અમે ભોળા ગામડા ના બાળ ગણપતિનું સુંદર મજાનું કીર્તન નીચે લખેલું છે

  Рет қаралды 363

shivdhara gopi mandal

shivdhara gopi mandal

Күн бұрын

www.facebook.c... નવા નવા કીર્તન સાંભળવા માટે શિવધારા ગોપી મંડળ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જરૂર દબાવો અને કમેન્ટ જરૂર કરો તમને ગીત સારું લાગ્યું છે કે નહીં અને પૂરો વિડીયો જોવા માટે થેન્ક્યુ
➡️ કિર્તન⬅️
અમે ભોળા ગામડાના બાળ કરજો અમારી રખવાળ હે દાદા ગણપતી દિનદયાળ
મુસક વાહન ઉપર શોભે શુંઢાળા
ગણેશ દુંદાળાને મોટી ફાંદાળા
ભોજનમા લાડવાનો થાળ હે દાદા.....
ભકતો સેવક તમારૂ ધ્યાન ધરે છે
બેઉ કરજોડીને વિનંતી કરે છે
લેજો આ બાળની સંભાળ હે દાદા.....
લાભ શુભ ના તાત કેવાણા
કાર્તિક સ્વામી ના તમે વીરા કેવાણા
ખમ્મા મારા ઓખા બાઇ ના વીર હે દાદા.....
ભોળા શંભુ ના તમે પુત્ર કેવાણા
માતા પાર્વતીની ગોદમા સમાણા
લાગોછો નાનેરા બાળ હે દાદા.....
jaimatadi #sanatandharma #navratri #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat #kinjaldave #gujarati #santvani #kirtidangadhvi #india #moraribapu #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #ઔ #rajbhagadhavi #junagadh #gujrati #moj #geetabenrabari #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan#શ્રાદ #harharmahadevmahashivratri #shiva #mahadev #mahakal #bholenath #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #temple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality #shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole#શ્રાદૅયપક્ષ www.facebook.c... #ras #ભજન #ગજાનન #ભજનસંતવાણી #rasgarba #કીર્તનધારા #કીર્તન #krisana #શ્રીકૃષ્ણ

Пікірлер: 2
@ravipandya371
@ravipandya371 20 күн бұрын
બેન લખીને મોકલો
@RasilaMangroliya
@RasilaMangroliya 17 күн бұрын
મારા બધા કીર્તનમાં સબ ટાઇટલ લખેલા હોય છે અમે આ કીર્તન ડિસ્ક્રિપ્શન માં પણ આપેલું છે
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 40 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 105 МЛН
26092024 -01.
15:17
Pusti Margiy Satsang
Рет қаралды 15 М.
01102024 -01.
15:27
Pusti Margiy Satsang
Рет қаралды 10 М.
Лилия
3:00
Али Ахмет - Topic
Рет қаралды 1,4 МЛН
Amre - Сағынышым менің
3:43
Amre Official
Рет қаралды 284 М.
Не жүріс
2:59
Қанат Тасхан - Topic
Рет қаралды 390 М.
Shiza - bvlbrown (Lyrics Video)
3:33
SHIZA
Рет қаралды 711 М.
HammAli & Navai - Всем заметно
3:33
HammAli & Navai
Рет қаралды 1,4 МЛН
Diana Ismail - Сені кездестіргелі (Mood Video)
2:51