અંબાજી VIP ભવ્ય સેવા કેમ્પ 2024 | અંબાજી પગપાળા સંઘ | Ambaji VIP Pagpala Seva Camp 2024

  Рет қаралды 79,538

KHUSHALI SUPER VLOGS

KHUSHALI SUPER VLOGS

Күн бұрын

અંબાજી VIP ભવ્ય સેવા કેમ્પ 2024 | અંબાજી પગપાળા સંઘ | Ambaji VIP Pagpala Seva Camp 2024
MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE
KHUSHALI SUPER VLOGS
🙏🙏🙏
ambaji seva camp 2023
ambaji seva camp 2024
ambaji seva camp
seva camp ambaji 2024
seva camp ambaji
ambaji seva camp 2022
ambaji pagpala sangh 2024
ambaji camp 2024
ambaji camp 2023
ambaji mandir
ambaji gabbar
seva camp 2024
ambaji live
ambaji seva camp video
ambaji
ambaji seva camp live program
seva camp live
ambaji pagpala sangh
ambaji temple
ambaji no melo
seva camp full video
ambaji melo
ambaji mela
seva camp
અંબાજીનો મેળો:-
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. પાલનપુરથી ૫૦ કિલોમીટર દુર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે.[૧] પણ, બધામાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહી મોટા મેળા યોજાય છે. જેમાં 'ભાદરવી પૂનમનો મેળો' ખુબ મહત્વપૂર્ણ અને મોટો મેળો છે.
સમય:-
ભાદરવી પુનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે.
મેળાનું મહત્તવ અને સગવડ:-
ચાચર ચોકમાં રાસગરબાનું દ્રશ્ય
અહીં ભક્તો ઊંચા અવાજે શક્રાદય સ્તુતિનું પઠન કરી માતાજીને પ્રાર્થના કરે છે. પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે. ત્યારે બ્રાહ્મણો સપ્તશતીનું પઠન કરતા હોય છે. ભાદરવી પૂનમે ગુજરાતમાંથી તેમજ દેશના અન્ય રાજ્યો અને વિદેશથીમાંથી પણ અંબાજી માતાના ભક્તો દર્શન કરવા આવતા છે. અહી મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી પણ 'શ્રી વિસાયંત્ર'નું પૂજન કરવામાં આવે છે.[૩] પોષી પૂનમ કે જે દિવસે માતાજી પ્રગટ થયા એવું મનાય છે. ચૈત્રી પૂનમ અને શરદ પૂર્ણિમાના દિવસે પણ લોકો ધાર્મિક વિધિ કરી પૂજા અને હવન કરે છે તથા મેળો પણ ભરાય છે. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને કરવા આવતા વિવિધ સંઘો દ્વારા અહી ભવાઈ અને ચાચર ચોકમાં રાસગરબાનું અદ્ભુત આયોજન કરવામાં છે.[૧] અહીં મંદિર પરિસરમાં જ ઢોલ-પખવાજના તાલે માતાજીના ભક્તો સરસ રાસગરબા રમે છે. અંબાજીના આ મહામેળામાં ૨૫ લાખથી વધુ ભક્તો માતાજીના દર્શને કરવા આવે છે. આ પવિત્ર મહાપર્વના દિવસોમાં અંબાજી જતા તમામ રસ્તાઓ યાત્રાળુઓથી ભરેલા હોય છે.[૨]
આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને પણ શણગારવામાં આવે છે. માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. હવે દર રવિવારે પણ અંબાજી ખાતે મેળા જેવો માહોલ સર્જાય છે.
સગવડ:-
ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં અને મેળામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો રહે છે. રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચુંદડી, શ્રીફળ, કંકુ, પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવાય છે. માતાજીને ચુંદડી ચડાવવા માટે સાડીઓની દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે. ખાણી-પીણીનાં સ્ટોલ પણ કામચલાઉ ધોરણે ઉભા કરવામાં આવે છે. આ વિસ્તારની આદિવાસી મહીલાઓ છૂંદણા છૂદાવવાની અને બંગડીઓની શોખીન છે. વિવિધ પ્રકારનાં રમકડાંની દૂકાનો પણ લગાવવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ અને સેવાકેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિસામો ખાવાની સુવિધા, ચા-નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મેળાના દિવસોમાં અને અન્ય સમયે પણ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.[૨] લોકના સ્વાસ્થ્ય માટે અહી હોસ્પીટલની પણ સવિધા મળી રહે છે.
#ambajicamp #camp #camp2024
#ambaji #mela #ambajimelo #gujarat #ambajimela #mela2024 #khushali_super_vlogs #super #gabar #abuambaji #trending #vlog #viral #video
1️⃣અંબાજી પગપાળા સંઘ | Ambaji Pagpala Sangh 2023 | અંબાજી મેળો 2023 | Ambaji 2023
2️⃣અંબાજી મેળો | અંબાજી પગપાળા યાત્રાસંઘ 2023 | Ambaji Pagpala Sangh 2023 | Ambaji Melo 2023
3️⃣અંબાજી ભાદરવી પૂનમનો મેળો | અંબાજી દર્શન | અંબાજી નો મેળો 2023 | Ambaji Live | Ambaji Temple
4️⃣અંબાજી ભાદરવી પૂનમનો માર્કેટ મેળો | અંબાજી મેળો 2023 | Ambaji Mela 2023 | Ambaji Pagpala Sangh 2023
5️⃣અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો 2023 | રાત્રી નો નજારો | Ambaji Melo 2023 | Ambaji Pagpala Sangh 2023
6️⃣અંબાજી પગપાળા યાત્રાસંધ લાખો ભાવિ ભક્તોના દર્શન | Ambaji Pagpala Sangh 2023 | Gujarat
7️⃣અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2023 | Ambaji Bhadarvi Poonam No Melo 2023 | અંબાજી મેળો 2023
✉ Business Inquiries, Sponsors email:
rakesh27898r@gmail.com
Instagram -
www.instagram....
Facebook - www.facebook.c...
મિત્રો ખુશાલી સુપર વ્લોગ ગુજરાતી ચેનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દુ ધર્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્યમાં જોડાવો અને વધુમાં વધુ લોકોને વીડિયો શેર કરો.
આ KZbin Channel KHUSHALI SUPER VLOGS ગુજરાતી ને Subscribers કરી 🔔Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલમાં નવા Updates તમને મળતા રહે.
સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિયો અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલમાં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેચ પહોંચાડવા નો નથી.
🙏🙏🙏

Пікірлер: 73
@kanbharajput992
@kanbharajput992 9 күн бұрын
જય અંબે
@kiranbhaipanchal3745
@kiranbhaipanchal3745 9 күн бұрын
નડિયાદ ના સોની ભાઈ ઓની ધન્ય વાદ માં અંબે તમને પ્રસન્ન થયા હોય તોજ કાર્ય થાય નહીં તો ના થાય જય અંબે જય જય અંબે
@જગદીશપટેલ-ઘ8ખ
@જગદીશપટેલ-ઘ8ખ 9 күн бұрын
જય શ્રી અંબાજી માતાજી 🙏🏽🐚🐓 તમામ ને જય અંબે
@sandippatel7217
@sandippatel7217 9 күн бұрын
કનુ દાદા ઉપર ભગવાન આશિર્વાદ બની રહે
@pinakinpandya9458
@pinakinpandya9458 9 күн бұрын
જય અંબે તમને દરેક ને માં અંબા કાયમ નિરોગી રાખે એવી પ્રાર્થના
@hareshdudhat7198
@hareshdudhat7198 7 күн бұрын
Khub saras
@bhaveshadesara1475
@bhaveshadesara1475 6 күн бұрын
Bol mari ambe Jai Jai ambe ❤
@SureshThakor-cl2cs
@SureshThakor-cl2cs 7 күн бұрын
જય્અંબે
@NarashZala
@NarashZala 9 күн бұрын
જય અંબે જય અંબે બોલ મારી અંબે
@iladave7517
@iladave7517 7 күн бұрын
All The Best Kanudada Minaba All Seva Teem Ila Dave na Jay Shree Krushna Jay Maharaj Radhe Radhe Jay Ambe Ma 💐🙏🌸🌺Jay Kuldevi Mat 🌸🙏💐👍🌸🙏🙌🏻🙌🏻🙌🏻
@ramansinhparmar9878
@ramansinhparmar9878 6 күн бұрын
જય જય અંબે
@khushalirecipevlogs4926
@khushalirecipevlogs4926 9 күн бұрын
ખુબજ સરસ સેવા કેમ્પ ❤❤❤
@MsChirag21
@MsChirag21 7 күн бұрын
મા ભગવતી સદા સહાય કરે...
@UmeshBhatt-nd2vz
@UmeshBhatt-nd2vz 7 күн бұрын
Amazing 🎉
@BharatsinhSolanki-n7i
@BharatsinhSolanki-n7i 8 күн бұрын
Jay અંબે 🎉
@narsibhaisomabhai4470
@narsibhaisomabhai4470 8 күн бұрын
કનુ દાદા માં અંબાજી ના પગપાળા યાત્રી ઓ ખુબ સરસ સેવા આપી 4:50 રહ્યા છો જય અંબે માં
@ManishPatel-l4i
@ManishPatel-l4i 9 күн бұрын
Jay Jay ambe
@kamleshpatel5231
@kamleshpatel5231 8 күн бұрын
Jay shree Ma Ambe Jay shree Ma Umiya Jay shree Ma Bhauchar
@KishnsinhSolanki
@KishnsinhSolanki 8 күн бұрын
જય અંબે માં ❤
@SureshDarji-o1m
@SureshDarji-o1m 9 күн бұрын
Bol Mari Ambe Jay Jay Ambe
@GanpatsinhVaghela-ql6nv
@GanpatsinhVaghela-ql6nv 8 күн бұрын
જય અબે
@SagarDesai-90
@SagarDesai-90 8 күн бұрын
Jay ma Ambe
@KrishnaVishnu-j2u
@KrishnaVishnu-j2u 6 күн бұрын
Jay ambe👏
@Durgeshraj143
@Durgeshraj143 8 күн бұрын
जय अम्बे माता जी 🙏🙏
@rakeshkotadiya8812
@rakeshkotadiya8812 9 күн бұрын
કાય નો ઘટે બોલ માંડી અંબે જય જય અંબે 🚩🚩🚩🚩
@kamleshpatel5231
@kamleshpatel5231 8 күн бұрын
UNJHA Mehsana Gujarat Jay shree Ma Jagdambe
@Yatradhamvlogs
@Yatradhamvlogs 8 күн бұрын
જય માતાજી ભાઈ
@DADUSINGSolanki-b4r
@DADUSINGSolanki-b4r 8 күн бұрын
Jay Shree Ambema 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@makwanasureshsinh7015
@makwanasureshsinh7015 9 күн бұрын
MA ambana aasirvad chhe
@BaldevsinhRajput-tm8qt
@BaldevsinhRajput-tm8qt 4 күн бұрын
❤😂😂jay Ho maa Ambe 😂❤
@kamleshsuthar9608
@kamleshsuthar9608 9 күн бұрын
જય શ્રી અંબે બોલ મારી અંબે
@mayurpatel4226
@mayurpatel4226 9 күн бұрын
Jay ma ambe ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@girishbhaipatel2520
@girishbhaipatel2520 9 күн бұрын
🙏જય શ્રી અંબે🙏
@BaraiyaDhirubhai-q1m
@BaraiyaDhirubhai-q1m 9 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર
@chauhanbharatsinh2023
@chauhanbharatsinh2023 9 күн бұрын
જયશ્રી અંબે માં
@sandippatel7217
@sandippatel7217 9 күн бұрын
દાત શ્રી ખુબ ખુબ આભાર કનુ દાદા
@kalpeshrabari5442
@kalpeshrabari5442 9 күн бұрын
JAY MAA AMBE JAY JAG DAME🎉🎉
@ajaythakor9191
@ajaythakor9191 9 күн бұрын
🙏બોલો શ્રી અંબે માતકી જય 🙏
@thakorrameshji9692
@thakorrameshji9692 9 күн бұрын
જય અંબે ખુબ ખુબ અભિનંદન
@dansangbhaichaturbhai6856
@dansangbhaichaturbhai6856 9 күн бұрын
Jai maa
@Rocket_gujju_vlogs
@Rocket_gujju_vlogs 9 күн бұрын
Supar dupar jakas 🎉
@jigneshnayaknayak1764
@jigneshnayaknayak1764 9 күн бұрын
ખુબ સરસ બહેન સેવા
@mevadanilesh7686
@mevadanilesh7686 9 күн бұрын
માતાજી તમને કામય ખુશ રાખે
@ajaythakor9191
@ajaythakor9191 9 күн бұрын
🙏બોલ મારી અંબે જય જય અંબે 🙏
@jagrutipandya6480
@jagrutipandya6480 9 күн бұрын
Jai Ambe
@rcpatel9073
@rcpatel9073 9 күн бұрын
Jai Ambe🙏🙏🙏🙏🙏
@dodiyarmaheshkumar3297
@dodiyarmaheshkumar3297 9 күн бұрын
Jay ma Ambe ❤❤❤
@jigneshnayaknayak1764
@jigneshnayaknayak1764 9 күн бұрын
માતાજી તમને સુખી રાખે
@dilipchaudhary9489
@dilipchaudhary9489 9 күн бұрын
સાચી સેવા આ કેવા જય અંબે
@alpeshkotadiyavlogs3991
@alpeshkotadiyavlogs3991 9 күн бұрын
ખુબજ સરસ
@pateljayantibhai1578
@pateljayantibhai1578 9 күн бұрын
જય શ્રી ઉમા અંબૅ મહાકાલી ખૉડલ બહુચર ચામુંડા આશાપુરા હરસિદ્ધિ માતાજી
@adesinhsolanki4039
@adesinhsolanki4039 9 күн бұрын
Jay mataji
@rakeshkotadiya8812
@rakeshkotadiya8812 9 күн бұрын
સુદર સુવીઘા છે
@ajaythakor9191
@ajaythakor9191 9 күн бұрын
🙏જય અંબે 🙏
@kalpeshraval1349
@kalpeshraval1349 8 күн бұрын
Kai jagya hoy se aa kemp
@bipinsimejia3603
@bipinsimejia3603 9 күн бұрын
એલા ભાઈ કેમેરો થોડો ધીમે ધીમે ચલાવ શીખવા માં ભૂલ થાય
@BhimajibhaiKotadiya
@BhimajibhaiKotadiya 9 күн бұрын
સરસ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@jayantibhaiparmar4681
@jayantibhaiparmar4681 9 күн бұрын
બધામાટેકે,પટેલોમાટે
@khushalisupervlogs
@khushalisupervlogs 9 күн бұрын
બધા માટે છે સર
@Truthsoul2152
@Truthsoul2152 6 күн бұрын
ghdheda , padyatrio mate no camp to kahe chhe
@ParvinKumarGamar-y7n
@ParvinKumarGamar-y7n 8 күн бұрын
જય અંબે
@jayeshparmar3739
@jayeshparmar3739 9 күн бұрын
જય અંબે માં
@kamleshpatel5231
@kamleshpatel5231 8 күн бұрын
Jay Jay shree Ambe
@prabhatgirigoswami8797
@prabhatgirigoswami8797 9 күн бұрын
જય અંબે જય જય અંબે
@MakwanaSartansinh
@MakwanaSartansinh 9 күн бұрын
જય શ્રી અંબે માત
@navinpatel8198
@navinpatel8198 9 күн бұрын
Jay mari ambe ma
@sandippatel7217
@sandippatel7217 9 күн бұрын
જય અંબે
@raysinhmakwana469
@raysinhmakwana469 9 күн бұрын
જય અંબે
@JituGoswami-zm3oy
@JituGoswami-zm3oy 9 күн бұрын
જય અંબે
@jayantipatel7843
@jayantipatel7843 6 күн бұрын
Jay ambe
@Tejpalparmar-t5o
@Tejpalparmar-t5o 9 күн бұрын
જય અંબે માં
@JayAlakhadhanidigitel8172
@JayAlakhadhanidigitel8172 9 күн бұрын
જય જય અંબે
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 21 МЛН