Adivasi વિસ્તારોની રાજનીતિ સમજવી હોય તો આ વિડીયો જોજો!|Rajpipalaના આ બેને બધાની પોલ ખોલી નાખી!

  Рет қаралды 155,103

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #rajpipla #chotuvasava #btp

Пікірлер: 156
@akkyvasava1234
@akkyvasava1234 Жыл бұрын
દેવાંશી બેન તમે આવું જ રીપોર્ટીંગ કરતા રહેજો એક દિવસે આખા ભારતમાં જમાવટ થવાની છે મારા આદિવાસી વિસ્તારમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને હવે આખા ગુજરાત ની વાસ્તવિકતા અને સાચું ગુજરાત તમામ જનતા ની આગળ આવે છે દેવાંશી બેનના કાર્યને ખૂબ ખૂબ અભિનંદન
@d.h.d.official786
@d.h.d.official786 Жыл бұрын
બેન તમારા જેવા રિપોર્ટર ની જરૂરી છે આદિવાસી સમાજ ને
@vikramdamor1411
@vikramdamor1411 Жыл бұрын
દેવાંશીબેન અદ્ભુત.........ગુજરાતના ગામડાની લોકસંસ્કૃતિની ઝાંખી બતાવવા બદલ આભાર મારીબેન દેવાંશીને અને બેન એક દિવસ તમને વિશ્વના સૌથી સફળ પત્રકારત્વનો એવાર્ડ મળશે અને અમે ગુજરાતના તમામ નાગરિકો તમારી સાથે છીએ.......અને તમે અમારો અવાજ બનીને અમારી સાથે છો🙏🙏🙏
@pankajpankajbka4621
@pankajpankajbka4621 Жыл бұрын
Cb
@rahuldpatel9966
@rahuldpatel9966 Жыл бұрын
Ha ❤
@dineshvyas4263
@dineshvyas4263 Жыл бұрын
अंध भक्तों को ऐसे ही पत्रकारिता के पत्रकार पसंद आते है।
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન ભારત માતા કી જય
@harsh-jz4jy
@harsh-jz4jy Жыл бұрын
દેવાંશી દીકરી તું ખુબ જ સારી છે અમે દાદા‌‌ પાંડુરંગ શાસ્ત્રી ના વિચારો લઈને દાદા ભક્તિફેરી માં જતા ત્યારે આદિવાસી પરિવારોને મલવા નો વાતો સાંભળવા નો મોકો મળ્યો હતો એ પાછો તારા વિડિયો દ્વારા મલ્યો ભગવાન યોગેશ્વર તને ખુબ સુખી રાખે
@harisingvasava2087
@harisingvasava2087 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન બેનને આદિવાસી વિસ્તારમાં મુલાકાત લીધી
@VinubhaiDubhil
@VinubhaiDubhil 3 ай бұрын
દેવાંશી બેન ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બસ આવી જ રીતે કામ કરતા રહો ખુબ સારું કામ સે
@jigneshvasava3434
@jigneshvasava3434 Жыл бұрын
આઝાદીના 75 વર્ષ થયા છે પણ હજુ આદિવાસી સમાજની દશા તમે વિડિયોના આધારે જોઈ શકો છો
@ashvintadviashvintadvi4641
@ashvintadviashvintadvi4641 Жыл бұрын
અમારા ગામડા પણ આવો મેમ લોકોને ને સરકાર ને પણ ખબર પરે કે કેટલો વિકાસ થયો છે આદિવાસી ગામડામાં
@makavananarsih4182
@makavananarsih4182 Жыл бұрын
ગુજરાત ની જનતા નો આવાજ બનવા તમારો ખૂબઅભિનંદન 🙏🙏
@vasavaprakash3643
@vasavaprakash3643 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન.આદિવાસી સંસ્કૃતિ જાકી કરી બતાવે છે.દેવાંશીબેન તમારી ટીમને અભિનંદન
@manishvasava4545
@manishvasava4545 Жыл бұрын
ખૂબ સરસ આવા પત્રકાર ની સમાજ ને જરૂર છે.તમે અમારા આદિવાસી વિસ્તાર ની મુલાકાત લઇ ને આખા ગુજરાત ને આદિવાસી વિસ્તાર ની વાસ્તવિકતા બતાવી તે બદલ ખુબ ખુબ આભાર.
@tadvivijay7131
@tadvivijay7131 Жыл бұрын
આદિવાસી વિસ્તાર માં લોકો પાસે કહી નથી પર ખૂબ ખુશી થી જિંદગી જીવે છે
@bariyasunil6234
@bariyasunil6234 5 ай бұрын
પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ આ લોકોને મકાન મળી ગયું લાગે છે અને ખાતાં માં 15 લાખ રૂપિયા હોય એવું લાગે છે એટલે ખુબ જ ખુશ છે
@bhanutadvi4939
@bhanutadvi4939 Жыл бұрын
બેન તમારા જેવા રિપોર્ટર ની જરુર છે.અમારા ગ્રામીણ વિસ્તારની હાલત જાણવા અને જણાવવામાટે
@janakgamit955
@janakgamit955 Жыл бұрын
બેન ખૂબ ખૂબ અભિનંદન તમને આજ દિન સુધી આવા પત્રકાર મે જોયા નથી તમારા તમામ વિડિયો જોવા પ્રયત્ન કરેલ છે બેન તમે તટસ્થ પત્રકાર છો
@maheshbhaivasava9196
@maheshbhaivasava9196 3 ай бұрын
ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન
@dharamsingvasava2393
@dharamsingvasava2393 Жыл бұрын
સાંભળવાની બહું મજા આવે છે
@jayramsonar-it6ed
@jayramsonar-it6ed 3 ай бұрын
બેન તમારા જેવુ મીડિયા માં કોઇ એ કામ કરયુ નથી સૌથી સારુ કામ તમે કરો છો આભાર
@prakashvasava3720
@prakashvasava3720 Жыл бұрын
Congratulations....Devanshi Ben....
@wordology1
@wordology1 Жыл бұрын
સરસ કામ કરી રહ્યા છો તમે, નેતા ઓ ચૂંટણી ના ટાઈમ માં ગામે ગામે જાય ,અને ન્યૂઝ રિપોર્ટર પણ ચૂંટણી ટાઈમ માં જ દેખાય છે , માત્ર જમાવટ રોજે રોજ દેખાય છે ગામે ગામ Thank you
@mehulvyas9205
@mehulvyas9205 Жыл бұрын
Amara rajpipla ma tamaru swagat chhe ben...,🙏🙏🙏
@b.k.bavaliya
@b.k.bavaliya Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@rasikbhabhor
@rasikbhabhor 8 ай бұрын
Ji most welcome devanshiben or mulakat leta rahejo
@maheshbhaivasava9196
@maheshbhaivasava9196 3 ай бұрын
ખૂબજ સરસ
@jayaadivasi8555
@jayaadivasi8555 Жыл бұрын
દેવાંશીબેન એક વાર મુલાકાત લેવા આવો..... છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં છોટીઉંમર ગામે
@somvasava2374
@somvasava2374 Жыл бұрын
Aap bahuj sahaj rite vat Karine Loko jode bhali jao chho. Khub Sara's amone pan jamavat dwaraj Amara samaj vishe vadu janva male che. Abhinandan
@rajubhairathva4929
@rajubhairathva4929 Жыл бұрын
મેડમ જોરદાર કામ કરો છો 🙏
@bhanutadvi4939
@bhanutadvi4939 Жыл бұрын
બેન તમે અમારા વિસ્તાર ની મુલાકાત લો તો બહુ સારુ મારુ ગામ લીમખેતર તા.ગરુડેશ્વર જિ.નર્મદા
@kaushikrathwa6850
@kaushikrathwa6850 Жыл бұрын
Great work devanshi ben
@princesyashvi4196
@princesyashvi4196 Жыл бұрын
Devanshiben tamaro khub khub aabhar Gamade jai gamdanu jivan loko kevu jive che e mahiti mali e badal ketlu pachat jivan jive che
@user-jq7hj7rd9h
@user-jq7hj7rd9h Ай бұрын
Devanshi , you are doing a great job. Keep it up.!
@jiteshvachhani1286
@jiteshvachhani1286 Жыл бұрын
देवाशीबेन,गांधीनगर,आवाज,पोहचडो,अभिनंदन,नमश्कार✌️🙏
@vasavamitesh6685
@vasavamitesh6685 Жыл бұрын
🚩 Jay adivasi 🏹❤️🇮🇳
@ChiragPatel-fx8wl
@ChiragPatel-fx8wl Жыл бұрын
Jay Adivashi bhgvan 🙏💪👍
@tejasdesai1294
@tejasdesai1294 Жыл бұрын
Truly engaging conversation with real people of India, love to hear innocence and simplicity of remote village of Gujarat. Devanshi, though I am living in very western part of planet I have great attraction towards earthy flavors of our tribalism. During my visit to India I Always trek/ hike and live in these territories with my camping gears with similar interactions with these lovely and smiling peoples. Great job Devanshi👍. These are the people who runs the country without much expectations, indeed hard working, physically fit sensible individuals 👌.Big Shame to higley corrupt political and bureaucratic systems who sucks/steal money of these deserving and righteous poor people, this is the biggest crime by any means.
@vanrajdamor196
@vanrajdamor196 Жыл бұрын
ખરેખર mja આવી ben ખૂબ ખૂબ આભાર
@laginrtvnakamli323
@laginrtvnakamli323 Жыл бұрын
vah devansi mem super
@rakeshvasavavlog3938
@rakeshvasavavlog3938 Жыл бұрын
Jay aadivasi
@mehulpatel1136
@mehulpatel1136 Жыл бұрын
બાકિ ગામડાના લોકો ભાષા રહેણીકરણી જોઈ સારુ લાગે છે
@rajeshpawar3175
@rajeshpawar3175 Жыл бұрын
બેન તમે ડાંગ ની મુલાકાત એક વખત કરો ઉંડાણ ના ગામો મા
@motiramvasava7349
@motiramvasava7349 Жыл бұрын
Mem khub khub Abhinandan maravistar in mulakat badal gujarartma Avu pan chhe..
@tribalculturetattooprint4864
@tribalculturetattooprint4864 Жыл бұрын
Nice reporting
@vikram.k.vasava
@vikram.k.vasava Жыл бұрын
🏹👍वातिम मजा आवित जी 👍🏹 देवांशी जी विधवा सहाय के 1250 मिल रहे हैं
@rathwabrothers4470
@rathwabrothers4470 Жыл бұрын
કવાંટ નો વિશ્વ આદિવાસી દિવસે તમે ના દેખાયા . આ એક સંદિગ્ધ પ્રશ્ન છે.
@THEBANDUNIVERSE_12
@THEBANDUNIVERSE_12 Жыл бұрын
jamavat chennal vada aavya hata
@vershijithakor3362
@vershijithakor3362 Жыл бұрын
Down to earth,,,,, great
@vasavavasant2820
@vasavavasant2820 4 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન તમે બો સારું કામ કરો છો બેન ❤😊😍
@vasavarenuka761
@vasavarenuka761 Жыл бұрын
Right ma'am your work is good
@vasavabhagubhai4429
@vasavabhagubhai4429 Жыл бұрын
હજુ ભાન થયું નથી જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ ભરૂચ
@amarsinhrathod4822
@amarsinhrathod4822 Жыл бұрын
Verynice.devansibe.n.youare.really.brave.and.clever.patrakar.god.bless you.amarsinh.rathod.at.khadat.ta.mansa.💝💝🌹🌹🌹🌹💐💐💐💐💐👌👌👌👌👌👌
@Desh291
@Desh291 Жыл бұрын
સરસ
@hiteshparmar7938
@hiteshparmar7938 Жыл бұрын
So sweet
@jitendraganvit9106
@jitendraganvit9106 Жыл бұрын
👏👏👏👏👏👌
@jayeshvasava7010
@jayeshvasava7010 Жыл бұрын
વા દેવાંશી બેન
@mukeshbatiya8847
@mukeshbatiya8847 Жыл бұрын
હા બહેન દેખાય સે મોદી સાહેબ નો વીકાસ
@gopalmakwana8163
@gopalmakwana8163 Жыл бұрын
Khub saras
@Kishan99375
@Kishan99375 Жыл бұрын
Great Work mam 🙏
@gamitvimesh2149
@gamitvimesh2149 Жыл бұрын
Good job devanshiben...
@vasavahiral4293
@vasavahiral4293 Жыл бұрын
Devanchi di maja avi gai😊
@ashokmuchhadiya511
@ashokmuchhadiya511 Жыл бұрын
જય માતાજી
@rkwithvasava
@rkwithvasava Жыл бұрын
Mem koi vaar tapi na ukai ma aavi jo
@promathews
@promathews Жыл бұрын
Education is the most factor..😅
@pragneshrathva2683
@pragneshrathva2683 Жыл бұрын
Medam... Amara nasvadi vistaar ma pn aavo ek vaar...
@rahulrathva28
@rahulrathva28 Жыл бұрын
Devanshi ben 🖤🖤🥰🥰tamaro khubh khub Aabhar🤩🤩🤩
@rkwithvasava
@rkwithvasava Жыл бұрын
VERYGOOD
@savitapatel6680
@savitapatel6680 Жыл бұрын
બેન ખુબ સરસ
@rajvirparmar1391
@rajvirparmar1391 Жыл бұрын
Devanshi ben Nice work 👍
@piyushrathva8176
@piyushrathva8176 Жыл бұрын
મેડમ અમારા આદીવાસી વિસ્તાર માં મોટે ભાગે આ તમારી જેમ મીડિયા વાળા કે પછી કોઈક મોટા સાહેબ ની જેમ આવે એટલે બીક ના માર્યા પણ ભાજપ ગમે એવું કેસે🤗😀
@LuckyLucky-qq2xf
@LuckyLucky-qq2xf Жыл бұрын
Tamney bhu gamey hi Ben AAP
@Alpa2511vasava
@Alpa2511vasava Жыл бұрын
Saras
@jigneshvasava3434
@jigneshvasava3434 Жыл бұрын
Good work
@RamsingRathva-mh3fr
@RamsingRathva-mh3fr 4 ай бұрын
CR CR CR CR
@vasavamanish194
@vasavamanish194 Жыл бұрын
સુપર સવાલ બેન
@jaykumarvasava7840
@jaykumarvasava7840 Жыл бұрын
Gujarat ma aadivasi loko gujrati tathaaa ( bhilvu ) bhasha bole chhe ...
@vasavasunil2283
@vasavasunil2283 Жыл бұрын
Devanshiben જિંદાબાદ
@VillagerSandy
@VillagerSandy Жыл бұрын
દેવાંશીબેન તમે પણ શીખી જાઓ હવે અમારી વસાવા બોલી...😀
@rakeshvasava3333
@rakeshvasava3333 Жыл бұрын
Great Sense of humor and understanding of local vasava language hates off you maam keep it up..
@vasavavikas6608
@vasavavikas6608 Жыл бұрын
મજા આવી બેન
@jashuvsv6022
@jashuvsv6022 Жыл бұрын
👌
@gurjirathva1490
@gurjirathva1490 Жыл бұрын
વારુ વારુ બોલે મોદી એટલે મોદી ગમે
@vijaygadhvi1100
@vijaygadhvi1100 Жыл бұрын
🤣🤣
@jayramsonar-it6ed
@jayramsonar-it6ed 3 ай бұрын
બેન વિધવા સહાય ના અમારી બાજુ ૧૦૦૦ મળેછે
@jaysinhzala8639
@jaysinhzala8639 Жыл бұрын
Ground zeero
@anantrathva7057
@anantrathva7057 Жыл бұрын
વિધવા સહાય ના તો મહિને 1250 આપે છે 2000 નઈ આપતા
@priyesh3194
@priyesh3194 Жыл бұрын
DJ ગમે ત્યાં બેસીને ડીબેટ કરી લે😅
@ashvintadviashvintadvi4641
@ashvintadviashvintadvi4641 Жыл бұрын
Please
@mukeshchaudhari2985
@mukeshchaudhari2985 Жыл бұрын
"GHARE BETHA SANSKRUTI NI ZAKHI" Saherthi Chhevada na loko sudhi kem saral pane vat karvi.. Ane same vada no bhav samji teni jode mota ke nana thata..Devansi maa'm ne sahaj avde che....Good work..
@dashrathbvasava6943
@dashrathbvasava6943 Жыл бұрын
Good
@damdarhindmen2542
@damdarhindmen2542 Жыл бұрын
Have kharu gujarat same aavi rahyou che.
@sameerm6627
@sameerm6627 Жыл бұрын
Like to banata he devanshi madam
@tarunpatel1394
@tarunpatel1394 Жыл бұрын
Ben tame Vansda near by (janki van) avjo 1 var
@nagainpatel4800
@nagainpatel4800 9 ай бұрын
એ ગુજરાતી બોલેછે પણ જેમ બાર ગામે બોલીબદલાય તેમ તોછડી ભાષા
@jaydip1451
@jaydip1451 Жыл бұрын
❤️😍
@user-nj7ho1vd4d
@user-nj7ho1vd4d 4 ай бұрын
દેવાંશી બેને તો માસી જોડે થી બો મઝા લીધી હો 😅😅 અને અમે પણ લીધી વિડ્યો જોઈને 😅😅
@sandipchavda1984
@sandipchavda1984 Жыл бұрын
જમાwટ
@user-yk2qe8vu4p
@user-yk2qe8vu4p 3 ай бұрын
Vidhava Sahai ma Mahine 1250 Male che Ben
@cpmaru305
@cpmaru305 Жыл бұрын
Devanshiben salam
@dhansukhpatel4850
@dhansukhpatel4850 Жыл бұрын
Devanshiben very good tame gamde gamde fari ne loko sathe samark kari emni samshya ni vat karo cho e bou saru kam che Pan tame evu kidhu k ame to koi paksh wara nathi pan jo ben tame pan voting karva to gaya j hase etle koi pan ek paksh ne vote apiyoj hase etle tame pan koi wara to khara tame amari pase jani sako ame kaya wara che pantame patrakar cho tamne kon puche k tame kaya wara che
@mohanckontimohanckonti8382
@mohanckontimohanckonti8382 4 ай бұрын
Devanshi Kaprada ma pan mulakat karo burla gam ma
@kishan4746
@kishan4746 Жыл бұрын
DEVANSHI BEN Ne Bhajap sathe kai K Vadhare J Prem Che
@sardarbaghel4059
@sardarbaghel4059 Жыл бұрын
H to do
Which one is the best? #katebrush #shorts
00:12
Kate Brush
Рет қаралды 20 МЛН
PINK STEERING STEERING CAR
00:31
Levsob
Рет қаралды 19 МЛН
Китайка и Пчелка 4 серия😂😆
00:19
KITAYKA
Рет қаралды 3,6 МЛН
Which one is the best? #katebrush #shorts
00:12
Kate Brush
Рет қаралды 20 МЛН