Рет қаралды 420,244
રાજુભાઈ છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં રાવણહથ્થો વગાડે છે. રાજુભાઈ રાવણહથ્થો વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે. લોકો આવતાં જતાં તેમનું આ સંગીત સાંભળે છે અને ભેટ આપે છે. રાજુભાઈ ગુજરાતી તથા હિન્દી ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરે છે.
#ravanhatthu #musicvideo #ahmedabad
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati