बहुत अच्छा हारमोनियम एमपी मध्य प्रदेश देखा रहा हूं साहेब जी 🙏 જાય ગુરુદેવ 🙏🏻 સત્ય સનાતન ધર્મ કી જય 🙏🏻🌹🌷🌹🙏🏻👍
@sadguruvideo11038 ай бұрын
ભરતભાઈ જેવા જ કચ્છ માં ઘનશ્યામ સિંહ જાડેજા પણ ખુબ ભજનપ્રેમી આત્મા છે અને પૂ. નારાયણ સ્વામી નાં જુના ઓડિયો ભજન નું ખુબ કલેક્શન છે. ભરતભાઈ ની જેમ નિજાનંદ ભજન સત્સંગ કરે છે . તો ઘનશ્યામ સિંહ જાડેજા નો પણ ઈન્ટરવ્યુ લેવા વિનંતી.
@hiteshahir102 ай бұрын
Waaa ભરતભાઈ જોરદાર હાર્મોનિયમ કલેક્શન ☝️👌👍
@karmurkeshurbhai10129 ай бұрын
જય રામાપીર જય માં સરસ્વતી ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ વીજયભાઈ
@AppuZapadiyaVlogs19729 ай бұрын
🙏જય શિવશક્તિ 🙏 માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩જય શ્રી સરસ્વતી માં 🙏 જય હો સંતવાણી 🙏 વાહ ભરતભાઈ પ્રજાપતિ વાહ વિજયભાઈ જોટવા
@jayeshgoswami54239 ай бұрын
Wah bhai su calection 6e jay ho
@abhubhaimakwana32102 ай бұрын
બહુ સરસ,જુની સંતવાણી સાચવી,રાખી ભવીષ્યમા,આવનારી પેઢી,ભજન સાથે જોડાયેલ,રહે,જય શારદા
@DipakPampaniya-qg8nt8 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
@nitindhola2887Ай бұрын
Vah bharatbhai bov j maja avi tamaro avaj bhai bhai
@jaypalsinhjadeja99378 ай бұрын
Jay ho khub khub aabhar Vijay Bhai 🙏🙏🙏
@lakhmankhodbhaya14908 ай бұрын
વાહ ખૂબ સરસ... જય હો... જય હો...
@dilipchhuchhar8 ай бұрын
Vah bharatbhai ane vijaybhai
@hiteshahir102 ай бұрын
Vijaybhai Ahir ☝️👌👍
@chavdabhikhabhaifromjamnag25578 ай бұрын
Bato me bit gayo janam tero bato me bit gayo namo narayan
@JasabhaiRangpara-p9c12 күн бұрын
તમે પહેલાં બતાવ્યું સૌથી નાનું હાર્મોનિયમ તેવું મળી જાય🙏🏻જવાબ મોકલશો🙏🏻
@parmarhimatbhai28202 ай бұрын
જયગુરુદેવ
@vijaymistry2538 ай бұрын
ખૂબ આનંદ થયો. પણ સૂચન કરુ છૂ.બસ આ ઑડિયોને પેઈનડાઈવમા મૂકી દેજો.આ ખજાનો.કારણ અમૂક વર્ષો મા આ ઓડિઓમા ડેટા નાશ પામે છે.છડપ રાખજો.❤❤❤❤❤❤❤❤❤❤❤જય શ્રીકૃષ્ણ
@kanjibhai76778 ай бұрын
ભજન બાતો મે બીત ગયો આશાવરી રાગ મા બહુજ જોરદાર ગાયુ ભરતભાઇ વલસાડ થી કાનજીભાઈ ના જય સીતારામ
@vijaymistry2538 ай бұрын
Superb.vijaybhai.saxatkar.❤❤❤❤❤❤❤❤❤❤❤
@hardikgirigoswami87308 ай бұрын
જય હો સંતવાણી
@navinmadhu58218 ай бұрын
Aap sangit ke sachche chahak hai bahut bahut dhanyawad 🌹
@yunusbhaisanvat2609 ай бұрын
Bharat bhai sur no sadhak se
@rameshrathod61588 ай бұрын
ખૂબ ખૂબ આભાર વિજયભાઇ 💐
@ashokmer21768 ай бұрын
જય હિંગળાજ માઁ વિજય ભાઈ
@chavdabhikhabhaifromjamnag25578 ай бұрын
Vah vah vah vijaybhai
@umedgadhvi53108 ай бұрын
Jay ho....👍👍👍
@ManishGoswamiOfficial9 ай бұрын
Waaaaaaaah
@KaushikPatel-n8v8 ай бұрын
Good
@hardikgirigoswami87308 ай бұрын
જય નારાયણ
@gelabhaimevada72699 ай бұрын
વાહ Vijay Bhai hu Dhrangadhra thi chu ha zalavad
@nareshmusicsandlyrics21658 ай бұрын
❤vah khub saras abhinandan
@ahirhareshbhadak54879 ай бұрын
Jay ho
@RS_rider_Gj38_3028 ай бұрын
Sir Please Koyi Kyebord Vara Na Soap Teno Video Lavo
@chhagansolanki13248 ай бұрын
સાહેબ ખૂબ સરસ માર્ગદર્શન સાહેબ મુંબઈ માં ક્યાં મળશે હાર્મોનિયમ
મારા જોવામાં જે હાર્મોનિયમ જોવામાં આવ્યું સે એવુ તો એકેય નથી જેમાં હાર્મોનિયમ ની સાથે flute (વાંસળી)પણ વાગતી
@mathurbhanushali69127 ай бұрын
धन्यवाद
@vishnudhakne50886 ай бұрын
सर जी बहोद बडिया. मैं आपके व्हिडिओ देखता हु लेकीन आपकी भाषा का थोडा प्रॉब्लम आता है, तो भी मुझे गुजराती समज आता है थोडी बहुद. मैं विष्णु ढाकणे जालना महाराष्ट्र से हू. मुझे भी आपसे एक हार्मोनियम लेणी का मन करता है. राम कृष्ण हरी.
@jagdishjagdishkohli8 ай бұрын
Iswar bhai bhalani ni mulakat lyo
@RULERGAMING9799 ай бұрын
Koi tabla maker upper video banava vinanaty
@chhagansolanki13248 ай бұрын
ભરતભાઈ ધાગંધરા માં આપને દુકાન ક્યાં આવેલી આપ શ્રી હાર્મોનિયમ વેચો છો શુરુઆત કેટલી કિંમત થી શુરૂ થાય છે
@bipinsolanki57548 ай бұрын
Nar Kharaj two lines khadi Kangi Vali cud Valu Reeds ubhi pati Sardar Flute Price janavsho bhai bhai
@ranchhodahir27198 ай бұрын
વાહ....બાપુ જેડો નતો ગાયે......😂....ભજન ની મોજ...
@ravirajraviraj8905Ай бұрын
ભાઈ ખુબ શોખ છે પણ આવડતું નથી મને વગાડતાં.. સપનું છે પણ પૂરું નહિ થાય અઘરું છે