સર્વેયર બનવા માટેની લિન્ક - gjdcs.agristack.gov.in/crop-survey-gj/#/surveryRegister
@rahulsolanki53375 ай бұрын
email verify problem..?
@solankimahipalsinhk5 ай бұрын
Right@@rahulsolanki5337
@mayursakariya37985 ай бұрын
10 rupiya aape ek survey na😂😂
@mayankpatel74895 ай бұрын
Link khulti nahi sir
@vikramsinhrajput28854 ай бұрын
10 rupiyama na poshay kam vadhare hoy 6e Hu karu 6u @@mayursakariya3798
@IshwarbhaiPatel-et3cp5 ай бұрын
ગામડામાં તલાટી મંત્રી આઠવાડીયામાં ફક્ત ને ફક્ત એક દિવસ આવે છે પહેલા એમની હાજરી નિયમિત થાય તો જ આવી યોજનાઓ સફળ થઈ શકે
@lagariyakishan88235 ай бұрын
ગામ અને તાલુકો જણાવવા વિનંતી
@karukandoriya92155 ай бұрын
મંત્રી જોય આટલા નથી પઁસિ કેમ આવે ઍક મંત્રી નાં ભાગ મા ત્રણ ગામ જેવું આવે
@baradbharat67095 ай бұрын
Sutrapada gir somnath
@PatelImran-i6g5 ай бұрын
Jambusar ta. Na khanpur deh gam. Sarpanch 40 mahina thi nathi. Vahivatdar ane talati avta nathi. Emni manmani mujab ave chhe.gam ni praja na kamo thata nathi.9000 vasti nu gam chhe.tapas nu amantran apu chhu.
@parakhabhaipatel67245 ай бұрын
તલાટી ઓ ની સંખ્યા ઓછી છે એક તલાટી ને 5 થી 7 ગામ સોંપવામાં આવે છે
@ManaharsihGohil5 ай бұрын
નેતા. ની મીલકત નું સર્વે કરાવો પહેલા
@khushbudharavia46955 ай бұрын
ગામ ના VC જ હરામી છે....તલાટી, VC અને સરપંચ ની મિલીભગત હોઈ ત્યાં લાગતા વળગતા ને લાભ આપી દે બાકી સરકાર ગમે તે કરે કાઈ થવાનું નથી સરકાર ને પણ એજ જોઈએ છે...
@chaudharyamaratbhai53315 ай бұрын
Ha bilkul
@hirengoswami52665 ай бұрын
તમે જ વોટ આપી સરપંચ બનાવ્યો 😂
@cheharsinhthakor91095 ай бұрын
હા સાચું
@dilavarkhanghori42425 ай бұрын
Bhai sarkar ne kaho vce ne pagar aape
@prakashbhaipatel50825 ай бұрын
કંઈ રીતે ભાઈ તું બધાને હરામિ કહે છે લખવા વાળો તું અમને તો હરામી લાગે
@bhavloramuji86305 ай бұрын
ગૌચર ના દબાણ હટાવવાનું કામગીરી કરો દરેક ગામમાં એજ પ્રોબ્લેમ છે
@jayvantpatel66515 ай бұрын
Vot Bank ne ledhe gouchar ne jamin ma badhkam che.
@Mahi007715 ай бұрын
Sachi vaat chhe Mara gaam Gauchar ni jamin gaam vala chari gaya chhe.....have full dadagiri kare chhe
@jitendrasinhchauhan50915 ай бұрын
ગૌચરની જમીનો m.p અને m.l.aના નામે થઈ ચૂકી છે.
@vikramsinhrajput28854 ай бұрын
@@jayvantpatel6651 shachi vat
@madhabhaibariya175 ай бұрын
આ બીજેપી વાળા ને ટેવ પડી ગય છે દર 3, 4વરસે આવું ગતકડું લાવે છે
@nareshpatel43395 ай бұрын
ગામ સેવક તો જોયો જ નથી 50 વર્ષથી
@bamalek55215 ай бұрын
સરકારે 7/12 માં ખેડૂત નું નામ દર્શાવેલ હોય તે સર્વેયર એ તેઓ ની સર્વે અંગેની સહી અને મોબાઈલ નંબર ફરજિયાત મેલવવવા તેવું આયોજન કરવું જોઈએ
@vaghelavishram19363 ай бұрын
આપણે સમજાવ્યા મુજબની હકીકત સાચી છે ધન્યવાદ
@jhalajagdipsinh27545 ай бұрын
હષૅદભાઇ સુરેન્દ્રનગર જીલ્લા નાં લીંબડી તાલુકાના સમલા ગામે નમૅદા યોજના આવી ત્યારથી કેનાલ નું કામ કરવામાં આવેલ છે પણ આજ સુધી કેનાલમાં પાણી નથી આવ્યું
@karukandoriya92155 ай бұрын
2016 મા જમીન ની pramogesan થયુ હજુ સુધારો થયો નથી આ ભાજપા થિ ને હવે મુદ્દો જૂનો થય ગ્યો
@હરહરમહાદેવ-સ7ય5 ай бұрын
Tu 2016 maj reje
@arvindsavpura5 ай бұрын
@@હરહરમહાદેવ-સ7યaeni vaat sachi che sawal bjp ke congress no nathi sawal Kam no chhe 2016 na re surve Haji sudhrya nathi jeni jamin tuti che aane have varsai thi khata pan fervai gya che jamin sudhri nathi
@karukandoriya92155 ай бұрын
@@arvindsavpura પણ ભક્તો ને નાં મજા આવે સત્ય વાત કરી તો
@dabhimukesh50714 ай бұрын
તને ભાઇ તે સમયના ગરબડ ગોટાળા ની કઇ ખબરજ નથી ખેડૂતોમાં તેના લીધેજ ઝઘડા ઊભા થયા છે @@હરહરમહાદેવ-સ7ય
@dabhimukesh50714 ай бұрын
👍👍સત્ય
@vishnubhaipatel77535 ай бұрын
પહેલા એ સર્વે કરવો કે ખેડૂત ને ખેતી પોસાય છે કે નહીં
@majubhagohil82253 ай бұрын
6:42 thanks
@Bipinpatel-rp1hw5 ай бұрын
ગામના લોકોને તલાટી અને ગ્રામસેવક કોણ છે તેની ખબર નથી હોતી અને તેઓ ગામમાં દેખાતા જ નથી તેઓની સવાર થી સાંજ સુધી હાજરી માટે ઓનલાઇન કેમેરા જેવું કંઈક કરો પછી બીજા કામો karjo
@HasmukhKhant-fu2ug4 ай бұрын
મારાં ગામમાં VC ને કોમ્પ્યુટર ચલાવતાજ આવડતું નથી અને vc તરીકે નામ બોલે છે હું થશે ગામ લોકો નું પંચાયત માં કમ્પ્યુટર સડીગયા છે ઓનલાઈ સેવા માટે નેટ નું કેબલ પણ આપેલું છે પણ તેનો સદ ઉપીયોગ થતો નથી તો ગામમાં ઓનલાઈ સેવાનો લાભ પણ મળતો નથી
@Mahi007715 ай бұрын
Khub j mahatv nu chhe sarve Good job
@HappyPatel-mn2sv5 ай бұрын
પહેલા તો સરકારી કર્મચારી કામ કરતા નથી એના કામ કરે એવું કંઈક કરો મેં સર્વે નંબર સુધારવા માટે 2019 માં અરજી આપેલી છે 150 થી 200 વખત મહેસાણા રૂબરૂ ધક્કા ખાધા છે પરંતુ કોઈ કામગીરી થતી જ નથી કોઈ કર્મચારી હાજર હોતા નથી ફક્ત પગાર તારીખે હાજર થતા હશે એવો મારો અનુભવ છે પોતાનો
@thesilentmotivatorforall4 ай бұрын
Same problem
@ashoksonagraashoksonagra75915 ай бұрын
સારો નિર્ણય લેવામાં આવ્યો છે ❤🎉
@kalpeshsheta87475 ай бұрын
એક વર્ષમાં કેટલી સ્કીમ સરકાર લાવે છે તેનો સર્વે કરવાની જરૂર છે ,
@dbpatel77725 ай бұрын
Neno dap. Bottalo. Sabsivari. Barobar. Vechai. Gayel. Chhe. Bjp. Ababate. Tapash. Kari. Janta ne. Siksha ketli. Karten. Riport. Janavo
@kvyas39485 ай бұрын
તલાટી ની હાજરી ફરજિયાત કરો
@nagjichavadiya54275 ай бұрын
આ બધા સરકાર ના ગલકા જ છે
@HiteshPatel-hq7xp5 ай бұрын
@@nagjichavadiya5427 bhai ringna.
@ChimanPatel-x3z5 ай бұрын
Bahu juna galka chhe
@kathiriyashailesh66595 ай бұрын
Congress sarkarna bahuj juna galka se
@YashvantsinhParmar-m6l5 ай бұрын
સારી વાત છે.
@jayrajgida83685 ай бұрын
સરકાર ની નજર હવે જમીન ઉપર છે.. પ્રાઇવેટ કંપની માટે.... ખાસ કરીને ગોસર 😢😢😢
@Truthsoul21525 ай бұрын
ha , 100%
@jotvakalpesh29685 ай бұрын
Ha fourtack te matej banavya
@ajaysinhn.solanki45665 ай бұрын
ગો ચર, સર્વે ગામ જનો ની જમીન છે. એ ગામ ના કોઈ એક વ્યક્તિ કે અન્ય રખડતી વસ્તી એ દબાણ કર્યું છે, એ દુર કરો
@jitendrasinhchauhan50915 ай бұрын
2015માં થયેલા જમીનના સર્વેમાં હેક્ટરનું માપ વધ-ઘટ થયું છે અને લોકેશનમાં પણ ભૂલો છે, જે ઘણી અરજીઓ કર્યા બાદ પણ સુધારાયુ નથી, આના વિશે પણ કોઇ માહિતી આપશો.
@KrushiMahiti-RameshRathod5 ай бұрын
Very nice Harshadbhai
@AshvinbhaiKhant-q7d5 ай бұрын
Thank🙏💕 you harsd bhai
@akhaimanondra28505 ай бұрын
Kub saras mahiti aapi harsad bhai 🙏
@rajendrakumartrambadia60535 ай бұрын
Very good information
@chauhanjitu-od7vw5 ай бұрын
સર્વેયર ને 10 રૂપિયા નહિ પણ જો 30 રૂપિયા કે 50 રૂપિયા આપે તો ખૂબ સારુ સર્વેયર ને પોતાના મોબાઈલ રિચાર્જ પણ ખૂબ મોંઘું થયું છે
@vikramsinhrajput28854 ай бұрын
Right
@sanjayravat72185 ай бұрын
સર્વે કરનાર જ ખોટું કરે છે
@Pravinpatel-xi9qv5 ай бұрын
નવી માપણીની ભુલો સુધારવા ની કામગીરી કરે પાકશવૅ પછી કરજો
@gujjurocksashok77722 ай бұрын
ભાઈ શ્રી અમારા ગામના અમુક ખેડૂત ને તો ૪૦ વર્ષથી કબજેદાર નું નામ બદલી નાખ્યું તોય ખબર નથી પડતી કે શું થયું? કેમનું થયું?
@dineshbhaipatel41685 ай бұрын
Very good
@sandippadmani51195 ай бұрын
ગામ ના vc જ હરામીછે
@govindmajithiya80335 ай бұрын
ખૂબ ખૂબ આભાર હષૅદભાઈ
@vadhelpravin78615 ай бұрын
આ મા કોય રૂબરૂ મુલાકાત નય લે ભાઈ કોમ્યુટર પર જ બેઠા બેઠા થય જશે 😅
@jaydeepsinhvala42465 ай бұрын
સર્વેમા સરકારી નોકરીયાત હોવા જોઈએ અને એ પણ આઉટ ડીસ્ટિકના.
@RameshbhaiChapla-b1y5 ай бұрын
બહુ જ સારી માહિતી આપે હર્ષદભાઈ થેન્ક્યુ
@ZalaHardevsinh-d2s5 ай бұрын
Good
@narendragohel52935 ай бұрын
સરકારે રિસર્વે ખોટું કરાવ્યું છે માટે ક્રોપ સર્વે પણ ખોટું આવશે 😂
@sanjayahir8125 ай бұрын
બ્લોકમાં ફેર ફાર છે એ સરખા કરાવો. સર્વે ખોટા કરેલ છે
ગામડાં માં પહેલાં મંત્રી અઠવાડિયામાં એક કે બે દિવસ આવે છે એનું સુ કરવું
@pintubaraiya61595 ай бұрын
Khub saras mahitice
@jagdishbhaiborana97995 ай бұрын
હાં સાચું, કાલે મારા ગામમાં જ મારા જ ખેતરમાં સર્વે થયો
@PanchalParshottambhai-hk1rj5 ай бұрын
🎉🎉 સરસ માહિતી આપી ભાઈ અમોએ નમૅદા કેનાલ અમારા ખેતરમાં નિકળી છે જેની સામે વાંધો દાખલ કરવામાં આવ્યો છે -7-વષૅથી કેસ દાખલ કરવામાં આવ્યો છે હજુ અમને કોઈ જવાબ મળ્યો નથી તો અમારે હવે શુ કરવુ તે જણાવશો આભાર 🥦🥦
@yiprdw42415 ай бұрын
Pramogation ma thayeli sarve/block number ni bhulo haju sudharva ma aavi nathi to pahela re sarve nu kaam thay toj sachi mahiti madse
@pushprajsinhjadeja58325 ай бұрын
યથા રજા તથા પ્રજા દરેક ગામ પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે આ પ્રતિનિધિઓ દરેક ગામનું પ્રતિબિંબ છે જેવી ગામની માનસિકતા તેવા પ્રતિનિધિ
@vadibhaipatel79855 ай бұрын
ભણેલા હોય તે અધિકારી હોય એમને ચાલાકી વાપર તા આવડતું હોય છે
@vishnubhaipatel96655 ай бұрын
Good news
@DIKhanKhan-z4w5 ай бұрын
સર્વે નંબરો। બ્લોક નામ ફેર કરી સુધારા કરવાની જરૂર છે
@parmaramarsinh34045 ай бұрын
❤❤
@sahdevupadala36565 ай бұрын
Subsidy yojna kyare chalu thase janavjo
@ambaramharjibhai57735 ай бұрын
ઓમ નમો નારાયણ
@vansjaliyamansukha99755 ай бұрын
બ્લોક ફેરફાર છે એ પહેલા સરખા કરવા જોઈએ
@kanabhaikarmur80655 ай бұрын
સાવ સાચી વાત છે ભાઈ
@rathvapankaj54525 ай бұрын
સાચી વાત છે
@gothiketan44325 ай бұрын
સાચી વાત છે
@rameshahir74935 ай бұрын
ખાલી સરકારના લોલી પોપ છે કંઈજ થવાનુ નથી 7 12 મેળવવા 10 કીમી.દુર જવુ પડછે ગામમાં પચાયતમાં તો કોઈ આવતાજ નથી
@ketanbahikanara44075 ай бұрын
Ikhedut portal kyare khulche mahiti apava vinanti
@makwanavirendrasinh54635 ай бұрын
👍👍👍
@rajshikhuti62715 ай бұрын
જય જવાન જય કિસાન
@Vanmalibaroliya5 ай бұрын
Sacchi baten talaathi ki hajiri regular honi chahie
@ramsinhchaudhary91295 ай бұрын
સર્વ ની માપણી આગળ ખોટી થઈ છે તેની જવાબદારી કોની છે સરકાર આ બાબતે ખાસ ધ્યાનમાં રાખીને ફરીથી સર્વ કરાવવા ખાસ ધ્યાનમાં રાખીને ફરીથી સર્વ કરાવવા જોઈએ
@Janakgohil-or6xd5 ай бұрын
👍
@shobhajithakor-g6o5 ай бұрын
પેલા તો રિ સર્વે ખોટો થયો છે તે તે સુધારો થતો નથી
@kantilalsonegara35935 ай бұрын
બધા વીસીઈ હરામી નથી હોતા ભાઈ. પણ તમારા વીચાર હરામી લાગે છે.
@vimalbavishi71035 ай бұрын
Jay shree krishna Jay mataji
@દલપતપંડ્યા-ટ2ઘ5 ай бұрын
મહાદેવ
@valjibhaidabhi57825 ай бұрын
હર્ષદ ભાઈ.. મારું ગામ ભુગુપર.તા.ચુડા.જી..સુરે સુરેન્દ્રનગર જિલ્લામાં ..મારાકેનલ..નુકામ.. 15 વર્ષથી..કામ..ચાલુ..છે..હજી..પુરુ.થય.નથી...તો.પેલા..ઈ..સરવે..કરે
@parbatahir75865 ай бұрын
Jay murlidhar bhai
@BipinJoshi-i3e5 ай бұрын
જય યોગેશ્વર સાહેબ જી
@SutharAnil074 ай бұрын
અમારે ખેતરનું થઈ ગયું 👍
@PatelLaxmichandbhai5 ай бұрын
એગ્રામ સર્વેમાં આકૃતિઓ બદલાઈ ગઈ છે તેમાં સુધા રો કરાવો
@islamicstatus-im8vy5 ай бұрын
Right
@makvanakevlabhai11444 ай бұрын
તલાટી અને સેવકો કોઈ દિવસ ગામડા ની મુલાકાત લેવા માટે આવતા નથી એનું પહેલું કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સારું
@bhikhabhaivala53255 ай бұрын
ગોહિલ આમાં ચતુર્થી દર્શાવી જરૂરી છે
@dineshbhaidevganiya53905 ай бұрын
એક સર્વે નબર માં પેટા વિભાગ અલગ અલગ હોય છે તો તેમા કઈ રીતે સર્વે થશે
@ManubhaiMori-s2t4 ай бұрын
કોઈ પણ સર્વે કરનાર ખેતર સુધી આવતુ નથી
@Khedut_putra_10115 ай бұрын
૧૦ રૂપિયા નો તો મોબાઈલ ડેટા જોઇ જશે.મોબાઇલ રીચાર્જ કેટલા મોંઘા થયા છે તે તમને ખબર છે.અને દરેક ગામડા કે જયા હજુ સુધી પુરા ઇન્ટરનેટ ની સગવડ નથી ત્યાં શું કરશે
@brokenheart60865 ай бұрын
Hu ek diwash aaa kam kari ne bnd kari nakhtu......10 rupiya ma kai na thay...baik nu petrolaj aave aama too❤❤😅😅😅😅