Рет қаралды 98,600
અંબાજી માતા નો સંપૂર્ણ ઇતિહાસ | અંબાજી મંદિર નો ઇતિહાસ | જગત જનની જગદંબે ઇતિહાસ | #લોકવાર્તા #itihas
અંબાજી મંદિર નો સંપૂર્ણ ઇતિહાસ અને અંબાજી મંદિર સાથે જોડાયેલી લોક વાર્તાઓ ભાદરવી પૂનમ નો મેળો એટલે માં અંબાનો મેળો માં જગદંબે આપની મનોકામના પૂર્ણ કરે આરાસુર ધામ માં જગદંબા નો 1200 વર્ષ અને આદિકાળથી આવતો ઇતિહાસ શું છે અંબાજીમાં સોનાનું મંદિર કેમ બનાવવામાં આવ્યું માતા સતી એટલે માં પાર્વતી નું હૃદય અંબાજી નું પવિત્ર ધામ 51 શક્તિ પૈકી ગણાય છે શક્તિપીઠો માં સૌથી પવિત્ર સ્થાન એટલે માં જગદંબે નું સ્થાન મિત્રો આજે આપણે જગત જનની જગદંબે માં અંબાજી ના મંદિર નો સંપૂર્ણ ઇતિહાસ આ વીડિયોમાં જાણવાના છીએ અને શું છે તેના પાછળની લોકકથાઓ અને તેના પાછળનો ઇતિહાસ વિડિયો પસંદ આવે તો કમેન્ટમાં જય શ્રી માં અંબે અવશ્ય લખો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો આવો માં ના ઇતિહાસ ની પાવન ગાથા ઉપર એક નજર કરીએ