અમે તારા સગા કહેવાઈએ રે ( બીનાબેન જાની ના કંઠે ) ભજન નીચે👇 description બોક્સમાં લખેલું છે

  Рет қаралды 187

Shreeji bhajan Mandal

Shreeji bhajan Mandal

Күн бұрын

અમારી channel Shreeji bhajan mandal ને like share and subscribe કરો comment કરો અને Bell 🔔 icon પર click કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે
ભજન... અમે તારા સગા કે ભાઈએ રે રંગ રસિયા
અમે તારા સગા કહેવાઈએ રે ઓ રંગ રશિયા
અમે તારા ગુણલા ગાઈએ રે ઓ રંગ રસિયા
કોઈ કોઈ દાડો તને લાલો રે કહીએ
કોઈ કોઈ દાડો તને કાનો રે કહીએ
માતા જશોદા બની જઈએ રે ઓ રંગ રશિયા
માતા જશોદા બની ગોદમાં રે લઈએ
માતા જશોદા બની પારણે ઝુલાવીએ
અમે તારા સગા કહેવાઈએ રે ઓ રંગ રસિયા
કોઈ કોઈ દાડો તને ભયલું રે કહીએ
કોઈ કોઈ દાડો તને વીરો રે કહીએ
બેની ઉપરા બની જઈએ રે ઓ રંગ રસિયા
બેની સુભદ્રા બની ગાલ તારા ચુમીએ
બેની સુભદ્રા બની રાખડી રે બાંધીએ
અમે તારા સગા કેવાઈ રે ઓ રંગ રસિયા
કોઈ કોઈ દાડો તને ભાઈબંધ કહીએ
કોઈ કોઈ દાડો તને સખો રે કહીએ
મિત્ર સુદામા બની જઈએ રે ઓ રંગ રસિયા
મિત્ર સુદામા બની દ્વારિકા રે આવીએ
મિત્ર સુદામા બની તાંદુલ ખવડાવીએ
અમે તારા સગા કહેવાઈએ રે રંગ રસિયા
કોઈ કોઈ દાડો તને પ્રેમ રે કહીએ
કોઈ કોઈ દાડો તને પ્રીતમ કહીએ
અમે તારી રાધા બની જઈએ રે ઓ રંગ રસિયા
રાધા બનીને માખણ ખવડાવીએ
રાધા બનીને રાસ રમાડી એ
અમે તારા સગા કહેવાઈએ રે ઓ રંગ રસિયા
કોઈ કોઈ દાડો તને આઈસ્ક્રીમ ખવડાવી
કોઈ કોઈ દાડો તને ચોકલેટ ખવડાવી
અમે તારી બર્થ ડે ઉજવીએ રે ઓ રંગ રસિયા
અમે તારા સગા કહેવાઈએ રે ઓ રંગ રશિયા
અમે તારા ગુણલા ગાઈએ રે ઓ રંગ રસિયા
ધૂન.... વીરપુર થી આયા જલારામ
વીરપુર થી આયા જલારામ જલારામ ની સેવા કરો

Пікірлер
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
જેના મેલ મોટા ને મન સાંકડાં રે
5:03
Bapupura Swaminarayan Mahila Mandal
Рет қаралды 38 М.
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39