"અમને તો આજે આઝાદી મળી" ઘરવિહોણા 65 પરિવારોને ઘર મળ્યા ત્યારે વ્યક્ત થયેલી લાગણી

  Рет қаралды 6,697

Mittal Patel

Mittal Patel

Күн бұрын

સદીઓથી વગડો ખુંદતા, રઝળપાટ કરતા 65 વિચરતી જાતિના પરિવારોને વગડામાંથી વહાલપની વસાહતમાં લઈ જવાનું સંજીવની સોસાયટીના રૃપમાં અમે રાજકોટના રામપરાબેટીમાં કર્યું.
આ પરિવારોને એમના પાક્કા ઘરમાં ગૃહપ્રવેશ કરાવ્યો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે.. આ આખો કાર્યક્રમ લાગણીસભર રહ્યો.. મુખ્યમંત્રી શ્રીએ કહ્યું, અમારા સાંસદ, મંત્રી, પદાધિકારીઓ અમે સૌ ઘણા કાર્યક્રમમાં જઈએ પણ આજના કાર્યક્રમમાં આવ્યાનો અમને જે આનંદ છે એવો આનંદ આજ સુધી ક્યારેય નથી થયો...
વધુ વિગત વિડીયોમાં...
Follow us on Instagram: ...
Follow us on Facebook: / mittal.patel.5836
Our Website: www.vssmindia....

Пікірлер: 51
@vijaydabhi2612
@vijaydabhi2612 8 ай бұрын
મઇતલબએન ને જય માતાજી સુરત થી
@nareshbajaniya1794
@nareshbajaniya1794 2 жыл бұрын
શ્રી મીતલબેન પટેલ અને કનુભાઈ બજાણિયા ને ખુબ અભિનંદન સાથે સાથે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ 💐💐👍👌🤝
@patelkirti9665
@patelkirti9665 2 жыл бұрын
Khub saras Mittal ben... 👏👏👏
@shekhrizvan3791
@shekhrizvan3791 Ай бұрын
વાહ ખુબ સરસ
@rameshmakwana1540
@rameshmakwana1540 2 жыл бұрын
વિચરતી વિમુક્ત જાતિના વિકાસ માટેનું એક માત્ર સરનામું એટલે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા... મિત્તલબેન આપના આ સુંદર કાર્યમાં ભગવાન હંમેશા મદદરૂપ થાય એવી પ્રાર્થના.
@ranabhailavadia5319
@ranabhailavadia5319 2 жыл бұрын
Mital Patel .... great social work 👍
@daveshaileshkumar5539
@daveshaileshkumar5539 2 жыл бұрын
Good work medam
@vedangbarot3582
@vedangbarot3582 2 жыл бұрын
Congratulations such great achievement really amazing work 🙏🙏🙏🙏🙏
@mangaliyakishor9931
@mangaliyakishor9931 2 жыл бұрын
Great work mitalben patel
@hargovanbhairaval9511
@hargovanbhairaval9511 2 жыл бұрын
सरस कार्य बेहन जी
@praveenpatidar1157
@praveenpatidar1157 2 жыл бұрын
Great achievement mittal patel mam
@nayakno.1324
@nayakno.1324 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@ranabhailavadia5319
@ranabhailavadia5319 2 жыл бұрын
Very nice 👌👌👌
@pragneshdesai2050
@pragneshdesai2050 2 жыл бұрын
Great.... Great....
@himanshuoza1955
@himanshuoza1955 2 жыл бұрын
🙏છેવાડાના માણસોની જે પણ ચિંતા કરે છે તે અમારા માટે વંદનીય છે... સરકાર ને પણ અભિનંદન.. 🙏
@jaysinhzala8639
@jaysinhzala8639 2 жыл бұрын
ખૂબ સરસ કામગીરી મિત્તલ બેન
@vicharatasamudaysamarthanm7602
@vicharatasamudaysamarthanm7602 2 жыл бұрын
આભાર
@chetanpatelsambikaenglisht9341
@chetanpatelsambikaenglisht9341 2 жыл бұрын
great work mittal ben
@રણછોડભાઈબજાણીયારણછોડભાઈબજાણીયા
@રણછોડભાઈબજાણીયારણછોડભાઈબજાણીયા 2 жыл бұрын
ખુબ સરસ મિત્તલ બૅન
@talvadiyasomabhaim5733
@talvadiyasomabhaim5733 2 жыл бұрын
Khub j Sara's Social Work Ben.
@chadpatel7557
@chadpatel7557 3 ай бұрын
મિત્તલ બેન ને લાખ લાખ વંદન
@Pankajhpatel
@Pankajhpatel 2 жыл бұрын
Thanks Mittal ben and team VSSM !!!
@vicharatasamudaysamarthanm7602
@vicharatasamudaysamarthanm7602 2 жыл бұрын
આભાર પંકજભાઈ
@ranachauhan2589
@ranachauhan2589 2 жыл бұрын
Mast 👍👍
@kamaldesai7168
@kamaldesai7168 Ай бұрын
Khub khub Abhinandan Mittalben
@ashishrao153
@ashishrao153 2 жыл бұрын
Noble work
@hasmukhsindhav1887
@hasmukhsindhav1887 11 ай бұрын
Jay hooooooooo dhanyawad.
@LUVGAMERBAJANIYA
@LUVGAMERBAJANIYA 2 жыл бұрын
Very good
@aakashsaraniya8562
@aakashsaraniya8562 9 ай бұрын
Viry nice❤❤❤❤❤❤❤❤❤❤
@shethamulakhvidhyalay3806
@shethamulakhvidhyalay3806 2 жыл бұрын
very good job ben continue💐💐💐
@MittalPatelVSSM
@MittalPatelVSSM 2 жыл бұрын
Thank you, I will
@sureshbhairathod2646
@sureshbhairathod2646 2 жыл бұрын
સરસ
@navghanrathod2103
@navghanrathod2103 2 жыл бұрын
👌👌👌
@rashminsanghvi1386
@rashminsanghvi1386 2 жыл бұрын
Congratulations for such a noble work. God bless you Mittal and your team. God bless Shri Bhupendrabhai Patel & his team.
@vicharatasamudaysamarthanm7602
@vicharatasamudaysamarthanm7602 2 жыл бұрын
પ્રણામ
@patelkirti9665
@patelkirti9665 2 жыл бұрын
👏👏👏👏👏
@jigarsolamki3135
@jigarsolamki3135 2 жыл бұрын
Vah ben
@mukeshvaja4401
@mukeshvaja4401 2 жыл бұрын
Good work
@MittalPatelVSSM
@MittalPatelVSSM 2 жыл бұрын
Thanks
@Haq24x
@Haq24x 2 жыл бұрын
No word's for explain... Just i want to say ... Good job
@vicharatasamudaysamarthanm7602
@vicharatasamudaysamarthanm7602 2 жыл бұрын
આભાર
@r.c.comedy699
@r.c.comedy699 2 жыл бұрын
ખબ સરસ બેન
@manojbhatti8939
@manojbhatti8939 2 жыл бұрын
Congratulations 🎉🎉
@kumbhasal8336
@kumbhasal8336 Жыл бұрын
Good, work, bahenji
@maganbhalodiya2886
@maganbhalodiya2886 Жыл бұрын
Vare good
@nilamnayak791
@nilamnayak791 Жыл бұрын
Mitral ben good sardar patel jevu kam ce tamaru
@tarunkumarpatel1008
@tarunkumarpatel1008 2 жыл бұрын
👏👏👏❤️
@keshuparmar4321
@keshuparmar4321 3 ай бұрын
Mital ben. Ma kali chhe
@nilamnayak791
@nilamnayak791 Жыл бұрын
Bjp only
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
这到底是怎么做到的 #路飞#海贼王
00:10
路飞与唐舞桐
Рет қаралды 3,5 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 36 МЛН
Planning Of Article 370 Removal
43:06
Nitish Rajput
Рет қаралды 10 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57