અમેરિકામાં એવી કઈ તકલીફ છે જેના કારણે લોકો કાયમ માટે બીજા દેશ રહેવા જાય છે?

  Рет қаралды 36,859

I am Gujarat

I am Gujarat

Күн бұрын

આપણે જાણીએ છીએ કે દુનિયાભરમાં લાખો લોકો પોતાનો દેશ છોડીને અમેરિકા જવાનો પ્રયાસ કરતા હોય છે. ઘણા લોકોને કાયદેસર રીતે અમેરિકા જવું છે તો કેટલાક ઈલીગલી પણ અમેરિકામાં ઘૂસી જવા માટે તૈયાર છે. લોકો પૈસા કમાવા, વધુ સારી લાઈફ એન્જોય કરવા, પોતાના સપના સાકાર કરવા અથવા પોતાના દેશોની તકલીફોથી બચવા માટે અમેરિકા જતા હોય છે. પરંતુ તકલીફો તો અમેરિકામાં પણ છે અને આ તકલીફોનો કોઈ અંત નથી. તેના કારણે હજારો લોકો દર વર્ષે અમેરિકા છોડી રહ્યા છે. તેમાંથી કેટલાક તો કાયમ માટે અમેરિકાને અલવિદા કહીને યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અથવા બીજી કોઈ પણ એવી જગ્યાએ જાય છે

Пікірлер: 31
@jaiprakashghosalkar8666
@jaiprakashghosalkar8666 23 күн бұрын
Very nice information
@arundange8008
@arundange8008 9 күн бұрын
Good reporter
@mukeshdakshini9130
@mukeshdakshini9130 25 күн бұрын
Better Then India
@vanshketu
@vanshketu 24 күн бұрын
તમારી એ વાત સાચી છે કે ત્યાં ગોળીબારી થઇ જાય છે પણ ભાઈ ભારત નો વસ્તી વધારો તો જુઓ . ભારત માં ગોળીબારી ઓછી પણ ફાલતુ દાદાગીરી ઘણી છે.
@pradippatel2037
@pradippatel2037 26 күн бұрын
India is good
@mohammedshekha5389
@mohammedshekha5389 26 күн бұрын
Every country is worst to live now, as now as per our prophet said there will be very bad situation in the world and will be difficult to live , u can see every where including india
@ramavora1931
@ramavora1931 26 күн бұрын
ભાઈ બધે કાગડા કાળા જ છે ક્યાંય શાંતિ તો નથીજ 😊
@Dhruvin-m4d
@Dhruvin-m4d 26 күн бұрын
It's a All wrong reason 😅😅😅
@AB23418
@AB23418 14 күн бұрын
Come to India and go to Himalay for Shanti.
@ramtherock007
@ramtherock007 26 күн бұрын
Ghadvi saheb tamre avvu che america ?
@ramavora1931
@ramavora1931 26 күн бұрын
😂😂😂
@Dhruvin-m4d
@Dhruvin-m4d 26 күн бұрын
Faka fake chla Bhai😅😅😅
@prakashkumarpatel8135
@prakashkumarpatel8135 26 күн бұрын
MEDICAL HELTH BOU KHARCHAD,CAR INSURANCE,HOUSE INSURANCE,UNIVERCITY MA CHHOKRA NE BHANAVVANO KHARCHO,HOUSING PRICES,COMERCIAL PROPERTY NI KIMAT CHHELLE MARVANO KHARCHO……AA BADHU VICHARO TO AMERICA MA……5 vars pachhi loko America chhodse……..aa khotu hoi to american senior citizen ne puchho….
@Dhruvin-m4d
@Dhruvin-m4d 26 күн бұрын
Everywhere Cost of Living is Rise, Some time after goes down, not to much in USA, like India ya Canada,
@ramanlalpatel6728
@ramanlalpatel6728 14 күн бұрын
jo apane desh ko vafadar nahi rahata usako bhatkana hi padata her.
@jagdishshah6431
@jagdishshah6431 26 күн бұрын
That is true 😅
@DineshRana-ce9ol
@DineshRana-ce9ol 20 күн бұрын
If you have money don’t came I lives 45 years bus once I retired I don’t have choice out from USA going to India
@anilthakkar7583
@anilthakkar7583 26 күн бұрын
India is best. I have already surrendered PR card. Live free and enjoy india.
@loverebel6632
@loverebel6632 25 күн бұрын
in usa there is green card not pr card , pr is for canada , australia ,nz,uk
@anilthakkar7583
@anilthakkar7583 25 күн бұрын
@@loverebel6632 whatever
@nayanamandaliya7518
@nayanamandaliya7518 6 күн бұрын
अ। भ।इ। फरजि। बोलि। रहय। छे। लोको। अ।ज। पण। ज।यछे
@nishatrivedi7330
@nishatrivedi7330 26 күн бұрын
Evu kem hase America su che
@hirenshrimali8552
@hirenshrimali8552 26 күн бұрын
Overrated country chhe ne youth ekdam barbad chhe youth andar nu Philadelphia ne eni street na video joi lo...
@rasiyogujarati
@rasiyogujarati 26 күн бұрын
Life toh maza ni che 🇺🇸 ma baki
@ramavora1931
@ramavora1931 26 күн бұрын
એ ભાઈ ખોટાડીકા
@sanjayvasadia6944
@sanjayvasadia6944 26 күн бұрын
This channel is fadu channel totally wrong speak everything.
@noordindobani9502
@noordindobani9502 26 күн бұрын
Feku
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 111 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 22 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 111 МЛН