RatanMahal પાસે આવેલું ગુમલી ગામ પૂછે છે વિકાસની વ્યાખ્યામાં અમે ક્યાં આવીએ? | Jamawat Yatra

  Рет қаралды 319,517

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #gumlivillage #education #toilet #nalsejal #devlopment #goverment #washroom #issues #village #jamawatyatra #villagers #kids

Пікірлер: 568
@nitinbhadani3299
@nitinbhadani3299 Жыл бұрын
પહેલું....ચેનલ એવું જોયું જે ગુજરાત નો દરેક ખુણે ખુણે થી વાકેફ કર્યા ટીમ જમાવટ ને અભીનંદન
@mahendrachakuthakor9986
@mahendrachakuthakor9986 Жыл бұрын
ગરીબ ને APL કાર્ડ સે..અને અમીર લોકો ને BPL કાર્ડ સે....
@dangimheh5397
@dangimheh5397 Жыл бұрын
ચોક્કસ ગરીબો ની APL સે અને અમીર ને BPL છે
@ramgoradiya5096
@ramgoradiya5096 Жыл бұрын
સો ટકા સાચી વાત
@Facts_about_Science_
@Facts_about_Science_ Жыл бұрын
Right Jay johar
@sardarsinhsolanki3164
@sardarsinhsolanki3164 Жыл бұрын
દેવાશીબેન તમારો આ જમાવટ કાયૅકમ ખૂબ લોકપ્રિય બનતો જાય છે આદિવાસી વિસ્તારના ખુણે ખુણા ની માહિતી ખુબ સરસ આપો છો
@vidhyarathva136
@vidhyarathva136 Жыл бұрын
આવુતો દરેક સરકાર અમારી સાથે સોસન કરેસે બેન અમારાં વિસ્તારમાં આવવાં બદલ તમારો આભાર માનું છું જય આદિવાસી જય જોહાર
@kailashpuri_bhajansantvani8665
@kailashpuri_bhajansantvani8665 Жыл бұрын
તમે જ ev cho bhai
@DNworld207
@DNworld207 Жыл бұрын
દેવાંશી બેન તમે બાળકો જોડે બોવ રમો છો... તમને બોવ મજા આવે છે ☺️😍 ખુબ સરસ... ગામડાનું જીવન અદભુત છે...
@rathodvijendrasinh8278
@rathodvijendrasinh8278 Жыл бұрын
મરચા લાગ્યા તને
@DNworld207
@DNworld207 Жыл бұрын
@@rathodvijendrasinh8278 bhai મરચાં સના લાગવા ના જીવન નો એ આનંદ કાય અલગજ હોય છે... ને બધા ને એવું બાળપણ પાછું જીવ વનું ના મળે..ખુબ સરસ દેવાંશી બેન એમ કહેવા માગું છું મિત્ર..
@DNworld207
@DNworld207 Жыл бұрын
@@rathodvijendrasinh8278 positive વિચાર ધરાવો ભાઈ
@gendaldamor9407
@gendaldamor9407 Жыл бұрын
આજે ગુજરાત ની પેહલા નંબર ની ચેનલ અને અમારા આદિવાસી ની તો ખાસ કેમકે જીરો ગ્રાઉન્ડ થી દેવાંશી મેડમ રેપોર્ટીંગ કરી રહ્યા છે...જે લાખો લોકો જોઈ રહ્યા છે
@limbajeditingstudiodeesa719
@limbajeditingstudiodeesa719 Жыл бұрын
દેવાંશી બહેન આટલુ સારું રીપોર્ટીંગ કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છા ... ભગવાન હંમેશા ખુશ રાખે
@jayvadaliya2396
@jayvadaliya2396 Жыл бұрын
આજ તો મોદી જી નો વિકાસ છે😀😀😀😀😇😇😇 મોદી જી નુ ગુજરાત વિકાસ મોડેલ😀😛😜
@dubhilmaheshbhai665
@dubhilmaheshbhai665 Жыл бұрын
Barabar che bhai
@villagelife900
@villagelife900 Жыл бұрын
ભાઈ તારી વાત સાચી છે પણ આમાં મોદી નો વાંક નથી સરપંચઓની ભૂલ કેવાય ઊપર થી તો આવી જાય છે સરપંચ ઓની આંખો ઉઘાડ વાની છે એમાં મોદી નો વાંક કાઢવાની જરૂર નથી. ..
@simpleboy4209
@simpleboy4209 Жыл бұрын
Upar thi Paisa Ave chhe Gam na sarpanch j mc hoy chhe
@talshabhaipatel7966
@talshabhaipatel7966 Жыл бұрын
જલ સે નલ 70%
@vijayparmar9001
@vijayparmar9001 Жыл бұрын
હકીકત બહાર લાવવા જમાવટ ની ટીમનો ખૂબ ખૂબ આભાર
@govindvakhala5119
@govindvakhala5119 Жыл бұрын
દેવાંશીબેન ગુજરાતમાં સૂર્યોદયની શરૂઆત થાય એ દાહોદ જિલ્લામાં નેતાઓની પોલ ખુલવા આવ્યા ખૂબ ખૂબ આભાર. 🙏 ગુજરાત સરકાર સૌનો સાથ સૌના વિકાસની વાતો કરે છે ત્યારે હકીકત કઈક અલગ છે અહીંના નેતાઓ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે જે ગરીબ તો ગરીબ રહે છે અને અમીર અમીર બનતો જાય છે.👉 તમે ગામના લોકોને એક પ્રશ્ન કરજો કે તમારા ગામમાં સૌથી અમીર વ્યક્તિ કોણ ત્યારે જવાબમાં બીજું કોઈ નહિ પણ સરપંચ થી માંડીને ધારાસભ્ય સુધીના આજ લોકો અમીર હશે. 👉 વિધાનસભામાં સત્ર દરમિયાન તમે જોયું ? આ ધારાસભ્યો બે હાથ વાળીને ને બેસી રહેશે પોતાના વિસ્તારના લોકોની સમસ્યા ક્યારે ના કહેશે..કારણ એવું નથી કે તે વિસ્તાર ના લોકોને કોઈ માગણીઓ કે પ્રશ્નો નથી તેમણે બોલતા નથી આવડતું. તે જાણી જોઈને બેસી રહે છે તેમને ખબર છે આપડા ખિસ્સા ભરાય છે પ્રજા ને ક્યાં ખબર પડવાની છે..આમ લોકોના ને ખોટા ખોટા વાયદાઓ આપીને વોટ મેળવીને તે જલસા કરતા હોય આલીશાન બંગલા હોય મોંઘી મોંઘી ગાડીઓ લઈને જલસા કરે છે . તેથી લોકો જાગૃત થાય તે માટેના પ્રયત્નો મીડિયા દ્વારા અવાર નવાર અવાજ પ્રયત્નો આગળ વધારજો એવી વિનંતી બેન..🙏
@h.n.gadhvi1830
@h.n.gadhvi1830 Жыл бұрын
આદિવાસી સમુદાયમાં સંસ્કૃતિ,પ્રકૃતિ અને શિક્ષણનો ત્રિવેણી સંગમ હોય છે.🙏
@savitabenkatara5699
@savitabenkatara5699 Жыл бұрын
Good devasiben
@manojrathwa2808
@manojrathwa2808 Жыл бұрын
જમાવટ ટીમ નો ખુબ આભાર અમારા વિસ્તાર ના પ્રશ્નો ને વાંચા આપવા બદલ , કોઈ નેતા જુએ તો સારૂ...
@parmarajit626
@parmarajit626 Жыл бұрын
ગુજરાત વિકાસ મોડલ બતાવવા માટે ધન્ય છે તમારી જમાવટ ને
@mayurdathiya6400
@mayurdathiya6400 Жыл бұрын
આ વિડિયો જોઈ ને મને મારું બાળપણ યાદ આવી ગયું. મારા બા(મમ્મી) પણ અભણ હતા. આજે આવી હાલત જોઈને બવ જ દુઃખ થાય છે. સરકાર ક્યારેય આ લોકો પર ધ્યાન નથી આપતા કારણ છે કે આ લોકો ના મત થી કોઈ ને કઈ ફેર પડતો નથી
@aniketsinh5333
@aniketsinh5333 Жыл бұрын
આદિવાસી ના દરેક એરિયા કવર કરજો ચુંટણી પત્યા પછી પણ
@drashtisexplanations3337
@drashtisexplanations3337 Жыл бұрын
I have proud of you devanshi ગરીબો ની વ્યથા ને વ્યક્ત કરવા બદલ 🙏
@nareshthakor9382
@nareshthakor9382 Жыл бұрын
નમસ્કાર 🙏બેન અરવલ્લી જિલ્લાના મેઘરજ ,ભિલોડા ,મોડાસા,અને માલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં આવીજ પરિસ્થિતિ છે તો તમે આવીને રિપોર્ટિંગ કરો તેવી વિનંતી.🙏
@prabhatkhant7680
@prabhatkhant7680 Жыл бұрын
Ha
@rinkudodha2117
@rinkudodha2117 Жыл бұрын
Right vat
@user-wy3kv3hw9p
@user-wy3kv3hw9p Жыл бұрын
Ha
@satyentolia6526
@satyentolia6526 Жыл бұрын
પરિણામ આવ્યા પછી રાજકારણીઓ પણ બકરાની જેમજ નાશી જાય છે. 🤣🤣🤓
@parvinjama4225
@parvinjama4225 Жыл бұрын
સાચી વાત છે ભાઈ 👍🤩🤣
@satyentolia6526
@satyentolia6526 Жыл бұрын
@@parvinjama4225 બકરી તો હજુ દૂધ આપે, રાજકારણીઓ તો વાયદા સિવાય કંઈ નહીં 🤣🤣
@rasik3062
@rasik3062 Жыл бұрын
ભાજપ આવસૅ તૉ આવૉજ વિકાસ કરસૅ..... સરકારી કામ કરાવવા પૈસા આપૉ
@dipakbhavaya7050
@dipakbhavaya7050 Ай бұрын
ગ્રાઉન્ડ રિયાલિટી જનતાની સમક્ષ સાર્વજનિક કરવા બદલ જમાવટ ચેનલને ખુબ ખુબ ધન્યવાદ
@mavibhupat6162
@mavibhupat6162 Жыл бұрын
ભણેલા હોય તો પણ સરપંચ ખાય જાય છે કઈ આપતા નથી
@rathvanarendrabhai6099
@rathvanarendrabhai6099 Жыл бұрын
સરકાર પાપ નું પોટલું બાંધીયું બીજું તો શુ aap ને લાવો પરિવર્તન 100%આવશે 👌👌👌દેવાંશી મેડમ ખુબ ખુબ તમને અભિનંદન 🙏🙏🇮🇳🇮🇳
@rameshjasani5249
@rameshjasani5249 Жыл бұрын
આઝાદી મળી એવું લાગે છે? શરમ આવે એવું છે અધિકારીઓ અને રાજકીય લોકો એ આવી હાલત કરી છે તમને અને તમારી ટીમ ને ધન્યવાદ છે
@dra7682
@dra7682 Жыл бұрын
ये है असली गुजरात😭.. पता नही कब गरीबी, भुखमरी खतम होगी इस देश में..
@jayambeofficial6500
@jayambeofficial6500 Жыл бұрын
બેન તમે બવ જ મહેનત કરો છો તમે જ બવ ઈમાનદાર પત્રકાર છો તમારા જેવા મીડીયા વાલા હોય તો દેશ મા કશુજ ખોટુ ના થાય
@RPkomedy786
@RPkomedy786 Жыл бұрын
દેવગઢબારિયા ના ગામો માં બિ આવો બેન તો અહિયાં ની બિ થોઙી પોલ તો ખુલે નેતાઓ ની
@tajsinhmunia4222
@tajsinhmunia4222 Жыл бұрын
Devanshi Madam, Dahod jila na Jhalod Taluka na gamo ma davgadhbariya Kevin halat chhe.Ahi to loot j loot chhe .
@prakashbaria31
@prakashbaria31 Жыл бұрын
અમારા ગામમાં અનાજની દુકાનો વાળા ઓછું અનાજ આપે છે.. સરકારી રેશનકાર્ડ મુજબ, જેટલું આનાજ આવે છે એની સ્લીપ પણ નથી આપતાં એમજ biometric karave છે.
@1000MILLIONSHORTS
@1000MILLIONSHORTS Жыл бұрын
Bhaai video banawi ne KZbin par uplod kari do
@mavibhupat6162
@mavibhupat6162 Жыл бұрын
Dahod ma 80% gam. Ma avu j hse
@kalpeshmakvana7671
@kalpeshmakvana7671 Жыл бұрын
માય રાશન કરી ને એક એપ આવે છે તે ડાઉનલોડ કરી લો એટલે ખબર પડી જશે કેટલું આ લોકો ખાય જાય છે. જામનગર શહેર વોર્ડ ન ૧૧ રામવાડી વિસ્તાર માં પણ આજ હાલત છે સ્લીપ માં ક્યાંક અલગ હોય છે અને અનાજ પણ મળતું નથી.
@samirchaudhari9940
@samirchaudhari9940 Жыл бұрын
આમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે. કોઈ ખાતું એમાંથી બાકાત નથી. ઉપરથી જ પોલમ પોલ છે. અધિકારીઓની મિલી ભગતના કારણે જ કોઈ ફરિયાદ સાંભળતું નથી. પછી ન્યાયની વાત જ શું કરવાનું.
@ushabhabhor8183
@ushabhabhor8183 Жыл бұрын
અમારા ગ્રામ્ય વિસ્તાર ની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર દેવાંશી બેન 👍👍
@patelrakesh3271
@patelrakesh3271 Жыл бұрын
આ તો સેવાડાના ના ગામ ની વાત છે ખેડા જિલ્લાના ગામ મા પણ આવી હાલત છે તમે ત્યાં પણ આવી બતાવો તો તમારો ખૂબ આભાર કઠલાલ ના ગામડાઓમાં
@Suryadamorsurinala
@Suryadamorsurinala Жыл бұрын
धन्यवाद सचाई दिखाने के लिए।।
@mukeshpatel24739
@mukeshpatel24739 Жыл бұрын
રોજગારી ના હોવાથી ઘરમાં પેસા ના હોય તો સ્કૂલ /કોલેજ તો છે.... બુક તેમજ અન્ય ખર્ચના સવાલ હોઇ છે કલેજ જવા આવા માટે બસ સુવિધા નથી કોલેજ ફી પણ નાં હોઈ તો પછી કિયાથી શિક્ષણ મેળવશે .....🙏
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 Жыл бұрын
આપ આવા વિડીયો બતાવી ને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પર્દાફાશ કરવા બદલ અભિનંદન...
@kanaji-chauhan
@kanaji-chauhan Жыл бұрын
જમાવટ દેવાંશીબેન તમે નિજ બહુ મસ્ત
@Suryadamorsurinala
@Suryadamorsurinala Жыл бұрын
आप जैसे ही पत्रकारों की जरूरत है आदिवासी गांवो में ।
@rajeshbhaichaudhari8758
@rajeshbhaichaudhari8758 Жыл бұрын
દેવાંશી બેન અમે પણ સ્થળાંતર કરીયુ છે. અમે આદિવાસી આવા જ લાકડાના ઘરોમાંઘરોમાં જ પેદા થયા છે. મહેનત કરીને ગુજરાન ચલાવીએ છીએ.
@shaileshamliyar7562
@shaileshamliyar7562 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન તમારી ટીમને આજ છે ગુજરાત ના ગામડા ઓનો વિકાસ
@ROYALBARIAOFFICIALRAVIBARIA
@ROYALBARIAOFFICIALRAVIBARIA Жыл бұрын
તમારો આભાર બેન અમારા વિસ્તારની મુલાકાત લીધી એ બદલ 😊
@sejadsavant6707
@sejadsavant6707 Жыл бұрын
દેવાંશી બેન તમે જે અંતિયાર ગામડા મા જય ને જે માહિતી સાચી આપો છો તે ખૂબ ખૂબ આભાર
@mahendrasinhrajput1564
@mahendrasinhrajput1564 12 күн бұрын
ઘણા ગામડા માં કામ જ નથી થતું આ દેશ ના ગામડા ઓને સરકાર ભારત સે આવું લાગતું જ નથી આતરે ભારત ના બધા ગામડા ઓ કોમાં માં સે ગામડા ખાલી થવા લગિયા સે આ ગામડા ના ખેડૂતો ને મજૂરો ને બેરોજગાર યુવાનોને જાગૃત કરવા સે તો આપ ના સહકાર ની જરૂર સે
@makavananarsih4182
@makavananarsih4182 Жыл бұрын
જાતિ નામે મત લય જાવ અને સમાજ ને અભણ રાખો એટલે કોય સવાલ ની થાય છે
@Suryadamorsurinala
@Suryadamorsurinala Жыл бұрын
आप सच दिखाते इसीलिए आपके चैनल की सदस्यता ग्रहण करता हूं।
@nareshvasava8748
@nareshvasava8748 Жыл бұрын
હકીકત બહાર લાવવામાં જમાવડ ટીમ નો ખુબ આભાર આવી રીતે માહિતી ભેગી કરશો તો ઘણું બઘું જાણવા મળશે. ગામો ની માહિતી અને વિકાસ ની વાતો 👍
@pitamberbhaiparmar8828
@pitamberbhaiparmar8828 3 ай бұрын
बधाई हो जमावत को..गरीबों की आवाज बने हो
@pareshvasava5902
@pareshvasava5902 Жыл бұрын
વિકાસ ની વ્યાખ્યા..એટલે....આદિવાસી સમાજ સુધી યોજનાઓ નાં પહોંચવી અને.... આદિવાસી સમાજ ને બરબાદ કરવાની યોજના..એટલે વિકાસ
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 Жыл бұрын
બીલકુલ સાચી વાત છે સાહેબ 🙏
@amannootlo9964
@amannootlo9964 Жыл бұрын
બહેન આપને અને આપની જમાવટ ની સમગ્ર ટીમ અને કેમેરા મેન સહુને ને ખુબ ખૂબ અભિનંદન અત્યારે મોટેભાગે ચેનલો વાળા ને ઝાકમ ઝોળ અને વગર મહેનત નું એકજ સમાચારો ને અલગ અલગ રીતે બૂમ બરાડા શોર કરીને પીરસી આપે છે. તે બધાથી અલગ આપશ્રી ખુબજ મહેનત કરીને ગામડા સુધી પહોંચી ને પાયા ના પ્રશ્નો સરકાર અને સમાજ સુધી મોકલો છો...બહેન શ્રી આપ જમાવટ ના માધ્યમ થી દીવા પાછળ નું અંધારૂ ઉજાગર કરોછો આજ નહીંતો કાલ ગામડાં માં અનેક લોકોના જીવન માં અજવાળું થાસે ...અને આપનો બાળકો સાથેનો અદભુત પ્રેમ અને મીઠી મધુર ભાષા અને આપના અંતરની લાગણીઓ હું અનુભવું છું...બહેન આપને અંતર ના આશીર્વાદ
@mahendrachakuthakor9986
@mahendrachakuthakor9986 Жыл бұрын
સહેર માં વિકાસ થાય સે પણ ગામડાં માં કઈ વિકાસ થતો નથી.....
@dhd_boy_viju_420..4
@dhd_boy_viju_420..4 Жыл бұрын
Dil se ધન્યવાદ મેમ...from GJ 20
@sureshdamor7168
@sureshdamor7168 2 ай бұрын
બેન તમને નહિ આવડે ચલાવતાં ખોટું વાગી જશે આતો અમારી ઓળખ છે અમે ચલાવી શકિએ જય આદિવાસી જય જોહર જય બિરસાં મુંડા
@shravanparmar8885
@shravanparmar8885 Жыл бұрын
દેવાંશી મેમ ક્યારેક ટાઈમ મળે તો અમારા ગામની મુલાકાતે આવો...છેક ગુજરાતના છેવાડે રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલું “નાનુડા” ગામ છે અમારુ.....
@chandrakantprajapati8249
@chandrakantprajapati8249 Жыл бұрын
👍 only aap keshrival jindabad Public AP ke sath he 🇨🇮👍❤️🙏🌹 jay mataji 🙏🌹 Gopalbhai Jindabad 👍🙏🌹 Isudanbhai ham apke sath he 🇨🇮👍❤️🙏🌹
@ashokbarot7774
@ashokbarot7774 Жыл бұрын
બહુ. સરસ.devanshiben. બધાને. ન્યાય. અપાવજો
@vasavarahul6558
@vasavarahul6558 Жыл бұрын
મેડમ આ SOU બન્યું ત્યાં બધા ને એમ લાગે છે કે આદિવાસી આવા તેવા પરંતુ અમે અમારી પોતાની જમીન આપી ને આ બધું થવા દીધું છે આપી ના કહેવાય પણ મારી મારી ને ખાલી કરાવ્યું આજે કોઈ પોતાનું ઘર જમીન છોડી કઈ રીતે જીવી શકે
@ebd_5298
@ebd_5298 Жыл бұрын
એક વાર ગણપત વસાવા ના મત વિસ્તાર માં આવો ...એકદમ આવીજ પરિસ્થિતિ છે...
@official-zr7tr
@official-zr7tr Жыл бұрын
હવે સમજો એક વાર ઈમાનદારી પાર્ટી આપ ને લાવો🧹🧹🧹🧹🧹🙏🙏🙏🙏➡️➡️
@sureshdamor7168
@sureshdamor7168 2 ай бұрын
તમારી જમવેટ ટીમ ને ખુબ ખુબ અભિનંદન બેન તમે અમારા વિસ્તારમાં આયા
@pawarsubhash1379
@pawarsubhash1379 Жыл бұрын
સરમ આવવી જોઈએ બીજેપી ને ....આવા આદીવાસી માં વિકાસ કયરું છે
@amitpatal7903
@amitpatal7903 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન નાઈસ વિડિયો છે
@Stranger__31
@Stranger__31 Жыл бұрын
બચુ ખાબડના વિસ્તારમાં વિકાસ અને શિક્ષણ ઉબડ-ખાબડ..🤔
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 Жыл бұрын
👍👍👍👍👍
@tadavivijayr.1256
@tadavivijayr.1256 Жыл бұрын
સોચાલય નો કોન્ટ્રાક્ટ ડાયરેકટ આપી દે સરપંચ ની ભૂલ ના હોઈ
@jamaluni7748
@jamaluni7748 Жыл бұрын
દેવાંશી બેન આને ગુજરાત નો વીકાશ કહેવાય
@kiran.m.parmar4076
@kiran.m.parmar4076 Жыл бұрын
અદ્ભૂત કાર્યબેન 🙏🙏🙏🙏
@arjunpatel6202
@arjunpatel6202 Жыл бұрын
વેરી ગુડ મેડમ દેવગઢ બારીયા ના ગામો ના વિસ્તારમાં આવા બદલ બીજા ગામડા માં પણ આવો મેડમ... જમાવટ ખૂબ સરસ....
@devurathwaofficial
@devurathwaofficial Жыл бұрын
જમાવટ જોવાની બોવ મજા આવે છે
@bhaveshrathva5212
@bhaveshrathva5212 Жыл бұрын
છોટા ઉદપુર મા નસવાડી તાલુકા ની મુલાકાત જરૂર લેજો એમની પણ આવી જ પરિસ્થિતિ છે
@shravansthakor8392
@shravansthakor8392 Жыл бұрын
ખૂબ સરસ બેન સાચું બતાવવા માટે....
@ankitvasava5139
@ankitvasava5139 Жыл бұрын
માલદાર na BPL ane ગરીબ na APL hoy se
@kiritparmar6682
@kiritparmar6682 Жыл бұрын
વાહ તમારી ન્યુઝ ચેનલ છે જે ગામડે જઈ હકીકત બતાવે છે 👌
@rasikbhaipatel8077
@rasikbhaipatel8077 Жыл бұрын
વાસ્તવિકતા જાેયા પછી પણ બેન કાેઈ ઉકેલ ?૨૭ વષઁ શાસન ની સત્ય કહાણી.
@no.1stars361
@no.1stars361 Жыл бұрын
Devanshiben tamne lakh lakh vandan.
@kenp8050
@kenp8050 Жыл бұрын
ગુજરાત સમસ્યા અને ઉકેલ વેબસાઈટ બનાવો અને લોકોના પ્રશ્નો ના જવાબો રાજનેતાઓ પાસે માંગો .
@vinuravat2248
@vinuravat2248 2 ай бұрын
Ma'am...Great ground work karo chho tame.. salute tamne
@ronakbhoya4444
@ronakbhoya4444 Жыл бұрын
દેવાંશી બેન god bless you
@kanaji-chauhan
@kanaji-chauhan Жыл бұрын
જમાવટમાં દેવાંશીબેન બહુ ન્યુઝ મસ્ત મજા આવે છે
@rameshbhaiprajapati8241
@rameshbhaiprajapati8241 Жыл бұрын
Congratulations Devanshi for reporting from trible areas
@kamleshjoshi9018
@kamleshjoshi9018 Жыл бұрын
ખુલા મનથી છોકરા ઓ સાથે સરસ વાત કરી
@naykagovind5587
@naykagovind5587 Жыл бұрын
દેવાંશી બેન. જેતપુર પાવી તાલુકાનું ગામ છે મુવાડા માં એવો જનવવનુછે
@JagdishPatel-md5uh
@JagdishPatel-md5uh Жыл бұрын
ગાંધીજી ના ગુજરાત ના અંત્યોદય ગામ ની પરિસ્થિતિ આઝાદી ના ૭૫ વર્ષ પછી જો આવી હોય તો એક ગુજરાતી તરીકે આપણા બધા માટે આ એક શરમજનક વાત જરૂર કહી શકાય
@akkicreative9049
@akkicreative9049 Жыл бұрын
મહુવા ભાવનગર માં પણ આવો
@palakkobawala225
@palakkobawala225 Жыл бұрын
Great Coverage, Superb 👍🏻
@hirasinghrajput4889
@hirasinghrajput4889 Жыл бұрын
देवानसी आपने देखा मोदी का गुजरात बाईबरनट गुजरात। आप ने सब कुछ घुसके गांव बाथरुम नल में जल नही आपकों गांव कैसा लगा ईसके विषय पर जरुर मरतब्य लिखना मेरा सलाम हमेशा रहेगा
@jjvaghela2941
@jjvaghela2941 Жыл бұрын
Bahu saras jamavat
@nareshthakor9382
@nareshthakor9382 Жыл бұрын
મોટા શહેરોમાં જે મોટી મોટી બિલ્ડિંગો બને છે તે માં મોટા ભાગે દાહોદ જિલ્લાના ના જ માણસો કામ કર છે .એક લાઈક તેમના માટે 👍
@shayri929
@shayri929 Жыл бұрын
મેડમ અમારે ત્યાં પણ એવું છે કે લોકો જંગલ વિસ્તાર માં બાથરુમ કરવા જાય છે
@Satpuda-VasaVa
@Satpuda-VasaVa Жыл бұрын
મેડમ અમારા જિલ્લામાં પણ મુલાકાત લો કોઈક દિવસે ખાસ સાગબારા તાલુકા ની મુલાકાત લો@ જય આદિવાસી
@Satpuda-VasaVa
@Satpuda-VasaVa Жыл бұрын
નર્મદા જિલ્લામાં
@sameerm6627
@sameerm6627 Жыл бұрын
Jordaar Madam
@user-bj6od3pj4x
@user-bj6od3pj4x 3 ай бұрын
ખરેખર આપણા આદિવાસી સમાજની આવી હાલત છે ભાઈ પણ હું જરૂરી છે
@jadavharsh3490
@jadavharsh3490 Жыл бұрын
Jamavat jovani bov maja ave karan sachot vat hoy
@ajaydindod656
@ajaydindod656 Жыл бұрын
જસવંત સિંહ ભાભોર j દાહોદ જિલ્લાના સાંસદ છે લીમખેડા તાલુકાના છે એમના વિસ્તાર ની મુલાકાત લો
@devjinaran1641
@devjinaran1641 Жыл бұрын
Great example of responsible journalism 👏 👍 👌 modiji is great leader but some junior ground level leaders are very corrupt and merciless
@anildnayak8037
@anildnayak8037 Жыл бұрын
બેન્ક ના પણ લાઈવ બતાવો
@mehulmore642
@mehulmore642 Жыл бұрын
મેમ અમારા ત્યા બી આવો.ત્યા કાંઈજ નથી @અમે મહારાષ્ટ્રાં બોડર પર છેને છે.. ગામ ખડકી તા.ધરમપુર જિ વલસાડ.. તમે ખુબ શરસ કરી રહ્યા છો..આભાર
@banascrime24news
@banascrime24news Жыл бұрын
ખરેખરમાં 27 વર્ષ બાદ પણ જો ગરીબ મધ્યમવર્ગના લોકોની હાલત ના સુધરી હોય તો ભાજપને વનવાસ મોકલી દેવો જોઈએ
@vipulmodi8220
@vipulmodi8220 Жыл бұрын
Devanshi, I am very appreciate for your all video of panch mahal district You are doing excellent work to expose the government policy only on the table but it doesn’t emplimant on the ground I am every day see your all video until to go into bed at 2 am and I like your presentation with our mother tongue Gujarati and your very smart face,I enjoy that here from USA I would request you to all the video editing and to make documentary Vipul Modi
@kapilsinhpatel7093
@kapilsinhpatel7093 Жыл бұрын
સરપંચો ને પૂછો કે આવું કેમ! પોતાનું ગામ ન સચવાય તો એનાથી બીજું શું થશે....!
@mdesai-
@mdesai- Жыл бұрын
આ જોઈને ગામડું બહૂ યાદ આવે એક ટાઇમ હતો
@janutimlistar1432
@janutimlistar1432 Жыл бұрын
ગુમલી ગામની નજીકમાં મારું ગામ આવ્યું બેન તમારા વિડીયો બહુ સરસ લાગે છે મને
@naranbhaikathiriya6858
@naranbhaikathiriya6858 Жыл бұрын
ઉના તાલુકાના ગામડાની મુલાકાત લેજો પ્રગતી શીલ ગામડામા પણ આવોજ વીકાશ છે
@user-kb2sf7iq6w
@user-kb2sf7iq6w Жыл бұрын
વાહ જમાવટ વાહ સરસ
@arvindbhaitadvi2605
@arvindbhaitadvi2605 Жыл бұрын
દેવાંશી બેન છેવાડા ગામ ની પરિસ્થિતિ બહુ ખરાબ છે.
@parmaruttam4193
@parmaruttam4193 Жыл бұрын
બેન આવું એ વિસ્તારોમાં તો છે, પણ વિકસિત એરીયામાં પણ બને છે , ગામડામાં અમુક જગ્યાએ જોવા મળશે,
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 53 МЛН
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
નવા અંદાજ માં  #Sanjay Raval #Nilesh Raval //Bhavdip Aambala
28:46
શ્રી આરાધધામ ધુનમંડળ સુખપર-વાવડી
Рет қаралды 41 М.
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 53 МЛН