કઈ નથી થતું...pmo ઘરે ના આવે બીજા અધિકારીઓ ને જ મળવાનું થાય છે અહીથી ત્યા આપની માહિતી બદલ આભાર
@avinashbhatiya37022 ай бұрын
સાચી બવાત
@makwanakishan79959 ай бұрын
માત્ર નામ નીજ લોકશાહી છે આતો અંગ્રેજો કરતા પણ ખરાબ શાસન ચાલી રહ્યું છે
@dharmeshbhandari37304 ай бұрын
સાચી વાત કરી
@herogaming21453 ай бұрын
💯💯
@Natugold143Ай бұрын
100
@sunil55597Ай бұрын
અગૈઝોઅધીકાયોછૈઅનૈરૈવનીયૃડીપા❤😮
@nrreader369Ай бұрын
100%
@solankiudaysinh8248 Жыл бұрын
મહેશભાઈ ફરિયાદ નથી થતી મને મદદ કરવા વિનંતી.
@chaudharyhasmukh964811 ай бұрын
Ok
@magiramesh7889 Жыл бұрын
અતિ ખૂબ સરસ સર આપનો હદય પૂર્વક આભાર મને સરળ અને ખુબજ ઝીણવટ પૂર્વક માહિતી આપવા બદલ વંદન
@kanuthakor7806Ай бұрын
કોઈ કામ થતું નથી છેલ્લા પાંચ મહિના થી વડાલી રેપડી માતાજીની મંદિર પાછળ માનવતાની દીવાલ સામે કામ પાસ થઈ ગયું હોવા છતાં પણ કોઈ જોવા હજી સુધી નથી આવી એ ગટર કેટલા નિર્દોષો માણસો ચોમાસામાં બાઈક લઈને અથવા ચાલતા પડી ગયા કોઈ જોવા નથી આવતું
@ParmarJitendra-n4y9 ай бұрын
ખુબ સરસ માહિતી આપી ભાઈ તે પણ તેનું નિરાકરણ શું આવે છેં તે દરેક નાગરિક જાણતું હશે જહીન જય ભારત 🙏
@Y9u9v9i8 ай бұрын
What about judiciary?, if district judges are doing something wrong then can citizen complain?
@mahendrasinhmakwana4387 Жыл бұрын
Aabhar Tamaro for information 🙏🙏
@drbhavinvasava Жыл бұрын
હવે માત્ર મહિનામાં ૧૦ રજુઆતાજ થઇ સકે છે, જે સદંતર ખોટું છે. જેમતેમ જવાબ આપીને રજૂઆત બંધ કરવામાં આવે છે. બીજી વખત રજૂઆત કરવા હવે એક મહિનો વાટ જોવી પડશે. ૨ વર્ષ પછી પણ જવાબ નથી મળતા.
@sanjaykumartalpada362213 күн бұрын
Ekdum sachi vat koi solution nahi
@mahadevbhaivaran74474 ай бұрын
પ્રધાનમંત્રી એ તો નિમણૂંક આપી છે
@sirfview843413 күн бұрын
ગુજરાત ના કેટલા તાલુકાના સરકારી દવાખાના મા સોનોગ્રાફી મશીન છે જાણો RTi દ્વારા
@balamfashion9 ай бұрын
ખુબ ખુબ આભાર
@gohelsureshsuresh7368 Жыл бұрын
🙏 નમસતે સાહેબ માહીતી આપવા બદલ ધન્યવાદ જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત
@dineshpandya7600 Жыл бұрын
દેશ નો વડો પ્રધાન હવા માં ઉડા ઉડ કરતો હોય હરરોજ ઉદઘાટન કર્યા કરતો હોય વિકાસ વિકાસ ના ફંડાકા જ્ મારવા માં થી ઉચો આવતો ના હોય તે લોકો ની ફરિયાદ શું સાભલવા નો ? કોક દિવસ ઉદઘાટન ના કરે અને એકાએક સરકારી બેંક, સરકારી ઓફિસો ,રેલવે , હોસ્પિટલો , જોવા નીકળે તો જ્ ખબર પડે. લોકો ફરિયાદ કરે એ. કરતા વડા પ્રધાન નો સરકારી બાબુ ઓ ઉપર એવો ખૌફ્ હોવો જોઈએ કે ફરિયાદ કરવી પડે એવું ના કરે.
@gmsanol26655 ай бұрын
વાહ મહેશ ખૂબ સરસ માહિતી આપી જય વીરકલાપીર બાપા આપની પ્રગતિ ખૂબ કરે
@ramubhaipatel763024 күн бұрын
Pl what's about service metter ?
@Becharjithakor-r5x10 ай бұрын
જય માતાજી
@Dinesh-oo6ot3 ай бұрын
આઝાદ દેશ કે ગુલામ નિવાસી
@thakorpunamji7832 Жыл бұрын
Khubaj Saras Mahiti Thanks.....
@janaksinhbaria-sc4mb Жыл бұрын
Jordar thenks
@maheshchudasama12478 ай бұрын
ખૂબ સરસ માહિતી
@RajgorMukesh-c1w4 ай бұрын
Jai shree Krishna suprabhat
@mahmadsida6783 Жыл бұрын
ધન્યવાદ છે
@ROHINI..3216 ай бұрын
Thanks Bhai,,aapna video thi ghani help mlse
@jyotisoyantar1534Ай бұрын
Thx bhai🙏🙏🙏🙏
@ajitkumarchauhan9607 Жыл бұрын
કોઈ નું કઈ ના ચાલે ભાઈ ભાજપ ના રાજ મો અધિકારી ધારે એજ થાય ઓકે