Ha Baai | Aniruddh Ahir | Navratri Special Song 2020 | Maa Vagheshwari Song

  Рет қаралды 8,343,414

Aniruddh Ahir

Aniruddh Ahir

Күн бұрын

Ha Baai is not just a song but it's entire Universe prayer!
જય શ્રી મા વાઘેશ્વરી
દુહો
વાઘેશ્વરી વરદાઇની, મા પરમેશ્વરી પ્રાણદાત્
શ્વાસે શ્વાસે મા ઈશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત.
(છંદ હરીગીત)
સમરણ કરું મા શારદા, વાણી રૂપે વાઘેશ્વરી,
સંતાપ સઘળા ટાળજો, મા આદ્યશક્તિ ઇશ્વરી.
કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ,
અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.
દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં,
સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં
માંગું ફકત મા એટલું બસ સહનશક્તિ આપજે,
અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.
હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી,
પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી,
જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે,
અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.
હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી,
સમરુ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી.
ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે,
અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.
વંદન કરું વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી,
ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી.
લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે,
અરદા કરું મા આટલી હાબાય હામું પૂરજે.
શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં
રચયિતા - રમેશ છાંગા
-મમુઆરા
-----------------------------------------------------------------
Singer - Aniruddh Ahir
Lyrics - Ramesh Chhanga / Aniruddh Ahir
Composer - Aniruddh ahir
Music, Mix & Master - Shivam Gundecha @ Shiv Music Studio - Adipur
Cinematography - Varun Vyas ( SMARYA)
Choreographer - Manish Bhatti
Make Up Artist - Anjali Rajgor
Video Featuring :
Dhol - Sagar Dave
Benjo - Kalpesh Marvada
Violin- Dharam Antani
Shehnai _ Dinesh Nut
Garva Dipsha
Ladak Jagruti
Makwana Kundan
Chavda Komal
Jahanvi Pandya
Labdhi Shah
Shreya Ahir
Vandana Dhandhukiya
Barot Mehul
Barot Bhavani
Chaudhri Hitesh
Krenil Khatri
Prakash Noriya
Follow us on :
Facebook- / anu.ahir.3
Instagram- ...
Audio Platform :
Jiosaavn : www.saavn.com/...
Spotify : open.spotify.c...
Apple Music : / ha-baai-single
આદ્યશક્તિ જગત જનની મા વાઘેશ્વરીના ચરણોમાં વંદન.
કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના હબાય ગામે મા વાઘેશ્વરીના બેસણા છે. હબાય શબ્દ એ મુળ "હા'બાઈ" નું અપભ્રંશ છે. પુર્વે આ ગામ હા'બાઈ ને નામે ઓળખાતુ. અહિં પ્રકૃતીના સાનિધ્યમાં વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલુ છે, જે હાબાઈ માતાજી, હબાઈ માતાજી કે હાબાય માતાજી તરીકે પણ ઓળખાય છે.

Пікірлер: 2 500
@aniruddhahir4761
@aniruddhahir4761 4 жыл бұрын
આપ બધાનું ખૂબ ખૂબ આભાર આટલી સરસ સરસ કમેન્ટ્સ કરવા બદલ, ઘણા બધાએ પોતાનો અંતરનો ભાવ રજૂ કર્યો છે અહીં કમેન્ટ્સ દ્વારા, આપ થકી જ મને ઉર્જા મળે છે કઈક નવું કરવાની અને હું એ કરતો રહું છું, બસ આમ જ પ્રેમ વરસાવતા રહેજો,. અને માફી કે એક એક વ્યક્તિ ને જવાબ નથી આપી શક્યો એ માટે બધાનો હો આભાર વ્યક્ત કરું છું હું,...🙏 ◆ જય વાઘેશ્વરી માં ◆
@shakti777
@shakti777 4 жыл бұрын
Gadi ma mast vage che Ane aeu lage k maa aapdi jode che Aatlu saru rachna badal khub aabhar
@vipulpanchasara9809
@vipulpanchasara9809 4 жыл бұрын
જય માતાજી 🙏 તમારો ખુબ ખુબ આભાર
@kripalsinh3271
@kripalsinh3271 4 жыл бұрын
Haa moj jordaar ho anirudh bhai
@jivanrabari5774
@jivanrabari5774 4 жыл бұрын
🙏🙏🙏
@hardikshah6756
@hardikshah6756 4 жыл бұрын
જય ગરવી ગુજરાત 🙏😍 ખૂબ અજ સુંદર ગીત ❤
@sonivaishali4790
@sonivaishali4790 4 жыл бұрын
એક દમ જોરદાર ગાયું છે👌👌...... આખો દિવસ સાં ભળ્યું તો પણ મન નથી ભરાતું....અમારા કુળદેવી વાઘેશ્વરી માં જ છે અમે દર્શન કરવા વઢવાણ કે માંડલ જઈએ છીએ...હવે એક વાર હબાય પણ આવીશું માં ના દર્શન કરવા🙏
@rameshparmar5703
@rameshparmar5703 3 жыл бұрын
જોરદાર પરફોર્મન્સ
@hilariousgamers6988
@hilariousgamers6988 3 жыл бұрын
મારા કુળદેવી ય માંડલ જ છે
@savrajgadhavi663
@savrajgadhavi663 3 жыл бұрын
Bhuj ni baju ma che
@jigneshsoni7282
@jigneshsoni7282 3 жыл бұрын
Jay Vaghesvri (mandal
@jigneshsoni7282
@jigneshsoni7282 3 жыл бұрын
Jay vaghesvari (mandal
@NandlalChhanga
@NandlalChhanga 4 жыл бұрын
લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે, અરદા કરું મા આટલી હાબાય હામું પૂરજે! Kai j na ghate bhai, Ek Number 🎼
@aniruddhahir4761
@aniruddhahir4761 4 жыл бұрын
Bhaiii,...🙌👍😊
@rajahir292
@rajahir292 4 жыл бұрын
Bhai bhai..🙏🤲
@mittalahir3588
@mittalahir3588 4 жыл бұрын
Fav❤🙏
@mihirjoshi5775
@mihirjoshi5775 4 жыл бұрын
Bhai aana lyrics made aevu kaik karo ne pls🙏🏻🙏🏻🙏🏻
@bhupatgadhvi7959
@bhupatgadhvi7959 4 жыл бұрын
@@mihirjoshi5775 jarur madase vani ni kimat se
@smarttiger1984
@smarttiger1984 2 жыл бұрын
જય શ્રી મા વાઘેશ્વરી -દુહો- વાઘેશ્વરી વરદાઇની, મા પરમેશ્વરી પ્રાણદાત્ શ્વાસે શ્વાસે મા ઈશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત. (છંદ હરીગીત) સમરણ કરૂં મા શારદા, વાણી રૂપે વાઘેશ્વરી, સંતાપ સઘળા ટાળજો, મા આદ્યશક્તિ ઇશ્વરી. કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ, અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે. દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં, સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં માંગું ફકત મા એટલું બસ સહનશક્તિ આપજે, અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે. હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી, પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી, જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે, અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે. હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી, સમરૂ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી. ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે, અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે. વંદન કરૂં વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી, ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી. લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે, અરદા કરૂં મા આટલી હાબાય હામું પૂરજે. શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં રચયિતા - રમેશ છાંગા
@hardikgohel3121
@hardikgohel3121 7 күн бұрын
કઈ શબ્દ જ નથી મળતો સાહેબ ગીત માટે આટલુ સરસ છે દિલ માં અનેરો🥹 આનંદ આવે જેના કોઇ શબ્દ જ નથી
@aahutirajan4081
@aahutirajan4081 Жыл бұрын
આ ગીત હુ કેનેડા 🇨🇦 થી બસી ને સંભડુ છુ. સચુ કૌ તો આ સંભાડી ને માને આંખો માં આંશુ આવી ગયા.. ખબર નઈ કેમ પણ ખરેખર દિલ ને સ્પર્શી લિધુ છે.. અત્યારે નવરાત્રી ચલે છે એન આચનાક આ ગીત યુટ્યુબ મા આવ્યંુ ન મારા દિવસ ની શરુઆત આ ગીત થી કરી છે. જય માતાજી.🙏🏻
@pranaysoni1638
@pranaysoni1638 3 жыл бұрын
અલોકિક... અદ્ભૂત... સુંદર... માં વાઘેશ્વરી ની આ સ્તુતિ સાંભળી ખરેખર એક દિવ્ય અનુભવ થાય છે... જય કુળદેવી માં વાઘેશ્વરી...
@ashishaghera7133
@ashishaghera7133 3 жыл бұрын
હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી સમરુ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે. 🙏🙏🙏🙏🙏🙏🙏Jai Mataji Bapo bapooooo👍👍👍
@kantasuthar999
@kantasuthar999 2 жыл бұрын
Khamma mara vir tane maa vagheswri sadaay sahaay karti rahe...
@timeiseverything8473
@timeiseverything8473 Жыл бұрын
Mai MADHYA PRADESH sai hu... Par mai gana roj sunta hu... Isse maa shakti ka ehsas hota hai
@nikhilsaradava127
@nikhilsaradava127 2 жыл бұрын
જય માં વાઘેશ્વરી🙏🏻 આવી સ્તુતિ સાંભળીને અંબા ભવાની પ્રત્યક્ષ આવી જાય એવી રચના માતાજી ની પ્રેરણા થી થઈ છે. મા અંબા તમને આવી પ્રેરણા આપ્યા કરે તેવી અંબાના ચરણોમાં અરજી🙏🏻
@yashchauhan8097
@yashchauhan8097 3 жыл бұрын
"ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે", "લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે"............... Hits Different........Superb Lyrics
@adityaraval5565
@adityaraval5565 3 жыл бұрын
ધન્ય છે આ કલાકૃતિ ને અને ધન્ય છે કે તમને આ પ્રાર્થના ગાવાની પ્રેરણા થઇ. ધન્ય ધરા ગુજરાત. જ્યાં સુધી તમારા જેવા વિરલા આ ધરતી પર જન્મ લેશે ત્યાં સુધી ગુજરાત અને એની સંસ્કૃતિ જીવંત રહેશે. તમે તમારા કાર્ય માં આગળ વધો અને માં વાઘેશ્વરી તમને આમ જ પ્રેરણા આપતા રહે એવી મારી શુભેચ્છા.
@kuldipsinhmori2189
@kuldipsinhmori2189 4 жыл бұрын
બસ ગીત શરુ કર્યું અને થોડીજ સેકંડોમાં તો એક અલગજ અનુભવ થવા લાગ્યો, અદ્ભુત અદ્ભુત વાહ વાહ વાહ, અતિ સુંદર ઉત્તમ અવાજ, અને ઢોલી ને વંદન હો બાપો બાપો.
@shivam77770
@shivam77770 Жыл бұрын
Kaun kehta hai bhajan ko samajhne ke liye bhasha ki avashyakta hai,.Keval bhaav hi aapne Dil me utaar diye❤ Mata Rani aap par hamesha kripa banaye rakhein ❤
@kabirrathod8073
@kabirrathod8073 2 жыл бұрын
ભાઈ ખૂબ સરસ માં ની આવી સરસ આરાધના સાંભળી ને એક એક શબ્દ સાંભળી ને હર્ષ થી રૂંવાટા ઉભા થઇ ગયા અને આંખ માં જળજળીયા આવી ગયા 🙏🙏🙏🙏
@daxahir5351
@daxahir5351 4 жыл бұрын
આહહા...રુવાટાં ખડા થઇ ગયા... પગ થરકી ઉઠ્યા ...હ્રદયનાં તાર રણઝણવા મંડ્યા અને અંતરમાંથી એક ઉદ્ગાર ઉઠ્યો... હા'બાઇ...હા'બાઇ...હા'બાઇ🙏🏻 ખૂબ ખૂબ અભિનંદન અનિરુદ્ધભાઇ ,રમેશભાઈ છાંગા 💐 જય મા હા'બાઇ...વાઘેશ્વરી...🙏🏻
@mukeshahirrockstar6799
@mukeshahirrockstar6799 4 жыл бұрын
tame kiyk ak new song giy ne muko tamara madhur avaj ni aame rah joiy raya cheye...
@skyofficial...
@skyofficial... 4 жыл бұрын
Jay ma vagheswari
@Unknown-ki5mt
@Unknown-ki5mt 4 жыл бұрын
Living out of India always makes me miss the navratri we used to enjoy in India. I can't tell you how happy and blessed you have made the entire Gujarati community feel sitting miles away from our Kuldevi ji. God bless you Bhai. Mataji tamne khub sukh aape evi prarthna. Lots of love to Aniruddhbhai Ahir from Australia
@pannagondha9492
@pannagondha9492 3 жыл бұрын
T
@mayankpatelmp5188
@mayankpatelmp5188 2 жыл бұрын
અદ્ભુત થી પણ ઉપર 🙏 અમાવાસ્યા ની રાતે પણ શરદપૂર્ણિમાની જેમ 'માં' ની અનુભૂતિ કરાવતી સ્તુતિ.....
@parthpatel-qs7wx
@parthpatel-qs7wx Жыл бұрын
હું કોઈ દિવસ ગુજરાતી ફોક ગીત સાંભળતો નતો.પણ તમારૂ આ ગીત સાંભળી ને મજા આવી ગઈ..હું રોજ ૩-૪ વાર સાંભલું છું
@harshgelot7874
@harshgelot7874 2 жыл бұрын
જોરદાર .... કોઈ જ પ્રકાર નાં શબ્દ નથી અમારી પાસે તમને કહેવાના પરંતુ એટલું જરૂર થી કહીશ કે જગદજનની જગદંબા ની આરાધના કરવા માટે નું ખુબ જ સુંદર પ્રયાસ છે .
@imk2charan
@imk2charan 4 жыл бұрын
Excellent Work. Extra Ordinary Performance. Have A Great Creative Journy Mama.
@mauliksutariya9581
@mauliksutariya9581 4 жыл бұрын
Km chho. Maja ma
@dilipmali2393
@dilipmali2393 3 жыл бұрын
હું રોજ આ સોંગ એક વાર સાંભળું છું છતાં મન નથી ભરાતું.... ખૂબ જ સરસ..!!!!
@jaydepth
@jaydepth 4 жыл бұрын
ખુબ સરસ.......દિલ માં વસિગયું, આ ગીત ❤️ખુબ ઓછા ગુજરાતી ગીતો છે.જે મારા ફોનમાં છે.એમાં નું આ એક છે... અને હા.મારા ફોન માં હવે ગુજરાતી સંગીતની સંખ્યા માં વધારો થવા લાગ્યો છે......❤️
@sachinsachinchouhan9648
@sachinsachinchouhan9648 2 жыл бұрын
शत् शत् नमन है आपको जो आप कि वाणी से यह सुंदर भजन संध्या सुने को ‌ मिली 🙏❤️ ध्यानवाद
@kalpanajani8371
@kalpanajani8371 10 ай бұрын
ગજબ છે ભાઈ માં ની સ્તુતિ ને આપનો સ્વર અંતર આત્મા ને શાંતિ ને આનંદ દાયક બે હાથ જોડી નત્ મસ્તક માં ના ચરણ શરણ માં પ્રણામ,
@anandcharoliya319
@anandcharoliya319 3 жыл бұрын
Wah 😊man ne param santi no anubhav thayo😌😇🥰 jay ma mogal🙏 jay ma bhagvati🙏 jay khadiya trisuri khodal🙏 jay maharana pratap🙏 jay shivaji maharaj🙏 jay ma 64 yogini ma jogmaya jogni🙏 jay patae raja ni ma kalila🙏 jay mari kurdevi ma 20 bhujari vihat🙏🙏🙏😇🥰😊😌
@HamaraPriyBharat
@HamaraPriyBharat 4 жыл бұрын
એમ થાય જાણે સાંભળતા જ રહીએ... મોજ આવી જય જ્યારે સાંભળીયે ત્યારે...
@KapilRukhadvlog
@KapilRukhadvlog 4 жыл бұрын
❤️🙏👍
@parmarbhavsinh1696
@parmarbhavsinh1696 2 жыл бұрын
ખુબ જ સરસ હો ભાઈ આ ગીત ને જે ભાવ થી રજુ કરવામાં આવ્યું છે, કે વારંવાર બસ સાંભળવા નું જ મન કરે છે. અમારા કુળદેવી શ્રી વાઘેશ્વરી માતા ના આશીર્વાદ બધાને ફળે .તથા આવા અનેક ગીતો બનાવો, અમે તમને સહકાર દેવા હંમેશા ઊભા જ છે.
@kananisarkar323
@kananisarkar323 3 жыл бұрын
જય માં ભવાની મને બોવ ગમે છે તમારું સોન્ગ ખરે ખર રોજ મારી ભવાની માં ની આરતી થાય ત્યારે રોજ આજ સોન્ગ સાભડુ સુ પેલા
@CoBaLt_GaMiNg
@CoBaLt_GaMiNg 7 ай бұрын
बहुत ढूंढने के बाद मिला है भाई इंस्टाग्राम पर थोड़ा सा सुना था तब से रम गया है मन में ❤❤
@kasoni4848
@kasoni4848 3 жыл бұрын
કુળદેવી વઢવાણ ની માં વાઘેશ્વરી ને અને કચ્છના હબાય માતાજીને શત શત પ્રણામ જય આધ્યશક્તિ દરેક કલાકારોનો આભાર
@kasoni4848
@kasoni4848 3 жыл бұрын
@@babuahir3863 ha e bey saurastra na vagheshwari ma na chhe ...vadhwan ane mandal
@manavbhargav6664
@manavbhargav6664 2 жыл бұрын
Jay vagheshvari Maa
@_GEETAMARG_108_
@_GEETAMARG_108_ Жыл бұрын
ખરેખર આવા ગીતો થી જ આપણી સંસ્કૃતિ ખીલી ઊઠે છે.. જય વાઘેશ્વરી માં 🙏🏻 જય ખોડિયાર માતાજી 🙏🏻
@BatmanwithoutT
@BatmanwithoutT 2 жыл бұрын
ગુજરાત ની લુપ્ત થતી જતી લોક સંસ્કૃતિ..great work sir
@professorrudra8253
@professorrudra8253 2 жыл бұрын
ધન્ય છે સોરઠ ની ધરા ને ભાઈ ! તમારા જેવા લોક ગાયક આપણી સંસ્કૃતિ નું મૂળ છે.. માતાજી ની અસીમ કૃપા તમારા પર બની રહે.. જય માતાજી 🙏
@khambhaliagaming3603
@khambhaliagaming3603 2 жыл бұрын
ભાઈ હું પણ આહીર છું અને તમને એક રિકવેસ્ટ કરું છું કે એક આવું ગીત અભ્યાય માતાજી ઉપર બનાવો 🙏🥺 રીપ્લે જરૂર આપજો
@KGwholesale
@KGwholesale 2 жыл бұрын
કોઈ પણ ટેન્શન આવે, ફક્ત "હા.. બાઈ" સાંભળવાનું...❤️⚡🤗
@JeelGhoghari777
@JeelGhoghari777 11 ай бұрын
sachi vat che bhai #kuldavi
@himatsinghchaudhari2909
@himatsinghchaudhari2909 3 жыл бұрын
Jai Mataji today is the first day of Navratri and I came across this beautiful and pleasing song. Thank You very much Ahirji. People like you are the real jems of our culture 🙏
@karanmakani5321
@karanmakani5321 3 жыл бұрын
ભાઇ તમે તો દીલ જીતી લીઘુ જયાર થી આ ગીત સાંભડીયુ તયાર થી બીજા ગીત સાંભડવા ગમતા જ નથી માતાજી તમને ખુબ આનંદ કરાવે ને ખૂબ આપે બસ આવા ને આવા ગીતો ગાયા કરો.
@govindsinhvaghela6790
@govindsinhvaghela6790 2 жыл бұрын
Bhai ma vagheswari maa tamne lambo aavarda aale, tamara naam duniya ma aamar kare, su gayu 6 wah, mari kurdevi ma vagheswari ma ambe ma j 6, Jetlu sambhdu aetli var fari fari vagadu 6u...... Moj moj padi gai... Mari vageswari ma tamara aavaj ne amar rakhe bhai.....🚩 Jay mataji 🚩 🚩Jay ambe maa🚩
@sureshchauhan6396
@sureshchauhan6396 4 ай бұрын
आप ने तों हमें माताजी का साक्षात्कार करवा दिया हैं जी आपके इस गरबा स्मृति को सुनकर मन प्रफुल्लित हो गया है जी मॉ की कृपा आप यु ही सदा ही बनी रहे यहीं माताजी को हमारी प्रार्थना जी
@soorstudio1572
@soorstudio1572 4 жыл бұрын
ખૂબ જ સરસ શબ્દો પ્રતિક આહિર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ માં વાઘેશ્વરી ની કૃપા આપ પર વરસતી રહે
@rishipatel5233
@rishipatel5233 3 жыл бұрын
જબરદસ્ત હો 🙏 ખૂબ જ સુંદર મોટા ભાઈ હકીકત મા આજ ગીતો થી માતા જગત જનની ની રિજવી શકાય અને માતા ની ઉપાસના થાય 🙏
@KGwholesale
@KGwholesale 3 жыл бұрын
હું રોજ સવારે અને સાંજે આરતી ના સમયે આ ગીત વગાડું છું..મન પ્રફુલ્લિત થઈ જાય છે..મારી ringtone પણ આ જ છે...❤️🙏
@gauricreation9
@gauricreation9 2 жыл бұрын
કુળદેવી વઢવાણ ની માં વાઘેશ્વરી ને અને કચ્છના હબાય માતાજીને શત શત પ્રણામ જય આધ્યશક્તિ..takat che boss voice ma
@sushildoshi82
@sushildoshi82 2 жыл бұрын
Jai Mata Di Your voice is amazing માતાજી ના ભજન ખૂબ સરસ રીતે ગાયુ છે ખોડીયાર માતાજીના ભજન કે ગરબા હોય તો લીક આપશો please
@karansinhzala4845
@karansinhzala4845 3 жыл бұрын
મારી મા ને સો-સો વંદન... 🙏🏻🙏🏻🙏🏻 વાહ...અનિરુદ્ધ ભાઈ... રુંવાડા ઉભા કરે તેવી માતાજીની વંદના હો.....જયારે દુખી થઉં છું તયે તયે સાંભળુ છું... અને હા, અનિરુદ્ધ ભાઈ થમ્બનેઈલ અપડેટ કરવું પડશે હવે... 600k+ થી 800k+ ...😁
@karansinhzala4845
@karansinhzala4845 3 жыл бұрын
Vaah thai gyu ho aniruddh bhai 600k thi 800k😅
@mrmata2759
@mrmata2759 4 жыл бұрын
વાહ ભાઈ અનુ ખૂબ સરસ , , અદ્ભુત ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ અનુ. સાથે સાથે શબ્દો ના સર્જક શ્રી રમેશભાઈ છાંગા ને પણ અભિનંદન 👌🏻👌🏻👌🏻💐💐💐
@bhavikpanchal7234
@bhavikpanchal7234 2 жыл бұрын
Roj office thi thakine avine aa song sambhdu to divas bhar no thak utari jay...Music ekdum jordar che with wording
@urvivanjara8043
@urvivanjara8043 Жыл бұрын
જેટલી વાર સાંભળુ આ ગીત એટલી વાર ઓછું છે.....ધન્ય છે વીરા 🙌🏻🙌🏻🙌🏻....god bless you bro.....તમે જે મેહનત કરો છો એમાં તમને સફળતા મળે...અને તમારી સખત મેહનતથી તમારા બધા જ લક્ષ્યોને "માતાજી" પૂરાં કરે એવી દિલથી પ્રાથના....🙌🏻🙌🏻🙌🏻❤
@laljiahir6085
@laljiahir6085 4 жыл бұрын
ખુબજ સુંદર અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિ ની યાદ આપતું આ કાર્ય કર્યું છે 👏ખૂબજ સુંદર અનિરૂધ્ધ ભાઈ 👏
@parmarnitin7862
@parmarnitin7862 3 жыл бұрын
સાંભળ્યા જ કરીએ એવું થાય... હું રોજ લાઈબ્રેરી મા વાચવા જાવ છું... પણ આ સ્તુતિ સાંભળી ને જ ચાલુ કરુ છું.... કઈક નવી જ ઊર્જા મળે છે... ખુબ સરસ ગાયુ તમે... 👌👌👌🙏🏻 જય માતાજી
@kishanluna840
@kishanluna840 4 жыл бұрын
Jordar voice માં ભગવતી તમને ખુબજ સરસ મિઠી વાણી કંઠ મા આપે ને ખુબ પ્રગતિ કરો કંઠે સરસ્વતી બિરાજે એવું લાગે છે Jay ho MAMA
@makwanalucky5085
@makwanalucky5085 2 жыл бұрын
સુપુરહિટ છે...મે પેહલી વાર સાભળીયું.... ગુજરાતી હાવજ છે...કવિ
@hareshfataniya7410
@hareshfataniya7410 Жыл бұрын
મને આમેય દુહા છન્દ હામભળવાની મજા આવે ને આ તો માતાજી ના દુહા છન્દ છે....સાંભળીને મન ખુશ થઇ ગયું....જય માતાજી
@umeshjoshi3811
@umeshjoshi3811 3 жыл бұрын
પહેલી વાર સાંભળો તો માતાજી નો પ્રવેશનો ભાવ થાય... અદભુત!! ધન્ય છે બાત ધન્ય છે! જય માં🙏🙏
@vishalsinhdabhi
@vishalsinhdabhi 3 жыл бұрын
We need more songs like this to recall memories of our culture and also connect through your songs Good work 🔥
@bindiyamaru6238
@bindiyamaru6238 2 жыл бұрын
Ati sunder rachna, khubaj saras avaaj, vare vare sambhadvu game evu sangeet, khub bhaav thi gaayu che ane darekedarek shabd arthpurna che, mataji aap sahu ni saday chadti rakhe,.Amara kud devi Momai Ma che pan ha.. Baii ma mate pan etlij shraddha jage che a stuti sambhadi. Jai mataji
@kinjalkumarpandya8461
@kinjalkumarpandya8461 11 ай бұрын
Waah...aavi stuti maa na bhakto j Kari sake .dhany...simple sabdo ma maa ni bhakti ,kripa mangi lidhi che!!..Jay maa jagadamba!!
@lionofhind988
@lionofhind988 3 жыл бұрын
જોરદાર ભાઈ જય માતાજી અતિ ઉત્તમ આવી રચનાઓ હજુ નવી બનાવા મતાજી તમને પ્રેરણા આપે એવી ભગવતી ને પ્રાર્થના
@ajaymodhvadiya982
@ajaymodhvadiya982 Жыл бұрын
જોરદાર સોંગ ગાયું ભાઈ આપડી સંસ્કૃતી બની રેય એવી આઇ ને નમન કરીએ જય માતાજી જય માં સોનલ જય વાછરાડાડા
@rahulpatel8484
@rahulpatel8484 3 жыл бұрын
જેટલી વખત સંભાળીએ એટલી વખત મન પ્રફુલ્લિત થઇ જાય છે.... અદભૂત રચના અને સ્વર... જય માતાજી
@sodharajendrasinhkarsanji4723
@sodharajendrasinhkarsanji4723 3 жыл бұрын
Hmm sachi waat
@diljanhansli6804
@diljanhansli6804 2 жыл бұрын
જય મા વાઘેસ્વરી ..... ખરેખર અત્યાર સુધી અવા સુર માં અને રાગ માં નોતું સાંભળ્યું ....દિવસ ની શરૂઆત જ આ ગીત થી થાય છે .... અને સાંભળો એટલી વાર્ સાંભળવાનું થાય .....🙏🙏🏻
@bharatjethavarajput2403
@bharatjethavarajput2403 Жыл бұрын
જોરદાર ગીત ગાયુ છે ભાઈ આને એક તરફથી છંદ પણ કહી સકાઈ હુ રોજ સાંભળુ આ ગીત સાંભળા પછી બધીજ ચીંતા દુર થય જાઈ છે❤
@_GirNews
@_GirNews 3 жыл бұрын
સાહેબ આપે ખુબ સરસ ગીત ગાયું છે ખરેખર આ ગીત જેટલી વખત સાંભળીયે તેટલી જ મજા આવે છે આ ગીત માં જરાયે કંટાળો આવતો નથી આવુ ગીત રજૂ કરવા આપ બધાનો ખુબ ખુબ આભાર જય માતાજી
@aaravmakwana7647
@aaravmakwana7647 3 жыл бұрын
ખૂબ સુંદર રચના છે...અનિરુદ્ધભાઈ..આપના અવાજમાં આઇ ખોડીયાર માં ની વંદના સંભળાવજો....🙏🙏
@villagelife900
@villagelife900 Жыл бұрын
साक्षात शिवाजी महाराज वेशभूषा धन्य हो कविराज..अने तमारी जनेता ने लाख लाख वंदन...❤🚩🙏🏻
@nityrajgor
@nityrajgor 9 ай бұрын
Kutchi he bhai
@parekhjignesh7588
@parekhjignesh7588 2 жыл бұрын
Tame jem gaoo chho temj gata raho ma vaghrshwari hamesha tamaro sath Aaj rite apta rese gujrati bhasa no sacho sabd prayog tamara mukh thi sambhadva ma amne Anand thase Jay mataji 🙏 Jay vaghrshwari ma'🙏 Jay khodiyar maa 🙏
@KULDEEPPARMAR-0125
@KULDEEPPARMAR-0125 Жыл бұрын
જય માતાજી જય મંડવરાય દાદા ખમ્મા ઘણી ખૂબ જ સરસ ❤ આવું જ એક સોંગ હરસિદ્ધિ માં માટે બનાવવા વિનંતી🙏
@vipulvaniya7541
@vipulvaniya7541 4 ай бұрын
કવિરાજ...મારી ઘરે પણ લક્ષ્મીજી નો જન્મ થયો..તમારું આ ગરબો આવ્યો તે જ દિવસે..તો આગળના ગીતમાં મોકો આપજો
@Design.Content.Studio
@Design.Content.Studio 4 ай бұрын
Congrats 🎉
@bhaveshahir9593
@bhaveshahir9593 4 жыл бұрын
Wahh bro jordar lyrics superb music and suprerb work 💐💐👌👌👍👍👍
@makvanapayal5189
@makvanapayal5189 2 жыл бұрын
એટલું સરસ છે કાયમ સવારે ઉઠીને આજ શાંભળીને દિવશ સારો લાગે છે જોરદાર ગાયું છે
@mayursinhjadeja2784
@mayursinhjadeja2784 Жыл бұрын
ખુબ જ સરસ ગાયું છે.. વખાણ કરી એટલા ઓછાં છે.. ખુબ સરસ રીતે માતાજીની આરાધના કરેલી છે.
@khimaaayr9998
@khimaaayr9998 2 жыл бұрын
સાભણીને.કઈક. અલગ આનંદ. આવ્યો. જ્યા રે.પણ.મન.મુંઝાય. ત્યારે. આ.આરાધના. યાદ..કરે.એટલે.મો.પર.એક.હસી.આવી.જાય.એ.મારી.ખોડલ.યાદ.આવી.જાય.સરસ.વાહ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺💐💐💐💐💐ધન્યવાદ. સોવને.આઈ.ખોડલ. આઈ.મોગલ. જય.લાખુ.મા🌺🌺🌺🌺👌👌👌👌
@solankichirag357
@solankichirag357 Жыл бұрын
Maa chamunda nu ekadu banavo jo bhai, baki maa vagheshwari no kahumboo etle bhai bhai jai ho madi ni 🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻
@ex-secular-4996
@ex-secular-4996 4 жыл бұрын
દુઃખ હરની માં વાઘેશ્વરી ના ચરણો મા કોટી કોટી નમન.🙏
@jyotibagohil8422
@jyotibagohil8422 2 жыл бұрын
Superb
@khanaksfamily
@khanaksfamily 2 жыл бұрын
આ સાંભળતી વખતે એવું લાગે છે કે જેમ હું મારી માઁ કુળદેવી સાથે સાક્ષાત વાત કરું છું જોરદાર 🙏
@bhartimokariya4710
@bhartimokariya4710 2 жыл бұрын
ખૂબ જ સુંદર રીતે ગાયું છે...મન અશાન્ત્ હોઈ ત્યારે આ સામ્ભલ્યુ હોઈ તો બધું શાંત થઈ જાય....
@ashoksindhav8236
@ashoksindhav8236 Ай бұрын
જય મુરલીધર વડીલ આપનો આવાજ ખુબ સરસ છે અને ગાવા ની તો સુ વાત થાય મુરલીધર મહેર કરે તમને સારું સ્ટેજ મળે જય શ્રી કૃષ્ણ
@mahigadhavi9633
@mahigadhavi9633 3 жыл бұрын
जगत आखु जकारा दिए टेदी रखे नई घर मा रान पसी माथा हाटू मुलवे ई तो आयर टना एधान 🙏 superb lirics with instruments ❤️ Jay mataji Mama 🙏
@artisidhdhapura3356
@artisidhdhapura3356 Жыл бұрын
This song gives me instant energy 🙌 👏 ✨️ 😌 👌 ❤❤❤❤❤❤❤❤❤when I sad , when I feel low confidence, when I feel demotivated, when I feel loneliness, so many problems just one solution........just listen with. Close eyes this will heal you totallllyy ........thank youuuuu aniruddh aahir sir jiii... once .again thank you ❤❤
@sagarsolanki4614
@sagarsolanki4614 2 жыл бұрын
Sir એક વાર ....છેલ્લે જે તમે છંદ ગયો છે..તે મને મોકલી આપશો ...ખૂબ ગમે છે...બઉ જોરદાર માતાજીની સ્તુતિ છે.🙏
@pareshvelani6075
@pareshvelani6075 2 жыл бұрын
Khama 2 ahir bhai khub Sara's gayu 6e bhai ma buavani khama kare. Jay bhavani Jay mataji
@gopalitaliaofficial
@gopalitaliaofficial 3 жыл бұрын
વાહ અનિરુદ્ધભાઈ વાહ.. ખુબ જ મજા આવી આદ્યશક્તિ વંદના સાંભળીને... અભિનંદન
@Rjbannasa
@Rjbannasa 4 жыл бұрын
કમ નસીબ છું હું જો 2 મહિના પસી સાંભલવા મળ્યું ........જય માતાજી
@chandreshthinks7686
@chandreshthinks7686 3 жыл бұрын
I never heard this type of song!!! What a melodious song! It's feel blessed to hear this song!! Good energy!!!🔱♥️
@jigneshmandera7849
@jigneshmandera7849 2 жыл бұрын
Jordar voice 6 bhai Aava j song gavanu rakhjo bhai Ruvada ubha thy jay 6 aevi moj aave 6 sachej bhai Maa bhagvati navdurga ne aetli j prathna ke aava nava nava song gata ryo and happy rakhe tmne ane tmara family ne
@RakeshSharma-lawknowledge
@RakeshSharma-lawknowledge Жыл бұрын
❤Jai Maa Bhagawati...Shaandar Bajan....❤ I am from Rajasthan but love to listen Gujarati Bahajan ...Nice Voice also ....
@amitjoshi8559
@amitjoshi8559 4 жыл бұрын
Vah..bhai bahuj saras..mataji saunu klyan kare..
@jayshyam4127
@jayshyam4127 3 жыл бұрын
હા બાઈ તે માત્ર એક ગીત નથી પરંતુ તે સમગ્ર બ્રહ્માંડની પ્રાર્થના છે!
@murjibharvad282
@murjibharvad282 4 жыл бұрын
ભડકેલ ભોળા બાળને માં. ભગવતી ભવ તારજે. વાહ મજા આવી ગઈ. જોરદાર હો હા કવિરાજ હા. ભગવતી તમને હર પલ ખુશ રાખે. કવિરાજ
@asingh1174
@asingh1174 5 ай бұрын
So divine, so touching. Such beautiful cinematography and visuals. It’s rare to find so many traditional instruments being used. May Maa bless you🙏💜
@vivekasalaliya9122
@vivekasalaliya9122 11 ай бұрын
જય શ્રી મા વાઘેશ્વરી -દુહો- વાઘેશ્વરી વરદાઇની, મા પરમેશ્વરી પ્રાણદાત્ શ્વાસે શ્વાસે મા ઈશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત. (છંદ હરીગીત) સમરણ કરૂં મા શારદા, વાણી રૂપે વાઘેશ્વરી, સંતાપ સઘળા ટાળજો, મા આદ્યશક્તિ ઇશ્વરી. કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ, અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે. દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં, સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં માંગું ફકત મા એટલું બસ સહનશક્તિ આપજે, અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે. હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી, પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી, જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે, અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે. હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી, સમરૂ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી. ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે, અરદા કરૂં મા આટલી હાબાય હામું પુરજે. વંદન કરૂં વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી, ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી. લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે, અરદા કરૂં મા આટલી હાબાય હામું પૂરજે. શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં
@KesharbaKanyaVidhyalayaJalalpo
@KesharbaKanyaVidhyalayaJalalpo 8 ай бұрын
જય માં વાઘેશ્વરી... વાહ ક્યાં ખૂબ ગાયા... અભિનંદન ભાઈ
@1302M
@1302M 9 ай бұрын
Im a haryanvi and don't understand most of it but this is such a powerful song🙌🏻🙌🏻🙏🏻🙏🏻
@varotraramesh3356
@varotraramesh3356 4 жыл бұрын
વાહ ભાઈ અનિરુદ્ધ ભાઈ ખૂબ સરસ , , અદ્ભુત ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે શબ્દો ના સર્જક શ્રી રમેશભાઈ છાંગા ને પણ અભિનંદન 👌🏻👌🏻👌🏻💐💐💐
@jayvyas7246
@jayvyas7246 2 жыл бұрын
Jay Mataji ❤️😊🙏🏻 Moj karavi didhi vala, regularly post krjo aava geet 🙏🏻😊
@mehullathiya8484
@mehullathiya8484 2 жыл бұрын
ખૂબ સરસ ભાઈ માતાજી તમને ખુબ આપે આ સાંભળી ને માં નો સાકષાત્કાર થાય છે છે જલ્દી જલ્દી આવા વિડિયો બીજો બનાવજો હુ રાહ જોઇ રહ્યા છે
@kalpeshnakum8511
@kalpeshnakum8511 2 жыл бұрын
Lakhva vala ane Gayak Bhai ne Mara Pranam.. Ek dum Sambhlvama aam Matha no vajan Halwo thy gyo bhai.. Ane Su Sabdo No Upyog Kryo Che Bhai🙏🙏
@purohitmukesh4000
@purohitmukesh4000 4 жыл бұрын
જોરદાર માં વાધેશ્વરી માં ને અરજ કરતું સ્તવન 💐વાહ શબ્દો અને સિંગીંગ આનંદમાં લાવી દીધા
@poetholicabhijeet
@poetholicabhijeet 2 жыл бұрын
I am not understanding language but feeling positive vibes🙏🙏
@chauhanpruthvirajsinh8739
@chauhanpruthvirajsinh8739 3 жыл бұрын
અંતર ના ભાવ માં જન્મતા નિરાશા ના ભાવ માં આશા ની કિરણ ની અનુભૂતિ અને આત્મવિશ્વાસ ની ચમક પાથર તું 🙏🙏🙏 👍 🙏मां सदा सहायते 🙏
Ha Baai 3.0 I ​⁠Aniruddh Ahir I Navratri Song 2022 I Garba Song I
6:11
Vaage Vaage 2 by Aghori Muzik | Khamma 2
5:35
Aghori Muzik
Рет қаралды 4,6 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
Arji Suni Ne Aai (lofi+lyrics) |  & Devraj Gadhavi | New Gujarati Songs | Khodiyar Maa
4:06
જય શ્રી સધી માં
Рет қаралды 250 М.
Bhole Charniy Aaradhna || Muktidan Gadhvi || Gujarati Folk || 2019
5:02
Dharmi Digital
Рет қаралды 55 МЛН
Jai Aadhyashakti | Mataji Ni Aarti | Folkbox feat. Aditya Gadhvi
13:24
Aditya Gadhvi
Рет қаралды 7 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН