Рет қаралды 2,928
નીચે લખેલું છે. : નવરાત્રી સ્પેશિયલ માતાજીનો પ્રાચીન ગરબો
ઘરચોળું ઘરચોળું અંબેમાનું ઘરચોળું
જુવે અંબે માં નું ચોળું અંબેમાં નું ઘરચોળું
આ તે કેવું ઘરચોળું . . .અંબે મા નું ઘરચોળું
ચુંદડી ચીર કે પટોળુ . . .અંબે માનુ ઘરચોળું
રંગ કસુંબી માં બોળ્યું . . .અંબે મા નું ઘરચોળું
લીલુડા રંગમાં ઝબોળ્યું . . .અંબે મા નું ઘરચોળું
તાતણે તાતણે તારા . . .અંબે માનુ ઘરચોળું
કેવા કરે છે ચમકારા . . . અંબે માંનું ઘરચોળું
ભાતડીની વાતડી ન થાય . . . અંબે માનું ઘરચોળું
બાંધણીનું કામ ન કરાય. . . અંબે મા નું ઘરચોળું
સાધના આરાધના સિદ્ધિ . . . અંબે માનું ઘરચોળું
નીચા નમી ને ઈન્દ્રાણી . . . અંબે માનું ઘરચોળું
છેડો ગ્રહીને વદ્યા વાણી . . . અંબે માનું ઘરચોળું
આવું રૂપાળું ઘરચોળું . . . અંબે માનું ઘરચોળું
કેમ કરીને ફાટ્યું ફાટ્યું . . . અંબે માનું ઘરચોળું
બીજી દેવાંગના બોલી . . . અંબે મા નું ઘરચોળું
આછા ધુંધટડાને ખોલી . . . અંબે મા નું ઘરચોળું
ક્યાંથી પડ્યું અરે લાંબું . . . અંબે મા નું ઘરચોળું
માડી ! આ ધૂળ તણું બાધું . . . અંબે મા નું ઘરચોળું
સાચું કલ્યાણ દયા કહેજો . . . અંબે મા નું ઘરચોળું
બાળ તમારા ગણી લેજો . . . અંબે માં નું ઘરચોળું
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
#અંબેમાંનુંઘરચોળું
#નીચેલખેલોછે
#માતાજીનોજોરદારગરબો
#vibhayashwantvora
#aambemanudharcholu
#nichelakheloche
#matajinojordargarbo
#lakhansathe
#ગુજરાતીભજન
#gujaratibhajan
#gujaratigarbo
#ગુજરાતીગરબો
#lyricalvideo
#લખાણસાથે
----------------------------------------------------------------------------------
My KZbin Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને નવરાત્રી સ્પેશિયલ મા અંબા માતાનો ગરબો સંભળાવી રહી છું...પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે.