Пікірлер
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 2 сағат бұрын
જય માતાજી. ખૂબ જ સરસ માતાજી ના ગરબા રૂપી કિર્તન. સર્વે નાં આંગણે પધારજો માતાજી એવી પ્રાર્થના. સર્વે હરિભક્તોને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ સાથે રતનબેન નાં રાધે રાધે 🌺🙏🌺👌🌺👍🌺🚩🌺🔱
@RasilaKiRasoi
@RasilaKiRasoi 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@HdqnbdTurquudq
@HdqnbdTurquudq 4 күн бұрын
❤❤❤👌👌👌🌹🌹🌹
@mansijoshi4330
@mansijoshi4330 5 күн бұрын
Lalkhine niche moko❤
@rasilasangani7573
@rasilasangani7573 6 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍🙏💯🙏
@RasilaMangroliya
@RasilaMangroliya 4 күн бұрын
જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ શિવધારા ગોપી મંડળ તરફથી
@patelbhagvati1026
@patelbhagvati1026 6 күн бұрын
Lakhi ne khlo
@RasilaMangroliya
@RasilaMangroliya Күн бұрын
કમેન્ટ કરવા માટે થેન્ક્યુ આજે મેં આ પૂરું કીર્તન ડિસ્ક્રિપ્શન માં લખીને આપેલું છે
@jayshreechudasama-iy6jr
@jayshreechudasama-iy6jr 6 күн бұрын
🙏 Jay shri krishna 👌 Bhajan khub shars che
@sachinhome623
@sachinhome623 7 күн бұрын
🌹🌹🙏🙏👌👌👌👌👌👍
@HPMR_GamerzYT
@HPMR_GamerzYT 7 күн бұрын
બહુ સુંદર ગાયુ
@pujabhanderi478
@pujabhanderi478 8 күн бұрын
❤🎉ખૂબ સરસ
@bhagvanjibhaipadalia8868
@bhagvanjibhaipadalia8868 8 күн бұрын
Jay shree krishna
@ghariyanirmala1464
@ghariyanirmala1464 8 күн бұрын
Rata Rata Ke Gaon
@BhavnabenBoda
@BhavnabenBoda 11 күн бұрын
ખુબ સરસ કિર્તન ગાયુલખીમોકલો
@RasilaMangroliya
@RasilaMangroliya 10 күн бұрын
થેન્ક્યુ
@RasilaMangroliya
@RasilaMangroliya 10 күн бұрын
મારા બધા કીર્તન સબ ટાઈટલ માં લખેલા હોય છે
@RasilaMangroliya
@RasilaMangroliya 10 күн бұрын
આજે ડિસ્ક્રિપ્શન માં પણ લખીને આપ્યું છે
@gohilvandana1984
@gohilvandana1984 8 күн бұрын
મસ્ત ભજન ગાયું 👌🏻🙏🏻 બધાને મારા જય શ્રી કૃષ્ણ 🙏🏻
@manilalsolanki1041
@manilalsolanki1041 13 күн бұрын
તમારા ભજનો ખુબ સરસ હોય છે તમે લખેલા મુકો
@RasilaMangroliya
@RasilaMangroliya 12 күн бұрын
થેન્ક્યુ ફોર કમેન્ટ બહુ સુંદર મજાની કમેન્ટ લખીને મને મોકલો હું તમને જરૂર જવાબ આપીશ અને મારા બધા કીર્તન નો સબ ટાઈટલ માં લખેલા જ આવે છે અને આ કીર્તન ડિસ્ક્રિપ્શન માં પણ લખીને આપેલું છે
@vaibhavshukla7370
@vaibhavshukla7370 14 күн бұрын
વ્રજ માં કેમ જવાય ચડવા સીડી રે જોશે પહેલું પગથિયું સંતો ના સંગ નું, સત્સંગ કરજો જરૂર ચડવા સીડી રે જોશે બીજું પગથિયું બ્રહ્મ સંબંધ નું, માળા ફેરવજો જરૂર ચડવા સીડી રે જોશે ત્રીજું પગથિયું તુલસી સ્મરણનું, તુલસીપત્ર લેજો જરૂર ચડવા સીડી રે જોશે ચોથું પગથિયું શ્રીનાથજી ચરણનું, જયશ્રીકૃષ્ણ બોલજો જરૂર ચડવા સીડી રે. પાંચમું પગથિયું યમુનાજીચરણનું, યમુના પાન કરજો જરૂર ચડવા સીડી રે. છઠ્ઠુ પગથિયું ભાગવત ચરણનું, સપ્તાહ સુણજો જરૂર ચડવા સીડી રે જોશે. સાતમું પગથિયું દયા અને દાન નું, સાચું બોલજો જરૂર ચડવા સીડી રે જોશે નવમું પગથિયું નવધા ભક્તિ નું, ભક્તિ કરજો જરૂર ચડવા સીડી રે જોશે નવે પગથિયાં જ્યારે જયારે ચડશો, વ્રજ માં જવાશે જરૂર ચડવા સીડી રે જોશે
@jashavantbhaiprajapati7166
@jashavantbhaiprajapati7166 14 күн бұрын
લખીને મોકલો
@RasilaMangroliya
@RasilaMangroliya 12 күн бұрын
થેન્ક્યુ આવી સુંદર સુંદર કમેન્ટ કરતા રહેજો અને હું સબ ટાઇટલમાં બધા ગીત લખીને મોકલું છું
@RasilaMangroliya
@RasilaMangroliya 12 күн бұрын
આજે મેં ડિસ્ક્રિપ્શન માં પણ લખીને મોકલેલું છે
@SantabenPrajapati-wu2rt
@SantabenPrajapati-wu2rt 17 күн бұрын
રાગ સાથે ભજન લખો
@RasilaMangroliya
@RasilaMangroliya 12 күн бұрын
થેન્ક્યુ ફોર કમેન્ટ મારા બધા કીર્તનો સબ ટાઈટલ માં લખેલા હોય છે કોઈ કીર્તનો ડિસ્ક્રિપ્શન માં પણ લખીને આપું છું
@dharmendrabalatawar9793
@dharmendrabalatawar9793 17 күн бұрын
❤❤❤lakhine muko
@RasilaMangroliya
@RasilaMangroliya 15 күн бұрын
થેન્ક્યુ આ કીર્તન ડિસ્ક્રિપ્શન માં આપેલું છે અને સબ ટાઈટલ માં પણ આપેલું છે
@HPMR_GamerzYT
@HPMR_GamerzYT 18 күн бұрын
સુંદર મજાનું કીર્તન મજા આવી
@ravipandya371
@ravipandya371 20 күн бұрын
બેન લખીને મોકલો
@RasilaMangroliya
@RasilaMangroliya 17 күн бұрын
મારા બધા કીર્તનમાં સબ ટાઇટલ લખેલા હોય છે અમે આ કીર્તન ડિસ્ક્રિપ્શન માં પણ આપેલું છે
@HiralMangroliya-y9p
@HiralMangroliya-y9p 21 күн бұрын
Carsa
@HiralMangroliya-y9p
@HiralMangroliya-y9p 22 күн бұрын
Bhusarsa
@dharmendrabalatawar9793
@dharmendrabalatawar9793 22 күн бұрын
लखीने muko
@RasilaMangroliya
@RasilaMangroliya 21 күн бұрын
મારા કીર્તન હંમેશા લખેલા જ હોય છે પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આજે લખીને આપેલ છે
@gopupandya2343
@gopupandya2343 23 күн бұрын
ame gae chhiae aaya
@RasilaMangroliya
@RasilaMangroliya 22 күн бұрын
તમે ક્યાંથી છો? થેન્ક્યુ
@gopupandya2343
@gopupandya2343 23 күн бұрын
sambhalel chhe beno junu chhe
@RasilaMangroliya
@RasilaMangroliya 22 күн бұрын
ના સાંભળ્યું હોય એના માટે નવું
@bhartibenkalariya3693
@bhartibenkalariya3693 23 күн бұрын
બધીગોપિયુ ને જય શ્રી ક્રુષ્ણ🙏🙏
@RasilaMangroliya
@RasilaMangroliya 22 күн бұрын
Jay shree Krishna 🙏🏻🙏🏻
@હસમુખભાઇવઘાસિયા
@હસમુખભાઇવઘાસિયા 25 күн бұрын
જય કનૈયા લાલકી
@ThakorRamilaben-yk7vx
@ThakorRamilaben-yk7vx 26 күн бұрын
🙏🙏
@shantik2412
@shantik2412 26 күн бұрын
❤❤❤❤❤
@shantik2412
@shantik2412 26 күн бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@Alkabenkotak
@Alkabenkotak 28 күн бұрын
જેશીકૃષણ🎉
@RasilaMangroliya
@RasilaMangroliya 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@nikunjpatel6963
@nikunjpatel6963 28 күн бұрын
😊પો😊😊😊😅
@ranjanparmar2510
@ranjanparmar2510 28 күн бұрын
જયસ્વામિનારાયણ.. ભજનબેન સરસ ગવડાવેછે. પણ બીજા ગાવા વાળા ઉપાડતા નથી..
@g.j.goswami7985
@g.j.goswami7985 28 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@RasilaMangroliya
@RasilaMangroliya 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻
@nishantpatel7296
@nishantpatel7296 29 күн бұрын
ભજન બધા લખીને મુકવા ખાસવિનતી જયશ્રીકૃષણ
@RasilaMangroliya
@RasilaMangroliya 29 күн бұрын
મેં આ ભજનમાં પણ લખીને મોકલેલ છે અને આજે ડિસ્ક્રિપ્શન માં લખીને મોકલું છું
@nishantpatel7296
@nishantpatel7296 29 күн бұрын
ખુબ સરસ ભજન છે ખુબ સરસ ગાવછો ખુબ ધન્યવાદ ખુબ આગળ વધો એવી પ્રાર્થના ભજન લખીને મુકવા બદલ આપનો આભાર જય શ્રીકૃષ્ણ
@rekhapatel997
@rekhapatel997 Ай бұрын
Har har mhadev har🙏🙏 👌👌👌👌👌👌🌹🌹🌹
@RasilaMangroliya
@RasilaMangroliya 29 күн бұрын
Har har Mahadev har
@vadhelarameshbhai
@vadhelarameshbhai Ай бұрын
ઉષાબેન,તમે, જે,ભજન,ઞાયા,તે, ખરેખર સરસ છે, ધન્ય વાદ
@RasilaMangroliya
@RasilaMangroliya 29 күн бұрын
થેન્ક્યુ ફોર કમેન્ટ
@anilapatel474
@anilapatel474 Ай бұрын
ત્રણેય ભજન ખૂબ જ સરસ છે પરંતુ નીચે લખી ને આપો નોટમાં ઉતારી શકાય🎉❤
@anilapatel474
@anilapatel474 Ай бұрын
નીચે લખી ને આપો બેન ઉતારી શકાય મસ્ત ભજન છે👌👌🎉
@RasilaMangroliya
@RasilaMangroliya Ай бұрын
અમે આ કીર્તનમાં સબ ટાઇટલઅને ડિસ્ક્રિપ્શન માં લખીને આપેલા છે
@AnjupVaghela
@AnjupVaghela Ай бұрын
Cuchh unick kro
@reenachondigara8271
@reenachondigara8271 Ай бұрын
જય દ્વારકાધીશ 🌹🙏🇮🇳🚩 બધાં બહેનો ને જય શ્રી કૃષ્ણ 👏 સાવરકુંડલા નાં રામાપીર નું મંડળ ગોપીયુના જય શ્રી કૃષ્ણ
@RasilaMangroliya
@RasilaMangroliya Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻
@user-mm2kb8me5n
@user-mm2kb8me5n Ай бұрын
😂
@NareshKapdi-v3j
@NareshKapdi-v3j Ай бұрын
YbYb
@Gannuskitchen-gujarati
@Gannuskitchen-gujarati Ай бұрын
Bov sari lagi
@LalbhaDayma
@LalbhaDayma Ай бұрын
ભજન😡🤗🙏🙏
@Gannuskitchen-gujarati
@Gannuskitchen-gujarati Ай бұрын
Jordar
@karanchaudhary9144
@karanchaudhary9144 Ай бұрын
Hy😅v
@HiralMangroliya-y9p
@HiralMangroliya-y9p Ай бұрын
સરસ
@sitaramdhunmandalbhavnagar8979
@sitaramdhunmandalbhavnagar8979 Ай бұрын
ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻 ખુબ સરસ બહેનો 🎉🎉🎉🎉🎉🎉🎉
@RasilaMangroliya
@RasilaMangroliya Ай бұрын
તમને અમારા શિવધારા ગોપી મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 તમે અમારા કિર્તન જોતા રહેજો ને કમેન્ટ કરજો કેવા કિર્તન સાંભળવા માંગો છો કમેન્ટ જરૂર કરજો
@RasilaMangroliya
@RasilaMangroliya Ай бұрын
થેન્ક્યુ
@Gannuskitchen-gujarati
@Gannuskitchen-gujarati 2 ай бұрын
Nice halrdu
@crazzytechnoplus1443
@crazzytechnoplus1443 2 ай бұрын
Nice bhajan