ગુજરાતના 'ભામાશા' નાનજીભાઈ મહેતા | Nanji Kalidas Mehta Success Story

  Рет қаралды 733,096

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Пікірлер: 716
@rathodrajesh8057
@rathodrajesh8057 2 жыл бұрын
વાહ ગુજરાતી ધન છે મારી ગુજરાત ની ધરતી ને આવા મહાન મુતિ ઉત્પન્ન થય ગય ધન્ય છે વીરો
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@ChandulalThakar-lv7vc
@ChandulalThakar-lv7vc 8 ай бұрын
વાહ શું અમારા લોહાણા મહાજન અને ઠક્કર મહાન દાતા એવા નાનજીભાઈ નું આખું જીવન ચરિત્ર સાંભળવાની બહુ જ મજા આવી હું પણ લોહાણા સમાજનો એક કરછના ભચાઉ તાલુકાના ગામ વોંધ થી છોતેર વર્ષ નો બુઝર્ગ વેપારી વ્યક્તિ છું નાનજી ભાઇ નું જીવન સાંભળી ને હું ગર્વ અનુભવું છું હજુતો અમારા ભાઇઓ માં એક બીજા પ્રત્યે સહકાર આપવા ની ભાવના ઓછી હોવાને કારણે અમે લોહાણા જૈનો ઓશવાળ અને પટેલો થી પાછળ રહી ગયા છીએ ન‌હીતો રાજા સાહી સમયે રાજ્ય ની સભા અથવા કચેરી ઓ માં પ્રથમ ખુળશી બ્રાહ્મણ ની લાગતી બીજી ખુળશી જૈન ઉર્ફે વાણીયા ની લાગતી અને ત્રીજી ખુળશી અમારા ઠક્કર લોહાણા ની લાગતી અમારી અંદરો અંદર ની ઇર્ષા અને અહંકાર ના કારણે અમે લોહાણા ઠક્કર ત્રીજા સ્થાને થી આગળ વધવાને બદલે પાછળ ચોથા સ્થાને આવી ગયા છીએ તેનું કારણ અમે જમણી બાંય ના વાઢનારા કહેવાયા જોકે અમારે અહીં કરછ માં પ્રેમજીભાઈ મહેસૂલ મંત્રી હતા ત્યારે તેમણે તમારી લોહાણા જ્ઞાતિને ખૂબ આગળ લેવા નું કામ કર્યું હતું આમતો અમારી જ્ઞાતિના લોકો બહુ જ સાહસિક હિંમત વાન અને બહાદુર અને વૈજ્ઞાનિક સ્વભાવ ના હોય છે એટલે તેઓ જ્યાં જાય છે ત્યાં શૂન્ય માં થી સર્જન કરી સકવાની ક્ષમતા ધરાવે છે પરંતુ અમારા આ બે અવગુણો ને લીધે અમે થોડા પાછળ રહી ગયા છીએ ધન્ય વાદ આપે વીડિયો દ્વારા સારી જાણકારી આપી જય શ્રી રામ જય શ્રીકૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય જય શ્રી હનુમાનજી મહારાજ શ્રી જય હો મોદી જી કી
@rekharoshni2461
@rekharoshni2461 8 ай бұрын
સાચી વાત છે ભાઈ આપણે એક બીજા ની ટાર્ગેટ ખેંચવા માંથી જ ઊંચા નથી આવ્યા..જય જલારામ 🙏
@LaxmichandGala-q4o
@LaxmichandGala-q4o 8 ай бұрын
Hawe to Sudharo
@DidarHemani
@DidarHemani 8 ай бұрын
@ChandulalThakar-lv7vc આપે વીડિઓના ભારોભાર વખાણ કર્યા. સાથે વિસ્તારથી જે વ્યથા અને કથા સંભળાવી એ મને, સૌ કોઈને અને લોહાણા સમાજને વિચારતા કરી મૂકે એવી છે. જોકે હવે આવું બધા સમાજમાં થતું જાય છે.લોહાણા સમાજના મોવડી મંડળે આપની વાતને લક્ષમાં લઈને ઘટતું કરવું જોઈએ. હમણાં અમદાવાદમાં બિઝનેસ એક્સ્પો થયો એ લોહાણા સમાજની એકતાનું પ્રતીક છે. એ અગાઉ આફ્રિકામાં પણ એક કાર્યક્રમ થયો એ પણ ઠીક ઠીક સફળતાને વર્યો હતો. 76 વર્ષની ઉંમરે આપે આટલું ટાઈપ કર્યું અને જે ચિંતન મનન કર્યું એ બદલ આભાર
@rajeshkotak3188
@rajeshkotak3188 Ай бұрын
@@ChandulalThakar-lv7vc જય જલારામ ! તમારી વાત સાચી છે ! આપણા માં સહકાર ની ભાવના નથી ! એટલે તો લાહોર છોડી ને ગુજરાત ભણી આવવું પડ્યું ! મોગલો સામે ૯૦૦ વરસ લડ્યા લોહાણા ! વીર દાદા જસરાજે કેટલાય મોગલો ને હણ્યા હતા ! લોહાણા ની કોમ બહાદુર છે ! પણ અંદરોઅંદર ના કુસંપ ને લીઘે હેરાન થાય છે !
@kanhagoswami5976
@kanhagoswami5976 6 сағат бұрын
Nanjibhai jevo daanvir e pan lovana samaj ma sat sat naman,🙏
@prajapatiramesh1261
@prajapatiramesh1261 25 күн бұрын
ખુબ અભિનંદન ધન્યવાદ ધનજીભાઈ કાલિદાસ મહેતા નગર શેઠ પુણ્ય શાળી આત્મા ખુબ ખુબ અભિનંદન
@DidarHemani
@DidarHemani 18 күн бұрын
અમારા પણ અભિનંદન
@mandakinipatel4215
@mandakinipatel4215 4 жыл бұрын
I am very proud Gujrati,learning about Shri Nanjibhai Kalidas Mehta’s contribution to our country and society.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
We proud of him too. He has done a marvelous job for the country and entire society of India and Uganda
@AmitSoni-cw1mk
@AmitSoni-cw1mk 4 жыл бұрын
વાહ મહેતા પરિવાર આપનું અમૂલ્ય યોગદાન દરેક પેઢી માટે યાદગાર અને મોટીવેટ રહેશે...🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.
@hirentrivedi2920
@hirentrivedi2920 4 жыл бұрын
ખૂબ જ સરસ અને ખૂબ જ પ્રેરણાદાયક જીવનચરિત્ર
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.
@mahavirshravan5689
@mahavirshravan5689 4 жыл бұрын
ઘણા ટાઈમ પછી તમારા જે ટોપ ના પ્રેરણા દાયક વીડિયો માનો એક . દિલ ખુશ કરી દીધું 🤘👍👌 આભાર આવી પ્રતીભા ની ઓળખ કરાવવા માટે. 🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@amitjadeja469
@amitjadeja469 4 жыл бұрын
વાહ.... આવખતે કાંઈક નવુજ પીરસ્યું .. મજા આવી...
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@manmurti
@manmurti 8 ай бұрын
​@@DidarHemani9😅98p8😮7😢7n
@manmurti
@manmurti 8 ай бұрын
​@@DidarHemani PP
@rmp7607
@rmp7607 3 жыл бұрын
વાહ સરસ ઐતિહાસિક વ્યક્તિઓની જાણકારી આપી .
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે
@kamalerp53
@kamalerp53 4 жыл бұрын
I was working as a Manager - IT at Sugar Corporation of Uganda LTD, Lugazi, Uganda for 4 years. Mehta family is really a genuine and respectful family. God bless them.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Wow great to know that. Please share this video with his family member. or give us their contact no. on below Email ID e4g.helpline@gmail.com
@maheshnagariya8804
@maheshnagariya8804 4 жыл бұрын
Good
@denishthakkar8964
@denishthakkar8964 4 жыл бұрын
@@DidarHemani madhvani group ane rularelia group upar pan 1-1 video banavo
@manjulabenprajapati6237
@manjulabenprajapati6237 4 жыл бұрын
@@DidarHemani ren turret tu jjx M3M
@naynaudeshi1814
@naynaudeshi1814 4 жыл бұрын
I got so excited when I so our ( Bpuji's) Nanji Kalidas Vidiyo. I studied 8 years in Arya kanya Gurukul in Porbundar. N some time personaly he comes n visits in Gurukul. Thenks for sharing this video
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Great to know that you studied in Arya Kanya Gurukul. Thank you for your kind words.
@kalpanatank5703
@kalpanatank5703 Жыл бұрын
Dhanyawad Bhai Tamara badha video khubj Sara's jankari aapeche maheta dada ni jivan Katha sambhali khub proud feel karia che
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આપ પ્રેમપૂર્વક અમારા વિડિઓ જોઈ મીઠો પ્રતિસાદ આપો છો એ જાણીને આનંદ થાય છે. આભાર
@jaimin8797
@jaimin8797 4 жыл бұрын
Bapu Tamara video gajab hoi che...kai no ghate....thank yo so much......🤗🤗🤗🤗🤗🤗
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@udaisinhramsinhparmar8995
@udaisinhramsinhparmar8995 Жыл бұрын
નમસ્તે મહેતા સાહેબ,સો વરસના થાઓ ને પુન્ય દાન કરવા માટે ખુબ ખુબ ધન્યવાદ,જય મહેતા સાહેબ,!!!!¡ભગવાન ,,,,,,
@DidarHemani
@DidarHemani Жыл бұрын
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
@piyushpankhaniya7929
@piyushpankhaniya7929 Ай бұрын
We also feel proud after watching this video my father and my family connected with his great educational organization arya. Kanya gurukul tapobhumi my father was a guide in naheru planetarium and gave his contribution for 47th years
@DidarHemani
@DidarHemani 28 күн бұрын
Glad to know this. Thank you for sharing this additional information.
@kiritkumarjani1968
@kiritkumarjani1968 3 жыл бұрын
વિડિયો, બીજીવાર સાંભળ્યો, છતાંય પહેલીવાર સાંભળતા હોઇએ એવીજ મજા આવી.સરસ,ધન્યવાદ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ ! ખુબ જ આનંદ થયો. દર્શકો આવો રાજીપો વ્યક્ત કરે ત્યારે કાર્ય કર્યાનો સંતોષ થાય. આભાર
@t.p.mstardust
@t.p.mstardust 2 жыл бұрын
Thank-you for sharing this knowledgeable video . જય શ્રી કૃષ્ણ 🙏🏻
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર. જય શ્રી કૃષ્ણ
@r.mdindor9815
@r.mdindor9815 Жыл бұрын
Very nice.I am an employee of Mehta Group.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Great to know that
@manymorevideo2387
@manymorevideo2387 4 жыл бұрын
Inspirational story chhe. Bahuj saras
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.
@milanbharadva7581
@milanbharadva7581 11 ай бұрын
Khali naam khabar hatu shree nanji kalidas mehta evu aaje e naam dwara thayela kaam pan khabar gya 👌
@DidarHemani
@DidarHemani 11 ай бұрын
અમારી મહેનત સફળ થઇ એવી લાગણી અનુભવીએ છીએ. આભાર
@ishwarlalnayak8004
@ishwarlalnayak8004 4 жыл бұрын
ધન્યવાદ અજાણી વાત આજે જાણી આભાર.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@BhaviKJagani
@BhaviKJagani 4 жыл бұрын
hum
@gujjuboy4792
@gujjuboy4792 4 жыл бұрын
This Video Is Very Usefull.Thanks For Information.....👍👍 મારા તરફ થી ...... ✅
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you for your kind words.
@sagargokani9107
@sagargokani9107 4 жыл бұрын
i was in Uganda in 2010 to 2013 i heard about Nanji Kalidasa Mehta Even African People is believe that he is god of Business in Africa.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Great to know that
@ashokpadhiyar2536
@ashokpadhiyar2536 4 жыл бұрын
ખૂબ જ સરસ માહિતી.ધન્યવાદ.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@sanjaymajithiya9179
@sanjaymajithiya9179 4 жыл бұрын
વાહ તમે તો રઘુવંશી લોહાણા જ્ઞાતિ નુ નામ રોશન કર્યું હો હજુ તો ઈ વીડિયો મા થોડુ છે પણ મે તો એના વિષે ઘણું બધું સાંભળ્યું છે. જય જય જલારામ
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા આ મહામાનવની પુરી કથા લખવી હોય તો એક કલાકનો વિડિઓ પણ ઓછો પડે. નીચેની વિગતોની જાણ હોવા છતાં સમય મર્યાદાને કારણે સામેલ કરી શકાય નહિ. આજકાલ બહુ લાંબા વિડિઓ કોઈ જોતું નથી. ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા. 1:- NANJI KALIDAS KANYA SHALA @ PORBANDAR & 2:-ARYA SAMAJ MANDIR POR. 3:-MAHRSI DAYANAND SARSWATI SCIENCE COLLEGE POORBANDAR 4:-HEART SPECIALITY HOSPITAL POR. 5:- HE WAS NOT ONLY DONATING MONEY BUT WAS LOOKING AFTER PROGRESS OF WORK,REMOVING TEETHING +MAJOR TRROUBLES. HE HAS ALSO GIVEN MONEY GRANT TO KENYA. KENYATTA WAS HIS FRIEND HIS TWO DOUGHTERS WERE ADMITTED IN ARYA KANYA GURUKUL POR. KENYATA WAS HAPPY AS HIS DOUGHTERS BECAME VEGITARIAN.
@m.m163
@m.m163 4 жыл бұрын
ભાઈ તમે તો આખી સુપર હીટ ફિલ્મ બતાવી દીધી ખુબ સરસ
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@aakashggujju
@aakashggujju 4 жыл бұрын
Saras che aava ek thi ek Mahan Gujaratiyo na vishe jaani garv thaye che k hu ek Gujarati chu. Jay Sri Krishna. 🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપના ગુજરાતીપણાને સલામ અને આપની માયાળુ લાગણી બદલ આભાર.
@leelavantishah5209
@leelavantishah5209 3 жыл бұрын
Sadiyon se hamare bharat varsh me dan veero ki koi Kami nahi hai. Aema pan vaniya Gujarati lohana badhati. Vadhi jai. Kok var dan veer. Sree jagdusha no. Pan video. Banavjo 🙏🌹. Very nice video 👍👌👏👏👏 jai jinendra 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર. ભરાતાં દરિયાવદિલ લોકોનો તૂટો નથી. કચ્છના શાહ સોદાગર જગડુશા તેમાંના એક છે. પાટણ રાજ્યના દુષ્કાળ વખતે તેમણે પોતાની અનાજની વખારો પ્રજાના નામે ખુલી મૂકી દીધી હતી. એમની તસવીરો મળશે તો વિડિઓ બનાવીશું. સુચન બદલ આભાર
@999-s7q
@999-s7q Жыл бұрын
Nanji bapane sat sat naman Saheb pan azim premji pan gujrat nu gavrav che ne 2 nambar na mota danvir che saheb
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા એનો વિડિઓ પણ અમે બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે kzbin.info/www/bejne/a3ipnIF7qL6Sa6s
@kanubhaipatel6456
@kanubhaipatel6456 4 жыл бұрын
I was in Uganda since ten years, so I knew about Nanji k maheta companies and Lugazi town. Thanks
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. આપના ત્યાં ખાતેના મિત્રો અને સ્નેહીઓ સાથે આ વીડિઓની લિન્ક શેર કરવા વિનંતિ
@girijamehta720
@girijamehta720 4 жыл бұрын
Proud to be Gujarati
@fazloorrahmanvahora8059
@fazloorrahmanvahora8059 3 жыл бұрын
Kanubhai Patel. I am fazal rahaman premji. Mare Uganda aavu Che please mane help Karso. Kanubhai Patel. Mane visa issue Karso.
@chiragparsana2740
@chiragparsana2740 3 жыл бұрын
Waah... Bhai.. Waah.... Salute dil se ♥
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભલી લાગણી બદલ આભાર.
@jigarbalbhatt1670
@jigarbalbhatt1670 4 жыл бұрын
Namashkar maheta parivar...tamara sahshikta ne,unch vichar...sheth...ne samaj upyogi school...aarya ashram...jeva samaj upyogi kary mate ...Dhanya 6o tame...tamara jivan thi inspired thav 6u...gujarat nu garav...🌺🌺🇮🇳🌺🌺👍
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.
@lalubhaliya
@lalubhaliya 4 жыл бұрын
Khub saras video sir....ghanu janva malyu .... thanks
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@lalubhaliya
@lalubhaliya 4 жыл бұрын
@@DidarHemani ધન્યવાદ સાહેબ
@abj3985
@abj3985 4 жыл бұрын
વાહ ખુબજ પ્રેરણાદાયી જીવન-ચરીત્ર.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@parsaniyaneel749
@parsaniyaneel749 4 жыл бұрын
Yet with another amazing video sir..! Thanks for making such videos
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
So nice of you.
@vadabhaipatel1212
@vadabhaipatel1212 4 жыл бұрын
@@DidarHemani જ,7 X To weep6th
@himzzkotecha6376
@himzzkotecha6376 4 жыл бұрын
ધન્ય છે મારા વહાલા ગુજરાતી ધન્ય છે મારા રઘુકુળ દાતા ને. સત્ત સત્ત વંદન..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.
@knowledgeispower5660
@knowledgeispower5660 3 жыл бұрын
અદ્ભૂત!ધન્ય છે નાનજીભાઈને!
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા નાનજીભાઈનું જીવન સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. આભાર
@prakashdave5433
@prakashdave5433 3 жыл бұрын
Bahu ratna vasundhara pan ava virla kok,adbhut suzbuz ,zabber charitra,pranam shat shat
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અમારા પણ શત શત પ્રણામ
@rahulpithadiya8538
@rahulpithadiya8538 4 жыл бұрын
Khub saras. Sir hu porbandar maj chu avo ahiya thi lugajhi jaiye
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર. ઈશ્વરકૃપા થશે તો જરૂર આવશું।
@kingofdrawing4329
@kingofdrawing4329 3 жыл бұрын
આપ ના અવાજ નો હુ ખુબજ કાયલ છુ નમસ્કાર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
@umanath9892
@umanath9892 4 жыл бұрын
ખૂબ સરસ વિડીયો, અભિનંદન, ખૂબજ પ્રવાહી શૈલીમા કોમેન્ટ્રી આપી,મજા આવી ગઈ, પણ હા આ આકર્ષક, માર્મિક-મરક મરક હાંસ્યશૈલીના પ્રવક્તા કોણ છે? નામ જણાવવા વિનંતી
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા સ્નેહ નીતરતા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે. દર્શકોને મનોરંજન સાથે પ્રેરણા મળતી રહે એવી નેમ રાખી છે. એન્કરનું નામ દિદાર હેમાણી. મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.
@UmiyadhamSidsar-w4x
@UmiyadhamSidsar-w4x 8 ай бұрын
Bahu srs bhai,,porbandar na ftana game nanji kalidas mheta hai school chhe te pn amne bandhavi aapel chhe,tya me dhorn 8 thi 10 ma abhyas krel chhe,,dhany chhe vir ne....
@DidarHemani
@DidarHemani 8 ай бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@UmiyadhamSidsar-w4x
@UmiyadhamSidsar-w4x 8 ай бұрын
@@DidarHemani thanks bhai
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Vah sadar pranam nanjibhai mehta
@DidarHemani
@DidarHemani Жыл бұрын
અમારા પણ પ્રણામ
@curiouscynic4357
@curiouscynic4357 4 жыл бұрын
Amazing story about a person with towering determination and vision of social responsibility. 🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Yes indeed. Nanjibahi was a great philanthropist of his time. He set an example how to fulfill the social responsibility.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Vaniya vepario e desne ghanu apyu chhe. Vandan chhe eni janetaone. Bhagvan enna atmane jya hoy tya kyarey dukh na pade evi prarthana 🙏🏻🙏🏻
@DidarHemani
@DidarHemani Жыл бұрын
બરાબર. આ સમાજે અનેક રીતે દેશને ઘણું આપ્યું છે. જાણકારી આપવા બદલ અને વિડિઓ જોવા બદલ આભાર
@hematarun9515
@hematarun9515 Жыл бұрын
Wah sir mara porbandar na Danvir sheth no bhuj SARS video Banavyo chhe 👌 me porbandar Ary Kanya Gurukul mathi college kri chhe I am from porbandar
@DidarHemani
@DidarHemani Жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. આભાર
@Shipythakkar777
@Shipythakkar777 3 жыл бұрын
Oho maheta luvana ma aave wha jal jalaram raghvansi
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય જલારામ. તેમની મૂળ અટક બદિયાણી છે.
@harshadondhia5925
@harshadondhia5925 8 ай бұрын
લુગાઝી બહું જ સુંદર છે અને કકીરા પણ જોવાલાયક છે જ્યાં મારું બચપણ વિત્યું છે
@DidarHemani
@DidarHemani 8 ай бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@hemantshah3218
@hemantshah3218 4 жыл бұрын
Superb information. Jay jay garvi Gujarat
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. જય જય ગરવી ગુજરાત
@heenafondi7266
@heenafondi7266 2 жыл бұрын
bhale bhai tame jav lugaji pan amne kharva ne chokas yad karjo .jay ramapir
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
હા ઈ બરાબર
@nathabhaisangani4896
@nathabhaisangani4896 Жыл бұрын
Radhe radhe nathabapa khandhera sarash
@DidarHemani
@DidarHemani Жыл бұрын
રાધે રાધે
@Dharmesh.s2533
@Dharmesh.s2533 Жыл бұрын
Very very nice...sir
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Thank you for your kind words.
@parbatmodhvadiya3431
@parbatmodhvadiya3431 4 жыл бұрын
ખૂબ સરસ વીડિયો ખૂબ ખૂબ અભિનંદન
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@rekharoshni2461
@rekharoshni2461 8 ай бұрын
ધન્યવાદ આ વિડિયો શેયર કરવા માટે 🙏
@DidarHemani
@DidarHemani 8 ай бұрын
તમને પણ ધન્યવાદ વિડિઓ જોવા માટે
@harsukhraikantesariya4165
@harsukhraikantesariya4165 7 ай бұрын
લાખલાખ સલામ...
@DidarHemani
@DidarHemani 7 ай бұрын
અમારા પણ સલામ
@surbhi-y-k3z
@surbhi-y-k3z 5 ай бұрын
Right.😊
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
આભાર
@harishanandsagar8041
@harishanandsagar8041 14 күн бұрын
Dist, Bhavnagar, Taluka, sihor, Village, son,ghad, Boys and Girls schools also By Nanji kalidas Mehta
@DidarHemani
@DidarHemani 14 күн бұрын
વિશેષ માહિતી બદલ આભાર
@minaxi-b7y
@minaxi-b7y 4 жыл бұрын
Maja aavese ho tamai aa Hakikat ni kahaniyu sambhadvani
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@anilsinhsodha5043
@anilsinhsodha5043 3 жыл бұрын
મહારાણા પ્રતાપ વિડિયો બનાવો.કાકા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@maheshjethava5715
@maheshjethava5715 2 жыл бұрын
ધન્ય ધરણી સૌરાષ્ટ્ર ની રતન ્્્્્્!,
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@nasirhabib2820
@nasirhabib2820 4 жыл бұрын
Proud Gujarati...typical personality.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Yes indeed.
@jigneshjoshi7124
@jigneshjoshi7124 4 жыл бұрын
Bhai bhai dil jiti lidhu..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@keshubhaiparmarkeshubhai9406
@keshubhaiparmarkeshubhai9406 8 ай бұрын
🙏જય જય જલારામ બાપા 🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 8 ай бұрын
જય જલારામ
@VipulBeladiya73
@VipulBeladiya73 4 жыл бұрын
Very good video nanaji bhai porbandar
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you for your kind words.
@nirajjoshi2062
@nirajjoshi2062 4 жыл бұрын
Boss as always jordar video and meaningful content 👍👍
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
So nice of you
@mukeshmaisuriya8701
@mukeshmaisuriya8701 2 жыл бұрын
amazing very big adventure
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Yes indeed
@rambhaihirabhaiherbha9209
@rambhaihirabhaiherbha9209 4 жыл бұрын
Sapna sagar par na..e naval katka rupe vanchi hati. E ni yaad taji thay. Nanji kalidas. No thay ho. Bhai. Aaje moj aavi gai.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@sanjayagravatnahisircameba2491
@sanjayagravatnahisircameba2491 4 жыл бұрын
મહાન વ્યકતિ ને કોટી કોટી વંદન
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
અમારા પણ વંદન
@rikinkamani3437
@rikinkamani3437 4 жыл бұрын
મોદી ની કોમેન્ટ જોરદાર
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી અને ધ્યાનથી વિડિઓ જોવા બદલ આભાર. જરૂર પડ્યે અમે મોદીકાકાને યાદ કરતા રહીએ છીએ. નીચેનો વિડિઓ જોજો. kzbin.info/www/bejne/eWGpXoF8btiHfJI
@jafarnjikani2759
@jafarnjikani2759 4 жыл бұрын
Saheb modi sanyasi to na thaya pan sansarma pan fel thaya karan ke amna patni aje akal vayu jivan jivese
@sunipatel54
@sunipatel54 4 жыл бұрын
I was born and raised in E. Africa Mombasa. My parents have personally known Mr. Nanjibhai Mehta. He and his very religious wife met our parents and grand parents(visiting us from India) at Haveli. Mrs. Nanjibhai tied Rakhi on my grand father's wrist and consider him as her brother. My grand father wanted to give her some shillings but hesitated because they were very rich. My mother is 96yrs old and is telling me many good memories with Mehta couple. My mother now regrets that our family have no photos with this generous couple.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Grate to know that you had close relation with Nanjibahi. Please share the link of the video among your Mombasa friends and relatives. Thank you for recall and share the memories
@ravisatani3939
@ravisatani3939 3 жыл бұрын
Kasturbhai lalbhai upar video banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર. અમારા ઈમેલ આઈડી ઉપર એક મેલ કરવા વિનંતી
@shastrikashyapjoshi3100
@shastrikashyapjoshi3100 3 жыл бұрын
મહારાણા પ્રતાપ અરવ્લ્લી ના જંગલો મા જ્યારે ઘરબાર છોડી ને રહેતા હતા અને ત્રણ દિવસ ના ઉપવાસ પછી માંડ માંડ એક ઘાસ ની રોટલી ની વ્યવસ્થા થઈ .એ રોટલી પોતાની દિકરી ને ખાવા આપી અને એના હાથ માથી એક જંગલી બિલાડી એ રોટલી આંચકી ગઈ .અને દિકરીએ કરુણ આક્રંદ કર્યુ અને દિકરી ના આંસુ એ પ્રતાપ ને મજબુર કરી નાખ્યા આજીવન બાદશાહ સામે જજુમવાનો સંક્લ્પ લેવા વાળા મહારાણા ભાંગી પડ્યા મર્દ માંણસો ક્યારેક તલવાર થી નથી કપાતા પંરતુ લાગણી ના તતું થી કપાઈ જતા હોય છે .મહારાણા બાદશાહ ને પત્ર લખી ને શરણાગતિ સ્વીકારવા ની તૈયારી દર્શાવી આ સમાચાર ભામાસા ને મલ્યા ને ભામાસા મહારાણા પ્રતાપ ને કહે છે લાવો સંધીપત્ર અને તેમણે પત્ર વાંચી ને ફાળી નાખ્યો અને મહારાણા પ્રતાપ ને કહે છે મહારાજ પેટભરા જીવો ની વચ્ચે ક્યારેક જ મહારાણાપ્રતાપ જેવો મર્દ શુરવિર પાકે છે બાકી તો જીવજંતુ ની જેમ જીવો આવે ને જાય છે તમારો જેવો મર્દ માંણસ ધન ના અભાવે જો એક બાદશાહ ને માથુ જુકાવતો હોય તો ધુળ પડી અમારા ધનમાં અને પછી ભામાસા એ પોતાની તિજોરી ખોલી આપી મહારાણા ના ચરણો મા એટલે આજે આપણે કોઈ ને દાનવિર ની ઉપમા આપવી હોય તો ભામાસા ને યાદ કરવા પડે છે ધન્ય છે ભામાસા ને .જયસિયારામ આપે ખુબજ શ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
વિસ્તૃત માહિતી આપવા બદલ આભાર
@sanjay78926
@sanjay78926 4 жыл бұрын
Thank you for the nice video Kaka..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
So nice of you Bhtrija
@shyammodhvadiya3265
@shyammodhvadiya3265 3 жыл бұрын
Vahhhhhhhhhh amara gam nu gorv
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા. તમારા ગામનું અને ગુજરાતનું ગૌરવ
@payalgongade7637
@payalgongade7637 2 жыл бұрын
Wahhhhh
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@zaladigvijaysinh9357
@zaladigvijaysinh9357 4 жыл бұрын
VA...MOJ...VA...NAMAN...
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી બદલ આભાર
@chhaganbhaivithani6961
@chhaganbhaivithani6961 4 жыл бұрын
સારી માહીતી! રજુઆત સુધારો !!
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર
@jaydeepkotecha947
@jaydeepkotecha947 Жыл бұрын
જય જલારામ મને ગર્વ છે મારા સમાજ પર
@DidarHemani
@DidarHemani Жыл бұрын
અમને પણ ગર્વ છે. જય જલારામ
@haribhaigaudani8953
@haribhaigaudani8953 3 жыл бұрын
બાપાસીતારામ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બગદાણાના વાસી બાપા સીતારામ
@kalpanatank5703
@kalpanatank5703 Жыл бұрын
Tamari jivan Katha pan kaheva vinanti che
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા એની તૈયારી ચાલે છે
@hitmusic2437
@hitmusic2437 Жыл бұрын
ખૂબજ સરસ
@DidarHemani
@DidarHemani Жыл бұрын
લાગણી બદલ આભાર
@harmanmuchhadiya1974
@harmanmuchhadiya1974 4 жыл бұрын
Vaah Sir vaah........
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને પ્રેમ બદલ આભાર
@Azazbadi
@Azazbadi 4 жыл бұрын
પોરબંદરના દેવકરણ નાનજી (Dena Bankના સ્થાપક) પર Video બનાવજો સાહેબ..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સૂચન બદલ આભાર.
@jaymalgoraniya6912
@jaymalgoraniya6912 3 жыл бұрын
👌My village gorana born nanji kalidas maheta 💐👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that
@jaymalgoraniya6912
@jaymalgoraniya6912 3 жыл бұрын
@@DidarHemani 🤔🤔🤔 what is min
@kashiramjoshi6944
@kashiramjoshi6944 8 ай бұрын
નાનજી કાલિદાસ ને નજીક થી જાણવા હોયતો,તેમણે૧૯૫૬/૫૭ માં લખેલું જીવનચરિત્ર પુરું વાંચવું પડે. ખૂબજ માહિતી અને અનુભવો થી ભરેલું છે.
@DidarHemani
@DidarHemani 8 ай бұрын
કોઈ આ પુસ્તકને ડીઝીટલાઇઝડ કરે તો અનેક લોકો વાંચી શકે.
@chandulalchhelavda4876
@chandulalchhelavda4876 4 ай бұрын
Great man...
@DidarHemani
@DidarHemani 4 ай бұрын
Yes indeed.
@themountainswildexperience4747
@themountainswildexperience4747 4 жыл бұрын
Nanjibhai, Jain che, Bhai
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
નાનજીભાઈની મૂળ અટક બદીયાણી હતી. નામુ લખતા એટલે એમની અટક મહેતા થઇ ગઈ. તેઓ લોહોણા જ હતા. તેમના વડવાઓ રાજ્યનું મોદીખાતું સાંભળતા.
@themountainswildexperience4747
@themountainswildexperience4747 4 жыл бұрын
@@DidarHemani ,,,Bhai, jankari aapva badal aabhar, mane am Hatu k, Jain che, Thanks my friend
@Tushar_sheladiya
@Tushar_sheladiya 4 жыл бұрын
સ્વામિનારાયણ ટેમ્પલ વડતાલ ની ઇન્ફોર્મેશન આપો ને ભાઈ આભાર તમારો તો
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન થાય તો ખરી હકીકત બહાર આવે
@m.k.rathod3519
@m.k.rathod3519 2 жыл бұрын
Nanjibhai Sacha sevabhavi hata aatlumotu dan karyu chhata nirahankari .aa gun apnavo.sarkar to me aapyu avu bolechhe
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
બરાબર
@jaysathvara3129
@jaysathvara3129 4 жыл бұрын
Thank you so much for the video. Please I want to make a request. I am not a from BJP or congress. But I request you to make a video on Modiji, Amit shah, and PP savani group. Your videos give me motivation during this struggle time.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you for your kind words. We will try our level best.
@milanbharadva7581
@milanbharadva7581 11 ай бұрын
Wah 👌👌👌
@DidarHemani
@DidarHemani 11 ай бұрын
ધન્યવાદ
@jadavkanji3862
@jadavkanji3862 4 жыл бұрын
વાહ આને કહેવાય રાણો રાણા ની રીતે બાકી પુરો પુરો મુછો રાખી ને કેય રાણો રાણા ની રીતે.
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@ramodedra7124
@ramodedra7124 4 жыл бұрын
Hasu
@kingofdrawing4329
@kingofdrawing4329 3 жыл бұрын
Khub saras
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@hansrajparmar9500
@hansrajparmar9500 3 жыл бұрын
Didar bhai rastriy sayar zaver Chand meghani vise thodi yadi jarur karavato video banavo joke duniya ene odakhe6e pan apde enu gujarati govrav kyare na bhulay Ena mate plesh 1 video upload Love you from devbhumi dwarka ❤💖
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@Sarvaiyajaydipsihn
@Sarvaiyajaydipsihn 11 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@DidarHemani
@DidarHemani 11 ай бұрын
હા તેઓ ધન્યવાદને પાત્ર છે
@tushardhandhalya4468
@tushardhandhalya4468 4 жыл бұрын
Thank u to bhamasha..🙏🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.
@rajuvara3738
@rajuvara3738 Жыл бұрын
આમાં નાત જાત કઈ નથી આવતો લખ્ણખોટો હોય એ એવો જ રહે છે આજ જ્ઞાતિ નું ઉદાહરણ જોઈતું હોય તો કેજો
@DidarHemani
@DidarHemani Жыл бұрын
અમે લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવીએ છીએ. બાકી સારા-નરસા લોકો દરેક સમાજમાં હોય છે. વિડિઓ જોવા બદલ આભાર
@rajeshkotak3188
@rajeshkotak3188 Ай бұрын
ભાઈ સારું શોધો ! સારા ખરાબ દરેક જગ્યા માં હોય છે ! વિરપુર જલારામ બાપા ! લોહાણા હતા !એટલે દરેક જગ્યા એ સારૂ શોધી એ ! દરેક માં મોટા નાના માણસો હોય ! સારા નરસા હોવા ના !
@prakashbhailadva8382
@prakashbhailadva8382 4 жыл бұрын
Didarbhai bau j jordaar nanji kalidas no video auchi minutes ma upload karelo ho. Bas aavo ne aavo video upload krta rejo maza aave che...
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.અમારા નીષ્ઠાપુર્વકના પ્રયાસ ચાલુ છે
@Tushar_sheladiya
@Tushar_sheladiya 4 жыл бұрын
આચાર્ય મહારાજ નો જે વિવાદ છે તે શું છે સત્ય હોય યે કહો તો ધન્યવાદ
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
એના વિષે ઘણું કહેવાય ગયું છે છતાં અભ્યાસ કરીશું
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,9 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,4 МЛН