Пікірлер
@user-wo2qr2fi6b
@user-wo2qr2fi6b 15 сағат бұрын
Tu ગુલામ he
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t 16 сағат бұрын
ગરીબ નો બટકુ રોટલો છીનવાય ગયો પણ આ બંધ થી બેરા, રીઢા, જાડી ચામડી વારા, રુપીયા ભુખીયા નેતાવ ને કાય ફેર નથી પડવાનો. એના સોકરા સીખન પુરી ખાય ને એરકંડીસન રુમ માં આરામ કરે. જાવા વારા તો ગયા. પડદા પાસડના બાધડ બીલાવ નો વાળ વાકો થાવા નો નથી આ તો અંઘેરી નગરી ને ગંડુ રાજા જેવી વાત છે હવે તો બધડાટી બોલાયવા વગર
@Hiten-yc1xn
@Hiten-yc1xn 16 сағат бұрын
અમરૅલી પૉપર ખાલી ઝરમર વાવણી લાયક નથી
@Hiten-yc1xn
@Hiten-yc1xn 16 сағат бұрын
ગૂલામ દૅશ
@laljibhaidamor6625
@laljibhaidamor6625 18 сағат бұрын
Aravalli distric has no rain.
@mayurchavda7643
@mayurchavda7643 18 сағат бұрын
Papu
@dilipgohil9970
@dilipgohil9970 18 сағат бұрын
jay mataji d c 🌹🌹🌹
@GjTiger
@GjTiger 18 сағат бұрын
મારી જોડે 400 કીલો જામ્બુ દરરોજ આવે છે
@ashvinthakor2374
@ashvinthakor2374 18 сағат бұрын
Patan jilama Ghana gamdama varashad nathi
@RambhaiChhuchhar-rm6gf
@RambhaiChhuchhar-rm6gf 18 сағат бұрын
Aje kya nathi
@dabarabhailal9002
@dabarabhailal9002 18 сағат бұрын
સુરેન્દ્રનગર જીલ્લા માં ક્યારે આવશે. વરસાદ જણાવો
@hareshbatiya3495
@hareshbatiya3495 18 сағат бұрын
Jay mataji dipak bhai Mahuva ma aaje jordar varsad se
@user-wr2ct7eh4c
@user-wr2ct7eh4c 18 сағат бұрын
Nice samina nice
@user-zg3bp9xj5z
@user-zg3bp9xj5z 18 сағат бұрын
થરાદ માં વરસાદ નહી
@kevalpatel9814
@kevalpatel9814 18 сағат бұрын
Jay bhim
@user-lz6or7lb4b
@user-lz6or7lb4b 18 сағат бұрын
Aaj Kutch mein barsat nahin hai
@user-zf9lu7ci2x
@user-zf9lu7ci2x 18 сағат бұрын
ચોમાસુ સમગ્ર ગુજરાતમાં પહોંચી ગયુ પણ મહેસાણા નથી પહોંચ્યું😊
@patelsureshbhai6545
@patelsureshbhai6545 19 сағат бұрын
મહેસાણા.વિજાપુર. બિલકુલ વરસાદ નથી તો આ ચોમાસુ કઈ જાત નુ.
@parmaralpesh2853
@parmaralpesh2853 19 сағат бұрын
Are bhai tame to Gujarat mo sarvtrik varsat ne vaat Kari hati bhai Na Ho to tumhari umra Thai gai se have Tame ghare jaone sui jao bhai
@user-pd3pv7me6b
@user-pd3pv7me6b 19 сағат бұрын
Yes definitely he doesn't have knowledge about sound that's why How many ramifications are affected with PAPPU'S questions As well as how many careers are going to spoiled that's you can't understand BECAUSE TILL YOU ARE NOT ELIGIBLE TO UNDERSTAND THAT WHAT IS MEANING WITH THIS That is beyond of your knowledge 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@RajModhvadiya-jk9cr
@RajModhvadiya-jk9cr 19 сағат бұрын
Khoti agahi no aapo porbandr ma chtoy net😢
@jay......20
@jay......20 19 сағат бұрын
Pappu have no knowledge about Mike 😅😅😅
@user-pd3pv7me6b
@user-pd3pv7me6b 19 сағат бұрын
You should learn English Go and as your father where did he make lapse to brought up
@patelarpit9632
@patelarpit9632 19 сағат бұрын
કોમેન્ટઓ તો જુવો વારસાદ કયા પડે છે
@mgdigital7796
@mgdigital7796 19 сағат бұрын
Jay Dwarkadhish
@AalaBabu-zt7on
@AalaBabu-zt7on 19 сағат бұрын
વાવણી લાયક વરસાદ નથી
@rabaribharatbhai.j2280
@rabaribharatbhai.j2280 19 сағат бұрын
પાટણ જિલ્લામાં શંખેશ્વર માં કયારે થશે
@MilanRathod-bz6sc
@MilanRathod-bz6sc 19 сағат бұрын
😢
@user-zf6mj9nb4i
@user-zf6mj9nb4i 19 сағат бұрын
સાવ બેકાર વિડિયો છે કારણકે વરસાદ થયો નથી તોય તમે ,,2 ઈંચ અને,, 1 એક ઈંચ કોયશો એટલે બેકાર વિડિયો કેવાય 😅😅😅😅😅
@thakormahesh3824
@thakormahesh3824 20 сағат бұрын
પાણી વગર નુ ચોમાસું શૅ
@MalvaniyaRatilal-bo4ls
@MalvaniyaRatilal-bo4ls 20 сағат бұрын
તમે આગાહી કરો છો સરકાર કેનાલમાં પાણી નાખતી નથી ને વરસાદ આવતો નથી
@MalvaniyaRatilal-bo4ls
@MalvaniyaRatilal-bo4ls 20 сағат бұрын
વિરમગામમાં હજુ અડધો ઇંચ વરસાદ નથી
@viralfacts5929
@viralfacts5929 20 сағат бұрын
બનાસકાંઠા ના ભાભર માં વરસાદ નહિ
@DineshParmar-xk3ei
@DineshParmar-xk3ei 20 сағат бұрын
સરસ દિપકભાઈ
@shayri2339Aj
@shayri2339Aj 20 сағат бұрын
🙏jay shri Ram🙏
@kanzariyavijay2358
@kanzariyavijay2358 20 сағат бұрын
Sav bakha na maro Bhai khota khedu ne pate na chadavi diyo
@SanjayGadhadara-wb1jw
@SanjayGadhadara-wb1jw 20 сағат бұрын
ભેસાણ તાલુકો ના ડમરાળા ગામ માં વરસાદ નથી
@vijayparmar1795
@vijayparmar1795 20 сағат бұрын
મહેસાણા ના વિજાપુર અને ગાંધીનગર માં તો વરસાદ પડતો જ નથી
@nitathakor61
@nitathakor61 20 сағат бұрын
Gj 24 અમારે તો એક ટીપું વરસાદ નથી
@sanjaythakor1677
@sanjaythakor1677 20 сағат бұрын
ગાંધીનગર માં નથી કશું
@MKMETAR
@MKMETAR 20 сағат бұрын
❤❤❤ god bless you
@GigabhaibhadarkaBhadarka
@GigabhaibhadarkaBhadarka 20 сағат бұрын
તળાજા તાલુકા ના કોદિયા ગામડા આજે વાવણી લાયક વરસાદ સે
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 20 сағат бұрын
ચોમાસુ આવિ ગયું પણ વરસાદ નથી અમારા ધાનેરા તાલુકામાં ગલભગ ગામો કોરા છે મામૂલી જાપ્તા આવ્યા છે.. અને મોન્સુન આવિ ગયું પણ વરસાદ લાવવાનું ભુલી ગયું 😂😂😂😂
@rekhachaudhari7380
@rekhachaudhari7380 20 сағат бұрын
2019 થી વારવાર ફરિયાદ કરવા છતાં ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ વિભગના અધિકારી પર કાર્યવાહી કરી નથી તાલુકા શિક્ષણ અધિકારી અરવિંદ ગામીત રૂપિયા ની લાલચ માં મારી ખાસ કિશા માં બદલીની અરજી પર કામગીરી કરતો ન હતો તેમજ મારા મેડિકલ બિલ ની ફાઈલ નાં કેટલાં બિલ ખોવિ નાખેલા જેના પછી જેટલાં પણ તાલુકા શિક્ષણ અધિકારી આવ્યા તેમન પણ કામગીરી કરતાં આવડતું નથી લોકડાવન જેવા કપ્રરા સમય માં પણ મારો પગાર ચાલું કરવામાં આવ્યો નથી જિલ્લા સિક્ષ્ણ અધિકારી જયેશ પટેલ પણ વારંવાર કેહવા છતાં લાપરવાહી કોઈ કાર્યવાહી કરી નથી M k Raval જે ગાંધીનગર સચિવાલય માં નિયામક છે તે પોતાના હોદા નો ગેરફાયદો ઉઠાવી રહયો જેનાં સત્તા નાં અભિમાન ને કારણે મારી બદલી થઇ નહીં અને મારે હાઈ કોર્ટ ઓફ ગુજરાત માં કેશ દાખલ કરી મારી બદલી કરાવી પડી આ બધાં અધિકારી નથી ગુજરાત હાઈ કોર્ટ નાં આદેશ નું પાલન કરતાં નથી સત્તા નાં ઘમદમાં મને મારી નાખવા માટે મારી બદલી ન કરી મારો પગાર બંધ કરિ મારા મેડિકલ બિલ જાણી જોઇને ખોવી નાખી મારી નાખવાના પ્રયત્ન કરે છે તાલુકા શિક્ષણ અધિકારી અરવિંદ ગામીત9925026990 જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ9099237135 જિલ્લા શિક્ષણાધિકારી દરજી નિયામક અધિકારી m k raval આ બધાની સંપત્તિ ની તપાસ કરી તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે
@hareshpithiya2269
@hareshpithiya2269 20 сағат бұрын
દીપકભાઈ હું માંગરોડ થી છું હમારે વરસાદ ઘણો ઓછો છે આ વખતે તમારી આગાહી ખોટી પડે છે
@PravinPatel-gw6re
@PravinPatel-gw6re 20 сағат бұрын
Bechrag ma varsad kare thay
@karshanlakum4221
@karshanlakum4221 20 сағат бұрын
મોરબી A.િલ્લામાં ના હળવદ તાલુકાના મયૂરનગર મહ વરસાદ કયારે થશે
@meravadaajay693
@meravadaajay693 20 сағат бұрын
Chomachu aaviyu pahan khali aaviyu
@jogalsavdas3137
@jogalsavdas3137 20 сағат бұрын
Dipak Bhai taluka vaij mahiti apo
@pratikvaghela8505
@pratikvaghela8505 20 сағат бұрын
Dipak Bhai haji amra Gam ma varsad j nahi padyo😢