Рет қаралды 1,577
અક્રમ વિજ્ઞાન એ કુદરતનું અગિયારમું આશ્ચર્ય છે ! ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા દાદા ભગવાન, કે જેમણે જગતને અક્રમ વિજ્ઞાનની ભેટ ધરી આ કળિકાળના જીવો પર બહુ મોટો ઉપકાર કર્યો છે. સાયન્ટિફિક વિજ્ઞાન કોને કહેવાય ? જે સિદ્ધાંત રૂપે હોય, જ્યાં કોઈ વિરોધાભાસ ના હોય, જે કોઈ પ્રયોગ કરે ત્યારે એક સરખું ફળ મળે. સોનામાં તાંબું, પિત્તળ, રૂપું એ બધી ધાતુઓનું મિશ્રણ થઈ ગયું હોય તો કોઈ સોની એના ગુણધર્મ ઉપરથી છૂટા પાડી આપી શકે કે નહીં ? હા, તેવી જ રીતે અનંત સિદ્ધિવાળા સર્વજ્ઞ જ્ઞાનીએ આત્મા-અનાત્માના ગુણધર્મો જાણીને એના પરમાણુએ પરમાણુનું પૃથક્કરણ કરી, બન્ને છૂટા પાડી નિર્ભેળ આત્માનો અનુભવ કરાવી આપ્યો એ જ આપણા અહોભાગ્ય કહેવાય.
અક્રમ વિજ્ઞાનીની સૈદ્ધાંતિક વાણી જે ‘દાદાવાણી’ રૂપે પ્રકાશિત થાય છે, તેને આ સપ્ટેમ્બરમાં ૨૫ વર્ષ પૂરા થાય છે. એ ઉજવણીના આનંદમાં સહભાગી થવા અક્રમ વિજ્ઞાની ‘દાદાશ્રી’ના અક્રમ વિજ્ઞાનની એક ઝાંખી સંકલિત થઈ છે.
Akram Vignan is the eleventh wonder of nature! Never before, never again will there be such a Dada Bhagwan, who has given the world the gift of Akram Vignan, and has momentously obliged the living beings of this current era. What is considered Scientific Vignan? That which is in the form of an incontrovertible principle (siddhant), in which there are no contradictions; no matter who does the experiment, he gets the same result. If a mixture of the metals copper, brass, and silver has formed along with gold, then wouldn’t a goldsmith be able to separate them based on their properties? Yes. Similarly, the Knower of all the eternal elements, the Gnani with infinite spiritual powers, upon Knowing the intrinsic properties with specific functions of the Self and the non-Self, upon analyzing each and every parmanu (smallest, most indivisible and indestructible particle of
inanimate matter) of these, and separating the two, He has made us experience the pure Soul. That itself is considered our great fortune.
The speech of the Akram Gnani, which is irrefutably in principle, is disseminated through the medium of Dadavani magazine, which will complete twenty-five years of publication this September. To partake in the joy of that celebration, a glimpse of the Akram Vignan of the Akram Vignani Dadashri has been compiled.
►We bring fresh new spiritual videos for you everyday.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►Follow us on:
Instagram: dbf.adalaj.org...
Facebook: dbf.adalaj.org...
Twitter: dbf.adalaj.org...
Pinterest: dbf.adalaj.org...
LinkedIn: dbf.adalaj.org...
Telegram: dbf.adalaj.org...
Tumblr: dbf.adalaj.org...
►Enhance Your Spiritual Journey Through Our Official Website
For Spiritual Seeker: www.dadabhagwa...
For Spiritual Followers: www.dadabhagwa...
For Active Listeners: www.dadabhagwa...
For Kids: kids.dadabhagw...
For Youth: youth.dadabhag...
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#janmajayanti #JJ113 #pujyashreedeepakbhai #dadabhagwanfoundation