વિશ્ર્વાસઘાત એક સત્ય ઘટના//Gujarati Sort Films//રીયલ વિડીયો Sb hindustani

  Рет қаралды 4,777,502

SB OFFICIAL PATAN

SB OFFICIAL PATAN

Күн бұрын

આ વિડીયો સમજવા માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
***અમે કોઈપણ જાતીધર્મ નો વિરોધ કરવા માગતા નથી****
અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
Director:-Balwantsinh Vamaiya
Story by:-Vaghubha & Zalubha
sb studio :-Bharatsinh Vamaiya & Balwantsinh
Camera men:-Bharatsinh & Balwantsinh
Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh
Music:-Sargam Music Studio
New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
my facebook page link- / sbhindustanibharat

Пікірлер: 1 300
@sbofficialpatan3373
@sbofficialpatan3373 4 жыл бұрын
ભાઈ વિશ્ર્વાસઘાત એક રીયલ ઘટના ઉપર બનાવેલુ છે-જ્યારે ન્યાય આવ છે-ત્યારે રીયલમા સાતમો ભાગ બનાવીશુ-બાકી હાલમા અમે ખોટો ભાગ કેવી રીતે બનાવીયે બોલો-જય માતાજી વિડીયો જોવા બદલ તમારો આભાર
@jaymahakaliofficialgj2
@jaymahakaliofficialgj2 4 жыл бұрын
Super kesimpa વાળા નરભા
@rabarijigarbhai1978
@rabarijigarbhai1978 4 жыл бұрын
હા ભાઈ તમારી સાચી વાત છે જ્યારે ન્યાય આવે ત્યારે બનાવજો પણ જલદી કરજો ભાઈ ઓકે
@rabarijigarbhai1978
@rabarijigarbhai1978 4 жыл бұрын
જય સધી મા રડકા જીગર ભાઈ રબારી
@govindbhaipatel2241
@govindbhaipatel2241 4 жыл бұрын
શવ,
@govindbhaipatel2241
@govindbhaipatel2241 4 жыл бұрын
.. ષબબ
@jashirajstudio7553
@jashirajstudio7553 4 жыл бұрын
જોરદાર કહાની છે આખા ભારતમાં નંબર વન સુપર હિટ કહાની છે
@somabhaizalasomabhai1514
@somabhaizalasomabhai1514 2 жыл бұрын
જય માતાજી બાપુ વાહ ભરતજી મેલડી માતાજી ન્યાય આપશે
@laxmanthakor5815
@laxmanthakor5815 3 жыл бұрын
જય માતાજી દગો કોઈનો સગો નથી ભાઈ માતાજી જરૂર ન્યાય લાવશે 🙏 🙏🙏🙏🙏
@mubarakmir7034
@mubarakmir7034 3 жыл бұрын
ખરેખર હું આ જે વ્યક્તિઓ અંદર કામ કરે છે એમને હુ બઉ દિલ થી આભાર વ્યક્ત કરું છું કારણ કે આજે સમાજ માં ભાઇ ભાઇ નાં વચ્ચે જે વેર છે એનો પરમ ઉત્તમ જવાબ આપ્યો છે આ હસ્તીઓ યે.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જબરદસ્ત congrats for all sb.team..and special thanks mafu kaka you are my fvrt.actor.and all you team are my fvrt. 🙏🏻🙏🏻🙏🏻Thanks for your enjoyment
@desigymking2130
@desigymking2130 4 жыл бұрын
Super video haga
@rajuprajapati605
@rajuprajapati605 4 жыл бұрын
જોરદાર બાકી........જય માતાજી મજા આવી ગઈ
@viruthakor5112
@viruthakor5112 3 жыл бұрын
ભાઇ. સાથે. વિશ્વાસઘાત. કરે. એ. દુનિયા. મા. કાય. કામનો. નથી. ભગવાન. માતાજી. પ્રાર્થના. કરૂ. કે. દુનિયા. મા. કોઈ. સાથે. આવો. વિશ્વાસ ઘાત. ના. કરે
@magajithakor1450
@magajithakor1450 2 жыл бұрын
Supar
@hirathakorofficial
@hirathakorofficial 3 жыл бұрын
છેલ્લો ભાગ આવાદો મારા S.B Hindustani તરફથી એક Like અને komat જલદી કરો છેલ્લો ભાગ
@hirathakorofficial
@hirathakorofficial 3 жыл бұрын
જલદી કરો છેલ્લો ભાગ
@jashirajstudio7553
@jashirajstudio7553 4 жыл бұрын
જોરદાર ભરતજી તમારી એન્ટ્રી છે હો
@solankivishanubha2631
@solankivishanubha2631 Жыл бұрын
ખુબ જ સરસ ભાગ છે.. તમામ કલાકાર ને ખુબ અભિનંદન. જે રીતે પાત્ર ભજવ્યું છે તે ખુબ જ અદભુત છે... 🙏🙏 જય માં મહાકાળી જય સિકોતર માં 🙏🙏
@Raghvanisirmm7171
@Raghvanisirmm7171 4 жыл бұрын
અદભુત સ્ટોરી,,,,,,, હાલના સમાજમાં આવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે,,,,,,એક રોટલાના ચાર ભાગ જરૂર થાશે
@rameshbambhawa1027
@rameshbambhawa1027 3 жыл бұрын
👌👌
@jayeshbhimani30
@jayeshbhimani30 3 жыл бұрын
@@rameshbambhawa1027 Kiu
@jayeshbhimani30
@jayeshbhimani30 3 жыл бұрын
Bro on your phone o
@uttamsinhchauhan1546
@uttamsinhchauhan1546 2 жыл бұрын
@@jayeshbhimani30 8
@reghjipatel104
@reghjipatel104 2 жыл бұрын
@@jayeshbhimani30 ç
@Mukesh-wo1oi
@Mukesh-wo1oi Жыл бұрын
વિશ્વાસ ghat થી મોટું કોઈ પાપ નથી હોતો સરસ મજાની ફિલ્મ સુંદર અતિ સુંદર બનાવી છે જય શ્રી રામ બાઈ માં ની જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય જય વામૈયાં ગામ ના પૂર્બઇ સધી માં ની જય શ્રી મેલડી માતાજી ની સર્વ દેવી દેવો ની કૃપા કાયમ રહેશે જય શ્રી ચામુંડા માતાજી કુળની દેવી છે 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@mukeshthakor8308
@mukeshthakor8308 3 жыл бұрын
ભાઈ આવો જ કાંઈ કિસ્સો મારો છે હું પણ ભોળવાઈ ને જતો રહ્યો હતો અને અત્તયારે દુઃખ ભોગવી રહ્યો છું
@bharatpanchal5143
@bharatpanchal5143 2 жыл бұрын
વાહ ભરત સિંહ વાહ 🙏🙏🙏🙏
@trupabhaliya9225
@trupabhaliya9225 2 жыл бұрын
kzbin.info/www/bejne/bpKmfpunj9ForZo
@mukashpatel6512
@mukashpatel6512 4 жыл бұрын
બાપો મેલડી બાપો . ગુજરાતનો ફસ્ટ નંબર નો વિડીયો. હા હિન્દુસ્તાની હા.
@mitulraval5450
@mitulraval5450 2 жыл бұрын
Uuuutifiit
@bharatpatel7849
@bharatpatel7849 3 жыл бұрын
બહુ સરસ, બધા જ કલાકારો ને ઘણી ખંમા
@Kirangoswami907
@Kirangoswami907 4 жыл бұрын
રકી ની એનટરી જોરદાર છે
@jabrajirajput4647
@jabrajirajput4647 2 жыл бұрын
નટવર
@jabrajirajput4647
@jabrajirajput4647 2 жыл бұрын
જબર
@Nebarabari581
@Nebarabari581 3 күн бұрын
Sb Hindustani Best Film visvasghat ❤❤
@vijaykumarofficial951
@vijaykumarofficial951 2 жыл бұрын
મારે પણ હકીકતમાં આવો જ બનાવ બનેલ છે સેમ આના જેવો જ વિશ્વાસઘાતી ભાઈએ દગો કર્યો છે બઉ ખુટેલ છે અમે નથી પોકી ક્યાં પણ મારી જહુ ન્યાય લેવા ગઈ છે એને બરાબરની વળગી સે અમારી ઓતરડી બાળી સે અમને રોવડાવ્યા સે પણ મને મારી જહુ ઉપર પૂરો ભરોસો સે કે એ સાચા ને સાથ આપશે અને ખોટા ના નળિયા નઈ રેવા દે હું તો એક ભરોસે બેઠો છું જહુ કરે ખરું... જય હો મારી મોમાં મોહાળની મારી ધાયણોજ ધૂળિયા ધોલીની મારી લાજ ને આબરૂ મારો સુખ દુઃખ નો ભાગીદાર મારો તડકો ને સોયલો મારી મૂડી ને મિલકત મારી દુબળી દશામાં દસકો રાખનારી મારું માવતર માં જહુ માં ને બાપ 🙏❤️🚩👑
@sbofficialpatan3373
@sbofficialpatan3373 2 жыл бұрын
🙏🏻🚩
@yogeshthakkar9425
@yogeshthakkar9425 3 жыл бұрын
મોટાભાઈ પાછળનો સાત નંબરનો ભાગ બનાવો તમારા આગળના એપિસોડ સમજવા લાયક હતા અને આવા જ વીડિયો બનાવતા રહેજો તમે જે વિડીયો બનાવો છો વિડિયો સમાજ માટે અને દેશ માટે ખૂબ જ સારા ને ઉપયોગી છે પણ મહેરબાની કરીને હવે એવો વિડિયો બનાવજો કે કોરોના કારની અંદર ડોક્ટર પબ્લિકને ફોટા ખૂબ હેરાન કર્યા તે પૈસા વધારે લીધા છે ઓક્સિજન ઇન્જેક્શન અને દવાઓ કાળા બજાર કર્યા છે સરકારે પબ્લિકને રઝળતી મૂકી દીધી છે તેના ઉપર સારુ વિડિયો બનાવજો માતાજી તમને ખૂબ જ શક્તિ આપે અને તમે ખૂબ પ્રગતિ કરો ભરતજી મફત ji ફુમતા જી અને આ વીડિયોમાં તમામ ભાગ ભજવનાર તમામ ભાઈઓને માં ચોસઠ જોગણી સુખી રાખે માતાજી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગા ડે બસ એવી પ્રાર્થના
@sbofficialpatan3373
@sbofficialpatan3373 3 жыл бұрын
કાળા બજાર નો વિડિયો બનાવ્યો છે અને તે SB Hindustani ચેનલ માં.છે
@AmbaliyasanComedy
@AmbaliyasanComedy 3 жыл бұрын
ભગવાન માતાજી ને પાર્થના રોટલા ના 4 ભાગ કરી જલ્દી અમારી સમક્ષ તેની રજૂઆત કરાવે...જય માતાજી ઓલ
@sbofficialpatan3373
@sbofficialpatan3373 3 жыл бұрын
Thanks bhai
@ll_dilip_official_243_ll
@ll_dilip_official_243_ll 3 жыл бұрын
जय हिन्द जय भारत जय हिन्द 🌹🌹
@sanjaygohil9451
@sanjaygohil9451 4 жыл бұрын
વાહ ભરતજી વાહ સુ તમારી અેકટિનગ છે સુપર વિડીયો
@jaymataji-v6j
@jaymataji-v6j 3 жыл бұрын
જયંમાતાજી🙏7સાતમો,,ભાગ બનાવો,,જલ્દી,,ગણો,,ટાઈમથંઈગયો,,ભાઈ,,,જયંમાતાજી🙏જયંમૉગલં🙏કવિરાજબાપુ
@gaurangparvatgoshwami8666
@gaurangparvatgoshwami8666 Жыл бұрын
Gsp
@solakikontubhabhopatsiha9748
@solakikontubhabhopatsiha9748 2 жыл бұрын
વિડિયો.જોઈને.ખોબજ.દુખ.થયૂ.સત્ય.ધટનાનો.વીડીયો.ભાય.બધા.મિતરો.યે.મારૂદીલ.જીતિ.લીધૂ.ભાય..જય.માતાજી.બધા.મારા.કલાકાર.મિતરો.ને
@Rudraknowledge190703
@Rudraknowledge190703 3 жыл бұрын
Part 7 please coming fast Waiting 👐
@hemubhaidesai825
@hemubhaidesai825 Жыл бұрын
ન્યાય લેવો તો વિશ્વાસ થી વટ થી દેવના થવાય નય કે ભય ના ભાઈ ના ના થવાય જય શ્રી કૃષ્ણ
@અરવિંદપ્રજાપતિપ્રજાપતિ
@અરવિંદપ્રજાપતિપ્રજાપતિ 3 жыл бұрын
જયમાતાજી
@piyussuthar7420
@piyussuthar7420 Жыл бұрын
આ ભાગ પુરો કરો અમે 2 વર્ષ થી રાહ જોઈછે
@sunilsabhad9704
@sunilsabhad9704 4 ай бұрын
જય માતાજી😊
@bhatiyarameshbhi7541
@bhatiyarameshbhi7541 4 жыл бұрын
ભાઇ વિશ્વાસઘાત ની સ્ટોરી ખુબજ સારી છે.... તમારા તમામ વિડિયો અમે રસપૂર્વક જોઈએ છીએ.... પણ વિશ્વાસ ઘાત સ્ટોરી ના ભાગ ઘણા સમય થી નથી આવતા..... જે સારૂ કહેવાય...... બે ત્રણ મહિને ભાગ મૂકો છો ...તે થી સ્ટોરી નો રસ બિલકુલ ઓછો થઈ જાય છે..... તેથી આગળ ના ભાગ જલદી મુકો.....મારી આ રજુઆત ધ્યાન માં લેશો..
@thakordinesh6759
@thakordinesh6759 3 жыл бұрын
Nice
@thakorrajan9570
@thakorrajan9570 2 жыл бұрын
જય માં ‌જોગણી🙏જય માં સકોતર🙏 જય માં સધી 🙏જય માં મેલડી 🙏
@thakorkishan9613
@thakorkishan9613 3 жыл бұрын
જય માતાજી ભાઈઓ 🙏🏻👍
@Rathod.kishansinh
@Rathod.kishansinh Жыл бұрын
જય ચેહર માં 🙏🙏🙏 ચેહર માં તમને ખુબ આગળ વધારે 🙏🙏🙏💜💜💓❤️🧡💙
@patelvipul2767
@patelvipul2767 2 жыл бұрын
હા મારા ટાઈગર હા ભરતશી
@JayeshThakor-rk4je
@JayeshThakor-rk4je 3 жыл бұрын
જય માતાજી તમામ S B Hindustani ટીમ ને
@valji__gemer
@valji__gemer 4 жыл бұрын
આ વિડીઓ ખુબજ સરસ બનાયો છે
@thecric0960
@thecric0960 4 жыл бұрын
જોરદાર એન્ટ્રી રકીબભાઈ
@dashratsinhchauhan1967
@dashratsinhchauhan1967 Жыл бұрын
👍🏻જય માતાજી 👍🏻ખરેખર આ શોટ ફિલ્મ જોયા પછી ગણું બધું શીખવા મરીયુ 🙏
@patelbalvant6111
@patelbalvant6111 3 жыл бұрын
વા ભાઈ ભરત સિંહ તમારી ટીમ ધન્યવાદ
@ravaratabhairavaratabhai2839
@ravaratabhairavaratabhai2839 2 жыл бұрын
જરુર ને જરૂર ન્યાઈ મલસે જય માતાજી ભાઈ
@shripalthakor4672
@shripalthakor4672 3 жыл бұрын
*ખરેખર આ કહાની હકીકતમાં છે ભાઈ અત્યારે આવા કેશો ઘણા જોવા મળે છે 🙏*
@drthakor4626
@drthakor4626 4 жыл бұрын
આપણા સમાજમાં આ પ્રકાર નું વધારે હોય છે
@ajprajapati8745
@ajprajapati8745 2 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર 🙏 આવી ટેલી ફિલ્મ બનાવવા વિનંતિ. જેથી આત્મીયતા બંધાઈ જાય. આભાર 🙏
@rupsinhzala2337
@rupsinhzala2337 Жыл бұрын
RUPSINGH zala apni comedy actress ab after tauba kya pyar bhari kahani
@Ambapura_Tiger_Boys2141
@Ambapura_Tiger_Boys2141 4 жыл бұрын
સુપર વિડિયો તમે તો બુમ પડાવી દિધી 👌👌👌aavaj video film banavo bhaiyo
@hiteshhiteshjoshi1072
@hiteshhiteshjoshi1072 3 жыл бұрын
અમારા સાથે રિયલ થઈ ગયું સે
@AmbaliyasanComedy
@AmbaliyasanComedy 3 жыл бұрын
જય માતાજી sb હિન્દૂસ્તાની ટીમ...હવે પછી નો ભાગ જલ્દીથી અપલોડ કરજો બઉ મસ્ત વિડીયો બનાવ્યો સે..
@joshikanujoshikanu1271
@joshikanujoshikanu1271 Жыл бұрын
આટલી બધી તકલીફ પડવા છતાં ભાગ આપવા તૈયાર નથી ભુબતજી એ પણ જોરદાર કાઠુ કર્યું
@bharatjirathodbharatjirath2252
@bharatjirathodbharatjirath2252 3 жыл бұрын
સાચી વાત છે સુપરહિટ 🌹🌹🌹
@merabhaigamara4849
@merabhaigamara4849 2 жыл бұрын
વાહ ભાઈ વાહ સરસ વીડિયો જોઈ ને ઘણું જાણવા મળ્યું છે
@commonlife545
@commonlife545 4 жыл бұрын
ભલાજી નો રોલ પણ સરસ છે.
@jaysadhimaa8622
@jaysadhimaa8622 Жыл бұрын
आगण नो भाग सात बाकी से ते बनावो
@parmardashrathsinh5900
@parmardashrathsinh5900 3 жыл бұрын
હા બાપુ રહા જોયું સુ 🙏💐જય માઁતાજી 💐🙏
@kinjaldarbarkinjal8943
@kinjaldarbarkinjal8943 Жыл бұрын
બીજી કોમેઙી બનાવો છો, એના કરતા આ બહુ સરસ છે•i really like you👈❤❤❤ jay maa sadhi🙏
@kirtibhaivyas7153
@kirtibhaivyas7153 2 жыл бұрын
Dhanyavaad puri vamaiya gam na loko ni mahenat ne...
@ganpatrajgor4211
@ganpatrajgor4211 2 жыл бұрын
વાહ ભરતજી વાહ જય હો જય માતાજી
@signin5545
@signin5545 3 жыл бұрын
સાત મો ભાગ મોકલો ભાઈ ઓ
@solankibhupendrsinh5434
@solankibhupendrsinh5434 4 жыл бұрын
જય માતાજી🙏🙏
@royalxerox8590
@royalxerox8590 Жыл бұрын
MA NAY ALVSA
@prakashchauhan3101
@prakashchauhan3101 2 жыл бұрын
ખૂબ સરસ વિડિયો સે ભાઈઓ 7 મો ભાગ બનાવવા વિનંતી
@trupabhaliya9225
@trupabhaliya9225 2 жыл бұрын
kzbin.info/www/bejne/bpKmfpunj9ForZo
@jaanhema-jp2ts
@jaanhema-jp2ts 2 ай бұрын
જય 🙏 શ્રી દ્વારકાધીશ 🙏 જય માતાજી ખુબ જ સરસ 👌 👍 વિશ્વાસ ઘાત ભાગ બનાવીયો છે
@jasvantsinhparmar9917
@jasvantsinhparmar9917 2 жыл бұрын
જોરદાર વિડીયો 🙏🙏🙏🙏🙏
@zalavishalsinh2263
@zalavishalsinh2263 2 жыл бұрын
જોરદાર વિડીયો છે બહુ સરસ વાત છે
@shailehsthakor7858
@shailehsthakor7858 3 жыл бұрын
આ અમારી રિયલ ટોરી છે
@CiragbarotCiragbarot
@CiragbarotCiragbarot 22 күн бұрын
વાહ ભરતજી શું તમારી એક્ટિંગ છે સુપર વિડિયો
@gunjanrathod6268
@gunjanrathod6268 Жыл бұрын
દિલ થી પડેલું આસુ મા હાભરે જ છે કોઈ ને ના છોડે બાકી તો હિસાબ થાય
@thakornatu1919
@thakornatu1919 3 жыл бұрын
ભાઇઓ તમારી માતાજી જે દિવસ ન્યાય લાવે એ દિવસ ભાગ 7 બનાવજો અને ભોરવય ના જતા
@user-no9tt6bf8y
@user-no9tt6bf8y 4 жыл бұрын
SUPER શુટિંગ
@thakorratujikthakorratujik7947
@thakorratujikthakorratujik7947 Жыл бұрын
જયમેલડીમા જયખોડીયારમા જયમહાકાલી જયમાબરેલી મોટાછાપરાવાળીમા જયમાતાજી
@parmarvikram8704
@parmarvikram8704 2 жыл бұрын
જય માતાજી આ વિડીયો નો અધૂરો ભાગ મોકલવા વિનંતી
@narsinhthakur9764
@narsinhthakur9764 4 жыл бұрын
Nice video 👍👍👍👍👌👌👌👌👏👏👏👏👏👏
@rajunayak5735
@rajunayak5735 4 жыл бұрын
Khub sarash video che samjava jevo 🙏🙏🙏🙏🙏 jay mataji 🙏🙏🙏
@thakorsureshvinuji492
@thakorsureshvinuji492 3 жыл бұрын
🙏જય મેલડી મા🙏🙏🙏🙏
@Maxx_Hani_
@Maxx_Hani_ 3 жыл бұрын
Kya baat kya baat, jordaar , Best story , good luck
@manubhairabari7023
@manubhairabari7023 2 ай бұрын
આવા દગા બાજ ભાઈ ઓ ને કારણે સંયુક્ત કુટુંબ ની પરંપરા ખતમ થઈ ગઈ..SB hindustani ની આખી ટીમ નો ખૂબ ખૂબ આભાર..
@p.d608
@p.d608 4 жыл бұрын
સરસ ભાગ 7 જલદી લાવો ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 2 жыл бұрын
Jay mataji Khub sarash video
@જયદ્વારકાધિશ-ઞ2છ
@જયદ્વારકાધિશ-ઞ2છ 3 жыл бұрын
👌👌👌👌
@radhedigitalvirol
@radhedigitalvirol 2 жыл бұрын
Bharat Shih to Shih
@mulchand3636
@mulchand3636 Жыл бұрын
Jay mata ji bhaio 🙏🙏
@joshikanujoshikanu1271
@joshikanujoshikanu1271 Жыл бұрын
ટેક રાખજો જરૂર લાવછે વાઘુભા અને ફુમતાળજી જેવી ટેક રાખછો તો ક્યારેય નહીં આવે 🙏જય માતાજી 🙏
@commonlife545
@commonlife545 4 жыл бұрын
ભુપતજી નો નેગેટીવ રોલ ખુબજ સરસ છે.
@SantramGohil-hp6sy
@SantramGohil-hp6sy Жыл бұрын
હવે આગળ નો ભાગ બનાવો અમે આતુર તાથી રાહ જોઈ રહ્યા છે.
@p.d608
@p.d608 4 жыл бұрын
મેં પુરો વિડિયો દેખ્યો છે ભાઈ આખા પરિવારને એક સાથે આ વિડીયો દેખ્યો છે જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sbofficialpatan3373
@sbofficialpatan3373 4 жыл бұрын
Thanks
@solankirahulshih7360
@solankirahulshih7360 3 жыл бұрын
𝑗𝑎𝑦....𝑚𝑎𝑡𝑎𝑗𝑖.....🙏
@vipuldesai450
@vipuldesai450 3 жыл бұрын
ᴄᴏᴍᴇ ʙʀᴏ....... 7 ᴛʜ ᴘᴀʀᴛ.......💬
@anjali_patel_072
@anjali_patel_072 3 жыл бұрын
I like your all videos.
@trupabhaliya9225
@trupabhaliya9225 2 жыл бұрын
kzbin.info/www/bejne/bpKmfpunj9ForZo
@darshansinhdarbar6854
@darshansinhdarbar6854 3 жыл бұрын
જોરદાર છે વિડીયો જય રામબાઈ માં જય હરસિધ્ધ માં હા મારૂ વામૈયા હા
@maheshdesai9046
@maheshdesai9046 4 жыл бұрын
ભાઈઓ સંપિને રહો જય સધી માં
@jagamer4334
@jagamer4334 3 жыл бұрын
Watching a the that'fine fine s fine I can see your messatill till till till ge
@jagamer4334
@jagamer4334 3 жыл бұрын
k
@tinadiwan1347
@tinadiwan1347 Жыл бұрын
ભરતજી જોરદાર 👍👍
@jaycheharmusicofficialrupp1669
@jaycheharmusicofficialrupp1669 3 жыл бұрын
Nice all sb Hindustani team
@Sanjay-rz5ke
@Sanjay-rz5ke 4 жыл бұрын
વાહ.ભરતજી.ની.એન્ટ્રી.જોરદાર...
@ramanpatel563
@ramanpatel563 3 жыл бұрын
Jay Hind
@thakor7755
@thakor7755 4 жыл бұрын
સરસ આવા વિડીયો મોકલો
@pareshpatdiya2446
@pareshpatdiya2446 4 жыл бұрын
સુપર વિડીયો હો ભાઈ મારા પરિવાર પણ આવુજ કંઈક થયુ છે
@rajatetshvala3290
@rajatetshvala3290 Жыл бұрын
Dhaval Bhai ❤️🙏 Jay sadhi 1:08:51
@vipulchaudhari2727
@vipulchaudhari2727 3 жыл бұрын
Part 2 please coming I’m I’m waiting for you.
@VbZala-lp7pr
@VbZala-lp7pr 4 жыл бұрын
Super SB Hindustani grup nice Vidiyo...👌🙏
@prakashsihhsolanki791
@prakashsihhsolanki791 4 жыл бұрын
Jay mataji
@patelvipul2767
@patelvipul2767 2 жыл бұрын
મ્યુઝિક સિસ્ટમ ખરાબ સે ભાઈ વિડિયો એક દમ સુપર સે પણ ફોલ્ટ મ્યુઝિક માં સે
@commonlife545
@commonlife545 4 жыл бұрын
કહુમ્બા થોડાં લાંબાવજો મજા આવશે.so best of luck for teem SB Hindustani awesome entertainment
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 25 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН