Рет қаралды 18,969
સદગુરુ અમર બીજની ઉર્જા બનાવીને સાધક પર શક્તિપાત કરે છે.શક્તિ પાતથી આત્માનું જાગરણ થાય છે યુગ પુરુષ પરમ વંદનીય અષ્ટાંગ યોગસિદ્ધ યોગગુરુ શ્રી પ્રદીપજીના શ્રી મુખેથી આપ ઘર બેઠા શ્રવણ કરી રહ્યા છો.
આ જ્ઞાન વધુને વધુ લોકોને શેર કરશો જેથી બે નવા જીવોને સચા જ્ઞાનની પ્રેરણા થાય
શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન
ધોરણ પારડી
કામરેજ
સુરત
Contact: 99092 98248