We request If you love our music, do follow us on Instagram and support us jay mataji ❤️🙏 instagram.com/aghorimuzik?igsh=OXJxNXlleHZiZWR1
@bamaniyatushar59333 ай бұрын
❤q❤❤q❤q❤qq❤❤
@Vivek-or8kb3 ай бұрын
Kavi kag na song lavo
@cyberquestsolution3 ай бұрын
Ati Sundar.... Ghanu Jivo....Jay Mataji..
@bamaniyatushar59333 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@paragtamariya97293 ай бұрын
ઘણી સુંદર રચના છે, પણ હું ખોટું નહિ કવ મને આધુનિક સંગીત બહું ગમે નઈ. ગીત સાંભળતા સાંભળતા ધ્રુજારી આવતી પણ એ તો શબ્દો અને ગીત નો જે ઢાળ છે એની. વચ્ચે વચ્ચે જે શરણાઈ અને વાયોલિન વાગ્યું એ તો ભાઈ ગજબ....ગજબ.... ખુબ સુંદર રચના. તમારી ટીમ આવું ને આવું બનાવતા રહે અને તમને આવો ને આવો પ્રેમ મળતો રહે તેવી મહાદેવને પ્રાર્થના.
@djgujaratcom3 ай бұрын
મને લાગે અઘોરી મ્યુઝિક ગુજરાત ની સંસ્કૃતિ સદાય અમર રાખ છે જય ગરવી ગુજરાત
@NAMITARATHORE-o7p2 ай бұрын
Jai Mata Di - Everyday Intraday Tips
@rjainilАй бұрын
❤❤❤❤❤❤❤
@prajvalvarsani17913 ай бұрын
એ મારા વ્હાલા અઘોરી મ્યુઝિક વાળા ભાઈ ઓ એક જ દિલ છે કેટલી વાર જીતશો.... રૂંવાડા ઊભા થઈ ગયા...ને આંખ માં આંસુ પણ આવી ગયા આ સાંભળી ને ......ખૂબ ખૂબ અભિનંદન ને ધન્યવાદ તમને અને તમારી ટીમ ને......🤗🙌🏼🎉
મતલબી આ દુનિયામાં જયારે મનડું મારું મુંજાય છે, ત્યારે દલડું મારું ખોડીયાર ના ચરણોમાં દોડી જાય છે. 👏🏿 🙏🏽જય🙏🏽માં🙏🏽ખોડલ🙏🏽
@vijayrathod84783 ай бұрын
વાલી... માં... ખોડિયાર ગમે તેવી ચિંતા હોય એ માં ખોડલ ને સોંપી દઈયે એટલે ચિંતા મટિ જાય છે...🚩🐊🚩🙏🙏
@rockshubham75562 ай бұрын
જય ખોડીયાર માં 🙏🏻
@FreefireMax-wq7me2 ай бұрын
Jay maa Khodiyar 🙏🏼
@pankajsolanki84852 ай бұрын
જય ખોડિયાર 🙏❤️
@NAMITARATHORE-o7p2 ай бұрын
Jai Mata Di - Everyday Intraday Tips
@chirag98773 ай бұрын
સંગીત માં શુ વાયબ્રેશન છે હાથ ની રુવાટી ઉભી થઈ ગઈ ભાઈ Aghori Muzik ને સેલ્યૂટ છે🙏🙏🙏
@NAMITARATHORE-o7p2 ай бұрын
Jai Mata Di - Everyday Intraday Tips
@jenishpatel25352 ай бұрын
સચી વાત હો ભાઈ રૂવાડા ઉભા થઈ ગયા🙏
@ગુજરાતીપટેલ3 ай бұрын
આને કહેવાય ગુજરાતી music ❤ Love you brother..... Keep it up 😊😊😊❤❤❤
@NAMITARATHORE-o7p2 ай бұрын
Jai Mata Di - Everyday Intraday Tips
@ishantveragiwala40463 ай бұрын
રુંવાટા ઉભા કરી દે તેવું સુંદર ગીત છે. આખું શરીર ધ્રુજી જાય. જય માતાજી 🙏🙏🙏
@NAMITARATHORE-o7p2 ай бұрын
Jai Mata Di - Everyday Intraday Tips
@ShreemMarketing-qk7ct2 ай бұрын
રૂંવાડા ઊભા થઈ જાય ગમે તેટલી વાર સાંભળો,ખૂબ સુંદર, ❤ આપના સાથે કોઇ અભેદ્ય શક્તિ આશીર્વાદરૂપે હાજર છે.
@jaysonara15413 ай бұрын
Goosebumps guaranteed 🙂😍 Feeling the vibration in each beat👏🎶🎵🎼 " JAI MATAJI " 🙏
@ND_editzzz3 ай бұрын
0:52 par music set no thyu ane baaki nu song goosebumps ✨✨
@miniminati2913 ай бұрын
Haa
@rockshubham75562 ай бұрын
Delay
@dkkhetariya79812 ай бұрын
😊
@kirangoyani-ge4ph3 ай бұрын
વાગે વાગે 2 music એક નંબર છે , 🙏🙏🌺🌺 જય ખોડીયાર માં 🌺🌺🙏🙏.
@rajeshgami54753 ай бұрын
આવા ગીત સાંભળીને ગુજરાતી હોવા નો ગર્વ થાય ❤
@darshansasvadiya3 ай бұрын
હે ય નવખંડ ધરા ની મારી માવડી એ મેર કરજે માં મેર કરજે....❤❤❤❤
@RahulBhaskar-x4b3 ай бұрын
Ankh ma pani aavi gayu Su song lavya cho jay ho maa Chamunda 🙇♂️🙌🏻✨
@thakorprahladsinh4642 ай бұрын
શુ મ્યુઝીક છે જાણે કે સાંભળયાજ કરી એ ખુબ ખુબ અભિનંદન તથા શુભકમનાઓ અઘોરી મ્યુઝીક ને ભાઇ
@shivgraphicsinternational59873 ай бұрын
હા મારા ભાઈ ઓ ને જાજી ખમ્મા હો ભાઈ મન એકદમ આનંદિત થયું હો વાલા ❤❤
@વાસુદેવવસ્ત્રાલય3 ай бұрын
જય માતાજી જય ભગવાન જય દાદા
@RANJITVINZUDAOFFICIAL3 ай бұрын
કોને કોને નવરાત્રી ના નવલા નોરતાની યાદ આવિગઈ ❤❤❤
@PavanChauhan-i2c3 ай бұрын
Me
@SCARYCREEPER133 ай бұрын
હા ભાઈ હવે નવ દિવસો જ રિયા છે ❤😊
@gajerameet24373 ай бұрын
Me too ❤
@meetchhaiya7115Ай бұрын
Pati gy 😢@@SCARYCREEPER13
@Sitaramsita8213 ай бұрын
વાહ યશાણંદ લાંબા આપની અદભૂત રચના.
@Kahaaniyonkapitara953 ай бұрын
અદ્ભુત સર્જન🙏, મારા મત પ્રમાણે* આ રચના નું પ્રખ્યાત થવું એ એનું સાદગી વાળું સંગીત હતું, નવી રચનામાં જો એજ સાદગી જળવાઈ રહી હોત તો વધારે સુંદર થઈ શકતું હતું, બાકી તમારી મહેનતને વંદન🙏
@gohilindrajitsinh87443 ай бұрын
Ek dam sachi vat. Sadgi valu sangit hot to aa song khare kharam Bahu raliyamnu laget....
@EVILMONK-r6u2 ай бұрын
Sachi vaat Bhai 😮
@madhvananand96682 ай бұрын
i belong from Lucknow , navratri is celebrated in a little diff context over here as compared to garba but I could easily feel the presence of maa durga with these songs , jai maa amba
@royalmusic45493 ай бұрын
આ આટલું જ નહિ એક દમ પહેલાં જેવું ખમ્મા 2 ફૂલ આલ્બમ લાવજો હો ખમ્મા તમને ખમ્મા 🙏🏻🥰😘
@TheNext_Level_Man3 ай бұрын
0:16 ભાઈ જબરજસ્ત સીન આવે છે હો કાળજું કંપી ઊઠે હો ભાઈ ભાઈ
@ArjunViradia3 ай бұрын
Navratri is incomplete without this song, proud of our royal heritage of garbha....Jay Sorath
@ATCHAUHAN-zr3um2 ай бұрын
સાહેબ...શું વખાણ કરું તમારા...સાંભળીને રોમે રોમે દીવા થઈ ગયા ભાઈ.....શું લાવ્યા છો બાકી યાર....🎉🎉🎉AWESOME....આ MUSIC COMPOSING સાથે કોઈ નો આવે.... માડી જાજુ જીવાડે...સુખનું કદ વધારે ....🙏🏻🙏🏻🙏🏻ખમ્મા ખમ્મા અઘોરી MUZIKKKK ને....
@chaturbhanderi87563 ай бұрын
અદ્ભુત, માતાજીના આશીર્વાદ આપ સર્વે પર હમેંશા રહે શુભેચ્છા....જય માતાજી...
@maheshsadva431Күн бұрын
ખૂબ સરસ ગીત સે જે સાંભળી ને હાથ ના રૂંવાડા ઊભા થય ગયા
@ashapanchal10063 ай бұрын
Vah vah Bhai su song banavyu che...mojj padi gai...song sambhdata j josh chadi jay 😊...mataji tamne aa rite aagad vadhare aevi prathna...❤aakho mathi aashu aavi gaya bhai...congratulations aghori boss 🎶 JAY CHAMUNDA MAA
@KD_COUSTAMISE3 ай бұрын
Navratri ma maja avi jase...... Bhu wait karyo aa song mate.... Best of luck to aghori muzik ... Tame aava track banavta re jo ....
@sujalmakvana7612Ай бұрын
મારા સરીરમાં વાયબ્રેસન થવા લાગ્યું🙏🏻🚩
@anjalipatel5893 ай бұрын
રૂંવાડા ઊભા થઈ ગયા🙏ખરેખર ધન્ય છે Aghori muzik ne !!!
Sambhadta sambhadta ..aankho mathi aanshu aavi gya ..evu laage che maa bolave che aamne ......aavad maa bhalu kare ...jai mataji
@Aastha-e5d2 ай бұрын
કેમ ખાલી 26k views મને સમજ નથી પડતી શું જોઈએ છે ગુજરાતીઓ ને પણ જો આ સોન્ગ ને ખાલી આટલી જ લાઈક મળતી હોઈ ને તો એ ખોટું છે આટલી લાઈક ના મળવી જોઈએ એવું મને લાગે છે. wahh શું સોન્ગ છે અઘોરી મ્યુઝિક.... keep it up... માં ખોડલ હંમેશા સાથે રહે અને આવા જ ગીતો સંભળાવતા રહો
The music and lyrics are truly mesmerizing and gave me goosebumps! I could listen to it on loop for hours on my home theater - it's that captivating. Every note pulls you in deeper. Absolutely incredible! Thanks for this brilliantly created music 👍🙏
@laxmichaudhari54103 ай бұрын
Ekdum adbhut rachna Ekdum adbhut Koi shabdo j nathi mara pase Bus adbhut
@ramanipooja46743 ай бұрын
MAA.......♥️
@Jaguar_Khan-p7q6 күн бұрын
Overloaded goosebumps ❤
@SHIRUTECH3 ай бұрын
Aghori Muzik Bas amaj Tame Apdi Sanskruti Ane Lok Sahitya ne jivtu Rakhjo.... Ekdam Saras Geet Che
@ankitpatelmhadevdairybaker60793 ай бұрын
Vocal & mastering r fabulous 😍😻
@LifeTheWorldd2 ай бұрын
ખરેખર દિલ થી બનાવેલ છે ગીત અને મ્યુઝિક અતીયાર સુધી કોઈએ પણ વિચાર્યુ નહી કે આટલુ સરસ ગીત પણ બની શકે તે પણ ગુજરાતીમા ખુબજ સરસ છે તમને અને તમારી આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન 👍🙏
@bharattrivedi64092 ай бұрын
વાગે વાગે ૩ ની રાહ જોઈ રહ્યો છું❤❤
@NadodaYUVRAJАй бұрын
Dil ne toch thay sambhdu etli vaar saheb. Jay Bhavani