ખજૂરભાઈ તમે બધું જ બધા ને સમજાયુ પણ તમે એમ ના સમજાયુ કે આ મહેલ ની ચારે બાજુ કાળો કલર નથી એ પણ એ હનુમાન દાદા એ મહેલ એમની પૂંછડી વતી સળગાવી દીધી હતી ❤️🙏🏻
@bhuroadivasi3288 Жыл бұрын
તમારી આંખોથી અમે પણ શ્રીલંકાના દર્શન કરીલિધા ખજૂર ભાઈ 🙏🙏🙏🙏🙏
@R.K.Vani99 Жыл бұрын
ખજૂર ભાઈ ની માતા ને લાખ લાખ વંદન છે . કારણકે તેમને એક શ્રી રામ જેવા પુત્ર ને જન્મ આપ્યો છે . જે નીતિન જાની આખી દુનિયાનું ભલું વાંચે છે નીતિન જાની ને એક ભગવાન સમાન છે કોણ કોણ નીતિન જાની ને માને છે ☝️🙏🙏🙏
@fatesinhgamit9761 Жыл бұрын
બહુ જ સરસ! મજાની વાત છે, જે લોકો ત્યાં સુધી પહોંચી શકે તેમ નથી, એવાં લોકો ને પણ રાવણ મહેલ નાં દર્શન થઈ ગયા, ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઇ .
@payalvaghela2549 Жыл бұрын
Best place in mountain .i love mountain , naturally & historical place .so beautiful place thanks for this vlog Khajurbhai.
@undekha305 Жыл бұрын
અમે ગુજરાત માં બેઠા બેઠા શ્રી લંકા જોયું એવુ લાગ્યું કે અમે શ્રી લંકા માં છીએ.thank you nitinbhai and tarunbhai love you ❤❤❤
@nirajpatel9486 Жыл бұрын
ખુબ સુંદર ધર થી થઈ ગયા શ્રીલંકા નો પ્રવાસ જય માતાજી ખજૂર ભાઈ
@parthithakor7047 Жыл бұрын
ખજુરભાઈ ની દયાથી અમે શ્રીલંકામાં રાવણની ગુફા સીતામાતાનો મંદિર , અગ્નિ પરીક્ષા કુંડ અશોકવાટિકા દર્શન થઇ ગયા રાવણનો મહેલ જોઈ લીધો ખજૂર ભાઈ નો આભાર કે અમને શ્રીલંકા બતાયુ ખજુરભાઈ ગુજરાતના હિરો નંબર વન છે દોસ્તો 🎉🎉🎉❤❤
@VCL4k.status Жыл бұрын
kzbin.infoMqGRsa-lrhU?feature=share
@shahjp941 Жыл бұрын
Khajur Bhai Mane Pan shrilanka jovochhepl.
@Sunilsinh_Rajput Жыл бұрын
1 no. Vlogs
@dadabapu_bholad__fan Жыл бұрын
બવ મસ્ત ભાઈ જીવન માં એક વાર તો ત્યાં જવું જ જોઈએ,..❤️❤️❤️
@jaypalmanga1143 Жыл бұрын
રાવણ નો મહેલ સુંદર છે લોકેશન પણ સુંદર Nice thinking ઘરે બેઠા રાવણ નો મહેલ જોવા મળ્યો thank you so much khajur bhai. Jay shree ram 🙏🏻
@vipulkumarkhaniya619 Жыл бұрын
ખજૂર ભાઈ ને કોન.કોન..ભગવાનનું સ્વરૂપ માને છે.ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે આવા જ દીકરાને સંસ્કાર આપ્યા કે આવા જ ગરીબોની સેવાખુબ ખુબ આભાર માં મેલડી માં ખૂબ જ આગળ વધારે❤️
@parthsabaliya8658 Жыл бұрын
Hu bhai
@ArvindPateluk Жыл бұрын
तारी पिपूड़ी वगाडवानु बँध कर.
@munabhaidamor1880 Жыл бұрын
Ha moj
@VCL4k.status Жыл бұрын
kzbin.infoMqGRsa-lrhU?feature=share
@pareshadesara6626 Жыл бұрын
એ હા હા હા હા હા ભગવાન. ભગવાન ભગવાન. ભગવાન. ભગવાન. છે છે છે છે છે
@yogeshgoswami3163 Жыл бұрын
બહુ જ મજા આવી ગઈ. અમને અંદર થી એવું ફીલ થાય છે.કે અમે પણ શ્રીલંકા આવી ગયા હોય.તમારા મમ્મી બોવ જ સરસ લાગે છે. તમારો ખુબ ખુબ આભાર શ્રીલંકા બતાવવા બદલ......હર હર મહાદેવ....... જય માતાજી....... જય શ્રી કૃષ્ણ🙏
@JayeshSolanki-jw4hi Жыл бұрын
, જય માતાજી બહુજ મજા આવી ગઈ અમને અંદર થી એવુ ફીલ થાય છે કે અમે પણ શ્રીલંકા આવી ગયા હોય. તમારો ખુબ ખુબ આભાર શ્રી ખજુરભાઈ
@mohannd3179 Жыл бұрын
નીતિન ભાઈ મને તો એવો આભાસ થયો જાણે હું જાતે લંકા જય આવ્યો ❤ thank you bhai for best video 📸
@arvindarvind13 Жыл бұрын
આજે મને તો ઘણો આનંદ થયો છે ખજૂર ભાઈ તમે ખુબ સુંદર રીતે સરસ મજાની ભુમી બતાવી જય શ્રી કૃષ્ણ,, જય માતાજી
@ravihadagara08 Жыл бұрын
ખજુરભાઈ ની દયા થી અમે શ્રીલંકા માં રાવણ ગુફા, સીતામાતા મંદિર, અગ્ની પરીક્ષા કુંડ, અશોક વાટીકા ના દર્શન થઈ ગયા ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને ધન્ય છે તમારી માતાને 🙏❤️
@VCL4k.status Жыл бұрын
kzbin.infoMqGRsa-lrhU?feature=share
@mukesh3292 Жыл бұрын
👌👌🙏
@anilgarva5076 Жыл бұрын
Jay રાવણદાદા ભારત માં પણ તમારું રાજ આવે
@ManatAjay6 ай бұрын
❤❤2@@mukesh3292
@one.four.three..rudrasolan2842 Жыл бұрын
ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન પણ થઈ ગયા.વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
વાહ ખજૂર ભાઈ તમારી દયાથી હમને પણ દર્શન થઈ ગયા..🙏 તમારો ખૂબ ખૂબ આભાર 🙏 જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ 🙏
@hadiyalmanojgovindbhaisatv4631 Жыл бұрын
ખુબ જ સરસ ખજુરભાઈ ને ભગવાન સ્વરૂપ માતા-પિતા ખુબ ખુબ અભિનંદન ❤👏👏👏
@Bhavikadharjiya_1226 Жыл бұрын
kzbin.infoUKtcCxdG91c?si=t-VCN1oL8WW160Ok
@dharmipanadya9306 Жыл бұрын
તમે આ સ્થળ એટલું બધું નજીક થી બતાવ્યું એ બદલ ધન્યવાદ ભાઈ બોવ સરસ છે આ સ્થળ જય શ્રી કૃષ્ણ
@rajubhai-bd9wz Жыл бұрын
બહુ મજા આવી ગઈ બધુજ joy ને..... ને મમ્મી પણ મસ્ત લાગે છે..... ખૂબજ ભાગ્યશાળી છે માસી કે જેને તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો છે.... જય માતાજી
@VCL4k.status Жыл бұрын
kzbin.infoMqGRsa-lrhU?feature=share
@pateljimmy1293 Жыл бұрын
Mummy no dress mast Lage chhe
@pandyamaulik7857 Жыл бұрын
Nice .mummy looking nice and Javu padshe Srilanka 😊😊😊
@solankishivani4026 Жыл бұрын
Mammy mast lage che
@thakorchetan6357 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન ખુબ મજા આવી રાવણનો મહેલ જોઈ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સીતારામ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા
@sarojsangani8142 Жыл бұрын
Tamari krupa thi amane lanka jova mali thank you so much
@nareshsolanki3731 Жыл бұрын
બહું જબરજસ્ત મહેલ છે ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ લંકા ના દર્શન કરાવવા માટે ❤🙏 જય શ્રી રામ 🚩
@heenaahir4434 Жыл бұрын
બોવજ મજા આવી રાવણ નો મહેલ જોવામાં 👌👌👌ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ🙏🙏🙏
@nimishajoshi4001 Жыл бұрын
શ્રીલંકા જોઈ ને ખૂબ આનંદ થયો છે અને ભારતના કોઈ રાજ્ય છે એવું ફિલ્ થયું અને જે ઇશ્વર ની અનુભૂતિ થાય તેવી જગ્યા છે धन्यवाद કે અમે vlog મા જોઈ શકાયા ❤
@katbasunny9077 Жыл бұрын
Jsk જય માતાજી તમારી દયા થી અમોને શ્રીલંકા ના દર્શન મફત થયા ધન્યવાદ તમારી ટીમને મહેમાને આ જ રીતે ...
@nagjibhuvaji.surana Жыл бұрын
ખુબજ સરસ છે રાવણ નો મેહલ ભુદવ મને પણ કુદરતી સોંદર્ય ખુબ જ ગમે છે ભાઈ શ્રી
@Sunilsinh_Rajput Жыл бұрын
Jatayu museum next vlogs ❤
@vijayjethava293 Жыл бұрын
અરે મોટા ભાઈ તમે તો અમને ઘર બેઠા જ શ્રી લંકાના દર્શન કરાવી દીધા ખૂબ ખૂબ આભાર મોટા ભાઈ જય માતાજી 🙏🙏🙏 જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏
@vijaylimbachiya8739 Жыл бұрын
Very gud
@taigarmeladivlog8236 Жыл бұрын
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં જય હિન્દ જય ભારત....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@nareshbajaniya1794 Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ તમે સેવા કાર્ય ની સાથે સાથે અતિ સુંદર અને અદભૂત જગ્યાઓ ના સ્થળો પર જઈને અમને દર્શન કરવો છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી 🙏🏻🙏🏻
@jitendrasuthar6823 Жыл бұрын
ભાઈ શ્રી, આપની માતા સાથે ની અદ્ભુત સેવા જોઈ ખુશ થયો. ખુબ ખુબ જીવો. સંસ્કાર સાથે સેવા કરો.
@vipulmakwana2870 Жыл бұрын
Jay shree krishna ❤❤❤❤❤thank you very much mahel batavva mate🎉
ખજૂરભાઈ તમારી માતા એજ અમારા સૌની માતા છે જય દ્વારકાધીશ
@MADHULISTUDIOGARIYADHAR Жыл бұрын
#Nitin_Sir વિડિયો જોઈ ખુબ આનંદ થયો સાહેબ 🙏🏻 માતુશ્રી ને ડ્રેસ ખુબ સરસ લાગે છે, પ્રણામ 🙏🏻
@khodajithakorgadajithakor Жыл бұрын
ખજૂર ભાઈ હોય તો ઘરે બેઠા શ્રીલંકા ..નો મહેલ જોવા મળે.....ખૂબ સરસ છે....🙏🙏💯👌❤
@bhagvanbhaiparmar25952 ай бұрын
ખજૂર ભાઈ તમે ખરેખર ભગવાન સ્વરૂપ છો...જય ભગવાન...🙏
@RD90292 Жыл бұрын
અમને ઘરે બેઠાં श्री લંકા મા ફરી લીધું God bless you khajur bhai
@MVBVIDEOEDITING Жыл бұрын
Jay maa mogal 🙏👏❤️ maa mogal tamne har pal kush rakhe Jay mataji Jay hind 🇮🇳 Jay jay garvi Gujarat
@VCL4k.status Жыл бұрын
kzbin.infoMqGRsa-lrhU?feature=share
@hetchaudhari98 Жыл бұрын
બાના ચરણોમાં પ્રણામ તમે ડ્રેસમાં ખૂબ સુંદર લાગો છો ❤❤
@જાડેજાહરદેવસિંહ-ય3ઙ Жыл бұрын
ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ
@deepakdobariya7354 Жыл бұрын
અદભૂત.. અલૌકિક... અવિસ્મરણીય 🙏🙏
@Basyuhi.Nilampari5 Жыл бұрын
Jabardast vlog superb bhai thank you so much ghar betha saras Darshan karaviya 🙏🙏🙏
@vanitabaldaniya1761 Жыл бұрын
Thank you so much khajurbhai k tme amne ghare betha ravn no mhel
@vasharambharavad3970 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ જય ઠાકર ભગવાન તમને સુખી રાખે ખજૂર ભાઈ મારે તમને મળવું છે મારા ભાઈ
@ravianiyariya205 Жыл бұрын
જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
@હસો_અને_હસાવો Жыл бұрын
અમારો રાજા તો ખજુર ભાઇ છે 🙏🙏🙏🙏🙏
@kiransinhmori7380 Жыл бұрын
Jay.mataji Bapasitaram Mara.vhala nitinbhai Very very niec જોરદાર
@rathvasanjay-ub5kg Жыл бұрын
ખૂબ ધન્યવાદ ખજુરભાઈ તમે આખી લંકા બતાવી દીધી મેતો ફક્ત સીરિયલમાં લંકા જોયતી આજે તો Really માં જોય લિધી
@kinjalkjoshi Жыл бұрын
બહુ જ મજા આવી ગઈ ખજૂર ભાઈ....❤❤❤તમે ખૂબ જ સરસ કાર્ય કરો છો 🙏🙏🙏🙏🙏🙏
@sagarvora6613 Жыл бұрын
વાહ ખજુરભાઈ વાહ અમને શ્રીલંકા માં રાવણ ગુફા, સીતામાતા મંદિર, અગ્ની પરીક્ષા કુંડ, અશોક વાટીકા ના દર્શન થઈ ગયા ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને ધન્ય છે.ભગવાન ભોળાનાથ તમને સદા સુખી અને નિરોગી રાખે. હર હર મહાદેવ સાગર વોરા બનાસકાંઠા ફ્રોમ પાલનપુર
@rakeshpanchal3344 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય માતાજી 🙏🏼🌹❤️🚩🕉️🪔🕉️💐🙏🏼જય શ્રી રામ 🙏🏼
@jayantijidiya262 Жыл бұрын
Khub khub dhanyvad khajur bhai bahu saras mahel 6
@rameshthakor1630 Жыл бұрын
જોરદાર શ્રીલંકા છે રાવણ ની લંકા રિયલ લાઈફમાં કેવી હશે એતો લંકા વર્ણન કરતાં થાકી જાય બહુ મજા આવી એ સમય કેવો હશે જયારે સિતામાતા અહીં રહેતા હશે ,ગજબ છે મહેલ હો,, ખજુરભાઈ
@ranjitthakor4370 Жыл бұрын
દયાળુ ખજરભાઈ ને , ઠાકર આપે હજાર હાથે
@rathodaakash9708 Жыл бұрын
કળયુગ ના ભગવાન નીતિન જાની જય શ્રી રામ ❤
@vadherjigar9031 Жыл бұрын
🙏ખજુર ભાઇ ની દયા થી આમારા પરીવાર ને ધરે બેઠાં દશન ક્યાં છે ખૂબ ખૂબ જ. આભાર ખુબ સુંદર 🙏
@ankitthakor.123..rodanagar5 Жыл бұрын
*Ha Bhai* 🙏❤️
@madhubenthakar-tp6zj Жыл бұрын
સરસલાગેછે ડેસતમારામમીને
@talabhaipatel16657 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઇ આપના માધ્યમ થી શ્રી લંકા ના દર્શન કરાવ્યા તે બદલ આપ ને અભિનંદન
Thanks 🙏 Khajurbhai Lalabhai Mommy very nice 👍 Destination Shree Lanka , very hard to go that far Because of you we are watching your videos and I am enjoying Thanks again Khajurbhai
@sangitaparmar868 Жыл бұрын
So beautiful everything specially history scenery thank you so much khajurbhai 🙏. And all ladies look more comfortable in Indian dress specially ma ❤
@sunitapatel7638 Жыл бұрын
Bhu saras khajur bhai usa ma rhine shreelnka batvyu 🙏
@jayeshsolanki1246 Жыл бұрын
Khub saras maja padi ravan no mahel jobs malyo than you khjurbhai
@pravinchauhan8176 Жыл бұрын
Love you Bhai... Mataji always bless you...lots of love from Mevli...Savli. Vadodara
@PrabhuRam33470 Жыл бұрын
🙏🙇♂️જય હો દશાનંદ રાવણજી🙇♂️🙏
@rohitakaviya2918 Жыл бұрын
જય માતાજી ભાઈ,,,❤
@rahulmoladiya5921 Жыл бұрын
Saro to lagyo khajur bhai thank you pan amane to jova mali gyo ne mahel ravan no ek vakhat have tya pan javu joi ke Ram ravan nu yudhh kya thayu hatu keep it up khajur bhai
@satishrathod-q6m Жыл бұрын
Khajur Bhai To Bhagvan No Rup Se
@rajualgotarvlogs1558 Жыл бұрын
ગુજરાતના સુપર હીરો અમારા ખજૂર ભાઈ રીયલ હીરો
@MAHIDASARJUSTATUS Жыл бұрын
Excellent vlog khajur bhai ❤
@h.mmokha5970 Жыл бұрын
ખજૂર ભાઈ તમારા મમીને કોટી કોટી🙏🙏🙏તમારા મમ્મી ને ડ્રેસ બહુજ સરસ લાગે છે તમે ગરીબો ની ખૂબજ મદદ કરોછો ભગવાન તમને શકિત આપે જય શ્રી કૃષ્ણ જય પરશુરામ મહાદેવ હર 🙏
@akstatus640210 ай бұрын
ખજૂર ભાઈ ને ખુબ ખુબ ધ્યવાદ શ્રી લંકા ના દર્શન કરાવ્યા❤️