સૌપ્રથમ તો દશરથબાપુ સાથેના મારા ઇન્ટરવ્યુંના બન્ને ભાગ સૌને ખૂબ જ ગમ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અને તેમાં દશરથબાપુનાં જ આશિર્વાદ છે. મે જે પ્રશ્નો પૂછ્યા છે તે મારી જિજ્ઞાશા છે, જ્યારે બાપુએ જે જવાબો આપ્યા છે તે તેમની અનુકંપા જ ગણવી રહી. સૌ મિત્રો બાપુના ફોન નંબર તેમજ તેમના આશ્રમનું લોકેશન માટે વિનંતી કરતા હોય છે જે હું સમજી શકુ છું કેમ કે મારે પણ જ્યારે બાપુને પ્રથમ વખતે મળવું હતુ ત્યારે મે ઓછામાં ઓછા ૧૫ જેટલા વ્યક્તિઓ થકી વાયા વાયા થઇને બાપુ ત્યારે તેમનાં મેંદરડા આશ્રમ પર છે તેની જાણ થયેલ અને તેમાં પણ ૧૫ દિવસ થયેલા, પરંતુ બાપુને મળવું જ છે એ બાબતનો તિવ્ર ભાવ સતત ચિતમાં હતો એટલે બધુ ગોઠવાતુ ગયું અને બાપુને મળી શકાણું તેમજ તેમનો ઇન્ટરવ્યું પણ થતો અને તેનું રેકોર્ડિંગ પણ થઇ શક્યુ. દશરથબાપુએ જ સુક્ષ્મરુપે પ્રેરણા આપી હોય તો જ આવી રીતે ગોઠવાઇ શકે એવી મારી અનુભૂતિ રહી છે. એટલે નમ્ર ભાવે એટલું જણાવીશ કે તેમનો ફોન નંબર આપવો શક્ય નથી અને આમેય બાપુ ફોન પણ વીસ-પચીસ વખત કરું ત્યારે દસેક દિવસે રીસીવ કરી શકતા હોય છે કેમ કે તેઓ સાધના વગેરેમાં વ્યસ્ત હોય તેમજ હવે ખૂબજ લોકચાહનાં મળી હોવાથી વ્યસ્ત રહેતા હોય છે, અને બાકી બાપુની મોજ !!! હા, તેમના આશ્રમનાં લોકેશન અહીં શેર કરું છું. આ લખુ છુ ત્યારે તેઓ તેમનાં આબુ પાસેનાં આશ્રમ પર છે તેવી મને માહિતી છે, પરંતુ તેઓ ક્યારે ક્યા હશે તે ચોક્કસ જાણવું / જણાવવું શક્ય નથી. ૧. આબુ આશ્રમ લોકેશન (Siddhaashram - सिद्धाश्रम ): maps.app.goo.gl/gSCe5GCtVCqwMHS99 ૨. મેંદરડા(જુનાગઢથી આગળ) પાસેનાં આશ્રમનું લોકેશન: goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8 આભાર
Gurudev na charanomo Pranam.Gurudev na darashne Avavu che. Vinanti che ke temana ashram Kyo che.
@pratapsinhzala45607 ай бұрын
જય માતાજી
@havaasha332510 ай бұрын
Great Guruji
@mehtabsingh4456 Жыл бұрын
पूज्य श्री दशरथ बापूजी के प्रवचन ईश्वर अनूभूत महान योगी राज के वचन हैं सत्य की पराकाष्ठा है। बापू की बालक जैसी पवित्र हंसी वाह, बापू का एडरस मिले तो दर्शन लाभ करें, हार्दिक आभार
@SanjayUpadhyay-g7o Жыл бұрын
દરેક વ્યક્તિની સામે અક્ષરો લખેલ છે, પણ એ વાંચવાની મહેનત કરતા નથી. જય ગિરનારી, જય ગુરૂદેવ દત્ત, જય ગુરૂ ગોરક્ષનાથ, ઓમ નમો નારાયણ વગેરે જે આવડતુ હોય એ આંખો બંધ કરીને બોલો.. આપ સૌને ઘરબેઠા પૂ શ્રી દશરથબાપુ અવશ્ય દર્શન આપશે. આપનુ ઘર છે તે એક આશ્રમ જ છે .
@ambalalpatel9840 Жыл бұрын
જય ગુરુદેવ દર્શનાભિલાશીના દંડવત્ પ્રણામ 😊
@manjularamani245420 күн бұрын
સાચી વાતછે, જય ગિરનારી, જયગુરુદેવ લખીને આપો તેના કરતાં સત્સંગ વિષેનો અભિપ્રાય આપવાનો રાખો.
Bapunu ghan ghanuj uttam tene badha sudhi Raju karva mate tamne pan dhanyavad
@k.j.boliya2 жыл бұрын
ખુબ સુંદર દશરથ બાપુ જે પણ બોલ્યા તે સત્ય વાત છે... દેવાંગભાઈ ખુબ ખુબ આભાર..... 🙏🏿
@kamleshpatel-r7e10 ай бұрын
Pranaam BalajBro Kutty. Majhya Mandir Bhaji
@pratikshapatel177722 күн бұрын
Bapu manushy manushy ni yoni ma janam le se ke pasi koi biji yoni ma janam le
@paragparag3018 Жыл бұрын
દશરથ બાપુ ના આશ્રમ નું સરનામું આપવા મહેરબાની કરશો.
@desairajnibhai3954 Жыл бұрын
Jày shree krishna
@krishnametra1520 Жыл бұрын
Jay Girnari Bapu
@bambhaniakhimabhai63619 ай бұрын
તમારા વિડિયો જોવા ની ખૂબ મજા પડી ગય તમારૂ દર્શન કરવા ની ખૂબ હાર્દિક ઈચ્છા છે તો આશ્રમ નુ સરનામું આપવા વિનતી
@kundannakrani3857 Жыл бұрын
Aho aho bhav🌹🙏🏻🙏🏻🙏🏻🌹
@ravirathod9316 Жыл бұрын
ॐ નમો નારાયણ 🙏
@dhruvpanchasara405 Жыл бұрын
Bappu nu sarnamu
@Yogeshwaray10 ай бұрын
Adiyogi vala Sadhguru vishe shu kevu chhe dashrath bapu
@SpeakBindas9 ай бұрын
બાપુને ફરી મળવાનું થાય તો આપનો પ્રશ્ન ચોક્કસ પુછવાનો પ્રયાસ કરીશ. આભાર.
@Yogeshwaray9 ай бұрын
@@SpeakBindas Jo karm nathi teni gati nathi to fari manav avtar malse kevi rite
@Yogeshwaray9 ай бұрын
Bij mathi vruksh,vruksh mathi bij thay tem kidhu .. pan marya pasi kayo Janam male enu su science ??
@Yogeshwaray9 ай бұрын
@@SpeakBindasbapu na satsang ma fakt Aaj gale na utryu etle puchhyu khub aabhar tamaro 🙏
@abhic1521 Жыл бұрын
Jay yogeswar bolenat
@meenagadhvi201624 күн бұрын
🙏
@prakashtrivedi8596 Жыл бұрын
Jai shree Ram🙏🙏🙏🙏🙏
@SAMIR-hd6rc Жыл бұрын
Can we meet with Bapuji for Discussing our personal Problem .
@vipuljoshi62172 жыл бұрын
Thanks a lot Pls post Bapu's others video
@SpeakBindas Жыл бұрын
ચોક્કસ.. હવે ફરી જવાનું થશે ત્યારે બાપુની અનુમતિ મેળવીને ફરીથી નવો વિડીયો બનાવીશું. આભાર.
@manjularamani245420 күн бұрын
23:30 અમે પ્રયત્ન તો ખૂબ કર્યોછે ચેતના જાગૃત કરવા પણ ખબર કેમ પડે કે જાગૃત થઈછે?
@pritirajgor59562 жыл бұрын
जय गिरनारी
@Gujju5401 Жыл бұрын
લગભગ ૧૦૦ વીડિયો ની અંદર મે જોયું કે બાપુ નાં ફેમટો સેલ વિકસી ગયા છે અને પેલો વીડિઓ જે વાઈરલ થયો હતો એમાં જોયું હતું કે બાપુ કહી રહ્યા હતા તેઓ સુરજકુંડ અમૃતગીરી બાપુ નાં શિષ્ય છે પછી એક વીડિયો જોયો એમાં જોયું કે બાપુએ સુક્ષમણા નાડી જાગૃત કરી તો ફરી સરખું થવા કોઈ એને ગિરનાર ની ટૂંક ઉપર લઈ ગયું તો ત્યારે અમૃતગિરિ બાપુ નતા???? અને એ તો નાનપણ થી સાધુ હતા અને નાની ઉંમરે તો એના ફેમટો સેલ વિકસિત થઈ ગયા હતા અને ત્યારે તો એ અમૃતગીરી બાપુના શિષ્ય હતા.... તો પછી આ સુક્ષમણા વાળું કઈ સમજાતું નથી...અને લગભગ કેટલાય વીડિયો માં જોયું કે વ્યક્તિ પ્રશ્ન ગમે એ પૂછે એનો જવાબ ડાયમેંશન જ છે.... 🙏
@lalitmonpara127311 ай бұрын
Ranpur gam avi ne koi ne pu6i leje amratgiri kon hatu
@lalitmonpara127311 ай бұрын
Hata
@lalitmonpara127311 ай бұрын
Hata
@bhaveshmakwana25411 ай бұрын
Dimak na chalvo bhai.. Jagrut thav.. Naam ma j comedy che Tara Samjyo
@bhaveshmakwana25411 ай бұрын
Dimak thi sudhar lukhaa... Bapu kyre bolya k Girnar pr guru Bapu nu sanidhya nhi mlyu
@manjularamani245420 күн бұрын
બાપુની કૃપાનુ ઝાપટું પાડતો અમે પણ આધ્યાત્મિક રીતે જાગી જવાય
14:50 bapu there is no rain pour now a days, if a person wants to be drenched, he has only showers. (Books on different subjects of spirituality that Acharyas have written before independence).
@joganikrunal65196 ай бұрын
Quantum = સાંખ્યયોગ
@virshangbhaimakwana3575 Жыл бұрын
Aayogimarajno MO Nabarmalache
@rajnikantvyas3466 Жыл бұрын
જય ગુરુદેવ વિડીયો મા સાઉન્ડ નુ રેકોર્ડિંગ સાંભળ વા માં બહુ ઘીમુ લાઞે વઘુ સારી રીતે થાય તો સારું
@somnathlohar679611 ай бұрын
બાપુની હાલમા ક્યાછે જણાવશો જી
@pmrana110 ай бұрын
Jay Girnari... Bapu na Ashram nu address moklva vinanti...
@trushagoda58722 жыл бұрын
Namaste 🙏
@JayShreeRaam56568 ай бұрын
કુંડલિની વિજ્ઞાન આખું અલગ છે આ બાપુ જે કે છે એવું નથી.. મે એવા એવા ગુરુઓ જોયા છે ભાઈ જેઓ એક સમયે ચાર જગ્યાએ ઊભા હોય ... અને પ્રૂફ પણ આપે...
@SpeakBindas8 ай бұрын
મને તમારો નંબર. ઇમેઇલ કરશો: speakbindas@gmail.com
@JayShreeRaam56568 ай бұрын
@@SpeakBindas હું સમજાવું વિજ્ઞાન અને અધ્યાત્મ બેય ... ખાલી નાની જલક આપી છું... દરિયા નું એક ટીપું પ્રસ્તુત કરું છું🙏 પ્રોટોન... ન્યુટ્રોન... ઇલેક્ટ્રોન... પ્રોટેક્ટર... Destroyer, Maker Protector : વિષ્ણુ : તમામ અવતાર બધા પ્રોટેક્શન માટે લીધા.... કૃષ્ણા, રામ, પરશુરામ તમામ અવતાર કેમ કે તે પ્રોટેક્ટર છે. કલ્કિ અવતાર પણ પ્રોટેક્ટર જ હસે. Destroyer: શિવ : શિવ destroyer તરીકે છે. વિનાશ પણ કરી શકે. બ્રહ્મા : સર્જન કરતા [તમામ ઇતિહાસ જુઓ બ્રહ્મા ના વરદાન અંત માં શિવ અને વિષ્ણુ દ્વારા નાશ થાય] હવે મોટી વાત - પ્રોટોન , ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન આ ત્રણેય ભેગા થાય એટલે બને વિસ્ફોટ, પરમાણુ જેને આધ્યાત્મ માં આપડે કહીએ "શક્તિ" શક્તિ જ્યારે પણ ઉતારી દાનવો નો નાશ કરવા ત્યારે દુર્ગા માતા ના હાથ માં તમામ અસ્ત્રો હતા... કમંડળ (બ્રહ્મા નું) ,, ત્રિશૂળ શિવનું... ચક્ર : વિષ્ણુનું... આ તમામ અસ્ત્રો શક્તિ ના અવતાર દુર્ગા ના હાથ માં દેખાય... મતલબ એ ત્રણેય નો power શક્તિ પાસે હોય. સર્જન પણ કરે છે... destroye પણ કરે છે અને protector પણ છે. 🙏 ખુબજ ઊંડું જ્ઞાન આપ્યું છે આને વિચારજો તમને વિજ્ઞાન અને અધ્યાત્મ નો મેળ સમજાઈ જસે 👍
@JayShreeRaam56568 ай бұрын
@@SpeakBindas મે એવા ગુરુ જોયા છે જે અનાજ સાફ કરવાની ચાયની આવે એમાં પાણી રોકી ને દેખાડે છે.... ! તમે જે વિચારો એ વ્યક્તિ તમને પાણી માં દેખાડે એ પણ વર્તમાન સ્થિતિ 🙏 દુનિયાના સાત dimantion છે એ ૭ Dimantion તમને ધ્યાન માં અનુભવ કરાવે !! અલગ અલગ લોક છે પાતાળ લોક, ભુલોક એવા અનેક લોક નો અનુભવ કરાવે. 🙏 શ્વાસ ની જે ગતિ છે એને પણ control કરતા જોયા છે. આજ સુધી એમની ઉંમર ખબર નથી.🙏એવા એવા ગુરુઓ સાથે મે અનુભવો કરેલા છે. પરંતુ હકીકત એ છે કે, આવા સિદ્ધ પુરુષો ગુરુઓ ઈન્ટરનેટ ની દુનિયા થી દુર રહે છે. 👍 સાચો ગુરુ એ કે જે શિષ્ય ને અનુભવ કરાવે તેના જ્ઞાન નો ! જ્ઞાન જ્યા સુધી અનુભવ માં ટ્રાન્સફર ના થાય ત્યાં સુધી ગુરુ અને શિષ્ય વચ્ચે સંપૂર્ણ સંવાદ પુરો નથી થઈ શકતો... 🙏
@manjularamani245419 күн бұрын
અમે પણ એમ જાણવા માગું છું કે જે સિધિ છે તેને પ્રસિધ્ધિ નહિ તો પ્રેકટિકલ શીખવા માંગુ છુ અને સફળતા મળી છેકેનહિ તે જાણવું તો બાપુ સિદ્ધિની પ્રેકટિકલ બતાવો ને પ્લીઝ બાપુ ને કહોને
@amitadhoriya Жыл бұрын
Right
@manjularamani245420 күн бұрын
બહુ સારો પ્રશ્ન કર્યો કે બાપુ વાત સારી કરે છે પણ સમજાતુ નથી.
@sangitasojitra676 Жыл бұрын
Aava snt mdva durlbh che
@JayShreeRaam56568 ай бұрын
9:51 બાપુ બોલે છે... આકાશ માં થી ઉતરી ફાયર થઈ જાવ.. [ હકીકત કોઈ પણ સિદ્ધિ, કુંડલિની હમેશા મૂલાધાર થી ઉઠે] આકાશ માં થી નો ઉતરે બાપુ ... થોડી તો વિચારો
@wildmacrophotography70522 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sangitasojitra676 Жыл бұрын
Ava snto j desh bchavi ske
@jyotisolanki9285 Жыл бұрын
Bapu atyare kya malse please janvaso
@SpeakBindas Жыл бұрын
Bapu atyare temna Abu ashram par chhe
@maltimakwana934410 ай бұрын
Address aapo plz
@devdipgaming6552 Жыл бұрын
❤💐🙏🙏🙏
@amitadhoriya Жыл бұрын
દેવાંગભાઈ સૂર્ય વિજ્ઞાન લેબ પર આપણે શું સહયોગ કરી શકીએ બાપુ ને પૂછી જોજો.
@SpeakBindas Жыл бұрын
જી
@shaktisinh3692 жыл бұрын
🙏🙏
@sanjayvaghela8312 Жыл бұрын
બાપુ નુ હાલ નું એડ્રેસ આપી શકો છો,,??? આબુ નું .... અમરાપુર જુનાગઢ તો જઈને આવીયો પણ બાપુ ત્યાં નથી... please
@shaktisinh369 Жыл бұрын
@@sanjayvaghela8312 Atyare Bapu Rajsthan Ma Se...
@Peaktales0 Жыл бұрын
Part 3 please
@SpeakBindas Жыл бұрын
Ji bilkul. Waiting for Bapu to come to Saurashtra again.
@Yogeshwaray10 ай бұрын
Jawaab ni raah reshe Sadhguru jaggi Vasudev ange
@Yogeshwaray10 ай бұрын
Isha ashram coimbatore na Sadhguru pase madad male tamne?? Arth ni
@SpeakBindas9 ай бұрын
બાપુને ફરી મળવાનું થાય તો આપનો પ્રશ્ન ચોક્કસ પુછવાનો પ્રયાસ કરીશ. આભાર.
@JRRana-v3s Жыл бұрын
Bapu Adresh please
@mayankparekh856511 ай бұрын
vato thay. kri ne batavi koi nthi sayku hji sudhi.
@sohilsonani8376 Жыл бұрын
🙏✅🌼🌸🌺🙏🙏🙏🙏
@tulsidashjoshi992211 ай бұрын
आटली साधना पछि बापू नी महत्वाकांक्षा पूरी ना थाय तो आपणा जेवा सामन्य माणस शु करी शके
@hims304822 жыл бұрын
કૃપયા જણાવશો કે ૨૦ લાખ public શેમાંથી જાગી અને જાગીને શું કરે છે ?
Jagi jaay atle adhyatmik marg par aavi jaay ene gyan aavi jaay ane e vartman present ma jiv va lage.
@Kenshin-1111 Жыл бұрын
E pachi bhavnatmak rite santulit thai jaay.
@hims30482 Жыл бұрын
સંતુલિત થઈને પછી કરશે શું? મારો મુખ્ય સવાલ હજુ ઈ જ છે
@gangasingh3222 Жыл бұрын
गिरनारी बापु ने कोटी कोटी नमन बापु ना गुरु ने नमन ,बापु ना शिष्य ने वारमवार नमन ,दिव्याग भा ई तमने नमन, आप तो विडिओ भेजो ,बापु बुला लेगे समय आने पर ❤❤❤जय जय गिरनारी,जय गोरखनाथ गंगासिह ना सब भगतो ने प्रणाम ,बापु ना आश्रम ने नमन बापु नी वाणी ने नमन
@sanjaykachchhi8483 Жыл бұрын
બાપુના આશ્રમનુ એડ્રેસ આપજો ને ભાઇ
@keyurshah5029 Жыл бұрын
bhai bapu ne malvu che. temnu address and mo no. apso. tamaro pan mobile no apso jethi bapu ave to tamara dvara pan khabar pade ke te junagadh avya che. temne manvani khub icha che. abhar
@manjularamani245420 күн бұрын
સિસ્ટમેટિક રીતે જ્ઞાન વિધી આપો તો સારું રહેશે
@ishvardesai864 Жыл бұрын
Bapu nu Address Aapva vinati
@seemaverma89682 ай бұрын
बापू के गिरनार वाला पता दे दीजिए
@dilipsadhu54 Жыл бұрын
Bapu nu sachu adress athava contact number upload krvu
Audio quality thodi sari rakho bhai khub khub dhanyavaad bhai videos bapu na upload karta ryo 🙏🙏
@RakeshPatel-re6wg Жыл бұрын
જય ગિરનારી બાપુ નો ફોન નંબર મલસે
@sweetomtintin Жыл бұрын
Malavu Che help karo ne
@SpeakBindas Жыл бұрын
Hal ma bapu Mt. Abu baju chhe. Thoda samay bad teo temna Mendarda (Junagadh) ashram par aavse. Date not fix though.
@alkanariya6605 Жыл бұрын
Bapu kya 6 contact number
@nimbarkhirenkumar1226 Жыл бұрын
8:27 sometimes it seems better to be in Bhaktimarg if Bapus talk is true about yogis those do nothing after निरुद्ध Avastha. क्या बापु की बात से ये समजे कि चित की निरुद्ध अवस्था समाज के लिए किसी काम कि नही है? If they are not doing any good to human after attaining निरुद्ध Avastha. then it is of no use for us. Suppose Guru Gorakhnath, Shri Krishna,, Shri Vidhyaranya Swami, after realisation has done nothing, then we would not have Goraksh Paddhati, panchdashi, Brahmsutra Shankar bhasya and others. In fact after निरुद्ध Avastha, Yogi decides what to do in future, suppose if he decides to work for welfare of mankind he returns to earth by any of way. .