આ બધા 2-4 દિવસ ના ચોચલા છે.. 10-15 દિવસ માં આ બધું ભૂલી જશે પ્રજા ને ફરી ખોબલે ને ખોબલે વોટ આપશે.. લખી લેજો
@mathurbhaikanzariya20402 ай бұрын
બહુ મત આપ્યા વડોદરા વાળા એ હજી આપજો ભાજપને મત
@Family_us2 ай бұрын
હવે અઅંધ ભક્તો કહે કે ૬ નહીં ૧૨ ફુટ પાણી આવે તો પણ વોટ તો ભાજપને જ. 😂😂😂😂
@DilipsinhParmar-pu8ctАй бұрын
સાડા પાંચ ઈંચ લૉબી લોલીપોપ ભાષણો સાંભળવા મળે છે એટલે જનતા ગૉડી થયી જાય છે ,ફરી તમારા ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મોડલના પ્રોડ્યુસર નેં જ મત આપજો કારણકે તમને ચોર સરકાર સિવાય કોઈ બીજું દેખાતું નથી,
@hardyfg7524Ай бұрын
Andhbhakt aise hi hote hai😂😂
@vijyaparmar6172 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન પ્રજાને
@gautamdihora27152 ай бұрын
હર્ષ સંઘવી કહે છે કે લોકોનો પ્રેમ છે એટલે કહે છે. સાહેબ આંખો ખોલીને જુઓ આ પ્રેમ નથી તમને તમારા કરવાના કામ અને તમારી ફરજ નું ભાન કરાવ્યું છે. કોઈ પ્રેમ નથી. તમારી નિષ્ફળતાને આવી વાતો કરી ને ઢાંકવાનો આ નિષ્ફળ તમારો પ્રયાસ સાફ દેખાય છે. લોકોને મૂર્ખ ના સમજો. સફાઈ કરાવવા રાજ્ય ના ગૃહમંત્રી ને અડધી રાત્રે શું કામ દોડવું પડ્યું? કેમકે ઉપરથી આદેશ હતો કે જાઓ. વડોદરા ના તમારા ચૂંટાયેલા લોકો બહાર નીકળીને પરિસ્થિતિ નથી સાંભળી શકવાના એમનામાં એ લાયકાત નથી. કેમકે તમે કઠપૂતળી નેતા બેસાડ્યા છે. આંધળા ભક્તો હવે તો સમજો
@rajukhokhani62212 ай бұрын
@@gautamdihora2715 વાત સાચી છે જ્યાં સુધી કાન પકડી ને નેતા ને બેસાડી દીધા છે તે બધા વેટા વગર ના છે અને કોઈ નું કામ બોલતું નથી. આપણા વોટ પાણી માં ગયા. 😠😡😢😭
@pankajthakkar91612 ай бұрын
ખૂબ જ સરસ!
@parsottampatel13852 ай бұрын
શામ દામ દંડ થી બેઠા પણ ઉપરવાળા ને તંયા દેર છે અંધેર નથી વળતાં પાણી ………Rain⛈️🌫️🌧️🌨️🌦️
@Cricketshorts_89892 ай бұрын
Bhai Bhagwan badhi jagya a nathi aavana ...Kem bhagwan moghwari occhi nathi karai sakta ...badhe j andhbhaktii na hoy ...haju aapo 400 Parr atale next time 2nd floor sudhi Pani aave....haju apo Mandir Masjid Dharam ne Gaay na naame vote... Mitroo
@bhatiyadevendrakumar71202 ай бұрын
હવે આવતી ચૂંટણી મા બતાવો કે અમે રાજસ્થાન ની પ્રજા ની જેમ વડોદરા ની પ્રજા જાગરૂક થઇ ગઇ છે
@jitendrajoshi9616Ай бұрын
Bhai aevi jagrut thay to chutni bhajiya bagdi jay
@rajukhokhani62212 ай бұрын
નેતાજી આવે એટલે 3/4 દિવસ રોકી રાખવાના અને બને એટલું કામ કરાવવાનું તો નેતા ને ખબર પડે કે પ્રજા ની તકલીફો શું છે !!;😅😅😅
@gohilbhavanisinh2 ай бұрын
આ ભાઇ જે વાત સાચી કરે છે તે પોતાના પક્ષની જાન્ઘ ખુલ્લી કરે છે તેમની વ્યથા મય રજુઆત બદલ અભિનંદન યોગેશભાઈનૈ વંદન
@seladiyapravin13962 ай бұрын
જયસિં કરની Veiysi ભરની Bhogvo નિભાવ
@kaushikbhatt51852 ай бұрын
પાછો બોલ્યો બધી પાર્ટી ના નેતા કોંગ્રેસ ની વાત કરવાની જ નઈ 30 વર્ષ થી બીજેપી છે અહીંયા
@Family_us2 ай бұрын
અને રહેશે 😂 કેમકે ચારેય બાજુથી વિકાસ જ વિકાસ છે.😅😅😅
@mayurgandhi17652 ай бұрын
હજું તો દેખતા જાવ, આ તો શરૂઆત છે
@RSRSRS20272 ай бұрын
અંધભક્તો હજુ આપો ભાજપ ને મત.
@rockraw7772 ай бұрын
Congres ne vote aapat to su fark padvano hato
@jayraj75302 ай бұрын
bhai 30 year thi Vadodara ma bjp 6e..to praja questions kare ne.... bhai bhakt bano andhbhkt nahi @@rockraw777
@rockraw7772 ай бұрын
@@jayraj7530 congres ne to vote naaj aapu
@RSRSRS20272 ай бұрын
@@rockraw777 અંધભક્તો ને કેમ 🌶️મરચું🌶️ લાગે છે.
@GopalRana-jg5db2 ай бұрын
આવા કપરા સંજોગોમાં થી સમજવું જરૂરી છે કે .....ડીમોલીશન પ્લાન લાવવાની ખાસ જરૂરત છે
@navin11102 ай бұрын
જોરદાર
@MahendraVasava-e5y2 ай бұрын
કોઈ પ્રેમ લાગણી શ્રધ્ધા હવે તમારે રાખવો અમારે નથી❤
@KetanJoshi-gb9ds2 ай бұрын
भय भुख भरष्टचार ... शाम दाम दंड भेद ओर सरकार हमारी बन गया गुजरात मॉडल 😀
@jayeshthakor24142 ай бұрын
અત્યારના સમયમાં ઓરીજનલ ભાજપ રહીજ નથી
@billawalajuned114Ай бұрын
Aa j loko election na time ae 5000 ma vechai jase
@vandnasolanki38922 ай бұрын
KHUB SARAS
@ahirgaurav22172 ай бұрын
Praja Jagrut Thai Rahi Chhe. ❤
@zalashansinh52452 ай бұрын
યોગો શકાકા સરકાર કોની છે. તમે કોને સલાહ આપો છે. આવુ બોલવાથી તમને દુઃખ નથી થતું?
@rajurisaldar54922 ай бұрын
Super video. Speaking full Truth. Courageous tv anchor ❤
@gercbrd2 ай бұрын
First time I can see Yogeshbhai talks sense about leadership in Vadodara. Thanks. They must organise themselves for service of people.
@jaydevthakorthakor7296Ай бұрын
એટલી તાકાત નથી કે એવું લખે BJP વાળા એ પ્રવેશવું નહિ.પબ્લિક હજુ ડરે છે.
Ronak bhai tame boli ne thaki jaso pan aa loko nahi sudhare Tex na PESA no dhumado kare se
@kaushikbhatt51852 ай бұрын
બધું પોલંપોલ છે ભાઈ કોન્ટ્રાક્ટ માં
@Zulfikar-m2g2 ай бұрын
ज्या ज्या गाबड़ा पड़या छे शू कोंट्रक्टर पासे थी वसूली थसे के केम.?. के प्रजा ऊपर बॉज..?
@himatchakani1821Ай бұрын
પહેલા કમળ પછી ખમણ આ સૂત્ર યાદ કરજો
@joharadivashiАй бұрын
❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢
@Arvindbhai-zd8mm2 ай бұрын
😢😢😢😢😢😢😢❤
@sabirpanjwani33872 ай бұрын
Aapo mat Haji bjp ne
@pravinrana72252 ай бұрын
Sachih vat ch6 Ronak Bhai Nafat Raj karayo ch6
@harishchouhan9552 ай бұрын
Townplanar, સિટી એન્જિનિયર, વિગેરે જેની કમી છે તો ભરતી કરો કે આ કામ ભી હવે જનતા કરશે, જનતા ટેક્સ કામ માટે આપે છે ભ્રષ્ટાચાર કરવા નહીં
@ketanpatel76842 ай бұрын
Arrest Me Arrest Me, HU to BOLISH 😅😅 where is TOPIC of ARRESTING ??? 😅😅 RONAK sir 🙏🙏
@zakirbootwala60142 ай бұрын
Visharjan Ava do frent line ma basadso😅
@Kidslemon-partyАй бұрын
સાચું કહું આને કેવાય હિન્દૂ ખતરામાં છે 😢
@savitabenpatel29972 ай бұрын
HJUA.. TELRSE.. SMATBNVADO.. MJAAVSE.. MJURBNIJSO
@deveshnalavade89472 ай бұрын
Yogeshbhai resid in Manjalpur but even I don't know him. All natas just want to Earn Money but not to work. Even Sweeper us bot avaialable in some of Manjalpur Area.
@sunilchaudhari59152 ай бұрын
Dekhado karva dodi aiwa.
@ZaidZaid-m5h2 ай бұрын
VANDEMATRAM BHARAT MATA NI JAY BOLINE NE DESH NATHI CHAL TO BHAI
@devyanijani735Ай бұрын
75 વર્ષ ના યોગેશ પટેલ ને અટલા ઉંબરે ટિકિટ આપી એજ આશાર્યા
@ilachauhan7492Ай бұрын
Clean up encroachment and illegal construction first.
@devendrasinhrauljiipossibl28462 ай бұрын
બસ સ્ટાફ ઓછો કરો
@SunilGupta-rw9vnАй бұрын
Public ko esahe karna chaheye
@MurliTanwani-o9f2 ай бұрын
Saru 6e marr nahin padtu. Baki aa public na kam nahin karta. Bushtachar vagar kam Nahin thata
@madhavjijakhra3932 ай бұрын
gusay may fasna mat apax ko vote do
@nilesh57582 ай бұрын
BJP Andh Bhakt finish our country 😂
@yogendrasolanki37992 ай бұрын
Bhaji tara varta pani
@rajeshhingu41582 ай бұрын
એને જ લાયક 6
@hardwareelectrical13172 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@keshavsolanki8181Ай бұрын
હવે તો સુધરશે ગુજરાત ની પ્રજા
@mukeshsoni91742 ай бұрын
Bjp bhagao
@bhatiyadevendrakumar71202 ай бұрын
અલા ભાઈ તમે વડોદરા વાસી ને શું આપ્યું
@mathewv.m88012 ай бұрын
Dear Residents and Merchants of Vadodara, Who has stolen your Mangalsutra and Clothes, Congress or Kudrath?
@patelrakesh5128Ай бұрын
શહેરી લોકોને બરોબર થાય છે
@patelsalim21672 ай бұрын
A juso ane a taklf election na time yad rakso to system sutre jase
@solkitakhatsinhambalal6731Ай бұрын
B j p gai
@Sneh259852 ай бұрын
Khobe bhari bharine vote aapya che public e to bhogavo have
@dr50702 ай бұрын
Gujarat media on fire🫡
@MukeshPatel-qi8ji2 ай бұрын
Virodh faqat 5 thi 10 taka loko ja karta hoi chhe🙏. Any loko ne koi problem nthi.
@ajaykumarkshirsagar71022 ай бұрын
Aa loko ni property ni tapas karo....prajana vera na paisa kya gaya..
@nirmalabengamit80262 ай бұрын
😂
@dansingpanarapanara-yc3lrАй бұрын
Varsad varasto hato tiyare Kem no aaviya have su Kam chhe
@maheshamin5812 ай бұрын
Yogeshkaka bjp ni pol kholwa badal thanks
@rajeshpurohit78632 ай бұрын
Aani.pase.thi.levai.j.nhi
@vijaysuthar54132 ай бұрын
યે પબ્લિક હૈ યે સબ જાણતી હૈ...
@munnamalek819Ай бұрын
वडोदरा में जब का पैसा निकालना पड़ता है और सूरत में खींची में पैसा भरना पड़ता है तो नेता कहां जाएगा
@dabhiamardabhiamar50182 ай бұрын
Haju fari jetado vote aapi ne
@maheshamin5812 ай бұрын
Harshbhai tame natak ma j chale
@prasikbrahmane81312 ай бұрын
Vote samaji vicharine apo Hindu Muslim per apso to avu thavanu che.....
@vimalraval3777Ай бұрын
વોટ મીડલકલસ જ આપે છે ને વેઠવુ નુ પણ મીડલકલસે જ પડે છે,,
@vinodbhainayak95782 ай бұрын
Yogeshbhai VMC na uneducated civil engineer( 10 th pass) ne Compulsory Retirement api do B.E. Engineer civil ne posting karo,to j Construction ni kamgiri Dranage,Varsadi kansh good condition ma bane.Toj BJP party ni sabi sudharse.
@Viraadan2 ай бұрын
સારું કર્યા થમેય લોકો, એમજ કર્યા જોઈઠા hatha sabhassh, mane gujarathi aavadechhe, pun vyaakaran maa mushkilo chhe, hoo banoo choo, mistake maaf kar jo
@yashjaiswal99422 ай бұрын
Ronak bhai tame aaje vadodara na taklifo ni waat Kari tamaru bahu aabhar. Paan haju sudhi koi neta Siddharth Bunglows maa avyo nathi kadaw,kichad,kachro eevo ne eevo padelo che. Vaas mare che aakhi society. Ahmedabad municipal corporation na karamchari aavya ne 45minute ma pacha jaata raha. Hame lokoe puchu ke Kem pacha jaao cho. Toh emno jawab ke CM saheb Ane Sanghvi aave che toh humne jau padse. Loko jyare Pani ma hata tyare toh Naa aavya paan haaave pan nahi aavta. Saheb jyare 56 kalak vishwamitra no paani hato tyare paan 30 kalak sudhi koi paan jova naato aavyo. Helicopter food packet baju ni appartment ma nakhine gayo. Siddharth Bunglows wala ne koi help madi nathi 450 ghar ma 2000 looko fasayela hata. Mara Ghar ma 10 month ni new born baby ,70 varas na dada dadi hata koi rescue karwa aavya nathi.
@yashjaiswal99422 ай бұрын
Ronak saheb tamaro aabhar tamaro phone aavyo hato. Fire brigade 70-80 call karya koi phone uthava taiyaar nato. Vmc wala e emergency contact control room na contact koi e phone upadyo nato. Akhir ma mein police station ma complaint nodhavi. Ane emne paan koi madad na pahuchadi. Aava goverment Ane neta par sharam aave che. Jo accountability, responsiveness Ane responcibility leta Naa aavti hoe toh chodi do kursi rajinamu aapi do. Sauthi bekar governance.
@kanubhaiparmar662Ай бұрын
ભાજપ ભાજપ કરતા આવુ થાય😮😅😮😅
@solkitakhatsinhambalal6731Ай бұрын
B j p સાથે modi gayo l100%
@pankajshah6250Ай бұрын
Modi shah na remote control par Gujarat sarkar chale chhe
@rajeshtadvi8452 ай бұрын
Cor na adhikaro pan javab dar hoy
@nomad69872 ай бұрын
Modi ne no entry bolwani takat nathi. Modi ne joine vote apyo hato
@gmktks1152 ай бұрын
BJP 🩴🩴🩴🩴
@sabirpanjwani33872 ай бұрын
RONAK NE CONGRESS NA NETA NE SALAH AAPECHE BJP NI DHAJIYA UDAVI DEDHI HOY TOH
@gercbrd2 ай бұрын
Nata na haath ni bheek na levaya. Jilla collector ne kaho emne apva...neta na apva jaye...khub kharab dekaye paani utri gayu chhe...loko samjhee gaya...
@mahendrashah91962 ай бұрын
Bhai dr.thakorbhai,lalitbhai,dr.jatin bhai,arun bhai shah,chandrakant bhathi,chokasikaka,kanchan lal mamurdar jeva sebhavee kariyakar nathi ane vitamin b ane three b sivay koi kam nathi.