No video

અહીં ગોપીઓ ધરતીમાં સમાઇ ગઈ હતી આ એવી અદ્ભૂત વાવ છે કે જાણે આખો મહેલ ધરતીમાં સમાઇ ગયો હોય

  Рет қаралды 279,269

Azad Gohil Vlogs

Azad Gohil Vlogs

4 ай бұрын

અહીં ગોપીઓ ધરતીમાં સમાઇ ગઈ હતી આ એવી અદ્ભૂત વાવ છે કે જાણે આખો મહેલ ધરતીમાં સમાઇ ગયો હોય
#ગામડું
#ગુજરાત
#પાળિયા
#રામપરાવાવ
#માત્રીવાવ
સદીઓથી અડીખમ ઉભેલી આ વાવ આજે પણ પાણીથી ભરપુર છે
- ધન્યવાદ

Пікірлер: 119
@baldevbhairabari9975
@baldevbhairabari9975 7 күн бұрын
ધન્યવાદ ભાઈ આવી ના દર્શન કરાવ્યા ધનવાદ ભાઈ આવી અજય વિના દર્શન કરાવ્યા
@JagatsinhMakvana-o7j
@JagatsinhMakvana-o7j 18 күн бұрын
Jay matrima khuba saras vidio banayo se harhar mahadev❤
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i 3 ай бұрын
જ્યાં જ્યાં કૃષ્ણ ગયા ત્યાં બધે સ્વામિનારાયણ ભગવાન પહોંચી ગયા
@hansabenleuva1084
@hansabenleuva1084 4 ай бұрын
વાહ ભાઈ ધન્ય વાદ ખૂબ જ સરસ માહિતી આપી 🙏
@NatubhaiParmar-oq3xn
@NatubhaiParmar-oq3xn 6 күн бұрын
બહૂ,સરશ,વીડીયો,છે,જય,માતાજુ
@ratnaramthakur3865
@ratnaramthakur3865 Ай бұрын
जय श्री राधे कृष्णा जी भाई सगिंत बहुत अच्छा लगता है भाई आपका स्वागत है धन्यवाद आपका
@padhariyaashaben5997
@padhariyaashaben5997 4 ай бұрын
Sachi vat shree swaminarayan bhagvan nu prsadinu aa gam se ane maru mosar se👌👌👌
@ganshmabhaiparmara5264
@ganshmabhaiparmara5264 Ай бұрын
2022 મા આ વાવ ની મુલાકાત કરેલ છે ભાઈ ખૂબ સુંદર છે
@user-ki9ok2qu4e
@user-ki9ok2qu4e 4 ай бұрын
Vah bhai Khub Saras Vidio banavyo 6e Sathe khub saras mahiti aapi 6e aa vav vishe pehlivar tamari pasethi mahiti Mali adbhut vav 6e dhanyvad 🙏🙏
@raxaparikh7669
@raxaparikh7669 8 күн бұрын
Gopi vav beautiful che
@krgohel6000
@krgohel6000 3 ай бұрын
વાહ ભાઈ વાહ તમે સારી રીતે બતાવ્યું છે ભાઈ સાહેબ તમોને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છા પાઠવી છીએ જેને સમજાય તો ધરોહર છે જેય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સંભુ સદા શિવ શક્તિ
@AzadGohilVlogs
@AzadGohilVlogs 3 ай бұрын
આપનો ખૂબ ખૂબ આભાર વહાલાં
@pachabhaijamod2304
@pachabhaijamod2304 4 ай бұрын
ખુબ સરસ માહિતી આભાર વ્યક્ત કરું છું
@user-bt3hv6pm5p
@user-bt3hv6pm5p Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@Shankarthakor-3694
@Shankarthakor-3694 Ай бұрын
સંગીત જોરદાર મૂક્યું છે ભાઈ❤
@kathadmakavankathadmakavan7223
@kathadmakavankathadmakavan7223 4 ай бұрын
ધન્ય છે ભાઈ બંધાવા વાળા ની જાણકારી એમને જણે તને ધન્યવાદ જય માં જય માતાજી
@rameshchawda3749
@rameshchawda3749 12 күн бұрын
ખુબ સરસ
@TinabhaiBharwad-ni9wy
@TinabhaiBharwad-ni9wy 27 күн бұрын
Danyvad.bhai.jaymatrima.jay.govadiya
@ex.army5553
@ex.army5553 4 ай бұрын
Khub sundor bhai
@meenakshisoni29
@meenakshisoni29 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપી ભાઈ તમે..અદભુત બાંધ કામ. .ખુબ સરસ..અદભુત અદભુત..મને ઐતિહાસિક સ્થળ ખુબ ગમે..
@AzadGohilVlogs
@AzadGohilVlogs 3 ай бұрын
આપનો ખૂબ ખૂબ આભાર
@PKzala-nh4jp
@PKzala-nh4jp 18 күн бұрын
Vah Bhai. Vah
@Mamtarajuandfamily
@Mamtarajuandfamily 4 ай бұрын
વાહ ભાઈ ખૂબ સુંદર વીડિયો ભાઈ🎉🎉
@AzadGohilVlogs
@AzadGohilVlogs 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર રાજુભાઈ
@vasavarupeshbhai6916
@vasavarupeshbhai6916 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 ભગવાન
@creativityandart3563
@creativityandart3563 4 ай бұрын
Very nice
@Shankarthakor-3694
@Shankarthakor-3694 Ай бұрын
સરસ માહિતી આપી ભાઈ❤
@dhruviinsurance
@dhruviinsurance 4 ай бұрын
KHUB SARAS
@vikaspatodia5201
@vikaspatodia5201 4 ай бұрын
જય સ્વામિનારાયણ અર્જુન ને કે લૂંટ્યા હતાં એ વાત સ્વામિનારાયણ ભગવાનની હરિભક્તો અને સંતો ને અહીંયા કરી હતી અને શ્રીકૃષ્ણભગવાન ના વિરહમાં ગોપીઓ અહીંયા ધરતીમાં સમાઈ ગયો હતી સમાધિ લીન બની ગઈ, થઈ એવાત પણ સાચી છે મારે આ જગ્યાની મુલાકાત જરૂરથી લેવી છે અમે પણ સ્વામિનારાયણના ભક્ત છીએ
@AnkaviyaArvindbhaiArvindbhai
@AnkaviyaArvindbhaiArvindbhai 3 ай бұрын
અરે વાહ ખુબ સરસ મજાનો રાજબા વાવ માટે નો વિડીયો બનાવ્યો છે (એ ,એલ, રામપરા)
@pateldalsingbhaichandrasin3659
@pateldalsingbhaichandrasin3659 Күн бұрын
jay,seminar
@bharatmehta8544
@bharatmehta8544 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ❤❤❤🎉🎉🎉🎉
@VishwashThakar
@VishwashThakar 4 ай бұрын
Jay shree Ram hanumandada Krupa karjo kayam MAHENDRA nandlal thaker gordada una dist girsomnath na Jay ho shiv shankar ki kripa karjo kayam Jay shree Krishna Jai radhe Krishna Krupa
@PravinMakvana-ip2ig
@PravinMakvana-ip2ig 3 ай бұрын
Dhanya chhe Gujarat ni dharohar ne Gujarat govt must help for vav maintain..
@akgondliya5151
@akgondliya5151 Ай бұрын
બહિઁગોળ રીતે શૂટીંગ શામાટે ?સીધુ જ વાસ્તવિક રાખો ને.
@user-no1co8zv7m
@user-no1co8zv7m 3 ай бұрын
Good
@user-ff1sj1ow1t
@user-ff1sj1ow1t 2 ай бұрын
❤❤❤❤❤❤❤
@hiraodedara813
@hiraodedara813 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@jagdishdholu1099
@jagdishdholu1099 4 ай бұрын
Saras mahiti api
@ansuyagamit387
@ansuyagamit387 4 ай бұрын
Beautiful vlog
@AzadGohilVlogs
@AzadGohilVlogs 4 ай бұрын
Thank you so much 🙏
@VIKRAMthakorVLOG
@VIKRAMthakorVLOG 4 ай бұрын
સરસ ભાઈ❤
@heritagemusafir
@heritagemusafir 4 ай бұрын
Anhi thi 800-900 MTR pan ek nankadi vav che, aeno pan video banavjo.
@solankimaheshbhai3954
@solankimaheshbhai3954 3 ай бұрын
🎉🎉🎉
@rameshsondigala4325
@rameshsondigala4325 4 ай бұрын
સરસ
@shamjibhaimori8950
@shamjibhaimori8950 4 ай бұрын
જય માત્રી મા
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 8 сағат бұрын
Draka ma gopi talav place che gopiyo samai te loko kahe che 😊
@virendradesai9886
@virendradesai9886 4 ай бұрын
Very very nice
@JenilVaghela111
@JenilVaghela111 4 ай бұрын
Khub saras mahiti aapi
@Parmardinesh01
@Parmardinesh01 4 ай бұрын
🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
@Dipukiyada-ln5bh
@Dipukiyada-ln5bh 4 ай бұрын
Vadhvan rampura
@chandulalthakkar1443
@chandulalthakkar1443 3 ай бұрын
Bhagvaanni murti ahkad daro toy je jevu hoy dekhase jiv isvar maya barman pan darsn thse bhagvanna.darsn thse
@kamleshmohaniya9814
@kamleshmohaniya9814 4 ай бұрын
Mahabharat Bhagvat Geeta Ke Anusar Bhil Veero Ne Gopiyo Ko Lota Thah 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@GauravDhandhukia
@GauravDhandhukia 4 ай бұрын
શું આ જગ્યા archeological survey of India ની અંડર માં આવે છે?
@sanjeetachandariya8597
@sanjeetachandariya8597 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@rameshsalakhana2933
@rameshsalakhana2933 2 ай бұрын
❤🙏👏👏👏👏👏👌
@BhagirathJoshi-tr8iq
@BhagirathJoshi-tr8iq 19 күн бұрын
Bhai shree va v kone banavi koi rajae koi sethe eno itihas janva malyo hot to sona ma sugandh balat. Koi vandho nahe baki jankari gani mali .jay shree krisna
@mahendragohil3081
@mahendragohil3081 4 ай бұрын
આ ગામ ક્યા તાલુકા જીલ્લા મા આવેલુ છે
@user-ki9ok2qu4e
@user-ki9ok2qu4e 4 ай бұрын
Jay Swminarayan 🙏🙏
@keshuparmar4321
@keshuparmar4321 4 ай бұрын
Kaberle Arjun luntyo te Dwarka ma nahi?
@BharatiTiwari-cr2dt
@BharatiTiwari-cr2dt 2 ай бұрын
Vav ke ander ka bhag,yani ki pas jake bhi Pani nahin dikhaya, arey pura niche utar ke vav dikhake,us Pani me haath bhi lagana chahiye tha,kya kahe enhe
@AjayRathod-fm2lj
@AjayRathod-fm2lj 3 ай бұрын
Tiyare Swaminarayan Naran no hanm noto to khotu aene aa kam aena khtama no nakho baki jova jarur aaviya hoy
@nilamprajapati4220
@nilamprajapati4220 Ай бұрын
Pahela na jamana ma koi hase ....😮😮😮
@gelabhaikoli6181
@gelabhaikoli6181 4 ай бұрын
વાહ ખૂબ સરસ ભાઈ ❤❤
@govindpatel5898
@govindpatel5898 4 ай бұрын
Aabhi Jr kahi rahay ke svaminarayn ahi sabhokarta to aavavne ketla varas thaya Swami narayn na Janam pelani aavavse
@AzadGohilVlogs
@AzadGohilVlogs 4 ай бұрын
Ha to shun ?
@sandhyaparmar3441
@sandhyaparmar3441 Ай бұрын
Parmar vansh na bandhkam buddh dharam mate hatu angrejo na kal ma kanvart thau hatu 🤗
@kamleshmohaniya9814
@kamleshmohaniya9814 4 ай бұрын
Etihash Mahabharat Padte Rahna Phir Lighna. Bhilan Luti Gopika Vahi Arjun vahi Baan🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@bs.6779
@bs.6779 3 ай бұрын
રામપુરા ક્યાં આવ્યું? સુ. પાસે કે દૂર છે
@SjDabhi-gw3zj
@SjDabhi-gw3zj 4 ай бұрын
ભૂકંપ ની અસર થઇ નથી તે કુદરત ની શક્તિ છે.
@sureshbhaithewoqzxgsolanki4074
@sureshbhaithewoqzxgsolanki4074 3 ай бұрын
KaijagyaAveluse Kayajilllama
@babubhaibabuy903
@babubhaibabuy903 2 ай бұрын
કાય આવેલુસે
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i 3 ай бұрын
ક્યા આવેલી છે આ વાવ
@chandulalthakkar1443
@chandulalthakkar1443 3 ай бұрын
Samadima jav tame sabha thtiti kaya kaya thati sabha dekhase
@savitarohit1177
@savitarohit1177 19 күн бұрын
આ વાત ક્યાં ગામમાં છે ભાઈ? અહી સ્વામી નારાયણની સભા કયારે થઇ હતી?
@nalinmakwana7548
@nalinmakwana7548 4 ай бұрын
Give complete address
@kamleshmohaniya9814
@kamleshmohaniya9814 4 ай бұрын
yeh Kasi Kaba Mahabharat Me Nahi Hai
@RajuRathod-pr6dw
@RajuRathod-pr6dw 2 ай бұрын
જય વેરાઈ માં 🙏🏽 જયઆદિવાસી રાઠોડ વેરાઈફળિયું ❤️ નવસારી
@rajpuriyavasubhai6145
@rajpuriyavasubhai6145 3 ай бұрын
આપણા પૂર્વજો ને શત શત વંદન કે જેમણે અદભુત વારસો મૂકી ગયા છે અને તેને જાળવવો આપણી ફરજ છે જય શ્રી રામ 🚩🚩🚩🚩🚩
@geetabentrivedi2612
@geetabentrivedi2612 3 ай бұрын
pppqpqqa
@rajpuriyavasubhai6145
@rajpuriyavasubhai6145 3 ай бұрын
@@geetabentrivedi2612 બેન આ શુ લખ્યું છે
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 2 ай бұрын
​@@rajpuriyavasubhai6145mansikta.
@AjayRathod-fm2lj
@AjayRathod-fm2lj 3 ай бұрын
Janm noto
@jivrajchavda720
@jivrajchavda720 4 ай бұрын
આ બધું ખોટું બોલવાનું બંધ કરો મારા વાલા
@AzadGohilVlogs
@AzadGohilVlogs 4 ай бұрын
ભાઈ ત્યાં છત્રી છે મોટી એ જોઈ લેવી અને એમાં બધું લખ્યું છે તકતીમાં અમે જે જોયું જાણ્યું એ અમે બોલ્યાં છીએ
@krishnamalaviya2413
@krishnamalaviya2413 4 ай бұрын
​@@AzadGohilVlogsee aa manbuddhi loko na samje
@rajeshbhaiparmar8796
@rajeshbhaiparmar8796 3 ай бұрын
મારા ઘર પાસે એક વાવ છે પણ જાળવણી નો અભાવ છે (ધ્રોલ, જામનગર)
@AzadGohilVlogs
@AzadGohilVlogs 3 ай бұрын
તમારો મોબાઇલ નંબર આપો હું વિડિયો બનાવવા માટે આવીશ
@hasmukhpatel109
@hasmukhpatel109 4 ай бұрын
Ye dharti santo mahanto rushi muniyi ki tapshiyo ki hai tabhi to unki adbhut rachna karnevale ajid silpkar paida ho jab dharti per koi aisi talim ya suvidha n hote hve bhi bina sadgan samgari pathar ko tarashna aur vo bhi aisi rachna jis par barish dhup gsrmi dhsnd sabkuchh hote hve bhi ye rachna ka jyoka tyo vohi sthiti me pana bhi adbhut hai mintu hum apne sanskar sanskruti upyigita aur mahatavaur gaurav karna bhul ke haramiyoki prabhav me jinki nakal karni nahi chahiye andhe bsngaye aur khudko khud se mita diya firbhi kudaratne apni niyati ko banaye rakha sanjoye rakha badi khusi hu dur baithkar pas pas ka ehsas buva aise hamardesh me unginat rachnYe dhsrti ke garbh grha me hai jiske bareme hun mne kodis nahi ki
@hasmukhpatel109
@hasmukhpatel109 4 ай бұрын
Kai galtiya muj se ho jati hai likhata sahi hu kintu likhne ke bad padhne ki aadat n honeki vajah se padhneme taklif hogi sahi karke padhans ye govt aur Gujarat dekhna chahta ki lok bhagi darise aisi dharohar ko banaye rakhne n me silp karo ka upyog ho aur light suraksha aur safai bhi niyamit hoti rahegi aur yaha ek staff vav ke undar bhi rahna chahiye yadi hoga to logo ko bharat desh ki dharohar ki suraksha vikash karnese log pardesh Jana bhul jayenge aur desh ka Paisa desh me hi kharch hoga aur sabko roji riti bhi milegi ek bat apke dwara Maine bar bar govt ko chandod jo vadodara ke pas 50 killometer duri par chandod hai ye nagar Kashi ki tarah par vikash hoga tab chandod Gujarat me dusara Kashi banega aur ek dharmik ghumneka Sundar pravash ka sthsk bhi banega govt is par plan banaye aur lok bhavidari se birla tata jio Ambani jaise logo ke dwara jald se jalad plan banane amli Karan ho yahi meri binti hai
@Gujarativiralnews1
@Gujarativiralnews1 4 ай бұрын
આ જગ્યા ક્યાં આવી?
@rathodjagdevbhaivinodbhai1616
@rathodjagdevbhaivinodbhai1616 4 ай бұрын
વઢવાણ તા નુ રામપરા ગામની સીમમાં આવેલી છે અને અમે રાજબાઈ ની વાવ કહીએ છીએ
@BharatiTiwari-cr2dt
@BharatiTiwari-cr2dt 2 ай бұрын
Likha kuch or he or dikhaya kuchh or,
@bariavikramsinh5692
@bariavikramsinh5692 4 ай бұрын
Savaminarayan bhagava no panth lag bhag 150 200 Varsha thaya chhe mara vala to savaminarayan n Santo A Sabha kevirite bhari mara vala khotu su kam bolo
@AzadGohilVlogs
@AzadGohilVlogs 4 ай бұрын
વાવ સ્વામિનારાયણ ભગવાન ના જન્મ પહેલાં ની છે તો સ્વામિનારાયણ ભગવાન ત્યા ગયાં હશે અને સભા કરી હશે
@laxmansinhpargi9329
@laxmansinhpargi9329 Күн бұрын
Svaminarayan vala khota prachar karese.ajna santo sex lila kare ane sant no adamber karese.
@joshishantaben8522
@joshishantaben8522 3 ай бұрын
આમાદંપતીએજીવઆપોહતોપછીજનિરઆવાહતાતેઆવાવછેકે❤
@joshishantaben8522
@joshishantaben8522 3 ай бұрын
બારબારવરછેનવાણગરાવાનવાણેનીરનાઆવાજીરેઆજેગીતછેતેજલાગેકોતરકામસરસછેનેઆખુબજજુનુબાધકામછેનેઅદુભુતકામકાજછે❤હોફાઈનદિલછુગઈવાવ❤
@karanstar8240
@karanstar8240 2 ай бұрын
Malipa atle su?
@dineshchauhan3593
@dineshchauhan3593 Күн бұрын
અંદરની,બાજુ
@user-gu7zx8ew6s
@user-gu7zx8ew6s 4 ай бұрын
આ વાવ કયાં આવેલી છે.
@jivrajchavda720
@jivrajchavda720 4 ай бұрын
આજે કયો સ્વામિનારાયણ ભગવાનની સભા થઈ ન હતી ભાઈ થયો તો એવું મને સત્યતા બતાવો
@AzadGohilVlogs
@AzadGohilVlogs 4 ай бұрын
વીડિયોમાં જ બતાવ્યું છે ભાઈ જોઈ લ્યો પેલાં છત્રીમાં તકતીમાં લખેલ છે બધું
@krishnamalaviya2413
@krishnamalaviya2413 4 ай бұрын
Bov sandeh thaato hoi toh rubaru jai aavo
@AzadGohilVlogs
@AzadGohilVlogs 4 ай бұрын
@@bs.6779 વાવ પર હક થઈ ગયો એ તો તમે ઉપજાવી કાઢો છો કોણ એવો દાવો કરવા આવે છે કે વાવ સ્વામિનારાયણ ભગવાનની છે એમ ???? ત્યાં જે તકતી લાગેલ છે એમાં લખેલ છે કે અહીં સ્વામિનારાયણ ભગવાને સભા કરેલી એમ
@jigneshchotaliya3930
@jigneshchotaliya3930 3 ай бұрын
आजे गोपी तराव रामपुरा मा आवेलु है तो एक गोपी तराव द्वारका पण आवेलु हे एमा पण एज केवामा आवेहे के कृष्ण भगवान विरह मा गोपीयो ये तराव मा समाधी लीधी है अने त्यां तराव पण आवेलु है तो एम बने गोपी तराव केवी रीतना होइ सके भाई तमे जराक अमारु मार्ग दर्शन कराव जो तमारो बव बव आभार भाई ❤
@bs.6779
@bs.6779 3 ай бұрын
@@jigneshchotaliya3930 અરે ભાઈ સભા થઈ હોય તો સારુ જ છે.
@kalidasvasava6015
@kalidasvasava6015 Ай бұрын
Doffa o arjun Ni vat karo cho a mahabharat na samay ni vat che ne ketli sadiyo varso viti gaya Ne aa swaminarayan Na dharm ne aaye 200 vars thaya Kya thi Aa swaminarayan ne arjun na samay jode bhega karo cho
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН