ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ આપેવિપુલ ભાઈ સાથે મુલાકાત કરીને ભાઈ શ્રી એહારમોનીયમ વીશે જે માહિતી આપી તેથી ખુબખુબ આભાર ડો.મેવાડા ના રાધા સ્વામી જી
@vipulprajapatiofficial7807 Жыл бұрын
જય હો
@maheshmakwana4115 Жыл бұрын
વાહ, વિપુલભાઈ, આપના અલખ હારમોનિયમ એ હારમોનિયમ ક્ષેત્રમા ગુજરાત નુ ગૌરવ વધારેલ છે, આપે હારમોનિયમ વિષે સરસ માહિતી આપી, ધન્યવાદ, વિજયભાઈ જોટવા સાહેબને પણ ખૂબ ખુબ ધન્યવાદ, જય સિયારામ. ..
@vipulprajapatiofficial7807 Жыл бұрын
જય હો
@mukeshmundhva5603 Жыл бұрын
આવા જાણકાર અને કલા ના ઉપાસક ના ઇન્ટરવ્યુ કરવા જોઈએ વાલા જય હો જય હો
@ghanshyamthakkarverygood8912 Жыл бұрын
માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર વિપુલ ભાઈ અને વિજય ભાઈ નો
@technobladecraft6899 Жыл бұрын
vipul bhai tmaro mo n mokljo
@deshurbhai3651 Жыл бұрын
ખૂબ મજા આવી વિજય ભાઈ પદ્મ શ્રી ભીખુદાનભાઇ ની મુલાકાત લ્યો
@VijayJotvaJournalist Жыл бұрын
apta nathi temne fon karjo
@rasikthakor728 Жыл бұрын
ખુબ સરસ વાતો છે હારમોનિયમ સંગીત કલા ની ખુબ ખુબ આભાર અભિનંદન ભક્તો ના
@AppuZapadiyaVlogs1972 Жыл бұрын
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ વિપુલભાઈ વાહ વિજયભાઈ જોટવા
@necksagar7043 Жыл бұрын
વાહ વિજયભાઇ સરસ માહિતી તથા જાણકારી સમાજ ને આપી રહ્યા છો.ફરીવાર વિપુલભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન.હજુ પણ પ્રગતિ કરો.
@ShantilalKapadiАй бұрын
જય હો્ જય હો્ માં સરસ્વતી નો જય હો વિપુલભાઈ જય હો્્્અલખ્ અલખ...અલખ....
@kishorsen4239 Жыл бұрын
ખુબજ સરસ વિજય ભાઈ તથા વિપુલ ભાઈ કુતિયાણા બાજુ આવો તો મેમાન થજો આપ બન્ને ને હધ્ય થી અભીનંદન
@nirbhayshastri2489 Жыл бұрын
विपुल भाई आपको सहृदय नमस्कार और राधे राधे आप वाकई में जामनगर गुजरात का सच्चा हीरा हो आपका मृदुल स्वभाव और सच्चाई व ईमानदारी वाला व्यक्तित्व हृदय को भाता है और भला ऐसा क्यों न हो जो सुर को बनाता हो स्वर को गाता हो सुर (स्वर ) अर्थात परमात्मा में खोने वाला संत वाणी गाने वाला , भजनामृत करने वाला साक्षात परमात्मा को अनुभव करने वाला और स्वर के माध्यम से सभी को अनुभव कराने वाला होता है । आपके सत्कर्म व सुर के प्रति एकाग्रता व हारमोनियम कार्य में पूर्णतयः योग्यता रीड की पूर्णतः जानकारी व टूयन करने की कला, ईमानदारी व सच्चाई ने आज जामनगर गुजारात ही नही अपितु अनेकों राज्यों जैसे राजस्थान , मध्यप्रदेश, उत्तर प्रदेश, बम्बई , दिल्ली व अन्य महानगरों में अलख एन्ड कम्पनी को ऊँचाईयों पर लाकर रख दिया है अलख यानि की परमेश्वर , अदृश्य अर्थात जब कम्पनी का नाम ही अलख (परमेश्वर ) और उस कम्पनी का गण रूप विपुल भाई हो तो कम्पनी को विख्यात और प्रख्यात होने से कौन रोक सकता है मैं आपको अपनी हृदय से शुभकामनाएँ देता हूँ माँ सरस्वती माँ राधारानी आप पर अपनी पूर्ण कृपा बरसाएँ तथा सभी संत पुरुषों और पूज्य रामदेव जी बाबा का आशीर्वाद और कृपा आप पर हमेशा बनी रहे ऐसी कामनाँ करता हूँ । और विजय भाई जोतवा जी आपको भी शुभकामनाएँ आपने भी जिस तरह से सभी तरह के प्रश्नों को लाकर विपुल भाई का साक्षात्कार किया है वह यह दर्शाता है कि आप भी संगीतकला के राग, वाणी, भाव, के मार्मिक प्रसंगो से पूर्णतयः ओतप्रोत है। जय हो जय हो आज का यह साक्षात्कार अदभुत रहा । आप दोनों को पुनः धन्यवाद । जय श्री राधे कृष्णा🙏🙏
વાહ વિપુલ ભાઈ વાહ તમે હાર્મોનિયમ સાથે ભજન પર પણ જોરદાર પકડ ધરાવતા વ્યક્તિ છો એમાં કોઈ ડાઉટ નથી. તમે આ ભજન ગાયું ને ખરેખર એક દોઢ મિનિટ માં પણ ખૂબજ મોજ કરાવી દીધી.મને એમ થયું કે હજુ વધુ આગળ વધી એકાદ બે ભજન વધારે ગાયા હોત તો ઓર મોજ આવી જાત આ વિડીયો જોનારા ઓ ને. વિજયભાઈ તમને પણ ધન્યવાદ કે આવા કારીગર સહ કલાકાર ને ગોતી લાવ્યા. વિપુલ ભાઈ આપ હજુ ખૂબ આગળ વધી સમાજ સંસ્કૃતિ ને વધુ ઉંચે લઇ જાઓ એવી શુભકામનાઓ.
@VijayJotvaJournalist Жыл бұрын
abhar prabhu khub khub dhanywad
@parmarprakash6346Ай бұрын
ખૂબ સરસ વીપુલ ભાઈ રારશ વાત કરી
@sureshchavda4319 Жыл бұрын
જય હો વિપુલભાઈ 🙏🏻🙏🏻🙏🏻
@siyam872 Жыл бұрын
વિપુલભાઈ ખુબ સરશ અવાજ છે
@vivekbhanushaliofficial8035 Жыл бұрын
નમો નારાયણ જામનગર ના બોવ સારા ભજનિક ને હાર્મોનિયમ ના જાણકાર વિપુલ ભાઈ ના હાર્મોનિયમ ની જરૂર મુલાકાત લો.... બોવ સુરિલું અને બોવ સુદર હાર્મોનિયમ બનાવે છે ,
@mathurbhanushali6912 Жыл бұрын
विपुलभाइ जे माहिती आपी बहुज सारी माहिती आपी धन्यवाद
@PP.PARIHAR2527 Жыл бұрын
जय हो 👏 हुकुम बहुत शानदार जानकारी दी आपने बहुत-बहुत धन्यवाद जी ❤
@JETHSURAATAAHIR Жыл бұрын
ખુબ સરસ વિપુલભાઈ
@jitendrabhaipandya6424 Жыл бұрын
જય.હો.સતંવાણી.વિજયભાઇ.મહેસાણા
@mukeshmundhva5603 Жыл бұрын
વાહ વિપુલ ભાઈ વાહ ખૂબ સરસ મજાની રીતે સમજાવો છો વાલા
@hareshsankhol2655 Жыл бұрын
Wahhh khub j saras vijaybhai
@rameshprjapati Жыл бұрын
હા મારો પ્રજાપતિ સમાજ હા
@vaghelahardik8360 Жыл бұрын
જય હો વિજય ભાઇ
@gautamdave1419 Жыл бұрын
Namskar vipulbhai tamaru kaam bahuj sunder che. Vipulbhai 2 line skel changer vinanu harmoniyam su rate che.
@anilkadivar7419 Жыл бұрын
Wah vipulbhai wah
@kapilpatel5722 Жыл бұрын
Nice vipulbhai
@lakhmankhodbhaya1490 Жыл бұрын
વાહ ખૂબ સરસ... જય હો...
@kanjibhai7677 Жыл бұрын
મારી પાસે આઠ સ્કેલ નુ એન્ટિક પીસ હાર્મોનિયમ છે બહુજ જુનુ અને એના સુર જીવણલાલ કાનજી ના અસલ રીડ છે બહુજ મીઠી મધુર હાર્મોનિયમ છે વેચવાનુ છે કોઈ ને જોઈતુ હોયતો પોતાના મોબાઈલ નંબર લખી મોકલજો હુ એમને ફોન કરીસ કારણ કે મારી પાસે બે હાર્મોનિયમ છે એટલે એક ને વેચી નાખવાનુ છે
@smzalaofficial2547 Жыл бұрын
Jay ho
@ranjitbhaimori2582 Жыл бұрын
સરસ
@hansrajparmar9500 Жыл бұрын
Jay ho vala
@mahaprachi Жыл бұрын
Wonderful video 👍🙏
@geetsangeetvinodthakor7377 Жыл бұрын
Vah vipul bhai
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Vah madhur swar sambhadavya bhaie
@drpandya1 Жыл бұрын
Bahuj sundar
@sureshdhoriyani6241 Жыл бұрын
Jay mataji Vijay bhai Abhar 👏
@vishnudesai5325 Жыл бұрын
જય હો
@dajichauhan9072 Жыл бұрын
જય હો અલખધણી
@mukeshthakorofficialsayla4760 Жыл бұрын
Jay ho Gujarati
@laalajichavadachavada8983 Жыл бұрын
ગુડ વિપુલ ભાઈ
@bharat9711 Жыл бұрын
Tame bahuj sari mahiti aapi,,pan tena workshop ne pan batavu joeti hatu,,,, prajapati bhai ne req.chhe ke koe vyakti song,,geet ne kevi rite harmoniup per vagadi sake,,evi koe trick hoy to aap req.jethi Karine student or learner shikhi sake..
@jaypalsinhjadeja9937 Жыл бұрын
Jay mataji Vijay Bhai Jay ho🙏🙏🙏
@hemendraprajapatihemedrapr5661 Жыл бұрын
જય હો સવારામ સાહેબ 🙏👌🙏
@mayurpathar9748 Жыл бұрын
ખરેખર બહું મજા આવી
@mukeshsukhanandi5844 Жыл бұрын
jay ho jay ho
@kapilmahyavanshi Жыл бұрын
Jay Guru Maharaj 💙
@viramgoyal9818 Жыл бұрын
વાહ ભાઈ વાહ 🎉
@kiransurti2226 Жыл бұрын
જયમાતાજી 🙏🙏🙏🙏🙏
@ahirhareshbhadak5487 Жыл бұрын
જય હો સંતવાણી
@RahulBaraiya-kj5ro Жыл бұрын
Aa Store Aavyo Kya
@VijayJotvaJournalist Жыл бұрын
jamnagar
@HiteshNimavat-u9g Жыл бұрын
સીતારામ
@mayurn.chandera2239 Жыл бұрын
Nice interview
@arvinddhranga895 Жыл бұрын
Wah bhai
@vinubhaiparmarbhagat414 Жыл бұрын
વીજયભાઈ એડ્રેસ પણ આપો વીપુલ ભાઈનો
@VijayJotvaJournalist Жыл бұрын
part 01 jov
@dineshkumarmakwana7185 Жыл бұрын
વિજય ભાઈ આમ તો તમે મારા માનીતા jarnaalist છો, તમે વિવિધ ક્ષેત્રના ના કલાકાર ના, સાધુ મહંતો ના જુદા જુદા ઈન્ટરવ્યુ લીધેલા છે..જેમાંથી ઘણું નવીન જાણવા મળ્યું છે..એમાં આજે હાર્મોનિયમ વિશે સરસ માહિતી મળી..
@VijayJotvaJournalist Жыл бұрын
ishwar krupa
@hiteshgondaliya258 Жыл бұрын
Vijay Bhai ranavav ma pan Ghana kalakar che kyarek mulakat liyo
@happyjaviya30537 ай бұрын
Junu harmonies levu hoy jarman sur. nu to kya sudhi ni kimat hoy Amare kirtan mate To massage Aapso
વિપુલ ભાઈ ઓનલાઇન મા તો 6+7 હજાર મા આપે છે ઈ કય આઈટમ હોય છે
@vasavamanthan3160 Жыл бұрын
Jay ho baap
@sodhabhimsinh5655 Жыл бұрын
વિપુલભાઈ આપનું પૂરું સરનામું અને ફોન નંબર આપો જેથી કરીને અમે પણ તમારું હાર્મોનિયમ ખરીદવા આવી શકીએ.
@VijayJotvaJournalist Жыл бұрын
video ma nambar apela che
@ramjikapdi5892 ай бұрын
😊
@rcchauhan7695 Жыл бұрын
Jayhovpulbhai.ravjbhai.kheda
@JETHSURAATAAHIR Жыл бұрын
લોકગાયક શ્રી જેઠસુર આતા આહિર સુરત
@Manoj_thakor_10208 ай бұрын
Sir mare alakh harmonium levu chhe to price
@parsingnayka1496 Жыл бұрын
સેકન્ડ મા મલી જાય સાહેબ
@gopalsinhgujarati3283 Жыл бұрын
Vijay bhai narayan sawmi ane kandas bapu na harmonium na video ane vise kayk juni vatu bapu janavo ane te no video banavo
@ramjikapdi5892 ай бұрын
12:44
@chandrakantshilu2710 Жыл бұрын
JSK🎉
@karanchohan153910 ай бұрын
Do you sell harmonium ?
@chaturbhaipatel-nf4mw Жыл бұрын
સાહેબ મારા પાસે. 100.વરસ જુના સાગ ના પાટીયા પડયા છે તમારો ફોન નંબર મોકલી આપશો. મારે તે બાબતે વાત કરવી છે. હારમોનિયમ માટે કામ લાગે. તે વા છે. નમસ્કાર👍👍
@diliprajyaguru267 Жыл бұрын
GORDHAN BHAI BENJO NI MULAKAT LO TO SARU RAHESE.
@mr.vaghela Жыл бұрын
Vipul bhaina nobar apone mare harmonum levuse
@shivnathgosay84127 ай бұрын
મારે એક સારૂં હાર્મોનિયમ લેવુ
@shreekrishnakirtanmandal-a6684 Жыл бұрын
Koi tabla majer no video banavo
@gopalbhaiparmar5311 Жыл бұрын
Aapno mo no moklva Kripa karso mare harmoniyam levanu chhe plese
@dineshchav256 Жыл бұрын
Sarnamuapso
@palugadhavi6830 Жыл бұрын
નર માદી નરે નર ની માહિતી આપો
@vijaylimbachiya8739 Жыл бұрын
3.75. Saptak nu ava Msri pasa pag psti nu cha
@dhrumintankofficial1511 Жыл бұрын
નમસ્તે હું ગવું છું અને વગાડું છું તો મારું પણ ઇન્ટરવ્યુ લેવા નમ્ર વિનંતી
@cooltommy2598 Жыл бұрын
થોડોક મોટો થઈ જા... પછી હો.....
@dhrumintankofficial1511 Жыл бұрын
Pan hu em keva magu chhu ke Tamara badhana saport nijarurchhe hu gavu chhu ane વગાડું છું હાર્મોનિયમ તબલા ઢોલ ઓર્ગન કેશિયો વગેરે વગાડું છું a Mari j chenalma muku chhu
@sureshdhoriyani6241 Жыл бұрын
Vipul bhai na mo na moklone
@VijayJotvaJournalist Жыл бұрын
video ma peti upaer che jov
@rameshpandya444511 ай бұрын
Number aapo
@mrbhatt7809 Жыл бұрын
વિપુલ ભાઈ ના નંબર આપો
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Jivari no med j mahatv no hoy
@savitaparmar-dy9bx2 ай бұрын
Tamara kontekat nabar muko
@kirtikerthaker1691 Жыл бұрын
JAY HO. BHAGAT, YOU SHOULD ALSO TALK ABOUT YOUR LOCATION ( ADDRESS & PHONE NUMBER , SO N.R.I. CAN COME AND VISIT YOU TO BUY HRMONIUM. JAY SHREE KRASHN.
@VijayJotvaJournalist Жыл бұрын
video part 01 ma che
@vikramvaishnav7611 Жыл бұрын
विपुल भाई का नंबर भेज सकते हो सर जी
@VijayJotvaJournalist Жыл бұрын
is video ma he harmoniam ke upar
@hareshsankhol2655 Жыл бұрын
Vijay bhai khub j saras Mare harmonium levu chhe . Vipulbhai no contact number aapo.