Рет қаралды 39,332
અનિલ, અમેરિકા અને FBI… આ કહાની એક એવા ગુજરાતી યુવકની છે જે એક સમયે પોતાના દીકરા સાથે અમેરિકાને કાયમ માટે છોડીને ઈન્ડિયા આવી જાય છે પરંતુ નસીબ તેને અમેરિકા પાછું ખેંચી જાય છે, અને ફરી અમેરિકા પહોંચતા જ તેને સીધા જેલમાં જવાનો વારો આવે છે. અનિલ પટેલ નામના આ યુવકને કઈ રીતે એક કાવતરું રચીને પોતાના ત્રણ વર્ષના દીકરા સાથે પહેલા UK બોલાવાય છે, અને ત્યાં FBI કયા કેસમાં તેને અરેસ્ટ કરાવી જેલભેગો કરાવી દે છે તેમજ ત્યારબાદ તેની સાથે શું થાય છે તેની સમગ્ર કહાની કોઈના પણ રૂંવાડા ઉભા કરી દે તેવી ભયાનક છે, આ સિરીઝ અગાઉ IamGujarat પર પબ્લિશ થઈ ચૂકી છે, જેના તમામ એપિસોડ્સ આ વિડીયોમાં આપ એક સાથે જોઈ શકો છો.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....