હવે યુવાનો જાગો હવે ના કોઈ ચૂંટણી આવે ત્યારે આપણો કિંમતી મત યોગ્ય વ્યક્તિ ને આપવો ને હાલની સરકાર ને જવાબ આપવો પ્રદર્શન કરવાની જરૂર નથી ને અયોગ્ય વ્યકિત ને સત્તા પર આવવો જોઇએ નહિ
@PirabhaiRathod16 күн бұрын
શક્તિ સાલી સમાજ ને વિનંતી કે પોલીસ ઉપર એક્સન કરાવે એવી વિનંતી હાર્દિક પટેલ પાટીદાર સમાજ ને વિનંતી