વાહ મેહુલભાઈ બોઘરા પોલીસ સ્ટેશન માં કેમેરા હોવાં જોઈએ અને પોલીસ ની કાર્યવાહી નુ જીવન્ત પ્રસારણ થવું જોઈએ મારે એ જાણવું છે કે આ શક્ય છે અને કોઈ બીજા દેશો માં આવું ચાલું છે તો આપણાં ત્યાં કેમ નહીં
@parimalgamit91232 сағат бұрын
હુ માનુ છુ તયા સુધી પોલીસ સ્ટેશનમા સી.સી.ટી.વી.કેમેરા હોય છે
@amarshichudasama487145 минут бұрын
મેહુલભાઈ તમે જીગર રાખીને બહુ સાચી વાત કરી એક દીકરીના હિત માટે વાત કરી ધન્ય છે તમને મેહુલભાઈ
Gujat ne Yogi જેવા kadak mukhymantri ni jarur chhe
@bharatbhaichotaliya527816 минут бұрын
એક ફિલ્મનું ગીત છે યે પબ્લિક હૈ સબ જાનતી હૈ
@BharatParmar-tt8veСағат бұрын
Valkam
@RKvya4 сағат бұрын
Sav sachi vat chhe Mehulbhai mane pn khabar chhe dikri ne mar nathi maryo ha eni dharpakad kari, modi rate Kari, 4 night jail ma rakhi ena virudhdh complaint thavi j joye ane nyay malvo j joye... Pn je gunho police e karyo j nathi eni saja jo koi police ne male to e nyay nai thay n nyay nai thay to khub j khotu thyu k y aapdi kayda vyavastha sathe....
Ben ne rate 12 vage kem police ly gy ti mehul bhai have ae vat no javab aapo
@ValaArjanbhai-k2nСағат бұрын
Mehulbhai.fataapijdey
@ghnshyambhaibodara7687Сағат бұрын
Dismiss Karine btavo sarkar sachi chhe to jo sarkar janta mate vafadar chhe to
@jayantmankad21104 сағат бұрын
🎉KOI NE RAS NATHI AA BADHU NATAK BANDH KARO
@Anil8.6.084 сағат бұрын
Congress na paresh bhai dhanani na kevathi માર મારવામાં આવ્યો છે એવુ મીડિયા સામે બોલવાનું કીધું હસે ?એવુ લાગે છે કેમ કે જયારે પોલીસ બીજી વાર દીકરી ને લય જતી હતી ત્યારે પરેશ ધાનાણી પોતાના રોટલા શેકવા માટે પ્રયાસ કરી રહા છે પોલીસ છે કાયદા નો દૂર ઉપયોગ કરો એ પણ છે કૉંગ્રેસ ને ન્યાંય કરતા પોતાનું ભલું કરવા માટે પ્રયાસ કરી રહી છે પટેલ સમાજ માટે આખો મુદ્દો સમજદારી થી હાથ પર લેવો જોઈએ અને કાયદા હેઠળ મેહુલ ભાઈ બોઘરા જે વાત કરી રહ્યા છે એ રીતે salvu જોઈ
@hemantrajpurohit65243 сағат бұрын
Aa tamaro mehul bhai fumesh thava mate kare se aane office ma mal va java.na only 2000 rs le se bolo😅
@ghnshyambhaibodara7687Сағат бұрын
Police station ma darek jagyaye camera lagavi do pela janta mate bhar game Taya camera lagavi devama aave chhe police ni kamgrima khub fariyado aave chhe same to police station ma sukamne camera nathi lagvata police ne bchavama aave chhe ne nirdosh ne saja aapva mate darek police station ma camera lagva j joye gujratma police Gunda bani gaya chhe to have aani upar fir karo ne jell ma nakho jantane heran karva ma kai baki rakhyu nathi
@vallabhbhaipatel82973 сағат бұрын
bjp na rajma stay nathi
@vallabhbhaipatel82973 сағат бұрын
kaydana January hoy Ben padkhe ubha rahevay
@ranchhodsankhat11412 минут бұрын
Payalben kaya nyay જોઈએ છે. ? તમે બધા ખોટા તુટી શું પડ્યા છો.