રેસ ખાલી વાતું કરશે કારણ કે કોંગ્રેસ પણ એજ છે ભ્રષ્ટ લોકો
@rajendrasinhrana9777
@rajendrasinhrana9777 29 күн бұрын
RMC Kanjarvarshi na adhikar nilesh parmar ghana varsho thi ek j jagiya a che aani tapas karo
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 27 МЛН
आ गया नेता विपक्ष | Rahul Gandhi to be Leader of Opposition
20:36
विपक्ष ने याद दिलाया स्पीकर को...
17:27