હું વારાણસીનો છું, હું ગુજરાતી ભાષા જાણતો નથી, પણ મને તમારો અવાજ જ પસંદ છે. હું આ લખવા માટે અનુવાદકનો ઉપયોગ કરી રહ્યો છું. તમે સાચા કલાકાર છો. તમામ શ્રેષ્ઠ.❤️
@rudorajasthan64523 жыл бұрын
अद्भुत गुजराती लिखावट आपकी 😊
@shraddhayadav17633 жыл бұрын
@@rudorajasthan6452 I used translator for this thanks to Google
@rudorajasthan64523 жыл бұрын
Oh.. fir Google ko thanks 😀
@Posterwala_makesence20243 жыл бұрын
નામ તો છોકરી નું છે.
@shraddhayadav17633 жыл бұрын
@@Posterwala_makesence2024 હા હું છોકરી છું.
@maashihorimusic2 жыл бұрын
કળજુગ નો કન્હૈયો વળી દિલ જીતનારો હઉ ને વાલો લાગે પરાણે એ પ્રેમ નો પર્યાય એના મન માં શું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ એ તો જાણે બધા ના દલડાં ની વાત અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમ માં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલ ના કટકા થઇ જાય નટખટ નખરાળો જાણે નંદજી નો લાલો હઉને પ્રાણ થીએ પ્યારો એ તો લાગે બોઉ વાલો જીવન જીવાડે વળી સૌવને નાચડે જાણે દુનિયા ના રંગો એની નજરે બતાવે બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગ ને રમાડે અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયા ને મુખ મલકાવતો દિલ નો એ બાજીગર જોને કેવો જાદુગર દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો જાણે થોડો છે હઠીલો મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો
@mihirdesai31 Жыл бұрын
🙏🙏
@rushirajkaria Жыл бұрын
Thank you mara bhai
@sumittank2209 Жыл бұрын
❤
@BabaMemone-pf5mo6 ай бұрын
🙏
@craftwithshorttime897920 күн бұрын
ધન્યવાદ આપનો
@scarry_perry3 жыл бұрын
"પ્રેમ માં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલ ના કટકા થઇ જાય" Hit me every time
@ramansuthar41973 жыл бұрын
I don't know about Gujarati language but still love ur voice ......love u from Haryana
@mahipalsinghchawda56813 жыл бұрын
Main bhi nahi jaanta From mp But love all gujrati songs
@XashA12Musk3 жыл бұрын
yehi to sundarta hai humare bharat ki, gujarati ko punjabi hariyanvi , bhojpuri songs acche lagte hai , hariyanvi ko gujarati songs achhe lagte hai ,
@kamleshteraiya33143 жыл бұрын
kzbin.info/www/bejne/bnzWgnmohryokMk
@iranghediya16123 жыл бұрын
સુથાર હરિયાણા માં પણ છે
@XashA12Musk3 жыл бұрын
@@iranghediya1612 patel madhyapradesh ma pan jova male che , maratha to pakistan ma lan jova male che
@harshaghera31833 жыл бұрын
વાંસળીની વાત આવે ત્યારે કૃષ્ણ જ યાદ આવે, લોકગીતની મેહફીલની વાત આવે ત્યારે અમારો ગુજરાતનો રાણો આદિત્ય ગઢવી જ યાદ આવે.
@rohans766 Жыл бұрын
Matka yzbjfiyitieyuojvch
@whitedevil5252 Жыл бұрын
@@rohans766Tari Bai no....
@jaydipjanimusic3 жыл бұрын
કવિરાજ આદિત્ય ગઢવી એ ગુજરાતી સાહિત્ય નો નવો ટ્રેન્ડ ઊભો કર્યો છે.❤️❤️❤️ 🙏ધન્ય ધરા ગુજરાત 🙏
@vishalrajput23253 жыл бұрын
Hug
@jaydipjanimusic3 жыл бұрын
@@vishalrajput2325 hug ?
@akshay1325 Жыл бұрын
Like honey Singh in hip hop .😅
@rhitikroshan29353 жыл бұрын
ખરેખર!!! ગઢવી બાપુ, ખરેખર તમને સાંભળીને ગુજરાતી સાહિત્યમાં તલ્લીન થઈ જવાય છે!!! ❤️ તમને અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન એ વાત પણ સત્ય છે કે, તમારી ટીમ પણ ખુબજ સારી છે!!!👌
@dhruvprajapati3561 Жыл бұрын
I'm from Rajasthan. Dungarpur.. I am lucky that my district border touch to gujrat.... Effects of this is we know gujrati..... My mother language is wagdi similar to Gujarati....... That's why we play garb and go to pedal yatr to Ambaji 😍💟... ...
@Pankaj_Soni_SpeakerOfKnowledge10 ай бұрын
भैया जी आपका संगीत सुनकर बस ये मन कर रहा हैं की बस आपकी अमृत वाणी को सुनता रहु । ।। जय माॅं सरस्वती ।।
@amit_vavdiya_073 жыл бұрын
હા ' એક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી અને સંગીત કલાકાર આદીત્ય ગઢવી આ બેય કલાકાર મોજ કરાવે 🔥🙏
@bharvadgopal716 Жыл бұрын
સરસ્વતી માં જીભે બિરાજે છે વાહ ચારણ ❤
@rathodjaimin4523 жыл бұрын
Kaljug no kanhaiyo vadi dil jeetnaro Hau ne valo lage parane e prem no paryay Ena mann ma shu hale bhai koi nav jane Pan e to jaane badha na dalda ni vaat Ane dharyu ena mann nu e karto karavto Ne saam daam dand bhed koi pan upaay Prem ma padvu ena mate ek ramat chhe Bhale pachhi dil na katka thai jaay Natkhat nakhrado jaane nandji no lalo Hovne praan thi e pyaro E to lage bov valo Jeevan jivade vadi sovne nachade Jane duniya na rango eni najare batave Bole mithu madh jevu badhane fasave Pachho ena sur tale aakha jag ne ramade Ane hasto hasavto ne geet gavdavto Raji rakhe duniya ne mukh malkavto Dil no e bajigar jone kevo jadugar Dilo ne milave game tem evo karigar Rang rangilo jane thodo chhe hathilo Maro kanudo kodilo sada rehto mojilo
@drrichadattasrivastava83653 жыл бұрын
A brilliant mixture of powerful and playful singing! Maza aa gya, shabd ka meaning bin samjhe bhi sab connect ho gya.. Your singing is beyond the song itself, so sourceful and soul stirring. Everyone considers themselves your biggest fan. Actually, we all connect with the source behind this singing.
@niharbhatt45623 жыл бұрын
👏👏
@niharbhatt45623 жыл бұрын
Gujarati Folk music ka jadu 😁
@aadilmeer98143 жыл бұрын
👌👌👌👌👌
@d.16773 жыл бұрын
Can we use gujarati/hindi? Doesn't make any Sense using english in comment section of gujarati song.
@mahakal-temple-isarva2 жыл бұрын
Hello 👋
@gayatripatidar401018 күн бұрын
I'm from MP and I listen to this song lots of times full of happiness ❤️😊🥰✨ Thank you dada for this beautiful song ❤💖
@nitinladhva7303 жыл бұрын
It's another type of way of sing i don't like to say it rapping because it's western but it already in our culture before them and aditya sir thanks for represent this toward new generation.
@29jadavsachin9 Жыл бұрын
We gujarati called "chapakru"...
@ishaanvatsa237811 ай бұрын
@@29jadavsachin9dayro no kevai
@dipenpatil5825Ай бұрын
Hu proper Maharashtra thi chu pan jyarthi Ahmedabad ma live concerts joyo tyarthi fan Thai gayo chu❤
@ishaniraval28343 жыл бұрын
You are "KALYUG NO KANHAIYO" Yogi from inside mischievous outside. God bless you. Whenever you sign totally feel devotional.🙌👌😇
@tejasjoshi23693 жыл бұрын
Handicapped ne pan nachva mate majbur kari de adbhut gayan and geet na sabdo heart ne chumi jay. i love your voice bhai Aditya , tara gala ma maa sarasvati vas che. love from saurashtra
@Doctor_diaary3 жыл бұрын
After 5.49 i felt that it should be never ending ,so beautiful brother 😍
@namratatrivedi95093 жыл бұрын
Amazing voice! can't express my feelings in words and proud to be gujarati 👍😊
@vishveshacharya67553 жыл бұрын
This is called true RAP💥💥
@sarvaiyakrishna8623 жыл бұрын
#No trand only tradition Amazing singer ever ❤️
@vishvendave79923 жыл бұрын
One of the best ❤️ Aditya gadhvi sir i want to sing each and every gujrati folk songs.... It would be glad to here them in your voice😍
@jigs_thakor_palanpur Жыл бұрын
મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ જય જય ગરવી ગુજરાત 💖💖💖💖💖💖 હા મારું રંગીલું ગુજરાત💖💖💖💖
@mn.chauhan23103 жыл бұрын
Your voice is *Mind fresher* All our India like your voice... Gujarat ni shaan *Aaditya Gadhavi* akaj nam..😍💙✌🏻
@akshatbora22062 жыл бұрын
I'm from Uttarakhand 🙏🙏 I dont understand a single word 🤦 But I Love this masterpiece ❣️
@sheetalkurup53272 жыл бұрын
Omg like in one breath soo many lines were covered in seconds like sir 👌🙏❣️I like this song ❤️
@bhaveshumat88892 жыл бұрын
Sach me
@dhirbera29993 жыл бұрын
U know what he is the next big thing i am damn sure ❤️❤️
@charangd55383 жыл бұрын
Wowww sir I'm your biggest fan sir Jay mataji... And God bless you. Your bright future ahead..👍 and your voice so powerful. .🤗Jay mataji 🙏😊
@sakshiyadav30973 жыл бұрын
Whenever I listen your Voice I feel Blessed ❤️😇
@dabhinilesh54003 жыл бұрын
😊
@Rakesh_vlog02 Жыл бұрын
હા ગુજરાતી ગઢવી ની મોજ જ્યારે અમારા કાના ની વાત થાઈ ત્યારે ભલભલા ગીત સાંભળવા તૈયાર હોય
@madhuchaudhary66682 жыл бұрын
કોઈ પણ ગીત કે ભજન સાંભળવાની ઈચ્છા થાય એટલે સર્ચમાં આદિત્ય ગઢવી નું જ નામ લખું છું. એમના અવાજમાં જે રણકો છે એ સાંભળવાની મજા જ કંઈક ઔર છે
@dikumyfriend13733 жыл бұрын
I'm from japan. Your voice awesome.
@mr.vivekpatel38742 жыл бұрын
Chal juthaa 😀😀
@rd_thakor_062 жыл бұрын
javade have taru naam to Chinese lasge se
@rd_thakor_062 жыл бұрын
hu pan Japan thi kay baju Japan ma? 😁
@dz89202 жыл бұрын
@@rd_thakor_06 😂
@RaviRavi-ir7pf Жыл бұрын
Lord Krishna is like endless light,you will never find end of that.
@dipengohel61592 жыл бұрын
આદિત્ય ભાઈ તમે ખરેખર ગુજરાતી લોક સાહિત્ય ને જીવતું રાખો છો..... ખુબજ આનંદ થાય છે આપના અદભુત ગીતો સાંભળી ને....💐💐
@Vaishalivasaniya344023 күн бұрын
Aditiya ghadvi is best ghazal master in gujarati him speak is original god speak
@royalenfield41323 жыл бұрын
ભલે ભજન હોય પણ તમારી ગાવાની રીત અને મ્યુઝિક ને કારણે મોર્ડન લાગે છે આદિત્ય ભાઈ ખુબ જ સરસ,ખુબ જ સરસ ભાઈ👌🏻👌🏻👌🏻,એવા જ બીજા નવા ગીતો લાવતા રહો આદિત્ય ભાઈ.
@user-ny9xn5hu9t Жыл бұрын
Ghare badha majamane Adi
@unnatidhodi48303 жыл бұрын
Love from Maharashtra ❤️ Jai shree krishna 😊
@GG_ff7722 жыл бұрын
Hello sir aapki avaj or dhun sunke sab tension chala jata hai man ko shanti milti hai muje Gujarati thoda sa aata hai 💖✨
@monagoraswa733 жыл бұрын
Fall in love with your voice 😍🤤💞✨🙌
@dabhinilesh54003 жыл бұрын
Absolutely right ...
@zalavivek94303 жыл бұрын
❤️
@vandana61535 ай бұрын
I don't know gujrati language but being a krishna lover I love to listen this song
@anushkagaur17733 жыл бұрын
Adiya Daa ji, I'm in love with this bhajan! Really appreciate your dedication and awesome singing ofcourse! Love from Navi Mumbai
@ramparmar38053 жыл бұрын
Kirtan not bhajan.
@mehulbuddhdev841818 күн бұрын
🙏 Jai Shree Krishna 🙏
@Solankiranjit24953 жыл бұрын
કાળજું કોરી ખાય હો...... તમારું ગાયન......😘😘😘
@Hadiya_diya6 ай бұрын
I love aaditya gadhvi ❤ and aaditya gadhvi's songs મને આ ગીત આખુ આવડે છે. દુનિયા ના સૌથી શ્રેષ્ઠ કલાકાર છે . aaditya sir. ❤❤❤❤😊
@Aatuteeyadav2 ай бұрын
Mene jab se radhey Radhey nam ka bar bar uchar kar na kiya tab se muje feel hota he ki meri life koi problem nhi he or me bhot happy hu ❤
@parmarheena1748 Жыл бұрын
તમારા અવાજ થી j સવાર થાય અમારી❤. ગુજરાત નુ ગૌરવ છો તમે કવિરાજ❤😊
@kinjaldamani9797 Жыл бұрын
Hi Aditya, this is the most dynamic, contemporary, soul stirring Krishna Bhajan.❤ This got me connected to my Guru more.. the Rap. just too good.. What an amazing singer you are. Atleast for me, You are a pride of Gujarat in singing genre. I have enjoyed each of your creations.
@dhruvinakum18753 жыл бұрын
2:32..... I can't understand why they're just sitting!!!mara jeva na to pag aj bandh no thai😁😁
@lawrencedmello63619 күн бұрын
Exactly 💯
@HiralKava3 жыл бұрын
Simply speechless I listen on repeat ..proud to be gujarati ...very soulful what a voice ☺️
@mansijaiswal767617 күн бұрын
Miracle in your voice love from mumbai @adityagadvi
@gopalmakwana8786 Жыл бұрын
જય હો કનૈયા ના ભાણેજ ને કે કંઠ માં સાક્ષ સાક્ષાત સરસ્વતી માતા બિરાજે છે❤️❤️❤️
@kk-ey6nt3 жыл бұрын
Sir u r legend of gujarati folk song mojjj padi gae sirrr ame tamara badha song sambhadiye che bigg fan sirrrrr keep going 🤩🤩👍👍👍 Bilkul kaliyug no kanudo 6
@unirockmusic84643 жыл бұрын
Ur talent make gujrati folk music proud and sustain our cultural music..God bless u ...❤
@MotoGeekz3 жыл бұрын
ગુજરાત ની ધરતી નો મુસિકલ કાનુડો એટલે આપડો આદિત્ય ગઢવી ❤️❤️❤️
@lyricalmihir Жыл бұрын
💯💯💯💯💯💯
@toinspireworld1133 жыл бұрын
Your voice is brilliant.... You are my favorite singer... Best singer and best composer..... તમે જે જૂના લોકગીતો ને નવા રૂપ માં રજુ કરો છો બોવ જ ઉત્તમ કામ કરો છો આજના બધા નવા જનરેશન ના ગીતો ને તમારા આ uniqe style ના ગીતો ખૂબ જ પસંદ પડી રહ્યા છે.... અમને આવી જ રીતે કૈંક નવું કરી આપણા ગુજરાતીઓ નું ગૌરવ વધારી રહ્યા છો અને લોકગીતો આટલી સુંદર રીતે રજૂ કરી અમને પ્રફુલ્લિત કરતા રહો એવી ઈચ્છા.... આભાર.....🎶🤗😇
@sanjaychavda56603 жыл бұрын
All time favourite... ધન્ય ધરા ગુજરાત હું પણ એક ગુજરાતી છું અને તમારા લોકગીત, ભજન કે ગીતો બહુ જ પ્રિય છે.
when I start listening to aditya bhai's one song then I cant stop until I complete his all songs
@dhavalmakwana75013 жыл бұрын
Listening to him is a blessing ❤️
@ramijaymin10922 жыл бұрын
Bhai Bhai 🙏.,.. Naman che Aditya bhaai tamne,.....dil ma utari jaay che taamro avaj❤️🙏
@Gsamraniya3 жыл бұрын
Sir your song is DOPE ❤️ playing on loop ❤️
@deathroidgamer75206 ай бұрын
IT IS MOST ADDICTIVE SONG I HEARD ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤
@moonart73003 жыл бұрын
In my eyes, you are most influential and soulful singer after Elvis Presley. Your voice touches souls of people... it's like a meditation.🙏🙏
@fleshygamer40302 жыл бұрын
Elvish na dikra ek var gujrat ma dhakko kha aa to ek hiro che avato hajaro ni sankhyaa ma sanduk bharela che kalakaro na
@vanshikadhakan3248 Жыл бұрын
I can feel the ur words and its change mood directly. Jai ho...
@shreychopda80693 жыл бұрын
Biggest best rapper in Gujarati
@deepmistry4053 Жыл бұрын
This song will rock the stage!!!!
@poojavaghela64732 жыл бұрын
I love your voice Love from Goa🥰🥰🥰
@kareliyahardik46653 жыл бұрын
તમારે અને રાજભા ને સાથે એકાદ concert કરવાની જરૂર છે.
@amit_vavdiya_073 жыл бұрын
સાચુ છે... Bor
@dikks77-art11 ай бұрын
તમારો અવાજ મને ખૂબ પસંદ છે..તમારા દરેક ગીતો મને મારા પતિ એ સંભળાવ્યા હતા જ્યારે હું ભારત માં હતી...અત્યારે હું ઇઝરાયલ માં છું તમને વિશ્વાસ નય થાય પણ જ્યાં હું કામ કરું એમને ફકત એમની જ ભાસા આવડે છે...પણ એમને તમારા ગીત સાંભળવા નું ખૂબ ગમે છે...મને ગર્વ છે કે બીજા દેશ ના લોકો ને આપડા ગુજરાતી ના ગયેલા ગીત ખૂબ પસંદ છે❤
@skj123811 ай бұрын
Palestine 🇵🇸
@mansiwala84562 жыл бұрын
I'm really obsessed with this song 😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️ Heart smile when the lyrics matches ❤️❤️❤️❤️❤️😍😍😍
@gayatribajadeja3343 жыл бұрын
It's strength of our music & language 🤗
@Energy9113 жыл бұрын
Proud to be gujrati 😍
@anonymously_yours4067 ай бұрын
Can you please translate the lyrics 😭🤌
@radharawal60987 ай бұрын
Jitni bar ye gaana sunu utna kam hai 💯 I fall in love with this song 😍❤️ specially that first lines ❤️ Radhe Radhe 🫶💞🥰
@daxarohit90373 жыл бұрын
ગુજરાત ના સર્વ શ્રેષ્ઠ કલાકાર ❤️❤️❤️
@deepchovatiya93352 жыл бұрын
Anyone listening this masterpiece in December 2021?💕
@dhruvinakum18753 жыл бұрын
The Voice!!!✨❤️ The words.... Awesome ❤️ The Beats & Music....😍 GOOSEBUMPS ❤️
@See_flying_Birds3 жыл бұрын
After loang back listen new lovely natural gujarati voice, really love your voice ❤️
@ashishjoshi66962 жыл бұрын
Jay ho Aaditya gadhviji...superb...
@n1l782 Жыл бұрын
Just koina d.j. Ma aa song sambhlyu,awaz par atli mantrmugdh thay gay k u tube par search Karine again n again aa song sambhlya karuchu,Aaditya ji tamara awaz ma Shri Krishna ni morli par Gopio no j khichav hato avo khichav che.hu avi j rite khechyi aavi,saras Bahu j sarassss
@viralgadhvi71423 жыл бұрын
Love you voice brother ❤️
@chiragdesai20402 жыл бұрын
Hare Krishna 🙏🏻💐
@naimishjotangia28753 жыл бұрын
Sir you are too good with your singing ability.... Even morden instruments are sounds good on your vocal ..... Literally god is blessed on you ❤️
@niyatibava484211 ай бұрын
Aditya bhai Mari dikri o tamaru aaj track sambhari ne suve che ane savare Tamara avaj thi j uthe che❤❤❤❤ kutch aavo to Mari dikri ne Malvano moko aapjo ❤
@kinjalchavda43873 жыл бұрын
Great Adityaji ..... U have a melodious Voice 👍.....Have a great Future 💐
@narayanjoshi540816 күн бұрын
गुजरात की इस सुंदरता को दिल से प्रणाम
@bhagyeshm3 жыл бұрын
Awsome 👌👌👌😊 Aditya Bhai Proud Of U always Jay Khodal Jay Mogal
@ramijaymin10922 жыл бұрын
Bhaai tame to bhagvan cho.... Gujarati lok ganayki na......🙏🙏🙏🙏tamne shat shat naman🙏....tame ane tamara jeva sachha Gujarati ee aje pn aa yug ma Gujarati lok gito ane sahitya ne jivant rakhyu che.....😇🌼🌼🌼🌼
@narayanvyas62153 жыл бұрын
🙏May Kanha Also Blessed That People's Who Are Dislike This Video❤
@ravichavda83642 жыл бұрын
Gujarat na king Aadity Gadhavi ❣️
@sagarkariask3 жыл бұрын
Superb Gujarati Rap 🤘
@gujariyaalpesh0275 Жыл бұрын
ગુજરાતની અંદર પ્રથમ એવા નવયુવક કલાકાર જે પોતે આપણી પરંપરા નો અનુભવ કરાવે છે અને પહાડી અવાજ આવો અવાજ કોઈ કલાકારનો નથી ખુબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના
@prakashbhatia1198 Жыл бұрын
M TV કોક સ્ટુડિયો માં આપ આવો એની હું રાહ જોઈ રહ્યો છું ... આદિત્ય
@ramijaymin10922 жыл бұрын
Bhaai bhaai 🙏 jetli fer sambhadu .. etli fer taamra avaj sathe prem thai jaay...bapu...❤️.....long live., Aditya bhaai 🙏
@micro14digeshpatel953 жыл бұрын
અદ્ભુત અવાજ..... જય શ્રી કૃષ્ણ
@PankajSolanki-vh1oh2 жыл бұрын
શું વાત છે sir.... બવ જ મસ્ત .... આવો અવાજ બીજે કયાંય નથી સાંભળ્યો મે...ખૂબ જ સરસ
@GujaratiChulha3 жыл бұрын
So amazing!! The way you sing and music ❤️ Just Love it!!