Ahmedabad: દિવાળીના વેકેશનમાં પણ સરકારી શિક્ષકોને વેકેશન નહીં, તમામ શિક્ષકોને E KYC કરવાનો પરિપત્ર

  Рет қаралды 7,539

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

Пікірлер: 17
@sumanbhaivasava5916
@sumanbhaivasava5916 Ай бұрын
સર્વર સારી રીતે ચાલતું તો આટલા સુધીમાં કામ પૂર્ણ થયું હોત!
@daxeshsoni3947
@daxeshsoni3947 Ай бұрын
Badhin Govt. sites dhimi ka bandh j hoy chche.......
@chandegraaditya9970
@chandegraaditya9970 Ай бұрын
દેખાડવું હોય તો દેખાડો ને એસટીમાં જે ડીઝલ પુરાય છે તેનો ભાવ 104 રૂપિયા છે 1 લિટર નો😢😢
@ManubhaiBarjod-v8b
@ManubhaiBarjod-v8b Ай бұрын
આધારકાડૅ‌ નવા બનાવવા. અપડેટ કરાવવાનુ કામ થતું નથી માટે આધારકાર્ડ કિટ જેની પાસે છે એમને રેગ્યુલર એમનું કામ કરે
@chandrakantdarji6777
@chandrakantdarji6777 Ай бұрын
Mera bharat mahan
@dipsinhparmar4345
@dipsinhparmar4345 Ай бұрын
સમાજ કલ્યાણ વિભાગ નું કામ છે.ગ્રામ્ય કક્ષએ પંચાયત ના ઇ ગ્રામ ના ઓપરેટર નું કામ છે.
@gamitrahul8590
@gamitrahul8590 Ай бұрын
વી.સી.ઈ પણ શું કરે અમુક લોકોના આધાર કાર્ડ, રેશનકાર્ડ પણ કરાવેલ નથી. અને અમારા પગાર તો ઠીક પણ કમીશન પણ આપવાનું ઠેકાણું નથી.
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr Ай бұрын
Aa badhu vacation puru thay tiyare Kari levu joiye utavale aamba no pake sarkar badavi jaruri
@rathavababu7120
@rathavababu7120 Ай бұрын
બરાબર છે... બાળકો ને શિષ્ય વૃત્તિ મળવી જોઈએ....
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs Ай бұрын
સરકારે બાળકોના ટકા, હાજરી અથવા એના વાલીની આવક,જાતિનો દાખલો વગેરે વગેરે જેવા પેરામીટર જોઈને શિષ્યવૃત્તિ આપવી જોઈએ નહીં કે રેશનકાર્ડ નામ છે કે નહીં..? આધાર અને એકાઉન્ટ લીંક છે કે નહીં..??? બાળક જોડે પોતાનું આધાર છે કે નહીં...??? હવે આ બધા ના કારણે શિષ્યવૃત્તિ આજ વર્ષ થી અટકાયત છે જેથી આ નવા પેરામીટર પ્રમાણે શિક્ષકોએ એ બધી કાર્યવાહી કરી વાર્ષિક ૧૯૫૦/- શિષ્યવૃત્તિ મળે એવી કામગીરી દિવાળી વેકેશનમાં કરવી.વળી ઑનલાઇન કામગીરી હોવાથી સાઈડ ખૂબ જ ધીમી ચાલે છે, વળી ગમે ત્યારે હોમપૅજ પર જતું રહેવાય છે અને કામગીરી શક્ય બનતી નથી એમાં શિક્ષકોનો શો વાંક...???
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 50 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 639 М.
MIND-BLOWING Parenting Secrets Revealed!
1:08:13
Parikshit Jobanputra
Рет қаралды 17 М.