Ame maiyare re-Sadevant Savaniga

  Рет қаралды 1,652,290

PrafullDave1

PrafullDave1

Күн бұрын

Gujaratiu Song

Пікірлер: 158
@asiaticlioness5338
@asiaticlioness5338 4 жыл бұрын
જૂના બધા ગીત કેટલા સરસ છે અને ફિલ્મો પણ એટલા સરસ છે. પણ આજ કાલ ના ગીત તો સાવ બેકાર અને ફિલ્મો ની તો વાત જ જાવા દયો પુરે પુરી પશ્ચિમ ની સંસ્કૃતિ દેખાડે છે અને ગુજરાતી કે હિંદી ભાષા કરતાં વધારે તો ફિલ્મો ના કલાકારો વધારે અંગ્રેજીમાં જ વાત કરતાં હોય છે. ધોળા અંગ્રેજ ગયા અને કાળા અંગ્રેજો ને અંયા છોડતાં ગયાં. હું આજ ની પીઢી ની છું પણ મને પેલી છેલ્લા દિવસ જેવી ફિલ્મો કરતાં જૂની ફિલ્મો જોવી પસંદ છે. જૂની બધી ફિલ્મો કેટલી સરસ હોય છે એમાં આપની સંસ્કૃતિ દેખાડે છે, આપણી ભાષામાં કલાકારો વાત કરતાં હોય છે, અને જૂની ફિલ્મો ના સંગીતનો તો કોઈ જોટો જ ન મળે. મતલબ એક દમ જોરદાર. જય શ્રી કૃષ્ણ🙏
@ઘનશ્યામભાઈ.જેકોળી
@ઘનશ્યામભાઈ.જેકોળી 4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.
@asiaticlioness5338
@asiaticlioness5338 3 жыл бұрын
@@ઘનશ્યામભાઈ.જેકોળી જય શ્રી કૃષ્ણ🙏
@RJ_facts604
@RJ_facts604 3 жыл бұрын
Sachi vat 👌☺🙏
@human_human_human_
@human_human_human_ 2 жыл бұрын
Right , but time is powerful
@yogeshvaghela6722
@yogeshvaghela6722 Жыл бұрын
મૂળ સંસ્કાર છે ભાવ પ્રેમ સમર્પણ છે એક બીજા પ્રત્યે.. કુટુંબ દેશ સંસ્કૃતિ પ્રત્યે.. એમનાં થકી આપડે સીયે. તેને ટકાવિયે... નહીતર. ભોગ આવશે.. એટલે બધા દુર્ગુણ આવશે
@PravinBDodia
@PravinBDodia 2 жыл бұрын
આ લોકગીત સાંભળી ને હૈયું રાજી રાજી થઇ જાય છે ❤
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 8 ай бұрын
Happy
@shwetaparmar1692
@shwetaparmar1692 2 ай бұрын
Old is gold❤ sambhadine Anand anand thayi Jay Mann. Kon aa Lok geet 2024 ma sambhade che ? 😊
@devendravora9485
@devendravora9485 3 жыл бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી અગર હિન્દી ફિલ્મ ના એક્ટર હોત તો કદાચ સુપર સુપર સુપર સ્ટાર હોત પણ ભાષા પ્રેમી ઉપેન્દ્ર ત્રિવેદી એ ગુજરાતી ફિલ્મો નું નિર્દોષ મનોરંજન આપ્યું સવાઈ સ્નેહલતા અને ડબલ ઉષા મંગેશકર નું તો શું કહેવું પ્રદીપ દવે તો કુદરતી કલાકાર છે શુ જમાનો હતો ગુજરાતી ચિત્રપટ નો
@Jaymurlidhar-xd4mi
@Jaymurlidhar-xd4mi 3 жыл бұрын
👌👌👌👌
@thakorjaymin6739
@thakorjaymin6739 Жыл бұрын
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ રવિન્દ્ર દવે દિગ્દર્શક જેસલ તોરલ ગુજરાતી ચિત્રપટ પહેલા દવે સાહેબ હિન્દી ફિલ્મ નગીના બનાવી રહ્યા હતા જેમાં સંજય ખાન અને નિલા ચંદાવરકર હિરો હિરોઈન ના રોલ મા અને ઉપેન્દ્રજી વિલન ના રોલ મા હતા પણ કોઈ કારણસર ફિલ્મ નગીના બની જ નહીં અને ગુજરાતી ચિત્રપટ જગત ને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી જેવા માનવંતા, જાજરમાન અભિનેતા મળ્યા ... ગુજરાતી રંગભૂમિ ના મારા સૌથી પ્રિય કલાકાર છે ... દિનેશ ઠાકોર 👍👍👍
@dhansukhsoni4902
@dhansukhsoni4902 3 жыл бұрын
Khub J saras film.. Mahan gayko. Prffuldave. Usha mangesakr.. Mahan kalakaro shnehlataji upedra trivad...
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 2 жыл бұрын
ગીત અને સંગીત સાંભળી ને ખરેખર ગોકુળ માં કાન સાથે રાસ રમતાં હોય તેવું લાગે છે 👌👌👌🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Ай бұрын
Ok thanks for your time to get to you and your
@maheshkeshavlalsangani6810
@maheshkeshavlalsangani6810 3 жыл бұрын
Upendra Trivedi ji even Arvind Trivedi (Ravan role was played by him), Both brothers were real kalakar our regards to them.
@bhagatdhalu2911
@bhagatdhalu2911 4 жыл бұрын
Khare khar manmohak geet chhe.
@harizala1002
@harizala1002 25 күн бұрын
જય જય ગરવી ગુજરાતી જય માં ભવાની જયહો
@shivanipatel6525
@shivanipatel6525 7 жыл бұрын
1 of Best Garba song ever!! Ramzat, Lagnageet, amazing Che
@arjanbhaigojiya5693
@arjanbhaigojiya5693 5 жыл бұрын
ok
@odichjivram9445
@odichjivram9445 2 жыл бұрын
8ffdxvfffff77666. . . T444èeee22222333
@meenatejwani4009
@meenatejwani4009 10 жыл бұрын
OMG so nice to sing and hear this song reminds me of my childhood in Kutch, India. (Gujarat)
@arjanbhaigojiya5693
@arjanbhaigojiya5693 5 жыл бұрын
ok
@manishparmar3551
@manishparmar3551 5 жыл бұрын
rupli datan vadi movi purani batavo
@rajeshchaudhari5374
@rajeshchaudhari5374 5 жыл бұрын
I have participate in this song in yearly programme in tapi district
@parthpatel3109
@parthpatel3109 Жыл бұрын
Old is gold Very superhit
@chauhanyogesh5301
@chauhanyogesh5301 6 жыл бұрын
wah wah bhai mja aavi gai
@northgujratstudio276
@northgujratstudio276 3 жыл бұрын
એક દમ સુપર ચેનચાળા વગર નું લખાણ... મસ્ત સોન્ગ 👍👍🚩🚩
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 4 ай бұрын
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 4 ай бұрын
તુ ભુલી જાય પણ હુ
@jagrutikesathjagrutikimank4834
@jagrutikesathjagrutikimank4834 2 жыл бұрын
Old is super GOLD 😊👍👌
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 9 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@devendravora9485
@devendravora9485 6 жыл бұрын
અમે મહિયારા રે ગોકુળ ગામ ના હજીયે ગામડા ની નવરાત્રી માં અચૂક ગરબા માં ગવાય છે ગુજરાતી લોક સંગીત ને બાજુ પર મૂકી ને આપણે પરદેશી ઢંગ ધડા વિના ના ખાલી પ્રચાર માં આવી ને અપનાવ્યું છે આનું સારી રીતે માર્કેટિંગ થવું જરૂરી છે
@arjanbhaigojiya5693
@arjanbhaigojiya5693 5 жыл бұрын
ok
@gohilranjitsinh4672
@gohilranjitsinh4672 5 жыл бұрын
સાચી વાત છે
@keshavodedara5710
@keshavodedara5710 4 жыл бұрын
વાહવાહ શુ ગાયકનો કંઠ શું અભિનય કોને વખાણવા ? બસ રંગ છે બધાને
@joravarkhanumkhan1934
@joravarkhanumkhan1934 4 жыл бұрын
Devendra Vora i
@jankiaghera5618
@jankiaghera5618 3 жыл бұрын
Eeerrt
@chauhanyogesh5301
@chauhanyogesh5301 6 жыл бұрын
old is gold
@nitintiwari4412
@nitintiwari4412 4 жыл бұрын
જોરદાર કોઈ copy નહીં, કોઈ નખરબાજી નહીં, એક દમ સરળ,પણ ઉચ્ચતમ કોટી નું
@jankiaghera5618
@jankiaghera5618 3 жыл бұрын
Etfg
@navalchauhan8349
@navalchauhan8349 Жыл бұрын
પ્રફુલભાઈ સાચું કહેજો આ સમય માં થોડું હતું પણ સુખી હતા સાચું બોલજો
@દેશીભજન1111
@દેશીભજન1111 2 жыл бұрын
હાલ પણ ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરું છું,🙏
@pritihedamba4392
@pritihedamba4392 4 жыл бұрын
Guju rocks👏
@titanarmy2016
@titanarmy2016 3 жыл бұрын
Jordar song chhe. Artist best chhe.
@maheshupasani2171
@maheshupasani2171 3 күн бұрын
Immortal song 👍🙏🌸
@sudhabenprajapati5587
@sudhabenprajapati5587 10 ай бұрын
Old is Gold vah prafuldavebhai vah
@miyatramahendra194
@miyatramahendra194 6 жыл бұрын
Jordar garba old is gold
@chauhanyogesh5301
@chauhanyogesh5301 6 жыл бұрын
yaad Aavi gai
@harshadpatadiya9561
@harshadpatadiya9561 4 жыл бұрын
આવા ગીતો ની તો વાત જ થાય સુપરહિટ ગીત
@ismailbhaikhorajiya1001
@ismailbhaikhorajiya1001 5 жыл бұрын
prafuldave is King of Gujarati song
@madhusudankambli7973
@madhusudankambli7973 4 жыл бұрын
Very nice song .i like to listen it always.
@harishsharma1018
@harishsharma1018 6 жыл бұрын
ખુબ જ સરસ ગુજરાતી ગીત છે...
@hussainkhoja2703
@hussainkhoja2703 3 жыл бұрын
Ek dum jhakkkkas
@ishwardangadhavi2308
@ishwardangadhavi2308 6 жыл бұрын
yaad hemu aav se ho
@NarsinhbhaiVankar
@NarsinhbhaiVankar 4 күн бұрын
બિલકુલ સાચી વાત છે.. ભાઈ.. પણ 50.. ની કિંમત બહુ મોટી રકમ ગણાતી
@AmitkumarMekwan
@AmitkumarMekwan Ай бұрын
આટલા.રસર..શબદો.હોય.તો.ગરબા......અંને.રાસ.હો.તો.નવરાત્રી.મજા.પડે.
@chauhanbhikhabhai555
@chauhanbhikhabhai555 2 жыл бұрын
સરસગીતછે
@r.k.digital
@r.k.digital 6 жыл бұрын
Upendra bhai is best hiro
@bhavanaprajapati3555
@bhavanaprajapati3555 6 жыл бұрын
Navrang chundali movie mukajo snehlata special
@nareshchavada1834
@nareshchavada1834 6 жыл бұрын
Bhavana Prajapati
@dipakmate4125
@dipakmate4125 4 жыл бұрын
Have aalokeshan jovana made😟😟😟
@nlthakor3747
@nlthakor3747 3 жыл бұрын
Nice song
@maheshvinu2471
@maheshvinu2471 5 жыл бұрын
supar gujarati song
@devendravora9485
@devendravora9485 6 жыл бұрын
મજા આવી ગઈ મેલી દિયો ને ગિરધારી મારગડો મારો
@riyabhavsar7317
@riyabhavsar7317 5 жыл бұрын
Kisor Kumar live orchestra song video
@rajukhanvel2365
@rajukhanvel2365 5 жыл бұрын
Jay jay garvi gujrat 👍👍👍👍👍👍👍👍
@nitinpatel4737
@nitinpatel4737 5 жыл бұрын
both upendra trivadi and praful dava are great
@nileshmvandra6376
@nileshmvandra6376 6 жыл бұрын
Classic song,👍👏
@AjaataShatru
@AjaataShatru 11 ай бұрын
Ever wondered why you never saw young girls in Gujju Film Industry romancing on the screen. Because the film industry takes heroine only if she has added weight plus she has 4 children, the youngest reaching 25 yrs.😊😊😊
@thakorharishsthakor8649
@thakorharishsthakor8649 2 жыл бұрын
મને..મારુ.બચપણ યાદ..આવિયુ
@ashokmaheriya8765
@ashokmaheriya8765 4 ай бұрын
સુપર હિટ ગીતો છે મજા આવી ગઈ છે
@hariharrao5717
@hariharrao5717 Ай бұрын
🙏🙏હરે હરે 🙏🙏
@bhavanaprajapati3555
@bhavanaprajapati3555 6 жыл бұрын
Snehlata nu muvie mukjo jaldi jaldi paraki thapan
@yogeshvaghela6722
@yogeshvaghela6722 Жыл бұрын
અત્યાર ના કલાકારો ભિખારી જણાય.. જુની ફિલ્મો મા. સાવજ ગરજે તેટલો ફર્ક છે..
@priteshtailor8344
@priteshtailor8344 6 жыл бұрын
ATI sunder
@rameshnicerathod5732
@rameshnicerathod5732 5 жыл бұрын
Vah praful Dave
@chauhanyogesh5301
@chauhanyogesh5301 6 жыл бұрын
upendra best hero
@vinodthakkar4912
@vinodthakkar4912 3 жыл бұрын
very nice songs
@chauhanyogesh5301
@chauhanyogesh5301 6 жыл бұрын
wah super
@hasmukhpanchal4921
@hasmukhpanchal4921 4 жыл бұрын
ગ્રેટ
@HarshPatel-qz1si
@HarshPatel-qz1si 5 жыл бұрын
Full movie mukoplease
@ahirmuljibhai9433
@ahirmuljibhai9433 5 жыл бұрын
વેલજીભાઈ ગજ્જર ગુજરાતી ગીત નો રાજા
@shaileshdave9843
@shaileshdave9843 Жыл бұрын
આ પ્રફુલ દવે એ ગયું છે
@umeshvaghasiya3883
@umeshvaghasiya3883 Жыл бұрын
આપણી સંસ્કૃતિના ઉમદા હૈયા વરાળ લોકગીત
@dhirubhaigoti3487
@dhirubhaigoti3487 5 ай бұрын
સરસ
@senidangadhavi717
@senidangadhavi717 5 жыл бұрын
Ha hare Ame chhiye vaya viramgamna aa git muko
@kanukatariya7673
@kanukatariya7673 4 жыл бұрын
ખુબ જ સરસ રાષ છે ભાઈ
@urvikpatel3804
@urvikpatel3804 6 жыл бұрын
Music director kone che geet no ambey avinash vyas
@riyajrauma5712
@riyajrauma5712 7 жыл бұрын
wooooooo
@chauhanyogesh5301
@chauhanyogesh5301 6 жыл бұрын
super
@kantamanuji9475
@kantamanuji9475 4 жыл бұрын
Vah
@abbassandhi5858
@abbassandhi5858 Ай бұрын
Jane kha gay vo din
@anjaliprajapati2610
@anjaliprajapati2610 7 жыл бұрын
Sadevt savniga muvi jovi6
@dayabhaigamara3507
@dayabhaigamara3507 6 жыл бұрын
gamara
@vidyavaghela4147
@vidyavaghela4147 3 жыл бұрын
No 1❤️👍👍👍👍👌ame gujarati
@KeshavSolanki-x9j
@KeshavSolanki-x9j 5 ай бұрын
અમે સાવ નાના હતા ત્યારે આ ફિલ્મ આયવી હતી,,,houe Full જાતિ હતી તોકીઝ માં,,
@joravarkhanumkhan1934
@joravarkhanumkhan1934 4 жыл бұрын
₹3.68lakh
@moinemoine50
@moinemoine50 Жыл бұрын
Wah
@rajanjoshi9358
@rajanjoshi9358 3 ай бұрын
આપણો sankrutik વારસો
@lakshmanthakor90
@lakshmanthakor90 2 жыл бұрын
👌👌👌
@shaikhsheenu7657
@shaikhsheenu7657 3 жыл бұрын
Supper Gujarati songs
@vasantbhaiparmar2170
@vasantbhaiparmar2170 6 жыл бұрын
Batavo sadvant savlinga picture
@nareshchavada1834
@nareshchavada1834 6 жыл бұрын
Vasantbhai Parmar
@vijaychauhan2357
@vijaychauhan2357 Жыл бұрын
Nice
@jainshilps
@jainshilps 6 жыл бұрын
Ekdam fine
@bhupatkmakwana5180
@bhupatkmakwana5180 6 жыл бұрын
shilpa jain hi
@anandpurabiya8941
@anandpurabiya8941 6 жыл бұрын
shilpa jain shilpsamachar shilpa golden era
@anandpurabiya8941
@anandpurabiya8941 6 жыл бұрын
shilpa jain shilpsamachar shilpa Hiiii shilpa
@cheharthakor8393
@cheharthakor8393 6 жыл бұрын
shilpa jain shilpsamachar shilpa Hi
@navghanthakor696
@navghanthakor696 6 жыл бұрын
shilpa jain shilpsamachar shilpa
@RajuMakwana-en1td
@RajuMakwana-en1td Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SatishBhai-dz2vz
@SatishBhai-dz2vz 2 ай бұрын
Good
@patelshankar.6083
@patelshankar.6083 19 күн бұрын
Shankarbhai patel valsad❤
@nandinishah1709
@nandinishah1709 2 жыл бұрын
mahiyara etle su?
@niravpatel2389
@niravpatel2389 6 жыл бұрын
Full movie upload karo
@nareshchavada1834
@nareshchavada1834 6 жыл бұрын
Nirav Patel
@urvikpatel3804
@urvikpatel3804 6 жыл бұрын
Tnx avinash bhai
@rashmibhatt6019
@rashmibhatt6019 7 жыл бұрын
namaste
@vakataram5101
@vakataram5101 6 жыл бұрын
Rashmi Bhatt
@dhirubhaigoti3487
@dhirubhaigoti3487 3 ай бұрын
50 પૈસા ટીકીટ હતી
@kiranbhai6640
@kiranbhai6640 2 жыл бұрын
I like 👌
@kantibhaipatel9485
@kantibhaipatel9485 Жыл бұрын
Nicge
@tarshikoli6937
@tarshikoli6937 4 жыл бұрын
Very nice old is
@jayeshpatel1653
@jayeshpatel1653 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Stitchloverqueenyass
@Stitchloverqueenyass 4 жыл бұрын
Pravin gandhi .good garaba
@knowledgeworld2911
@knowledgeworld2911 6 жыл бұрын
Atyarni pedhi ne aa kyare samjase
@abhishekrathod5726
@abhishekrathod5726 4 жыл бұрын
Bhai atiyarni pedhi ne junu pan game chhe pan 100 mathi 10 ne j game chhe etle aa junu bau bantu pan nathi ane sambhadva pan nahin maltu.
@jadejajaypalsinh7333
@jadejajaypalsinh7333 4 жыл бұрын
movie name??
@virenpadhariya6219
@virenpadhariya6219 3 жыл бұрын
Sadevantsavlinga
@rajendrapatel7025
@rajendrapatel7025 4 жыл бұрын
राजु. पटेल
@jadejajaypalsinh7333
@jadejajaypalsinh7333 4 жыл бұрын
heroin nu name su chhe??
@dineshchudasama3640
@dineshchudasama3640 3 жыл бұрын
ABIL GULAL FILM NA GIT MUKO
@prakashshetty8332
@prakashshetty8332 3 жыл бұрын
nice
@user-up7wn4es9j
@user-up7wn4es9j 5 жыл бұрын
ઝ છે છે કે આ
@kdpksengal2598
@kdpksengal2598 3 жыл бұрын
A
Lejo rasia re rumal
6:08
PrafullDave1
Рет қаралды 1,2 МЛН
Maro Sona no Ghadulo-Bhathiji Maharaj
6:21
PrafullDave1
Рет қаралды 820 М.
Teaching a Toddler Household Habits: Diaper Disposal & Potty Training #shorts
00:16
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
Sona Indholi Rupa Bedlu-Sona Indholi Rupa Bedlu
3:47
PrafullDave1
Рет қаралды 762 М.
Maniyaro Te Halu Halu [Film: Lakho Fulani]
6:32
Ketan Raiyani
Рет қаралды 2,7 МЛН
Lili Lebadi Re Lilo Nagar Vel No Chod.mp4
5:40
sakariyafilms
Рет қаралды 430 М.
Achko Machko Kareli -  Super Hit Gujarati Songs - Son Kansari
5:46
Garvi Gujarat
Рет қаралды 3,3 МЛН
Van MA chandliyo ugyo
5:24
original kathiyawadi
Рет қаралды 334 М.
Nagar Nandaji na Laal
9:36
Ketan Raiyani
Рет қаралды 994 М.