આ અધિકારીએ તો સરકારી કચેરીની પોલ જ ખોલી નાખી, વેશપલટો કરી કૌભાંડ પાડ્યું ખુલ્લું | Gujarati News

  Рет қаралды 34,963

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Күн бұрын

Пікірлер: 99
@saeedumarji8353
@saeedumarji8353 3 күн бұрын
રણમાં વિરડી સમાન મકવાણા સાહેબ ને પ્રજાલક્ષી કામગીરી કરવા બદલ અભિનંદન
@VajubhaiGiradharbhaikharachari
@VajubhaiGiradharbhaikharachari 3 күн бұрын
મકવાણા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન. આવું દરેક સરકારી કચેરીઓમાં ચાલે છે. દરેક સ્થળે દલાલો ને વચ્ચે રાખવામાં આવે તો જ કામ થાય છે.
@mahebubkhokhar9337
@mahebubkhokhar9337 3 күн бұрын
આ સાહેબ ને 100 સલામ
@CVRathava
@CVRathava 2 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ સાહેબ શ્રી દરેક તાલુકામાં પબ્લિક ધાણીમા પીલાય જ છે આવા અધિકારીઓ ની જરૂર છે 🙏🙏
@manojjadav2346
@manojjadav2346 2 күн бұрын
આ સાહેબને ધન્યવાદ આપણે આવા ઈમાનદાર સાહેબ ની જરૂર છે
@sureshparmar7672
@sureshparmar7672 3 күн бұрын
આ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન
@aslamrafai6327
@aslamrafai6327 3 күн бұрын
જે અધિકારી નિષ્ઠા અને ઈમાનદારી થી નોકરી કરે છે એને સો સલામ..પણ બેઈમાન લોકો જે બાપ નો બગીચો બનાવી ને બેઠા છે એને ઉઘાડા પાડવા જ જોઈએ...અને બરતરફ કરવા જોઈએ
@Pfaster-t1o
@Pfaster-t1o 3 күн бұрын
હળાહળ કળજુગ માં તમારી જેવા ઈમાનદાર અધીકારી ઓને ખુબ ખુબ અભિનંદન 100 વર્ષ જીવો સાહેબ તમારી જેવા નીષઠા વાન અધીકારી ઓને સલામ છે સાહેબ
@patelagambhai6011
@patelagambhai6011 3 күн бұрын
સરકાર માં સાચું કામ કરવા માટે પણ પૈસા આપવા પડે છે....
@keshavsolanki8181
@keshavsolanki8181 Күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન મકવાણા સાહેબ શ્રી ને ખૂબ જ સુંદર અને પ્રજા લક્ષી કામ કર્યું છે હજુ પણ આવા પ્રમાણીક અને ઇમાનદાર અધિકારીઓ છે આવા અઘિકારીઓ એ બહાર આવવુ જોઇએ જનતા ને જે તકલીફ પડે છે તે દૂર થઈ શકે છે
@bhagavatchaudhary5431
@bhagavatchaudhary5431 2 күн бұрын
મકવાણા સાહેબને ખુબ ખુબ અભિનંદન સાથે સો સો સલામ
@SomaKharadi-e3b
@SomaKharadi-e3b 2 күн бұрын
My heartiest salute and greetings Many Many Thanks to great Makrana Saheb Somabhai Thavarabhai Kharadi Baleta Ahmedabad Gujarat
@PareshPatel-qq7gw
@PareshPatel-qq7gw 2 күн бұрын
પંચમહાલ નું ગૌરવ છે મકવાણા સર. 💐
@kamleshrathavarathava2815
@kamleshrathavarathava2815 Күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ ને
@NavnitChauhan-db3oh
@NavnitChauhan-db3oh 2 күн бұрын
ખૂબ.. ખૂબ.. ખૂબ.. અભિનંદન આવાજ કાયૅ તમામ કરશેતોજ ગરીબી નિબૂદ થ ઇ શકશે
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 2 күн бұрын
બધા વિભાગો માં આવી તપાસ કરતા રહો
@jigarnizam5501
@jigarnizam5501 2 күн бұрын
ખૂબ સરસ, તાલીબાની કાર્ય, અફઘાનિસ્તાન માં તાલિબાનો આવી જ રીતે પોતાના દેશ ની સમીક્ષા કરી રહ્યા છે, અને બાયોમેટ્રિક વગર પોતે સામેથી ચાલીને રાશન પહોંચાડે છે.
@irfanpathan6511
@irfanpathan6511 3 күн бұрын
આ જ કામ તો મોટા અધિકારીને કરવાનું હોય છે અને હું આપણી વિકાસ સરકાર મે કહીશ કે દરેક મોટા અધિકારીને દર મહિને આવી રીતે પોતાના તાબા માં આવતી દરેક સરકારી કચેરીઓની મુલાકાત લેવાનું તેમની ફરજ માં ફરજિયાત કરવામાં આવે
@lalbhaipatel1897
@lalbhaipatel1897 3 күн бұрын
તાબામાં આવેલ કચેરીમાં અધિકારીઓ જાય તો છે જ, પણ ધ્યેય જરાક જૂદું હોય! ખરું જ જય શ્રી કૃષ્ણ
@gordhanpanvi5762
@gordhanpanvi5762 3 күн бұрын
હપ્તા ઉપર જાતા હોય કાઇ થાયનહો
@anilbhaisanura7466
@anilbhaisanura7466 Күн бұрын
🥥🙏🌹🙏 ખુબ ખુબ અભિનંદન
@mahipatsinhjadeja2205
@mahipatsinhjadeja2205 Күн бұрын
Congrats for honety Makwana saheb.
@dharmendraprajapati4423
@dharmendraprajapati4423 Күн бұрын
🇮🇳❤🏆🙏🇮🇳❤🏆🙏🇮🇳❤🏆🙏🇮🇳❤🏆🙏🇮🇳❤🏆🙏🇮🇳❤🏆🙏🇮🇳❤🏆🙏🇮🇳❤🏆🙏 Jay bhim
@czpatel5300
@czpatel5300 2 күн бұрын
માનનીય મકવાણા સાહેબે એક નવી પહેલ ની શરૂઆત કરી છે સાહેબ ને સલામ
@prakashbhavsar1404
@prakashbhavsar1404 2 күн бұрын
બિલકુલ સાચી વાત છે. રેશન કાર્ડ કોટા ધારકો રેશન કાર્ડ મેળવવા જનતા પાસે 3500 રુપિયા લેછે.
@BariaGovindbhai-n8i
@BariaGovindbhai-n8i 3 күн бұрын
સાહેબના ધ્યાને તો આજે આવ્યુ .પણ આ તૌ ઘણાં સમય થી ચાલતુ હતું.
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 3 күн бұрын
ખુબ ખુબ અભિનંદન ને 100સલામ❤❤
@k.b.d
@k.b.d 2 күн бұрын
ખુબ ખુબ અભિનંદન અધિકારીને
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 3 күн бұрын
ખુબ ખુબ અભિનંદન મકવાણા સાહેબ દરેક ડિપાર્ટમેન્ટ માં આવા પ્રમાણિક અધિકારીઓની જરૂર છે પ્રમાણિક હોય તો જ આવા એક્સન લઈ શકે, મેળા પી પણા વાળા અધિકારીઓ આવુ ના કરી શકે
@Community1876
@Community1876 2 күн бұрын
શું આ અધિકારીના પોલ ખુલ્લી પાડવા છતાં પણ આ કોન્ટ્રાકાટરો ને ભગાડવામાં આવશે??ઘરભેગા ક્યારે???
@ashokchaudhari9384
@ashokchaudhari9384 2 күн бұрын
Sir ne 100 salam
@jitendraparmar3061
@jitendraparmar3061 2 күн бұрын
Khub saras saheb❤❤❤❤
@TH-gj9gq
@TH-gj9gq 2 күн бұрын
આવા સાહેબ ને સો સો સલામ.
@bcfact7654
@bcfact7654 2 күн бұрын
આવા સાહેબ ને અભિનંદન ❤
@rockstargaming5844
@rockstargaming5844 Күн бұрын
ભાઈ મારા સરકારી કામો ને વધુ મા વધુ ઓનલાઇન કરી નાખવો જોઈએ જેથી કરીને આવી તકલીફો સહન કરવું નહિ પડે
@ketanlal3720
@ketanlal3720 3 күн бұрын
Sachi vat che khule Aam
@babubhailukhi2522
@babubhailukhi2522 2 күн бұрын
साहब को बहुत धन्यवाद
@atulimakvana1092
@atulimakvana1092 2 күн бұрын
SALUTE 🙋‍♂️🙏🏻🙋‍♂️
@PareshDamor-ow2tn
@PareshDamor-ow2tn Күн бұрын
Good 👍🙏
@parmarmalabhai2870
@parmarmalabhai2870 3 күн бұрын
સરસ સાહેબ
@Bhagubhaim
@Bhagubhaim 2 күн бұрын
All officer are noted & to be Action tacen time to time and Govt. Taken report all district level officers please do it for public fesilites 🙏🙏👌👌
@jmpatel20367
@jmpatel20367 2 күн бұрын
સ્ટેમ્પ વેન્ડરો ને કમીશન મળવા છતા વધારા ના રુપીયે બધે લેવાય છે પણ સરકાર ને કઈ દેખાતુ નથી
@meetprajapati8460
@meetprajapati8460 2 күн бұрын
Hats off u sir You are great
@DaudBharthu
@DaudBharthu 3 күн бұрын
A big Salute to Macwan saheb
@rameshbhutiya5829
@rameshbhutiya5829 3 күн бұрын
Congratulation,officers and team.
@zalachetansinh3244
@zalachetansinh3244 2 күн бұрын
Makvana.shaheb.aapne.khub.khub.abhinandan...
@ashishbrahmbhatt3255
@ashishbrahmbhatt3255 2 күн бұрын
ખૂબ સરસ કામગીરી સર
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 3 күн бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani
@ashaprajapati5005
@ashaprajapati5005 2 күн бұрын
Good work sir🙏🙏
@samirchhatbar5500
@samirchhatbar5500 Күн бұрын
નોકરી નો વીમો થઈ જશે
@ajaymandora5044
@ajaymandora5044 3 күн бұрын
Good work sir tamara jeva badhaj thay jaye to ram rajeya ave gayu avu manvnu baki maro vote khoto gayo aem mans
@faizanbalospura3199
@faizanbalospura3199 3 күн бұрын
JORDAR.......ALL COLLECTOR OFFICO MA AAVI BOOOM PADAVI JOYYE
@ramanbhaibarjod5433
@ramanbhaibarjod5433 2 күн бұрын
Adarkardma khubj khrab halat ce
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 2 күн бұрын
આવા અધિકારો હોવા જોઈએ
@RajeshDamor-i9k
@RajeshDamor-i9k 2 күн бұрын
સંતરામપુરમાં પણ આવું જ છે
@lbparmar2582
@lbparmar2582 2 күн бұрын
Right
@prahladbhai-dj9ec
@prahladbhai-dj9ec 3 күн бұрын
Congretchulation sar
@jayeshslakhani8047
@jayeshslakhani8047 3 күн бұрын
Aavu Ek district ma pn ek ips a niche na staff sathe kariu hatu pn a ek natak hatu
@arunmakwana3387
@arunmakwana3387 2 күн бұрын
શિહોર તાલુકા માં પણ આવુજ ચાલે છે
@bharatbhatt3645
@bharatbhatt3645 2 күн бұрын
It is not only problem jin godhra it is everywhere full corruption😢😢
@mohansinhpatelia9388
@mohansinhpatelia9388 2 күн бұрын
Makavana sir ne Selute. Dalal connected with all office in Gujarat.
@maheshsinhmadhavsinh623
@maheshsinhmadhavsinh623 2 күн бұрын
પૈસા હોય તો કામ થાય
@bhupeshkaria4100
@bhupeshkaria4100 3 күн бұрын
Pol to kholi pn Aava brastachari adhikari ke Xerox vala virudh pagla shu levaya e janavo ne Baki brastachar to che e badha ne khabar j che brastachar to jag jaher che ema Pol shu che
@JadejaprahaladSinh-tp6cx
@JadejaprahaladSinh-tp6cx 2 күн бұрын
khare khar shaheb kevanu man thay aava aghikari hovajoy
@ir26694
@ir26694 3 күн бұрын
સર્કયુલર મૂકવા અરજ
@DipakbhaiRaval-hb2lm
@DipakbhaiRaval-hb2lm 3 күн бұрын
આવા સરકયુલર દરેક જીલ્લા તાલુકા મથકે દરેક ઓફિસ આગળ ચોંટાડવા જોઈએ
@MurliTanwani-o9f
@MurliTanwani-o9f 2 күн бұрын
Paisa toh theak daram na dakka khava pade 6e.
@parshottamparmar3108
@parshottamparmar3108 2 күн бұрын
Aa kanun Anand jila ma hovo joiye
@yogeshpatel9373
@yogeshpatel9373 Күн бұрын
આવા અધિકારી દરેક જિલ્લા તાલુકા માં હોવા જજોઈ a
@AbdulMandhra-or8om
@AbdulMandhra-or8om 3 күн бұрын
Mane vijli ke liye 2.vars thi dhaka khvdave se .pgvcl vala
@PAGIMANOJ-nb4kn
@PAGIMANOJ-nb4kn 3 күн бұрын
Sir hoo Ghodhra no j chu
@Satish-k1q
@Satish-k1q 3 күн бұрын
🎉
@mahabharat4505
@mahabharat4505 3 күн бұрын
Saru kaam karyu chhe saheb.. pan dhyan raakhjo.. adhikario ane neta shri o aapno nikal na kari de.. 😊
@faizanbalospura3199
@faizanbalospura3199 3 күн бұрын
20 RS THI ...LAYNE 1 LKH 2 LKH NA LANCHIYA O NE ........UTHLAVANI VAT KARO .....CM
@YakubPadva-l4d
@YakubPadva-l4d 3 күн бұрын
Aa saheb na karne amara panchmahal ma store vada line par avi gaya chhe
@MurliTanwani-o9f
@MurliTanwani-o9f 2 күн бұрын
Sarkari office ne bahar andhar dalal betha 6e.
@anilchavda8311
@anilchavda8311 3 күн бұрын
🌷✋✋27🌷👍
@parshottamparmar3108
@parshottamparmar3108 2 күн бұрын
Vchetiyaothi savdhan
@paras4459
@paras4459 3 күн бұрын
Very nice 👌
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН