તમારી જોડી સરસ છે.. આમ જ ખુશ રહો બેટા માતાજી સુખી રાખે
@RiddhiDarshanVlogs6 сағат бұрын
Thank you😊
@Aim_Studio_Surat7 сағат бұрын
Tame banne aatlu saras KZbin par kam karo 6o to haju Facebook ma pan videos upload karo… એક તીરથી બે ઘા Income will be double through same work. Mara nana aeva suggestion no future ma faydo thy tyare ek var yad karjo.😊 Good Luck
@RiddhiDarshanVlogs5 сағат бұрын
Sure, Ame joisu ke ema audience ne approach kri skie em che ke su, and we will post there as well. Thank you😊
@aqcd599 сағат бұрын
Nice information 👍
@RiddhiDarshanVlogs6 сағат бұрын
Thanks a lot 😊
@vidhi_dave9 сағат бұрын
First comment 😊 thank you so much information mate.
@RiddhiDarshanVlogs5 сағат бұрын
Thanks 😊
@rajmakwana62115 сағат бұрын
Hello Darshan and Riddhi ..What is most important Inspired things to live in Canada?
@rupandegandhi92128 сағат бұрын
Riddhi you are very smart, I admire you👍
@RiddhiDarshanVlogs5 сағат бұрын
Thank you🥰
@AjayDattani-b6b5 сағат бұрын
જય શ્રી કૃષ્ણ રીધીબેન બધા ને
@lakhuodedara48594 сағат бұрын
Sitaram bhai
@Aim_Studio_Surat8 сағат бұрын
Indian Wild Life wala BHAIYA 😂🤣 Mera answer sahi hai na Bhaiya???
@chavdalakhman23338 сағат бұрын
Jay murlidhar Ridhi ben
@RiddhiDarshanVlogs5 сағат бұрын
Jay Murlidhar🙏🏻
@dhanisisodiya28668 сағат бұрын
J s Krishna 🎉 very excited 🎉
@RiddhiDarshanVlogs5 сағат бұрын
Jay Shree Krishna🙏🏻
@raju_r_rathava88937 сағат бұрын
દર્શનભાઈ મારે પણ કેનેડા આવવું છે પણ કેનેડા કામ શું કરવું તેની ઇન્ફોર્મેશન કરશો plz..... રિપ્લે i am wait your reaply
@RiddhiDarshanVlogs5 сағат бұрын
ભાઈ સાચું કહું ને તો કેનેડા આવવું હોયને એને બધાં કામ કરવાની તૈયારી રાખવી પડે, અમે જેમ કીધું એમ, એક પણ જણ કામ કર્યા વગર બેસી રહે તો ના ચાલે, અને શરુઆતમાં નાનામાં નાનુ કામ એ કરવું પડે, જે એક બાબત સારી છે કે અહીંયા કોઈ કામ નાનું નથી, કેનેડા એવો દેશ છે કે માણસને હોશિયાર બનાવી દે👍🏻
@rajivvyas97888 сағат бұрын
જય રણછોડ જય માતાજી સરસ હાલમાં આ ક્યાં છો?? કેટલાં વર્ષ થી છો? બધી વિગતો આપવા વિનંતી?