Рет қаралды 11,687
અંબા અભય પદ દાયની રે ગરબા | Amba Abhay Pad Daayni Re | ગરબો ગુજરાતી ગીત
@Bhavnapatelofficial
LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh
અંબા અભય પદ દાયની રે
સામા સાંભળજો સાદ ભીડ ભંજની
અંબા એ નાથની નાથ ભીડ ભંજની
અંબે હિંડોળે હીંચતા રે
હીંચે આરાસુર નાથ ભીડ ભંજની
સખીઓ સંગાત કરે ગોઠણી રે
આવી આઠમ ની રાત ભીડ ભંજની
સરવે આરાસુરી ચોકમાં રે
આવો તો રમીયે રાસ ભીડ ભંજની
એવે સમી આકાશથી રે
આવો કરુણ પોકાર ભીડ ભંજની
કોણે બોલાવી મોજ ને રે
કોણે કર્યો મને સાદ ભીડ ભંજની
અંબા અભય પદ દાયની રે
સામા સાંભળજો સાદ ભીડ ભંજની
મધદરિયો તોફાનમાં રે
માડી ડૂબે અમારા વાણ ભીડ ભંજની
સીધી કમાણી શું કામની રે
જાવા બેઠા મારા પ્રાણ ભીડ ભંજની
વાયુ ભયંકર ફૂંકતો રે
વેરી થયો વરસાદ ભીડ ભંજની
પાણી ભરાણા વાણ માં રે
કેમે કાયઢા ન જાય ભીડ ભંજની
આશા ભયરો હું આવીયો રે
વાલા જોતા હશે વાટ ભીડ ભંજની
હૈયુ રહે નહીં હાથમાં રે
દરીયે વાયળો વાટ મારી માવડી
મારે તમારો આશરો રે
વારે આવોને મારી માત ભીડ ભંજની
અંબા હિંડોળે થી ઉઠીયા રે
ઉઠીયા આરાસુર માત ભીડ ભંજની
સખીઓ તે લાગી મને પૂછવા રે
ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની
વાત બધી પછી પૂછજો રે
બાળ મારો ગભરાય ભીડ ભંજની
ભક્તો મારો ભીડે પડ્યો રે
હું થી રે કેમ રેવાય ભીડ ભંજની
એમ કહી નારાયણી રે
સિંહે થયા અસવાર ભીડ ભંજની
ત્રિસુલ લીધું માં એ હાથમાં
ચાયરું વણિક નું વાણ ભીડ ભંજની
ધન્ય જનેતા આપને રે
ધન્ય દયા ના નિજાન ભીડ ભંજની
પ્રગટ પરચો આપણો રે
દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની
ભીડ એની તમે ભાંગજો રે
સમરે કરજો સહાય ભીડ ભંજની
અંબા અભય પદ દાયિની રે
અંબા અભય પદ દાયિની રે
Your Queries -
પ્રાચિન ગરબો
ગરબા ગુજરાતી
ગરબો ગુજરાતી ગીત
ગરબો ગરબો
અંબા અભય પદ દાયિની રે
Amba Abhay Pad Dayani Re
ગરબો નવો
નવા ગરબા
નવા ગરબા 2023
નવા ગરબા ના ગીત
નવા ગરબા ગીત
ગરબા 2023
ટીમલી 2023
લાઈવ ગરબા 2023
ગરબા સોંગ
Satsang Mandal
Mahila Satsang Mandal
krishna bhajan new
mahila mandal
Bhavna patel official
gopi mandal bhajan
mahila mandal bhajan
sakhi mandal bhajan
Satsang mahila mandal junagadh
Mahila satsang mandal Keshod
satsang mandal junagadh
Satsang mandal 2023
Satsang mandal new geet
Mahila mandal junagadh
Satsang mandal na geet
kirtan
gujarati bhajan
gujarati kirtan
gujarati satsang
gopi mandal
kirtan gujarati
satsang mandal
mahila mandal na bhajan
satsang na geet
nava kirtan
sakhi mandal
gujarati bhajan mandal
sakhi mandal na bhajan
satsang
mahila mandal bhajan
bhajan mandal
satsang geet
dhun bhajan
nava bhajan
satsang mandal
mahila mandal na bhajan
bhajan mahila mandal
sakhi mandal bhajan
satsang na geet
satsang kirtan
sitani kahani bhajan
dhun mandal
gopi mandal bhajan
sakhi mandal na bhajan
gopi mandal na bhajan
sakhi bhajan mandal
satsang dhun mandal
prachin Garbo gujarati
music
#garba2023
#navratri
#satsang
#kirtan
#bhajan
#satsangmandal
#mahilamandal
#garbasong
#navratrispecial
#navratri2023
#mahilamandaljunagadh
#bhavnapatelofficial
#mahilasatsangmandal
#prachingarbogujrati
#dhunmusic