વાહ ભયો વાહ... જૉરદાર ઘર્ ઘર્ ની કહાની છે આવી પણ બહુ સિખવા મળે એવા વિડિયો બનાયો.. જય મોમાં ધણી ની
@YavarajsihDarabar9 ай бұрын
જય માતાજી બંઘા મીત્રોને 🙏🙏
@ashathakor58332 жыл бұрын
bhia supar vidio
@KiranThakor-qi7to2 жыл бұрын
હા મોજ હા
@maheshpadhiyar8392 Жыл бұрын
હા મારી એસ બી હિન્દુસ્તાની મોજ આવી રીતે ખૂબ પ્રગતિ કરો
@Jasvantsinh3452 жыл бұрын
જય માતાજી સુપરહિટ સ્ટોરી એસ.બી.ટીમ
@chamunda.official.manekpura.2 жыл бұрын
Super ❤️💖❤️❤️❤️
@pravinbhaipatel13832 жыл бұрын
🙏🏻 Good 🙏🏻 Video 🙏🏻👍 Mubarak ho tum sab ko khush raho 🙏🏻
@abdulsumara48722 жыл бұрын
માફૂજી તમારી આગેવની ને ધન્યવાદ તમને જજ બનવા લાયક છો
@patelparvinbhai97772 жыл бұрын
જય પુરબાફઈ 🙏
@pravinjoshi11697 ай бұрын
બહુ સરસ કાર્ય કર્યું... 👍🏻👍🏻
@mehulbhainanabhaitaviyad52072 жыл бұрын
Good bhai
@studiooffsarkar86212 жыл бұрын
Wah supar video Jay mataji sabko 🙏🙏💗
@studiooffsarkar86212 жыл бұрын
ચેનલ બન્ધ ના રે એટલે ભાઈ
@vishnuthakor37072 жыл бұрын
ઉમદા કલાકારી રજુ કરી ખરેખર બઉ ગમી ગયો આ વિડીયો અને ઘણું શિખવા પણ મળ્યુ
@devashibhaithakor2335 Жыл бұрын
જયમાતાજી સધી માં
@jagdishnayi5236 Жыл бұрын
Bhai bhai
@Gviviviv882 жыл бұрын
જય સધી માં
@jasvantsinhjasvantsinh4306 Жыл бұрын
આવું સમાધાન કરવા વાળા દુનિયા માં કોઈકજ હોય જય બાબરા મામા ની
@BhurabhaiParmar-z4j Жыл бұрын
Saras,🙏🙏🙏🙏
@sanjupatel3593 Жыл бұрын
જય માતાજી ખરેખર અત્યાર સુધી ના બધા વિડિયો માં થી આ વિડિયો બહુજ સરસ અને જોરદાર છે વાહ મફુજી ટાઇગર વાહ શું જોરદાર રીત વાપરી છે બે ભાઈઓ વચ્ચે ના સમાધાન કરવા માટે બુદ્ધિ તો મફુજી આગેવાન ની જ હો બાકી ફુમતા કાકા નું આગેવાની પણું કંઈ જ ન આવે ખુબ સરસ વિડિયો બનાવ્યો છે ખુબ સરસ જય માતાજી
Jay matajini mafukaka Saras kharekhar gam ma apna jeva vadilo hoi to koi lade jagdej nai apne 100 100 salam che mafukaka Jay matajini akhi tim ne
@VirchdbhsiParjapati7 ай бұрын
👏👏👏👏👏👌👌👌👌🫶👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌
@sanju_bhai54032 жыл бұрын
Jay mataji
@dhruval0001 Жыл бұрын
Jay mataji ji metro hu dile thie a video ne hu sport keru cu😊😊😊
@ravindrabhaiparmar8345 Жыл бұрын
જોરદાર્.સમાજ મા.આવા.આગેવાનોની.જરુ.્છે
@mehulthakorofficial6162 жыл бұрын
વાહ ... મફાજી , તમારુ અઘરુ સમાધાન
@Kamlseh__thakor__302__2 жыл бұрын
જય માતાજી 🙏🙏 ખુબ જ સરસ કોમેડી વીડિયો છે 🤔🤔 ફુમતાળજી સરસ કોમેડી વીડિયો છે 🤔🤔
@Kamlseh__thakor__302__2 жыл бұрын
જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏 જય શ્રી સિકોતર મા 🙏🙏🥀
@સીડી.પરમારસીડીપરમાર2 жыл бұрын
ખુબ સુંદર કોમેડી વિડીયો બનાવો છો મા હરસિધ્ધિ ની કૃપા તમારા પર સદાય રહે
@jayeshthakorthakor40762 жыл бұрын
Jay mataji 🙏👑👑👑👑
@ThakorraghubhaiRaghubhaivthako2 жыл бұрын
Jay matji
@જય.માં.ચામુંડા..માં Жыл бұрын
જય માતાજી મિત્રો ખૂબ ખૂબ અભિનંદન
@rokstargemar12802 жыл бұрын
Super 🙏🏿
@RadheKrishnaps2 жыл бұрын
માં શક્તિ તમને બઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏
@neetapatel12952 жыл бұрын
W
@sanjayraval20252 жыл бұрын
@@neetapatel1295 ²2
@kalidaspatelfgjj86162 жыл бұрын
P
@kalidaspatelfgjj86162 жыл бұрын
╭∩╮(︶︿︶)╭∩
@rajusolanki71332 жыл бұрын
👌👌👌👌👌👌
@shaileshthakor95602 жыл бұрын
SUPER. AKTING. HARIBHA
@dhanrajmewada8272 жыл бұрын
Suparrrrrrr❤️❤️❤️❤️🥰
@VMRaval-dr8zt Жыл бұрын
વાહ મફુકાકા તમારી ચેલેન્જ
@piyushbhavsar1991 Жыл бұрын
જબબર જસ સમાધન કરયું મફજીએ
@pravinpanchal5756 Жыл бұрын
વાહ વાહ વાહ મફુકાકા સરસ સમાધાન કરાયુ😅
@govindjithakor255311 ай бұрын
Supar bhai very very nice vidiyo ❤
@mahendrapatel11022 жыл бұрын
Superhit story and acting very nice thanks 👌👌👌👌👍
@dhasratthakor40544 ай бұрын
રજા મંજુર કરવાની જરૂર શી જરૂર છે ❤❤❤
@jashirajstudio2 жыл бұрын
જશીરાજ સ્ટુડિયો કોઈટા તરફથી જય માતાજી
@alpeshmakwana4352 жыл бұрын
Jordar video
@Valishikotar22412 жыл бұрын
Jay Dharmoda Vala sb Hindustani na badha mitro n badha chahk mitro n Jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏
@દિનેશબીઠાકોરહારીજ Жыл бұрын
જય શ્રી રામ
@babujithakor44942 жыл бұрын
વાહ મફુજી વાહ તમે તો સમાધાન સરસ કરાયું
@Kamlseh__thakor__302__2 жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને 🤔🤔
@HINDUSTANIDIGITAL2 жыл бұрын
જય માતાજી બધા મિત્રોને ને
@babubhairathod36982 жыл бұрын
જય માતાજી S.B.Hindustani ટીમના કલાકારો ને આ વિડિયો (short story) માટે ખૂબ ખૂબ અભિનંદન ...ભાઈઓ ના ઝઘડા દુર કરવા માટે સરસ રીત અપનાવી છે...જેનો સારો સંદેશ સમજમાં જશે ....અભિનંદન ....
@lovesong87812 жыл бұрын
જય માતાજી
@NOT_AJAY_FF11 ай бұрын
Khub sundor kore ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ maa ❤️ maa ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@shreesantoshweldingworks3699 Жыл бұрын
Wahhhhhhh.......super...s.b.h. Tim ne....🙏🙏🙏🙏
@prakashparikh49602 жыл бұрын
Aa real aapan ne bahu gami vaala bahu 😊😊😊🙏🙏🙏🙏🙏
@markandshukla2896 ай бұрын
Superb. Very emotional story. I m big fan of S B Hindustani. 🙏 Jay Mataji.🙏
@ashokmakwana55132 жыл бұрын
Super 👍
@sanjayvaghelasanjayvaghela5010 ай бұрын
🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️ હા મફુ કાકા આગેવાન હા
@Awesomemaxgame2 жыл бұрын
ખરેખર ગામ માં આગેવાન આવા જોઈએ. વાહ મફુ કાકા જોરદાર Jay માતાજી બધા મિત્રોને
@prakashrathod98 Жыл бұрын
બહુ જ સરસ વિડિયો બનાવ્યો છે જય માતાજી
@chamunda.official.manekpura.2 жыл бұрын
સુપર
@MahakaliDigital...12792 жыл бұрын
જય માતાજી 🙏
@ishwarbhaiparmar7132 Жыл бұрын
Khubsarasmafukakaahbina dan. Sbtemne
@jigarprajapti43382 жыл бұрын
Video suting bhag Lavo bhai
@rajajognivala60992 жыл бұрын
Good morning
@chetandesai88242 жыл бұрын
Majbut video
@hajimohammednagorwala6085 Жыл бұрын
જય માતાજી બધાં ટીમના મિત્રો ને અને વેરી ગુડ મંફુભા